સ્વાસ્થય
14,498 views લસણ માત્ર ભોજનમાં સ્વાદ વધારે છે એવું નથી પરંતુ લસણ એક શ્રેષ્ઠ ઔષધી પણ છે. કેટલાક લોકો લસણની ગંધને કારણે તેનાથી દૂર રહે છે પરંતુ તે લોકો નથી જાણતા કે લસણ પ્રકુતિની એક એવી ભેટ સમાન છે જેના લાભ બીજે ક્યાંય ન મળે. લસણથી થનારા લાભ અને તેના આયુર્વેદિક ગુણો સદીઓ જુના છે. સંશોધન મુજબ […]
Read More
8,006 views વર્તમાન સમયની ભાગદોડ ભરી લાઈફમાં સાંજ પડતા જ લોકો થાકીને સાવ ચેતન વિનાના થઈ જાય છે. જેના કારણે સાંજના અન્ય કામો સરખી રીતે થઈ શકતા નથી અને સાથે જ બીજી સમસ્યાઓ આવે એ તો નફામાં. જો તમારે રહેવું આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેવું હોય અને સાંજે થાકેલા શરીરને ઊર્જાવાન રાખવું હોય તો આ પાંચ વસ્તુઓ […]
Read More
4,166 views સખત ગરમી પછી જ્યારે વરસાદના છાંટા ધરતી પણ પડે છે ત્યારે મન તરોતાજા થઈ ઊઠે છે, પરંતુ મોનસૂન ખાલી હાથ નથી આવતી તે પોતાની સાથે હજારો બીમારીઓ લઈને આવે છે, જે બહારના ફૂડને આરોગવાથી થાય છે. ઘણા લોકોને મોનસૂનમાં સ્નેક્સ ખાવાનો ચસકો વધારે લાગે છે. પરંતુ જો તમે ચાટ-સમોસા અને અન્ય ફાસ્ટફૂડ ખાવાના શોખીન હોવ […]
Read More
6,085 views કદાચ તમે પહેલા ક્યારેય એ વાત પર ધ્યાન નહીં આપ્યું હોય કે તમારા લોહીના થોડાં ટીપાં પણ કોઇને જીવન બક્ષી શકે છે. દર બીજી સેકન્ડે દુનિયાભરમાં કોઇ ને કોઇ જિંદગી મોત સામે ઝઝૂમતી રહે છે, આવામાં તમારું લોહી કોઇને જીવનદાન આપી શકે છે. રક્તદાનને એમ જ કંઈ મહાદાન કહેવામાં આવતું નથી. આ કોઈના જીવનને બચાવે […]
Read More
8,333 views એલચી કોઇ પણ ભારતીય પરિવારમાં જોવા મળતા સામાન્ય મસાલાઓમાંથી એક છે. આ મસાલાને ગળ્યા અને અન્ય સ્વાદિષ્ટ વ્યંજનોમાં નાખવામાં આવે છે, એટલું જ નહીં પણ તેને એક માઉથ ફ્રેશનર તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. એલચીમાં વિટામિન બી, આર્યન અને રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન જેવા આવશ્યક વિટામિન રહેલા છે. લાલ રક્ત કોશિકાઓ અને સેલ્યુલર […]
Read More
4,385 views આ વાત સો ટકા સાચી છે કે ઓફિસમાં કામ કરનારાઓને ઘણી બધી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઇ જાય છે અને તેની પાછળનું સૌથી મોટું કારણ બેદરકારી અને ખોટી આદતો હોય છે. જેમાં શરીરના અંગોમાં દર્દથી લઈને તણાવ સુધી અને તણાવથી લઇને હૃદયની બિમારી પણ ઓફિસમાં કામ કરનારાઓને થઇ જાય છે. તો ચાલો આજે જાણી લો વર્કિંગ […]
Read More
5,481 views વજન ઘટાડવું હોય તો કસરત અને ડાયટ વચ્ચે 95:05નો રેશિયો હોવો જોઈએ એટલે કે એક્સરસાઇઝ કરતાં ડાયટ કરવાનું વધુ જરૂરી છે એવું બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે. જોકે ભારતના ફિટનેસ અને ડાયટ-એક્સપર્ટ્સ એનાથી લગભગ સાવ ઊલટું જ કહે છે. મેદસ્વિતાની સમસ્યા કૂદકે ને ભૂસકે એટલી વધતી જાય છે કે લોકો વેઈટ લોસની કોઈ પણ ટિપ મળતાં […]
