દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ, જેની પાસે છે સોનાનો મહેલ, સોનાનુ વિમાન અને ૭૦૦૦ જેટલી આલીશાન કાર. જાણો કોણ છે આ વ્યક્તિ…

દરેક મનુષ્ય ને કઈને કઈ શોખ હોય છે. તે શોખ પૂરા કરવા માટે રૂપિયા જોઈએ.બધા લોકો અમીર હોતા નથી.માટે પોતાના શોખ પૂરા કરી શકતા નથી. અહી આપણે એક ધનાઢ્ય વ્યક્તિ ની વાત કરીશું. જેનું નામ બ્રુનેઇના સુલતાન હસનલ બોલ્કિયાહ છે. જે અકે મોટો બિઝનેશમેન છે.અને દુનિયાનો ધનાઢ્ય વ્યક્તિ છે.

આ વ્યક્તિ ખુબજ અમીર છે. તેને પોતાના રૂપિયા બીજાને બતાવાનો ખૂબ શોખ છે. તેના બંગલા નું નામ નુરૂમ પેલેસ છે. તે સોનાના વિમાનમાં મુસાફરી કરે છે,અને તે સોનાથી બનેલ બંગલા માં રહે છે. તેનો બંગલો 20 લાખ સ્કેવેર ફિટમાં બનાવામાં આવ્યો છે.1984 માં 2 હાજર 387 કરોડ રૂપિયા નો તેનો બંગલો બન્યો છે. તેના બંગલા માં 257 વોશરૂમ અને 1788 રૂમ છે.

આ બંગલા નો ડોમ 24 કેરેટ સોનાથી બનાવામાં આવ્યો છે. આ બંગલા માં 110 મોટરકાર ના ગેરેજ છે. ઘોડા માટે એસી વાળો તબેલો અને 5 સ્વિમિંગ પુલ છે. સુલતાનનો આ બંગલો દુનિયામાં કોઈને ના હોય એવો શાનદાર બનાવામાં આવ્યો છે.

હસનલ પાસે કુલ 7000 કારો છે. તેને કાર નો ખૂબ શોખ છે. તેની પાસે સોનાનું વિમાન પણ છે. 2008 માં હસનલ પાસે 1373 અબજ રૂપિયા હતા. 2009માં વૈશ્વિક મંદીના વચ્ચે પણ બ્રુનેઇ રૂઢિવાદી ઈકોનોમીના લીધે તેની સંપતિ ઓછી થઈ નોતી કારણે તેમની સંપત્તિમાં ત્યારે પણ કોઈ કમી આવી નહિ.

સુલતાન હસનલ દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ હતો. 1980 પછી 1990 માં દુનિયાનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ બિલ ગેટ્સ હતો. પરંતુ દુનિયા માં સુલ્તાન હસલન નું નામ આજે પણ પ્રખ્યાત છે.

Comments

comments


4,263 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 6 = 7