Jokes: આને કેવાય રીયલ ગુજરાતી

unnamed

આમીર ખાન સ્પેશ્યલ

તારે જમીન પર :-

તમારું બાળક જેવું છે તેવું જ સ્વીકાર કરો,

૩ ઈડિયટ્સ :-

તમારા બાળકોને જે બનવું હોય તે બનવા દો,

તમારી મરજી તેના પર ન ઠોકો.

દંગલ :- તમારા બાળકોને તમારી જે મરજી હોય તે બનાવો

.

આમાં કવિ ગોથા ખાય છે.

******************************

છોકરી :- બાબા મને ઠંડીમાં પણ ગરમી લાગે છે

નિર્મળ બાબા :- બેટા, તુ પરોઠા ખાય છે કે શું?

છોકરી :- હા

નિર્મળ બાબા :- કયા તેલમાં બનાવે છો?

છોકરી :- રીફાઈન્ડમાં

નિર્મળ બાબા :- બસ આજ તો પ્રોબ્લેમ છે

નવરત્ન તેલમાં બનાવ્યા કર

કૃપા આવવાની શરુ થઇ જશે

ઠંડા ઠંડા કુલ કુલ

******************************

આજે મે મમ્મી ને પૂછ્યું :- મમ્મી હું જીવનમાં આગળ વધવા

માટે શું કરું?

.

મમ્મી ખુબ પ્રેમથી બોલ્યા :- પથ્થર લે અને સૌથી પહેલા મોબાઈલ ફોડ

******************************

મારા બધા પૈસા બેંકમાં એટલા બધા સુરક્ષિત છે કે ……!!

હું પોતે પણ નથી કાઢી શકતો એમાં બીજાની તો શું હિંમત!!

******************************

એક છોકરો એરપોર્ટ પર ૧ vimal ખાતો તો….

અચાનક ત્યાં એક છોકરી આવી અને કીધું

૧ દિવસ માં કેટલી vimal ખાસ?

છોકરો :- ૧૦

છોકરી :- તે અત્યાર સુધી vimal ના પૈસા

બચાવ્યા હોત તો સામે પડી BMW કાર તારી હોત…!

છોકરો :- તું vimal ખાસ…?

છોકરી :- ના

છોકરો :- તો ઈ BMW કાર તારી છે…?

છોકરી :- ના

છોકરો :- તો તારું કામ કરને વાંદરી ઈ BMW કાર

મારી જ છે…

છોકરી નીચું જોઇને જતી રહી તે પછી છોકરોય

પોતાની પંખા વગરની સાઈકલ લય ને

હાલતો થયો.

આને કેવાય રીયલ ગુજરાતી

Comments

comments


10,583 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 16