છગન: વાઘ-બકરી ચાનું નામ કેવી રીતે પડ્યું ખબર છે તને?
.
.
.
મગન: લે એ તો કંપનીવાળા ઓ ને ખબર, આપણને શું ખબર?.
.
.
.
છગન: લે એટલું પણ નથી ખબર:
“એકવાર મોદી અને રાહુલ ગાંધી સાથે ચા પીવા બેઠા હતા, ત્યારથી જ એ ચાનું નામ વાઘ-બકરી ચા પડી ગયું.”
********************
માં ગભરાઈ ને બોલી : બેટા જલ્દી ઘરે
આવી જા. વહુને પેરાલીસિસ નો એટેક
આવ્યો છે, મોં વાંકુ, આંખ ઉપર અને
ગરદન વાંકી થઇ ગઈ છે.
બેટા : રહેવા દે માં… ગભરાશો નહિ….
એ તો સેલ્ફી લઇ રહી છે.
********************
સરલા (પતિને) – સાંભળો છો ? આપણી પડોસણ આજે બજારમાંથી ચાર સાડીયો લઈને આવી.
.
.
પતિ : તો શુ થઈ ગયુ, કાલે તુ બજારમાં જઈને આઠ સાડીયો લઈને આવજે.
.
.
સરલા : સાચુ કહો છો ?
.
.
પતિ : બધાને બતાવીને પરત કરી દેજે. સાડીની દુકાનવાળો મારો મિત્ર છે, એક દિવસ સાડીયો ઘરે લઈ જવા પર વાંધો નહી ઉઠાવે.
********************
આ તો હદ જ થઇ ગઈ
આ અફવા
કોણ ફેલાવે છે કે…
એકટીવા ના સાઈલેન્સર પર
પત્નીનું નામ લખવાથી…
બુલેટ નો અવાજ આવે છે!!!