Joke: પાગલ પહેલા એક ‘DEMO’ તો જોઈ લે….

smirking-face

એકવાર એક આદમી એ પોતાના દોસ્તાર ને ઘરે જમવા બોલાવ્યો

અને એ પણ રાત્રે ૭ વાગ્યે ઓફીસ છુટ્યા પછી,

અને એ પણ તેની પત્ની ને પૂછ્યા વગર,

દોસ્તાર ને જોતા જ પત્ની એ એના પર બરાડા પાડવાનું ચાલુ કર્યું:

પત્ની : મારા માથાના વાળ જુઓ,

મે મેકઅપ નથી કર્યો,

ઘરની હાલત જુઓ…

હું અત્યારે પણ ગાઉન માં છુ,

અને હું આજે એટલી બધી થાકેલી છુ કે રાત્રે ખાવાનું પણ નહિ બનાવી શકું…

શું વિચારીને તમે આમને ઘરે બોલાવ્યા…

પતિ : જાનુ, આ બેવકૂફ લગ્ન કરવાનું વિચારી રહ્યો હતો….

તો મે એણે કહ્યુંકે પાગલ પહેલા એક ‘DEMO’ તો જોઈ લે….

Comments

comments


7,762 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 3 =