Jokes: એક દુઃખી જમાઈનો સાસુમા ને મેસેજ!

399730-laughing-rna

ઈન્ટરવ્યું ચાલતું હતું

સાહેબ – અત્યાર સુધી માં જિંદગી માં એવું ખાસ તે શું કર્યું ?

ભૂરો – સાહેબ મિકેનિકલ એન્જીનીયરીંગ

સાહેબ – તો એમાં શું નવું ?

ભૂરો – અરે તો પણ મારે ગર્લફ્રેંડ છે !!

ભૂરો સિલેક્ટ થઇ ગયો

************************

એક દુઃખી જમાઈનો સાસુમા ને મેસેજ

દીકરી તમારી આજે પણ

ગાય‘ જ છે

પણ

શીંગડા‘ મારતા શીખી ગઈ છે.

************************

આના પહેલા કે તે Excuse me ભાઈ બોલે….
.
.
.
.
મે ‘બહેન થોડી સાઈડ મળશે‘ કહીને જ દિલ તૂટતા બચાવી લીધું.

************************

સંતા અને તેના 2 મિત્રો બાઈક પર જઈ રહ્યા હતા
.
.
ટ્રાફિક પોલીસ એમને રોકે છે
.
.
સંતા ગુસ્સે થઇ ને – પેલા થી જ 3 બેસ્યા છીએ તને ક્યાં માથા પર બેસાડું…

************************

એક કહેવત છે ને કે…

સુતા સમયે ટેન્શન સાથે

ન સુવું જોઈએ

આશ્ચર્યની વાત છે…..

તો પણ લોકો

પત્ની સાથે સુવે છે.

Comments

comments


11,011 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 13