એક પત્નીએ પતિ સુઈ ગયા બાદ કર્યા આવા ગંદા કામ!!! તમને પણ જાણીને લાગશે નવાઈ…

જ્યારે તમે કોઈ પણ પરિવાર માં લગ્ન કરવા ઈચ્છો છો તે પહેલાં હઝારો સાવધાની રાખવી જોઈએ. અને હ લગ્ન પહેલાં ખાલી છોકરા-છોકરીઓ વિશે જાણી લેવું પણ જોઇયે એમના પરિવાર ના સદસ્યો વિષે પણ જાની લેવું જોઈએ. કારણ યેજ છે કે લગ્ન એ ખાલી એક છોકરો-છોકરી નું મિલન નથી પણ 2 પરિવારો નું પણ મિલન હોય છે. લગ્ન થી બે પરિવારો એક થાય છે અને એક નવા સંબંધો ની શુરુઆત પણ થાય છે. છોકરાઓ અને છોકરીઓ માટે તો જાણે ફક્ત લગ્ન જ ખાસ હોય શકે આમ લગ્ન ને હંમેશાથી એક પવિત્ર સંબંધ માનવામાં આવે છે.

પત્ની એ પતી સાથે એવી તો શુ કરી હતી શરમજનક હરકત

કોઈ પત્ની પોતાના પતી સાથે ખરાબ કરી શકે ખરી ? શું કોઈ પત્ની પોતાના એક માત્ર એવા પતી ને દગો કરી શકે ખરી? જો તમે એ માનતા હોવ કે પતિ – પત્ની એકબીજા ને દગો ના આપી શકે. કારણ કે યે બન્ને એ એકબીજા જોડે લગ્ન કર્યા છે. તો તમારી ધારણા ખોટી છે, હકીકત તો યે છે કે એક મહિલા એ આ પવિત્ર સંબંધ ને એ રીતે બદનામ કર્યો છે કે તમે જાણીને હેરાન થવા મંડશો. તમને એ વિચારશો કે શું આવું પણ થઇ શકે છે? આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવશું જે એને એના પતી સાથે કર્યું છે એમાં વિશ્વાસ પણ ના કરી શકો.

પતી ને લુટી ને ગંદુ કામ કરી પત્ની થઈ ગઈ ફરાર

તમને જાણીને નવાઈ લાગશે કે હમણાં એક એવો મામલો સામે આવ્યો છે જેમાં પત્ની એના સુતા પતી ને જોઇને ઘરના બધા જ કીમતી સમાન લઈને થઈ ગયી ફરાર. આ મહિલા એ લગ્ન ની પહેલી જ રાતે પતી ને દગો આપીને પતિદેવ ને સુતો છોડીને ઘરનો બધો જ કીમતી સમાન લઈને રફુચક્કર થઈ ગઈ. બાદમાં એવી ખબર પડી કે પત્ની એકલી જ આ કામ માં નહોતી. પરંતુ, એની સાથે એક બીજી સ્ત્રી પણ આ કામ માં શામિલ હતી. આ બન્ને મહિલાઑ મળીને ભોલાભાલા લોકો જોડે લગ્ન કરતા અને લગ્ન ની પહેલી જ રાતે ઘર અને પતીદેવ ને છોડીને બધાને બેવકૂફ બનાવીને ઘર નો બધો સમાન લઈને જતી રહેતી. અને આવું કરવા અને બધાને ફસાવા માટે એક છોકરી કુંવારી બનતી હતી અને બીજી યેની મામી બનતી હતી.

જાણો કોની સાથે બનેલી આવી દુખદ ઘટના

જયના પાસેના નિવાસી પ્રજાપતિ દિનેશ એ ચિંતામન મંદિર માં થોડાક સમય પહેલાં જ લગ્ન કર્યા. ત્યાર બાદ યેની સાથે આવી ઘટના બંતા પત્ની દ્વારા આવી રીતે લુટાઈ જવાથી દિનેશ એ દુલ્હન ની પોલીસ કમ્પ્લેન કરવી અને ધોખાધડી નો આરોપ લાગ્યો. દિનેશ ના કહેવા પ્રમાણે લગ્ન ની પહેલી રાતે એની પત્ની બધા ઘરવાળા ના સુતા પછી કીમતી સમાન લઈને ભાગી ગયેલી. અમને જાણીને નવાઈ લાગશે કે પોલીસ એ હજુ સુધી આ મામલામાં એવું બતાવ્યું છે આ બન્ને મહિલાઓ એ વારંવાર અવિજ રીતે મોટી ઉમર ની વ્યક્તિ ને ફસાવતી અને એમની સાથે આવું જ કરતી.

Comments

comments


3,685 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 7 =