દરરોજ ગરમ પાણીથી ન્હાતા લોકો ખાસ વાંચીલો આ માહિતી

અત્યારે આપણે બધા જ જાણીએ છીએ કે આર્યુવેદમા એવુ લખ્યુ છે કે ગરમ પાણીથી તમારે ક્યારેય સ્નાન ન કરવુ જોઈએ. કારણ કે ન્હાવા માટે તમારે હંમેશા ઠંડા પાણીનો એ ઉપયોગ કરો. કેમ કે ઠંડા પાણીથી શરીરનુ તાપમાન એ સામાન્ય રહે છે અને જેનાથી તમારા શરીર પર કોઈ પ્રકારની એ હાનિ પહોંચતી નથી.

જો આમ તો ગરમ પાણી એ બહુ જ ફાયદાકારક હોય છે પરંતુ તે માત્ર પીવા માટે જ ઉપયોગમા લેવુ. જોઈએ કારણ કે જો શરીર એ એકદમ સ્વસ્થ હોય તો તમારે ક્યારેય પણ ગરમ પાણીથી ના ન્હાવુ જોઈએ. નહિ તો તમને આ અનેક પ્રકારની બીમારીઓથી ઘેરાઈ શકો છો. માટે આયુર્વેદમા લખાયુ છે કે જો તમે આ માથા પરથી તમે ગરમ પાણી નાખો છો તો તમને ૧૨૩ પ્રકારની ખતરનાક બીમારીઓ એ જકડાઈ શકે છે અને આ રોગ એ માનસિક તથા શારીરિક પણ હોઈ શકે છે.

તમને જો ગરમ પાણીથી ન્હાવાની ટેવ પડી ગઈ છે તો કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે આ એક સાધારણ ઉપાયથી તમે આ બીમારીઓને દૂર રાખી શકો છો. માટે આ ગરમ પાણી એ ભલે તમે શરીરના બાકીના અંગો પર નાખો પરંતુ તમારે ક્યારેય પણ માથા પર ન નાખો કેમ કે માથુ અને આંખ પર એ વધારે અસર કરે છે માટે તેનાથી આ બંને અંગો પર તમારે ગરમ પાણી એ ક્યારેય ન નાંખો.

આ સિવાય આંખો અને માથા માટે તમારે ઠંડુ પાણી એ બહુ જ ફાયદાકારક સિદ્ધ થઈ શકે છે અને તેથી પ્રયાસ કરો કે તમને જ્યારે મોઢુ ધુઓ તો ઠંડા પાણીથી ધુઓ. અને તમે ઠંડીમાં પણ આ ગરમ પાણીને બદલે તમે હળવા ગરમ પાણીનો ઉપયોગ પણ કરવાનુ ચાલુ રાખો. કારણ કે ઘણા બધા લોકો એ એમ વિચારે છે.

ઠંડીમા ઠંડા પાણીથી ન્હાવાથી તમને શરદી થઈ શકે છે પરંતુ આવુ એ જરા પણ નથી કારણ કે શરદીનુ ઠંડા પાણી સાથે કોઈ પણ લેવાદેવા નથી અને ઠંડી એ જ લોકોને થાય છે કે જે લોકોનુ પેટ સાફ રહેતુ નથી. માટે જો તમને આ મસલ્સ પેઈન છે અથવા તમને હાડકામા અને માંસપેશીઓમા દર્દ રહે છે તો તમારે ઠંડા પાણી બાદ ગરમ પાણી નાંખો. આનાથી તમને દર્દમા ઘણી રાહત મળશે.

Comments

comments


4,498 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 3