એક અઠવાડિયામાં લોહીની કમીને પૂરી કરશે આ ફળ, નબળા શરીર વાળા અચૂક કરે સેવન

દુનિયા માં કેટલા બધા એવા લોકો છે જેને શરીર માં હંમેશા માટે કમજોરી રહે છે. આ કમજોરી બાર થી લીધેલ ભેળસેળ વાડી વસ્તુઓ થી થાય છે. અને એ વસ્તુ ખાવા થી માણસો ખુબજ કમજોર થવા લાગે છે. તમને ખબર છે  કે માણસ ને કમજોરી કેવી રીતે થાય છે? કમજોરી શરીર માં લોહી ઓછું થઈ જવાથી થાય છે. શરીર માં લોહી ઓછું હોવાથી કમજોરી થાય છે. લોહી ઓછું હોવાને લીધે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને આપણે ઘણા બધા રોગ નો શિકાર બનીયે છે. એટલા માટે આજે અમે આ આર્ટિકલ દ્વારા એક એવી વસ્તુ વિશે જણાવવાના છે કે તે વસ્તુ ખાવા થી તમારું લોહી ક્યારેય પણ ઓછું થશે નહિ.

આપણે જે વસ્તુ વિશે વાત કરીયે છીએ તે એક ફળ છે. જેનું નામ ફાલસા છે. આ ફળ ઔશધિ માટે ઉપયોગ માં લેવાય છે. આ ફળ ને સતત સાત દિવસ સુધી ખાવાથી લોહી ની કમી દૂર થાય છે. અને કમજોરી પણ દૂર થાય છે. કમજોરી આવવાનું મુખ્ય કારણ લોહી ની કમી છે. લોહી ની કમી દ્વારા જ કમજોરીની સમસ્યા રહે છે.

આ ફળ નું સેવન કરવાથી ઘણા બધા ભયાનક રોગો થી આપણે મુક્તિ મળે છે. ફાલસા ફળ વિશે હજુ સુધી કેટલાક લોકો ને ખબર પણ નહિ હોય. આ ફળ શરીર ની માંસપેશીઓ માટે ખુબજ લાભદાયક હોય છે.  આ ફળ આપણાં માટે ખુબજ ફાયદા કારક હોય છે. ફાલસા માં આર્યન,પ્રોટીન અને કેલ્શ્યમ નામ ના તત્વ હોય છે. અને તેની સાથે ફ્લોરીક એસિડ નામનું તત્વ પણ હોય છે. જેનાથી લોહીની કમી દૂર થાય છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

જો તમે લોકો સતત સાત દિવસ માટે આ ફળ ના જ્યુસ સેવન કરો તો તેનાથી તમારા શરીર માં લોહી ની વૃદ્ધિ થાય છે. અને તેની સાથે સાત દિવસ ની અંદર લોહી ની કમી પણ પુરી થઈ જાય છે. તમારા શરીર માં આર્યન ઓછું હોવાથી લોહી ઘટી જાય છે. અને તમને કમજોરી આવવા લાગે છે.

Comments

comments


3,552 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + 9 =