ગુગલ અને સેમસંગની એક મીનીટની કમાણી તમે જાણો છો તમે વિચારી પણ નહિ હોય…

આપણે હંમેશાં સપના જોઈએ છીએ કે આપણી પાસે બહુ જ બધા રૂપિયા હોય. તેનાથી આપણે દુનિયાની બધી જ ચીજ ખરીદી શકીશું. પરંતુ શું તમે જાણો છો કે, ગૂગલ અને એપ્પલ જેવી કંપનીઓ એક મિનીટમાં કેટલું કમાવી લે છે. તમે તેમની કમાણીનો અંદાજ પણ લગાવી શકતા નથી. આપણે દુનિયાની 5 એવી મોટી કંપનીઓ વિશે વાત કરીશું, જેમાં સામેલ છે ગૂગલ, એપ્પલ ફેસબુક. હકીકતમાં આ કંપનીઓ પ્રતિ મિનીટ લાખો, કરોડો રૂપિયા કમાવી લે છે. આજે આવી મલ્ટિનેશનલ કંપનીઓ વિશે જાણીએ.

એપ્પલ૩

એપ્પલ અમેરિકાની સૌથી ફેમસ કંપની છે. એપ્પલ પ્રતિ સેકન્ડ 1997 ડોલર રૂપિયા કમાવી લે છે. ભારતીય કરન્સમીં તેની કિંમત 1,28,000,467 રૂપિયા છે. અમેરિકા મલ્ટિનેશનલ કંપની એપ્પલ ગ્રાહક ઈલેક્ટ્રોનિક્સ અને કમ્પ્યૂટર સોફ્ટવેર ઉત્પાદોનું ડિઝાઈન કરે છે. કંપનીની સ્થાપના 1 એપ્રિલ, 1976ના રોજ થઈ હતી. આ કંપનીના માલિક સ્ટીવ જોબ્સ હતા.

સેમસંગ૨સેમસંગ કંપની ટોપ-5 કંપનીઓમા બીજા લિસ્ટ પર છે. 98,400 ડોલર રૂપિયા તે કમાવે છે. જો ભારતીય કરન્સીમાં તેની વાત કરીએ તો 63,000,072 રૂપિયા પ્રતિ મિનિટ કમાવે છે. દક્ષિણ કોરિયાની આ કંપનીને કોરિયાઈ દેશોમાં બહુ જ પસંદ કરવામાં આવે છે. લી બુંગ ચલએ સેમસંગ કંપનીની સ્થાપના ફળના વેપારની સાથે સાથે કરી હતી. પરંતુ 1960માં સેમસંગએ ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં પગલુ મૂક્યું અને થોડા જ વર્ષોમાં છવાઈ ગઈ.

 

માઈક્રોસોફ્ટ૩

માઈક્રોસોફ્ટ આ મામલે ત્રીજા સ્થાને છે. આ કંપની દર 1 મિનીટમાં 70,200 ડોલર રૂપિયા કમાવે છે. ભારતીય કરન્સીમાં તેની કિંમત 45,15,996 રૂપિયા છે. માઈક્રોસોફ્ટ દુનિયાની સૌથી મોટી સોફ્ટવેર કંપની છે. તેની શાખાઓ 100થી પણ વધુ દેશોમાં ફેલાયેલી છે, જેમાં 70,000થી વધુ લોકો કામ કરે છે. તેની સ્થાપના બિલ ગેટ્સે 4 એપ્રિલ, 1975ના રોજ કરી હતી.

 

ગૂગલ૧

ગૂગલ કમાણીના મામલે ચોથા સ્થાન પર છે. ભારતીય કન્સમીં તેની કમાણી પ્રતિ મિનિટ 25 લાખ 39 હજાર 748 રૂપિયા છે. ગૂગલ એક અમેરિકન બહુરાષ્ટ્રીય સાર્વજનિક કંપની છે. તેની સ્થાપના 4 સપ્ટેમ્બર, 1998ના રોજ મૈલો પાર્ક, કેલિફોર્નિયા, સંયુક્ત રાજ્ય અમેરિકામાં કરવામાં આવી હતી. તેના સંસ્થાપક લૈરી પેઝ અને સર્ગી બ્રિન છે.

 

ફેસબુક૫

ફેસબુક ન માત્ર દેશવિદેશના લોકોને એકબીજા સાથે જોડે છે, પરંતુ તે આ રીતે કમાણી પણ કરી લે છે. ફેસબુકની કિંમત પ્રતિ મિનીટ 4807ડોલર છે. ફેસબુકની સ્થાપ્ના ફેબ્રુઆરી, 2004માં અમેરિકામાં થઈ હતી. તેના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ છે.

 

લેખ સંકલન : અશ્વિની ઠક્કર

 

Comments

comments


3,992 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 14