દરરોજ સાંજે સ્નાન કરી બોલો હનુમાનનો આ મંત્ર, ગરીબમાંથી બની જાશો ધનવાન…

પવનપુત્ર હનુમાનજી દરેક વ્યક્તિની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. દરેક શ્રદ્ધાળુ હનુમાનજીની પૂજા કરવાનું ઘણું જ પસંદ કરે છે. તેમની પૂજા કરવી જેટલી સહજ છે તેટલો જ સુખદ અહેસાસ અને જીવનમાં સફળતા મળે છે. મંગળવારને પણ સંકટમોચન દેવ એવા હનુમાનનો વાર કહેવાય છે.

હિન્દુ ધર્મ ગ્રંથ ની એક માન્યતા અનુસાર હનુમાન એક માત્ર એવા ભગવાન છે જે પૃથ્વી પર જીવે છે અને તેમના ભક્તો ની દરેક મનો કામના પૂરી કરે છે. દોસ્તો હનુમાનજી કો સંકટ મોચક કહેવામાં આવે છે. હનુમાન નુ નામ જ લેતા ભક્તો ના બધા દુઃખ દુર થઇ જાય છે. હનુમાનજી કૃપાં મેળવા અને બધી મુકેલીથી છુટકારો મેળવા માટે એક અચૂક ઉપાય છે હનુમાન ચાલીસા અને બજરંબાણ ના પાઠ.

આપડે સૌ જાણીએ છીએ કે પરમ ભક્ત હનુમાન ચાલીસા અને બજરંબાણ ના પાઠ કરવાવાળા ભક્તો ને સુખ અને ધન ની પ્રાપ્તિ થાય છે. આજે અમે તમને એ મંત્ર વિશે જણાવીશું જેનો જાપ કરવાથી કંગાળ વ્યક્તિ પણ કરોડપતિ બની જાય છે. આ મંત્રના પ્રભાવથી જ દરેક હનુમાન ભક્તની અનેક તકલીફોનું નિરાકરણ પણ આવે જ છે.

“ॐ श्री हनुमते नमः ॐ श्री हनुमते नमः”

ભગવાન હનુમાનના આ મંત્ર દરરોજ સાંજે સ્નાન કરતા સમયે જાપ કરવાનો છે. જો તમે આમ કરો તો નિશ્ચિત પર હનુમાનજી તમારી બધી મુશ્કેલીઓ દૂર થઇ જશે.

Comments

comments


3,277 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 9