હૃદયસ્પર્શી ટૂંકી વાર્તા : તમારા હોવા ને ઉત્સવ બનાવી લો..ગમતી વ્યક્તિ ઓ સાથે મનભરીને જીવી લો..‍‍‍‍‍

જિંદગી & હકીકત.

lion-and-Squirrel animated

એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારી થી કામ કરતી હતી.

ખિસકોલી જરૂરત થી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલ નો રાજા સિંહે તેને દસ બૉરી અખરોટ આપવા નો વાયદો કરી રાખ્યો હતો.a-gift-for-cameron-big-cat-rescue

ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી હતી તો મનમાં વિચાર આવી જતો કે લાવ, થોડો આરામ કરી લઉં, તરત જ યાદ આવી જતું કે સિંહ તેને દસ બૉરી અખરોટ દેવાનો છે. તે પાછી કામ પર લાગી જતી ! તે જ્યારે બીજી ખિસકોલીઓ ને રમતા જોતી તો તેને પણ રમવાનું મન થઇ આવતું, પણ અખરોટ યાદ આવી જતાં અને પાછી કામ પર…..!

એવું નહોતું કે સિંહ તેને અખરોટ દેવા નથી માંગતો, સિંહ બહુ ઇમાનદાર હતો.lian and  sq animated 2

આમ જ સમય વિતતો રહ્યો…..

એક દિવસ એવો આવ્યો કે સિંહ રાજાએ ખિસકોલી ને દસ બૉરી અખરોટ આપી આઝાદ કરી દિધી.

SQUIRREL wallnut

પણ… ખિસકોલી અખરોટ ની પાસે બેસી વિચાર કરવા લાગી કે હવે અખરોટ મારે શું કામ ના ?

squirrel-eating-peanuts

આખી જિંદગી કામ કરતાં કરતાં દાંત તો ઘસાઇ ગયા, આને ખાઇશ કઇ રીતે! ! !

Senior men and senior women enjoying in the park, Delhi, India

આ વાત આજ જીવન ની હકીકત બની ગઇ છે ! મનુષ્ય પોતાની ઇચ્છાઓ નો ત્યાગ કરે છે, પુરી જિંદગી નોકરી, વ્યાપાર અને ધન કમાવા માં વિતાવી દે છે ! ૬૦ વરસ ની ઉમરે જ્યારે તે સેવાનિવૃત થાય છે, તો તેને ફંડ મલે છે, અથવા તો બેંક બેલેંસ હોય તેને ભોગવવા ની ક્ષમતા ખોઇ ચૂક્યો હોય છે.

One-Day-Picnic-Spots-in-Mumbai--e1518501859219

ત્યાં સુધી માં જનરેશન બદલાઇ ગઇ હોય છે. કુટુંબ ચલાવવા વાળી નવી પેઢી આવી ગઇ હોય છે.

શુ આ નવી પેઢી ને તે વાત નો અંદાજ આવી શકે કે આ ફંડ, બેંક બેલેંસ ના માટે કેટલી બધી ઇચ્છાઓ મારવી પડી હશે ? કેટલાં સ્વપના અધૂરા રહ્યા હશે ?

wpid-63f617e76610d12a749ca5a71386655a7229256665500491883.jpg

શું ફાયદો એવી બેંક બેલેંસ નો, જે મેળવવા માટે પુરી જિંદગી લાગી જાય અને મનુષ્ય તેને, પોતાના માટે ભોગવી ના શકે ! ! !

આ ધરતી પર કોઇ એવો અમીર હજી સુધી પેદા થયો નથી જે સમય ને ખરીદી શકે !

enjoy old

એટલાં માટે હર પળે ખુશ થઇ જીવો, વ્યસ્ત રહો, પણ સાથે “મસ્ત” રહો, સદા સ્વસ્થ રહો….☘

ગમતી બધી વ્યક્તિ ઓ સાથે મનભરીને જીવી લો..‍‍‍‍‍enjoy ollld

દરેક ક્ષણ ને બેશુમાર રીતે પામી લો.. દરેક સબંધ ને ઉજવી લો….⛱⛱⛱

Senior couple enjoying in rain season, Delhi, India

તમારા હોવા ને ઉત્સવ બનાવી લો …BUSY પણ અને BE-EASY પણ રહો.

Comments

comments


4,892 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 2