જો પત્ની કરવા લાગે આ કામ તો સમજવુ કે હવે પરિવારના ખરાબ દિવસો થઈ ગયા શરુ….

લગ્ન દરેક ના જીવન ની એવી ભેટ જે કુદરતે નક્કી કરેલ હોય છે. આપળી ભારતીય સંસ્કૃતિ માં જીવન દરમિયાન એક જ વખત લગ્ન કરવામાં આવે છે તેમજ કોઈ ભી સ્ત્રી હોય કે પુરુષ તે લગ્ન સમયે અગ્નિ ની સાક્ષીએ એક બીજાને સાત ભવ સાથ આપવાનું વચન પણ આપે છે.

કોઈ ભી સ્ત્રી ના પરણ્યા બાદ તેનું વર્તન તેનો સ્વભાવ બધું જ તેના સાસરીયા ને દર્શાવે છે. એક સફળ વ્યક્તિ ની પાછળ પણ સ્ત્રી નો હાથ જ માનવામાં આવે છે પછી તે માં હોય કે પત્ની. ભારત માં વહુ ને લક્ષ્મી ગણવામાં આવે છે અને એવું મનાય છે કે એક સ્ત્રી માં એ શક્તિ સમાયેલી હોય છે કે જેનાથી તે તેના ઘર ને સ્વર્ગ બનાવી શકે કા નર્ક બનાવી શકે.

સ્ત્રી નુ ભાગ્ય લગ્ન બાદ તેના પતિ સાથે જોડાય જાય છે તેમજ તેનું દરેક કાર્ય ની અસર તેના ઉપર તો પડે જ છે પણ પતિ તેમજ સાસરીયા પક્ષ ઉપર પણ પડે છે. તો ચાલો આજે વાત કરવી છે એવા કાર્યો ની કે જો તે પત્ની દ્વારા કરવામાં આવે તો તેનાથી પરિવાર ની દુર્દશા તેમજ ખરાબ દિવસો ની સરુવાત થવા લાગે છે.

તો ચાલો જાણીએ કયા છે આ ચાર કારણો:

૧. જો કોઈ પત્ની ને વધારે ખીજ ચડતી હોય અને ખીજ ના લીધે તે દરેક ના જેવી બાબત ને ખોટું સાબિત કરે તેમજ મોટા નુ અવગણના કરે તો એનાથી ઘર નુ સંચાલન બગડે છે અને એમનું તો ઠીક પણ બધા નુ જીવન બરબાદ થાય છે.

૨. ભારતીય શાસ્ત્રો મુજબ પત્ની ને લક્ષ્મી દર્શાવી છે અને તેને સૂર્યોદય પેહલા ઊઠવાનું સૂચવ્યું છે. પણ જો પત્ની સૂર્યોદય બાદ ઉઠે છે તો તે ઘર માં ક્યારે પ્રગતિ નથી થતી તેમજ તે ઘર માં ક્યારે પણ ધન ટકતું નથી.

૩. જો કોઈ પત્ની પોતાના પતિ થી છુપાવીને કોઈ કામ કરે અથવા એમને પૂછ્યા વગર તેમના પૈસા છુપાવે તો તેને ખોટું ગણવામાં આવે છે. એક જૂની કેહવત મુજબ કે ‘જો વાડ ખેતર ને ખાય તો પાક ક્યાંથી થાય’ એ પ્રમાણે ઘર માં થી જાણ વગર પૈસા ની અછત થતી હોય તો તેનો પતિ કઈ રીતે પ્રગતિ કરી શકે.

૪. ભારતીય શાસ્ત્રો મુજબ પત્ની ને સવાર-સાંજ પૂજા-પાઠ કરવાનું સૂચવ્યું છે અને જો આવું પત્ની દ્વારા ના કરવામાં આવે તો ઘર માં અશાંતિ રહે છે તેમજ ઘર માં કાયમ કંકાસ રેહતો હોય છે.

Comments

comments


3,457 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 63