Read More
4,713 views દાંતની પીડાનો સામનો કરતા ઘણાં લોકોને તમે જોયા હશે. દાંતનું દુઃખ ખુબ જ આકરું હોય છે. આ પીડા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જેમ કે, ડાયાબીટિઝને કારણે કે કોઇ ઇન્ફેક્શન કે પછી સારી રીતે દાંત સાફ નહીં કરવાથી દાંતમાં દુખાવો થવાની સમસ્યા સર્જાય છે. તેના માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર… દાંતના દર્દના ઉપચાર માટેના […]
Read More
13,211 views ઉંમર વધવાની સાથે-સાથે યાદશક્તિ નબળી થઈ જવી એક સામાન્ય સમસ્યા છે, યાદશક્તિને તંદુરસ્ત રાખવા માટે વ્યાયામ પણ એટલું જ જરૂરી છે જેટલું ખાન-પાન. આ સિવાય કેટલીય બીજી ટિપ્સ પણ છે જેની મદદથી દિમાગ પર ઉંમરની અસરને બિનઅસરકારક કરી શકાય છે તો ચાલો જાણીએ કઈ રીતે દિમાગ ઉપર ઉંમરની અસર બિનઅસરકારક કરી શકાય છે… 1. દિમાગને […]
Read More
5,957 views દૂધ, મલાઈ અને દહીં આપણી ત્વચા માટે તો અસરકારક છે જ. દૂધથી વાળની પણ સંભાળ લેવાથી કમાલ થાય છે. દૂધમાં કેટલાય પોષકતત્વો હોય છે જે માત્ર પીવાથી જ નહિ લગાવવાથી પણ ફાયદો કરે છે. રુક્ષ વાળ માટે એક કપ ઠંડા દૂધને તમારા વાળનાં મૂળમાં લગાવીને તેનો હલકા હાથથી મસાજ કરો. આવું થોડા દિવસો કરવાથી તમારા […]
Read More
4,993 views નારિયેળ પાણીને આરોગ્ય માટે હિતકારી માનવામાં આવે છે. હાલ ગ્રીષ્મ ઋતુમાં સૂરજ દાદા કોપાયમાન થયા છે ત્યારે નારિયેળ પાણી શરીરને ઠંડક સાથે અનેક ફાયદા પણ કરાવે છે. ચામડી બાળી નાંખતી ધોમધખતી ગરમીમાં પણ તમને ફાયદો કરી આપે તો તે છે નારિયેળનું પાણી એટલે કે સામાન્ય રીતે ઓળખાતું તરોપાનું પાણી! ગરમીમાં બપોરે જો તેની થોડીક ચૂસકીઓ […]
Read More
5,391 views કારેલા અનેક ગુણોથી ભરપૂર શાકભાજી છે. તે સ્વાદે કડવા હોય છે. સામાન્ય રીતે કારેલા એશિયા, આફ્રિકા અને કેરેબિયાઈ દેશોમાં ઉગાડવામાં આવે છે. કારેલા મુખ્ય રીતે બે પ્રકારના હોય છે. નાના કારેલા અને મોટા કારેલા. ઘણા લોકો કારેલાનું શાક બનાવતી વખતે છાલને ઉતારી દે છે. કારેલાની કડવાશ ઓછી કરવા માટે શાકભાજીમાં મીઠું, લીંબુ, મસાલા વગેરે નાખવામાં […]
Read More
9,223 views જો તમને કે તમારી મમ્મી કરી પત્તાને જોઈને જ ક્રેઝી થઈ જતાં હોવ તો આ લેખ ખાસ તમારા માટે જ છે. તમે અત્યારસુધી સ્વાદિષ્ટ રસોઈ અને સાઉથ ઇન્ડિયન સાંભાર કે રસમમાંજ તેનો ઉપયોગ કર્યો હશે. પરંતુ આજે અમે તમને એ જણાવીશું કે એ અમેઝિંગ વનસ્પતિનો તમે બ્યુટિ પ્રોડક્ટ પણ વાપરી શકો છો. 1. વાળના ગ્રોથ […]
Read More
8,295 views આજકાલ અપૂરતી ઉંઘની સમસ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. જેની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. એક સંશોધન મુજબ કામની ગુણવત્તામાં જે લોકો ૮ કલાકની પૂરતી ઊંઘ લેતા નથી તેમનો સેલ્ફ કન્ટ્રોલ ઘણો ઓછો હોય છે જેથી તેમની ઇચ્છાશક્તિ નબળી હોય છે. નિષ્ણાતના મત મુજબ ડિપ્રેશન, બાયપોલર ડિસઑર્ડર કે સાઇકોસિસ જેવા સાઇકોલોજિકલ ડિસીઝ […]
