આ વિડીયો તમને ઘણું બધું શીખવશે. જરૂરી નથી કે કોઈ નવું કામ કરીએ તેમાં કોઈ મોટા વ્યક્તિની પહેલ હોવી જોઈએ. આ વિડીયો માં એક નાનો બાળક રસ્તામાં પડેલ ઝાડને હટાવવાનો પ્રયાસ કરે છે. આવો પ્રયાસ ત્યાં રહેલ વડીલો પણ નથી કરતા. વેલ, જુઓ આ એકદમ મસ્ત વિડીયો….
https://www.youtube.com/watch?v=2_uZ8AZfPTU