ડુંગળીના ફોતરા પણ છે ઉપયોગી, ફાયદા જાણો પછી ક્યારેય નહિ ફેંકો કચરા ટોપલીમા…

ડુંગળી ને પણ એક વનસ્પતિ જ ગણવામાં આવે છે એટલુંજ નહિ પણ ડુંગળી ની જેમ એની છાલ એટલે કે ફોતરા પણ એટલાજ ઉપયોગી હોય છે, તો આજ ના આ આર્ટીકલ માં ચાલો જાણીએ કે ડુંગળી ની છાલ થી થતા ફાયદાઓ અને આપળને ઘણી બધી સ્વાસ્થ્ય થી લગતી પરેશાનીયો થી મુક્તિ મેળવવા માં સહાય રૂપ બને છે…

ખરાબ કોલેસ્ટ્રોલમા ફાયદાકારક

ડુંગળીની છાલ આખી રાત પાણીમા પલાળી રાખી અને પછી આ પલાળેલ પાણી ને સવાર ના પીવામાં આવે તો એનાથી કોલેસ્ટ્રોલ માં રાહત રહે છે, પણ આ પાણી ચાખવામાં સારું ના લાગતું હોય તો તેમાં તેમે તમારા સ્વાદનુસાર મધ ક પછી સાકર ભેળવી શકો છો. આ દ્રવ્ય જો રોજે-રોજ ઉપયોગ માં લેવામાં આવે તો થોડાક સમય માંજ આપળને ફેરફાર દેવાખા માંડે છે.

એલર્જીમા ફાયદાકારક

ચર્મ રોગ માં પણ આના એટલાજ ફાયદાઓ છે જો તમને ચામડી ની એલર્જી હોય તો પણ ડુંગળી ના છોતરા ને આખી રાત પાણી માં પલાળી પછી સવારે આ પાણી થી આપળી ચામડી ને સાફ કરવામાં આવે તો ચર્મ એલેર્જી નાશ પામે છે.

સુંદર વાળ

મોટેભાગે છોકરીઓ ને પોતાના વાળ ને સાવ મુલાયમ અને ચમકદાર બનાવવા માંગતી હોય છે ત્યારે પણ ડુંગળી ના છોતરા નુ પાણી વાળો માટે ઉપયોગ માં લેવાતા ક્ન્દીશ્નરો ને માત આપે છે. આના થી તમારા વાળો ને સારી એવી સારવાર મળે છે આપડા વાળ નુ જતન કરવામાં આનો ઉપયોગ કરી શકાય છે, વાળ ને પેલા ધોઈને પછીજ આ પાણી નો ઉપયોગ કરવો હિતાવત છે.

ચહેરા પર ના દાગ-ધબ્બા

સુંદર દેખાવું કોને નથી ગમતું અને એના માટે આપડે થતા પ્રયત્નો પણ કરતા હોઈએ છીએ એમાય જો આપડા મોઢાં પર કાળા દાગ દેખાતા હોય તો તો ક્રીમો ની લાઈન લગાવી ઘણા પૈસા વેડફી નાખીએ છીએ. તો આના માટે નો પણ અક્શીર ઈલાજ છે આ છોતરા નુ પાણી જેને હળદર માં પલાળી અને જ્યાં પણ કાળા ડાઘ હોય ત્યાં લગાવવા માં રોજે-રોજ આવે તો થોડાક જ સમય માં ડાઘ ઓછા થવા લાગ્વે અને થોડા સમય માં તો સાવ દેખાતા બંધ થઇ જશે.

નોંધ: આવા કોઈ પણ ઘરેલું ઉપયોગો કરતા હોવ ત્યારે એક વાર તો ચીકીસ્તક ની સલાહ લેવી હિતાવત છે. ….

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,462 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − 1 =