સ્વાસ્થય
11,324 views આપણે બધા ને બહાર સારી ફેન્સી હોટેલ માં જમવાનું બહુ ગમે છે અને એના માટે આપણે ઘણો ખર્ચો પણ કરીએ છીએ. જમી લીધા પછી આપડે વેઈટર ને ટીપ પણ આપતા હોઈએ છીએ એક સારા કસ્ટમર તરીકે અને તરતજ આપડા ગ્રુપ માં કે મિત્રોને એ જગ્યા બતાવતા હોઈએ છીએ. પણ તમે ક્યારેય ત્યાં ચોખ્ખાઈ અને સફાઈ […]
Read More
8,576 views અગરબત્તીમાં રહેલ ધુમાડો એટલો બધો ખતરનાક છે કે તે ડીએનએ ને પણ બદલી શકે છે. તે માનવીને માટે સિગરેટ કરતા પણ વધુ નુક્શાનકારક છે. આપણે સામાન્ય રીતે ઘરમાં, ઓફીસમાં કે કોઈ સામાજિક પ્રસંગે ધૂપસળી, અગરબત્તી નો ઉપયોગ કરીએ છીએ. બધા લોકો ઘરમાં અગરબત્તી અને ધૂપ કરતા હોય છે. અને તેને સળગાવવાથી તેમાં રહેલ પાર્ટીકલ મેટર […]
Read More
6,883 views સૂર્યના કિરણોમાં રહેલ પદાર્થો ત્વચા અને વાળને નુક્શાન કરે છે. જેનાથી ગંભીર સમસ્યા પેદા થાય છે અને તેને ઠીક કરવી મુશ્કેલ છે. સૂર્યના અલ્ટ્રા વાયોલેટ કિરણોને કારણે વાળ ફાટે છે અને વાળની ચમક પણ દુર થાય છે. સૂર્યના કિરણોથી ખરાબ થતા વાળને સારા કરવા મુશ્કેલ તો છે, પણ અસંભવ નથી. ધરેલું કેટલાક નુસખાઓથી તમે તમારા […]
Read More
10,130 views આપણા દેશમાં વર્ષોથી અનેક પરંપરાઓ ચાલતી આવી છે અને આપને તે પરંપરાને અનુસરણ પણ કરતા આવીએ છીએ. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આપણા પૂર્વજો દ્વારા આદિકાળથી ચાલતી પરંપરાનો સીધો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે. કેટલીક એવી પરંપરા છે કે જે ખુશી જ નહિ પરંતુ આપણા સ્વાસ્થ્ય ને પણ સુધારે છે તો આપને જાણીએ કેટલીક […]
Read More
8,706 views મધ્યપ્રદેશના છિંડવાડા જિલ્લાની પાતાલકોટ ઘાટી અને ગુજરાતના ડાંગ જિલ્લાના આદિવાસી પારંપરિક રીતે અનેક બીમારીઓની સારવાર કરે છે. તેમનું માનવું છે કે જડી-બૂટી દ્વારા બનાવેલી હર્બલ દવાઓ બાળકો માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અહીં આદિવાસીઓના કેટલાય એવા હર્બલ નુસ્ખા બતાવવામાં આવી રહ્યા છે જે શરદી, ઉઘરસ અને ગળાની સમસ્યાને તો દૂર કરે જ છે સાથે તેમની […]
Read More
11,225 views મુલતાની માટીને સૌંદર્યનો ખજાનો કહેવાય છે. સાથે જ તે નેચરલ કંડીશનર અને બ્લીચ પણ છે. મુલતાની માટી સૌંદર્ય નિખારવા અને બેદાગ ત્વચા મેળવવા માટેનો સૌથી સસ્તો અને આયુર્વેદિક નુસખો છે. બધાં જ પ્રકારના ફેસપેકમાં મુલતાની માટીનો બેસ રાખવામાં આવે છે. મુલતાની માટી એટલી અસરકારક છે કે તેના નિયમિત ઉપયોગથી તમે તમારા રૂપને નિખારી આકર્ષક બનાવી […]
Read More
