જો તમારે બ્લડ પ્રેસર વધી ગયું હોય તો પીઓ આ શાક નું જ્યુસ બ્લડપ્રેશર આવશે કંટ્રોલ

મિત્રો , હાલ ના આધુનિક સમય મા વ્યક્તિ નુ જીવન એટલુ વ્યસ્તતા ભરેલુ બની ગયુ છે કે તે યોગ્ય સમયે યોગ્ય ભોજન લઈ શકતો નથી તથા યોગ્ય ઊંઘ પણ કરી શકતો નથી. જેના લીધે તે અનેક સમસ્યાઓ થી પીડાય છે અને શરીર ના સ્વાસ્થ્ય ને હાનિ પહોચાડે છે. આ સમસ્યાઓ મા ની એક સમસ્યા છે હાઈ બ્લડ પ્રેશર.

જો તમે હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા થી પીડાતા હોવ તો તમારે તમારુ યોગ્ય ડાયટ બનાવેલુ હોવુ જોઈએ. આ ડાયટ ચાર્ટ મા એ વસ્તુઓ નક્કી હોવી જોઈએ કે કઈ-કઈ વસ્તુઓ નુ સેવન કરી શકાય તથા કઈ-કઈ વસ્તુઓ નુ સેવન ના કરી શકાય. જો તમને ખ્યાલ ના પડતો હોય કે આ બ્લડપ્રેશર ની સમસ્યા ઉદ્દભવે ત્યારે શુ કરવુ ? તથા આ બ્લડપ્રેશર ને કેવી રીતે નિયંત્રિત કરવુ. તો હાલ આ લેખ મા આપણે આ વિશે વિસ્તૃત મા ચર્ચા કરીશુ.

મિત્રો , એક વાત તો વાસ્તવિક છે કે બટાકા મા વિપુલ પ્રમાણ મા વિટામીન્સ, ફાઈબર , પોટેશિયમ , વિટામીન બી , કોપર , ટ્રાઈપ્ટોફન , મેંગેનિઝ તથા લુટિન્સ જેવા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. આ ઉપરાંત બટાકા ની સબ્જી એ એવી સબ્જી છે કે જે ભાગ્યે જ કોઈ ના ઘર મા ના બનતી હોય.

આમ , તો તમે ઘણી એવી વાનગીઓ બનવતા હશો કે જે તમારા શરીર ના સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય. પરંતુ , તમને કદાચ એ વાત નો ખ્યાલ નહી હોય કે જો તમારે હાઈ બ્લડ પ્રેશર ને નિયંત્રિત કરવુ હોય તો તેના માટે બટાકુ અત્યંત ઉપયોગી હોય છે. બટાકા એ શરીર ના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. પરંતુ , જો તમે તેને તળ્યા કે શેક્યા વગર ખાવ તો બટાકા મા ભરપૂર પ્રમાણ મા ટ્રાસ ફેટ સમાવિષ્ટ હોય છે. જે બ્લડપ્રેશર ને નિયંત્રિત કરવા મા સહાયરૂપ બની શકે.

આ બટાકા નુ જ્યુસ બનાવી ને તમે તમારુ બ્લડપ્રેશર નિયંત્રિત કરી શકાય છે. આ જ્યૂસ બનાવવા માટે સૌપ્રથમ બટાકા ને વ્યવસ્થિત રીતે સાફ કરી લો. ત્યારબાદ તેને મિક્સર મા ક્રશ કરી ને એક પાત્ર મા વ્યવસ્થિત રીતે ગાળી લો અને જ્યારે પણ બટાકા ની સબ્જી બનાવો ત્યારે બટાકા ની છાલ કાઢયા વિના જ બનાવો. બટાકા મા પુષ્કળ પ્રમાણ મા કલોરોજેનિક એસિડ તથા એંથોસાયનીન કેમિકલ સમાવિષ્ટ હોય છે જે બ્લડપ્રેશર ને નિયંત્રિત કરવા મા સહાયરૂપ બને છે.

આ ઉપરાંત લીલા બટાકા મા રહેલુ પોલિફેનોલ નામ નુ તત્વ આપણા શરીર ના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. બટાકા વિપુલ પ્રમાણ મા પોટેશિયમ પ્રાપ્ત થાય છે. જે લોકો નુ બ્લડપ્રેશર ડાઉન થઈ જતુ હોય તેમણે મુખ્યત્વે તેમના ડાયટ પ્લાન મા બટાકા , બીટ , ગાજર , સંતરા તથા કેળા નો સમાવેશ કરવો જેથી આ સમસ્યા મા થી રાહત મેળવી શકાય.

Comments

comments


3,396 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 1 =