ઘરમાં નીકળતી લાલ કીડીઓ આપે છે આ સંકેત, જાણો લો નહિ તો થશે પછતાવો

માનવી નાના-નાના જીવજંતુઓ ને અવગણતો હોય છે જેમા કીડીઓ પણ આવે છે. આ કીડીઓ એટલી નાની હોય છે કે તેને ખરાબ તથા પાપી માનવી પોતાના પગ નીચે કચડી નાખે છે. આવા લોકો આવા જીવ ને કઈ ગણતા જ નથી હોતા. પણ આ કીડીઓ એક પ્રકાર નો સંકેત દર્શાવતી હોય છે જેને માનવી સમજી શકતો નથી. જો તમારા મકાન મા પણ સમયે-સમયે લાલ કીડીઓ નિહાળી શકતા હોય તો તેમા તમારા બાંધકામ નો વાક પણ હોઈ શકે છે.

તેમજ જો આપના ઘર મા લાલ રંગ ની કીડીઓ જોવા મળે તો તે અશુભ સંકેતો નુ સુચન કરે છે. ઉપરાંત જો આ જગ્યાએ આપ કાળી કીડીઓ ને નિહાળો તો તે ખૂબ જ શુભ માનવા મા આવે છે. ઘર મા જે કીડીઓ જોવા મળે છે તે બે જાત ની હોય છે એક તો કાળો રંગ ધરાવતી કીડીઓ અને બીજી છે લાલ રંગ ધરાવતી કીડીઓ. જેમા જો લાલ રંગ ની કીડીઓ નિહાળવા આવે તો તે સારુ ન ગણાય અને તેની સામે જો કાળા રંગ ની કીડીઓ દેખાઈ આવે તો તે લાભદાયી ગણાય છે.

અમુક એવી માન્યતાઓ છે કે જો લાલ કીડીઓ વધુ પ્રમાણ મા જોવા મળે તો તે આપના જીવન મા આવનારી સમસ્યાઓ નુ સુચન કરે છે. અમુક વ્યક્તિઓ એવુ જણાવે છે કે તેઓ એ લાલ રંગ ની કીડીઓ ને મારી નાખી છે. એનો મતલબ એમ થાય છે આપે અસંખ્ય કીડીઓ ને મારી નાખી છે અટલે આપ ગુનેગાર છો. જો આપ આવુ કરો છો તો આપ એક મુશ્કેલી મા થી નિકળી ને બીજી મુશ્કેલી મા મુકાઈ જાઓ છો.

જો આપ લાલ કીડીઓ ને મારવા માટે કૉઇ નૂસ્ખો અપનાવો છો તો તેની સાથોસાથ કાળી કીડીઓ પણ મૃત્યુ પામે છે. તો આપ કોઈ દવા નો પ્રયોગ કરશો નહી. આપના રસોઈઘર મા વપરાતા લીંબુ ની છાલ લો અને આ છાલ ને લાલ કીડીઓ ના દર પાસે મૂકો. આમ કરવા થી થોડીજ વાર મા લાલ કીડીઓ તે સ્થાન છોડી ને જતી રહેશે. આ ઉપરાંત અન્ય એક ઉપાય એ પણ છે કે આ જગ્યા એ આપ તજ ના ફાડા ને પણ મૂકી શકો છો.

આ સાથે તેની જગ્યાએ આપ લવિંગ તથા તિખા નો પણ વપરાશ કરી શકો. ભૂતકાળ ના સમય થી જ કીડીઓ ને પૂરણ પુરવા ની પ્રથા ચાલી આવે છે. જેમા વ્યક્તિ બંને લાલ અને કાળી કીડીઓ ને સમાન પ્રકારે પૂરણ આપે છે. જેના લીધે વ્યક્તિ ને કોઈ અન્ય ની ગુલામી કરવી પડે નહી. આમ કરવા ની સાથોસાથ આપ પ્રભુ ને એવી પણ પ્રાથના કરો કે આપ ને દરેક મુશ્કેલીઓ મા થી ઉગારે.

જો વ્યક્તિ ઘર ની બહાર નીકળે છે અને તેને લાલ કીડીઓ દેખાય છે તો તે તેના માટે શુભ સંકેત આપે છે. તથા જે વ્યક્તિ કીડીઓ ને કીડીયારુ પુરે છે અને તેની સાથે-સાથે પક્ષીઓ ને ચણ નાખે છે તે ભગવાન વિષ્ણુ ના ધામ પહોચે છે. આ ઉપરાંત જે વ્યક્તિ ને દેવુ વધી ગયુ હોય તે વ્યક્તિ કીડીઓ ને કીડીયારુ પુરે તો તે દેવુ ઝડપ થી ભરાઈ જાય છે.

Comments

comments


4,781 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 7