ફૂલેલા પેટ ને 7 દિવસમા જ ઘટાડશે આ મેજિકલ 7 ટીપ્સ

૧ બ્રેક ફાસ્ટમા પરોઠા કે એવી કોઈ હેવી વસ્તુ ના ખાવી તેની જગ્યાએ ઉપમા છે ઓટમીલ અને કોનપ્લેક્સ કે બ્રાઉન બ્રેડ જેવા હળવા           નાસ્તાનો ઉપયોગ કરવો.

૨ લાંબા સમય સુધી ભૂખ્યા પણ ના રહેવુ અને વધારે પડતુ જમવું પણ નહિ. દિવસ દરમિયાન ઘણુ બધુ ખાઓ, પણ માત્રા ઓછી રાખવી.

૩ જમ્યા પછી ના અડધા કલાક પહેલા પાણી પી લેવુ અને જમ્યા બાદ પાણી પીવુ હોય તો પી શકાય. પરંતુ ભોજનની સાથે તો ક્યારેય
પાણી ન પીવું.

૪ એક ખાસ વાતનુ ઘ્યાન રાખવુ કે જયારે જમવા બેસીએ ત્યારે ઉપરથી મીઠુ ક્યારેય ન નાખવું અને મસાલા અને તેલ નો ઉપયોગ                    ઓછામા ઓછો કરવો બને ત્યા સુધી.

૫ બસ ખાવા આવતી સફેદ વસ્તુઓ જેવી કે લોટ, અને ચોખા પછી બટાકા, અને ખાંડ જેવી વસ્તુને થોડા સમય માટે ના ખાવી કારણ કે
આના સેવનથી ચરબી મા વધારો થાય છે.

૬ ફૂલ ક્રીમની જગ્યાએ ઠંડુ દૂધ અને ઠંડા દહી નો ઉપયોગ કરવો. દૂધ અને પનીરની જગ્યાએ તમે સોયા પનીર નો ઉપયોગ કરી શકો છો.

૭ એક દિવસમા ઓછામા ઓછુ ૩ થી ૪ કિલોમીટરનું ચાલવુ જરૂરી છે. અને રાત્રે સુવાના બે કલાક પહેલા રાત્રી નુ ભોજન કરી લેવુ.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

બીજા લેખ વાંચવા માટે નીચે click કરો….

Comments

comments


3,660 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 45