કોર્ન જુવારની ધાણીની ભેલ

 

કોર્ન જુવારની ધાણીની ભેલ

ઘરમાં જો ચટણીના હોય અને ભેલ ખાવાનું મન થાય તો શું કરવું ?

સામગ્રી :

Popcorn-Bhel-Sanjeev-Kapoor-Kitchen-FoodF

  • સ્વીટ કોર્ન ,બાફેલા – 1/2 કપ
  • જુવાર ની ધાણી , હલ્દી અને મીઠા થી વગારેલી – 1 કપ
  • લીલી ડુંગળી ના પાન ,ઝીણા કટ કરેલા – 3 ટે .સ્પૂન
  • ટામેટા ઝીણા કટ કરેલા – 1 નંગ
  • કોથમીર ઝીણી કટ કરેલ – 3 ટે .સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • ચાટ મસાલા – 1 ટી .સ્પૂન
  • ટમેટો સોસ – 3 ટે .સ્પૂન
  • સ્વીટ ચીલી સોસ – 3 ટે .સ્પૂન

રીત :

એક બોઅલમાં બધી સામગ્રી ભેગી કરી મિક્ષ કરી લો અને પીરસો .

Comments

comments


3,512 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 5 =