images ના માધ્યમે આ રીતે કરો ગુગલ સર્ચ

How-To-Search-Using-Images-On-Google-Pic-5

જયારે કોઈ આપણને ગુગલમાં કઈ વસ્તુઓ સર્ચ કરવાનું કહે ત્યારે આપણે ફટાફટ કરીએ રીઝલ્ટ લાવી આપીએ છીએ. અને જો કોઈ એમ કહે કે આ ઈમેજ (particular) દ્વારા ગુગલ સર્ચ કરો અને તેના જેવી અન્ય images ફાઈન્ડ કરો તો એ ખુબ ડિફીકલ્ટ બની જાય છે.

જોકે, ગુગલ પાસે એ તમામ વસ્તુઓ અવેઈલેબલ હોય છે જેની આપણને જરૂર હોય છે. બસ તેને કઈ રીતે સર્ચ કરવું એ આપણને આવડવું જોઈએ. ગુગલમાં અલગ અલગ રીતે કોઈ વસ્તુઓ સર્ચ કરી અને સૌથી અલગ રીઝલ્ટ મેળવવું એ પણ કળા છે. આવી કળા તમે પણ વિકસાવી શકો છો.

*  આના માટે ગુગલમાં ફાઈલ અપલોડ કરવા માટે images.google.com પર જાઓ અને બાદમાં એક સર્ચ બોક્સ આવશે જેમાંથી કેમેરાના બટન પર ક્લિક કરવાનું રહેશે.

*  આના પછી અપલોડ ઈમેજના ઓપ્શન પર જાઓ.

*  હવે બ્રાઉઝ કરીને કોમ્પ્યુટર માંથી કોઇપણ ઈમેજ-ફાઈલ્સ ઓપન કરો. બસ, આટલું જ કરતા તમને તમારા ફોટાની રીલેટેડ અન્ય ફોટાઓ મળશે.

*  આના સિવાય તમે ગુગલમાં કોઈ ટેબ ખોલી તમારા કોઈએક ફોટોસ ને ડ્રેગ અથવા ડ્રોપ વડે પણ રીલેટેડ ઈમેજીસ શોધી શકો છો.

Comments

comments


10,861 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 8 =