IPL-8માં દિલ્હીએ યુવરાજને 16 કરોડમાં ખરીદ્યો

IPL-8માં દિલ્હીએ યુવરાજને 16 કરોડમાં ખરીદ્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) આઠની હરાજીની શરૂઆત થઇ ગઇ છે. આ હરાજીમાં ભારતીય ટીમના ખેલાડી યુવરાજ સિંહને દિલ્હી ડેરડેવિલસે 16 કરોડમાં ખરીદ્યો છે. જ્યારે વિજય મુરલીને પાંચ કરોડમાં ખરિદ્યો છે. કેવિન પિટરસનને બે કરોડમાં ખરિદ્યો છે.

પાછલી આઇપીએલમાં યુવરાજ સિંહને રોયલ ચેલેન્જર્સે 14 કરોડમાં ખરીદ્યો હતો. આ સિવાય અમલા,મહેલા જયવર્ધને, કુમાર સંગાકાર, એન્જેલો મેથ્યૂઝ, ઇયોન માર્ગન, એલેક્સ હાલ્સ જેવા ખેલાડીઓ પણ ઉંચા ભાવે ખરીદ્યાય એવા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રોયલ ચેલેન્ઝર્સે દિનેશ કાર્તિકને 10.5 કરોડમાં ખરીદ્યો

આઇપીએલ-8માં કુલ 122 ખેલાડીઓને પોતાની ટીમમાં યાથાવત રાખવામાં આવ્યા છે. જેમાં 78 ભારતીય અને 44 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે.

  • ડોમીનીક જોશેફને દિલ્હી ડેરડેવીલ્સે 75 લાખમાં ખરીદ્યો
  • અક્ષય વખરેને મુંબઇ ઇન્ડિયન્સે 10 લાખમાં ખરીદ્યો
  • કે સી ચરીપ્પાને કોલકાતા કિંગ રાઇડર્સ 2.4 કરોડમાં ખરીદ્યો
  • ગુરિન્દર સાન્ધુને દિલ્હી ડેરડેવિલ્સે 1.5 કરોડમાં ખરીદ્યો
  • શ્રેયસ ઇયરે દિલ્હી ડેરડેવિલ્સે 2.6 કરોડમાં ખરીદ્યો
  • હનુમાન વિહારીને સનરાઇઝ હૈદરાબાદે 10 લાખમાં ખરીદ્યો
  • શરફરાઝ ખાનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 50 લાખમાં ખરીદ્યો
  • સી એમ ગૌતમને દિલ્હી ડેરડેવિલ્સે 20 લાખમાં ખરીદ્યો
  • આદિત્ય ગ્રહવાલને કોલકાતા કિંગ રાઇડર્સે 25 લાખમાં ખરીદ્યો
  • સુમિત નેરવાલને કોલકાતા કિંગ રાઇડર્સે 10 લાખમાં ખરીદ્યો
  • ક્યેલે એબોટને ચેન્નાઇ સુપરકિંગ્સે 30 લાખમાં ખરિદ્યો
  • મિચેલ મેક્લેહાનને મુંબઇ ઇન્ડિયન્સે 30 લાખમાં ખરિદ્યો
  • એડમ મિલરને રોયલ ચેલેન્જર્સ બેન્ગલોરે 70 લાખમાં ખરિદ્યો
  • પ્રજ્ઞન ઓઝાને ચેલેન્જર્સ બેન્ગલોરે 50 લાખમાં ખરિદ્યો
  • રાહુલ શર્માને ચેન્નાઇ સુપર કિંગ્સે 30 લાખમાં ખરિદ્યો
  • બ્રેડ હોઝને કોલકાતા નાઇટ રાટર્ડસે 50 લાખમાં ખરિદ્યો
  • ઇયોન મોર્ગન 1.50 કરોડમાં સન રાઇઝે ખરીદ્યો
  • એન્ઝેલો મેથ્યૂસ દિલ્હી ડેરડેવિલ્સ 7.5 કરોડ
  • કના વિલિયન્શન સનરાઇઝ હૈદરાબાદ 60 લાખ
  • ઇયોન ફ્રિન્ચને 3.20 કરોડમાં મુંબઇ ઇન્ડિયને ખરીદ્યો
  • એસ.બ્રિડનાથને રોયલ ચેલેન્ઝર્સ બેન્ગલોરે 30 લાખમાં ખરીદ્યો
  • માઇરલ હસ્સનીને ચેન્નાઇ સુપર કિંગે ફરી 1.5 કરોડમાં ખરિદ્યો
  • જેમ્સ નિશમને કોલકાતા નાઇટ રાઇડર્સે 50 લાખમાં ખરીદ્યો
  • રવિ બોપારાને સનરાઇઝ હૈદરાબાદે 1 કરોડમાં ખરીદ્યો
  • પ્રવિણ કુમારને સનરાઇઝ હૈદરાબાદે 2.2 કરોડમાં ખરીદ્યો
  • ટેરેન્ટ બોલ્ટ સનરાઇઝ હૈદરાબાદે 3.8 કરોડમાં ખરીદ્યો
  • જયદેવ ઉનડકટને દિલ્હી ડેરડેવિલ્સે 1.1 કરોડમાં ખરીદ્યો

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


2,032 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 7 = 0