Read More
4,004 views દર દસ વ્યક્તિમાંથી એક વ્યક્તિને ખૂબ યંગ એજમાં દૂરનાં ચશ્માં હોય છે જે હવે ખૂબ કૉમન ગણાવા લાગ્યું છે. ચશ્માં પહેરવાનું ઘણા લોકોને ન ગમતું હોય ત્યારે લેન્સ સહેલો ઉપાય છે. જોકે લેટેસ્ટ ટેક્નૉલૉજી એવી વિકસી રહી છે જેમાં રાત્રે સૂતી વખતે લેન્સ પહેરી લો તો દિવસે તમારે લેન્સ પણ પહેરવાની જરૂર ન રહે અને […]
Read More
4,985 views દહીં એ પોષણમૂલ્યથી ભરપૂર છે. તે પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ અને મિનરલ્સ જેવાં કે- રિબોફ્લેવીન , વિટામિન બી૧૨ , વિટામિન બી૬ , પોટેશિયમ , મેગ્નેશિયમ જેવા પોષક તત્ત્વોનો ભંડાર છે. નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ન્યૂટ્રિશનના જણાવ્યા મુજબ 100 ગ્રામ દહીંમાં 3.1 ગ્રામ પ્રોટીન, 149 મિ.ગ્રામ કેલ્શિયમ, 4 ગ્રામ ચરબી અને ઝીરો સુગર છે. તેમાં ટ્રાન્સફેટ નથી. જો […]
Read More
5,358 views સફરજન ખાવુ સ્વાસ્થય માટે ખૂબ ફાયદાકારક છે તે આપણે જાણીએ છીએ અને એટલે આપણે તે કહેવત પણ ગોખી નાખી છે કે રોજનુ એક સફરજ ખાવાથી ડોક્ટરથી દૂર રહેવાય છે. પરંતુ આજની યુવા પેઢીને સફરજન ખાવામાં પણ તેમની ઘણી પસંદ-નાપસંદ હોય છે અને એટલે જ તેઓ મોટા ભાગે સફરજનની છાલ કાઢીને તેને ખાતા હોય છે. તો […]
Read More
4,773 views વર્તમાન સમયમાં યુવાનોમાં દારૂનું સેવન આધુનિક ટ્રેન્ડ બની ગયું છે. જોકે હાલમાં થયેલું સંશોધન દારૂની લતની બૌદ્ધિક ક્ષમતા ઉપર થતી અસર સામે લાલબત્તી સમાન છે. આ રિસર્ચ પ્રમાણે યુવાનોમાં દારૂની વધુ પડતી લત તેમનામાં ઓછા IQ માટે જવાબદાર બની શકે છે. IQ એટલે કે ઇમેશન્સ ક્વૉશન્ટ એ વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતાને દર્શાવે છે. સ્વીડન મૂળની કારોલિન્સ્કા […]
Read More
11,977 views ભારતમાં લોકો વર્ષોથી સોપારીનો ઉપયોગ માઉથ ફ્રેશનરના રૂપમાં કરતા આવ્યા છે. સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક અવસરો ઉપર તેની એક ખાસ જગ્યા રહી છે. સોપારીને પૂજા સામગ્રીના રૂપમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. સોપારી આયુર્વેદમાં અનેક પેટના રોગો જેવા કે ગેસ, સોજો, કબજિયાત, પેટના કીડા વગેરેમાં ખૂબ જ ઉપયોગી છે. સોપારીમાં કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીનની સાથે […]
Read More
4,192 views તમારે ફેશનની સાથે સાથે એક્સપિરિમેન્ટ કરવાની સાથે સાથે સેફ રહેવા ઇચ્છે છે તેમના માટે હેર ચોક પરફેક્ટ ઓપ્શન છે. વાળને કલર કરવાથી થતાં નુકસાનથી ગભરાઇ જતી ફેશનિસ્ટા માટે, કલરફૂલ સ્ટ્રીક્સ મેળવવાની આ એક સરળ રીત છે અને તેને તમે ઇચ્છો તે સમયે હટાવી પણ શકો છો. શું હોય છે હેર ચોક? આજકાલ હેર ચોકને વોટર […]
Read More
Page 7 of 16« First«...56789...»Last »