5,381 views તમે પણ લાંબા સમયથી એક એવી વૈભવી ક્ષણની રાહ જોઈ રહ્યા છો, જેમાં તમે ઘરે પાછા જાવ અને તમને એક સુગંધિત આરામદાયક સ્નાન મળે?, તો તમે એકલા નથી. ન્હાવાના અનુભવને એક્દમ આરામદાયક બનાવવા અને શરીર પરનો બધો જ કચરો હટાવવા માટે, કોસ્મેટિક સ્ટોરમાં મળતા બાથ સૉલ્ટને ક્યારેય અવગણશો નહીં. બાથ સૉલ્ટ શું હોય છે? બાથ […]
Read More
6,472 views મીઠું આહારના સ્વાદમાં વધારો કરે છે એટલું જ નહીં હેલ્થ માટે પણ જરૂરી છે. સોડિયમ પીએચ બેલેન્સ, ઇલેક્ટ્રોલાઇટ અને તરલ બનાવવા માટે જરૂરી હોય છે. જોકે તેનું પ્રમાણ સીમિત હોવું જોઇએ. તેને વધારે પડતું ખાવાથી બ્લડપ્રેશર તો વધે જ છે સાથે ઇન્સ્યુલિન રજિસ્ટેન્સ પણ વધે છે. વધારે મીઠું ડાયટમાં લેવાથી અનેક નુકસાન થાય છે. જેમાં […]
Read More
8,303 views આંખોમાંથી પાણી નિકળવું બહુ જ સામાન્ય સમસ્યા છે અને આ સમસ્યા બહુ વધારે પ્રદૂષણવાળા વાતાવરણ અને સિઝનલ એલર્જીને કારણે થાય છે. આ સમસ્યામાં આંખોમાંથી પાણી નિકળવાની સાથે આંખોની ચારેય તરફ ખુજલી પણ થાય છે. આંખોને વધારે સ્પર્શ કરનારા અથવા તો આંખોને વારંવાર મસળનારા લોકોને આ સમસ્યા વધારે થાય છે. આ સમસ્યાને તમે ઘરે જ ઝડપથી […]
Read More
12,718 views દરરોજ વર્કઆઉટ કર્યા બાદ પણ જો તમારા શરીરમાં નબળાઈ રહેતી હોય અથવા તમે બહુ જલ્દી બીમાર થઈ જતાં હોવ તો એનો મતલબ છે કે તમારે તમારા આહાર પર ધ્યાન આપવાની જરૂર છે. એટલે કે તમારે એવા ખોરાક લેવાની જરૂર છે જેનાથી તમને ભરપૂર તાકાત મળે. જે ન માત્ર તમને સશક્ત બનાવે પરંતુ તમારી ઈમ્યૂન સિસ્ટમને […]
Read More
4,885 views આપણામાંથી મોટાભાગના લોકો બચેલો ખોરાક ગરમ કરીને ખાતાં જ હોઈએ છીએ, જેથી તે વેસ્ટ ન થાય. જોકે આવું કરવામાં કોઈ જ વાંધો નથી કારણે કે ઘરમાં બનેલો ખોરાક ગરમ કરીને ખાઈ શકાય છે. પરંતુ તમે ધણીવાર એવું સાંભળ્યું હશે કે વારંવાર ખાવાનું ગરમ કરવાથી તેના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. પણ શું તમને ખબર […]
Read More
10,203 views આપણને નાનપણથી જ શિખવવામાં આવે છે કે સવારે વહેલા ઉઠવાથી શરીર અને મન તાજા રહે છે. સવારે મોડાં ઉઠનારા લોકોની સરખામણીમાં વહેલાં ઉઠનારા લોકો વધુ તંદુરસ્ત રહે છે. આ તો થઈ સવારે વહેલાં ઉઠવાની વાત. પણ શું તમે જાણો છો કે આજકાલની હાળમારીવાળી લાઈફમાં લોકો સવારે ઉઠતાં કેટલીક એવી ભુલો કરે છે જે તેમનો આખો […]
Read More
5,361 views આજકાલ ટેલિવિઝન પર સેન્સિટિવ ટૂથબ્રશ અને ટૂથપેસ્ટની અઢળક જાહેરાતો આવે છે. વધુ પડતું ગરમ કે ઠંડું ખાવાને લીધે જ્યારે દાંત કચકચે અથવા તો વાઇબ્રેશન ફીલ થાય ત્યારે દાંતની એ કન્ડિશનને સેન્સિટિવિટી કહેવાય છે. જે વ્યક્તિને આ પ્રકારની સમસ્યા હોય તે જ સમજી શકે છે કે તેનો આ પ્રોબ્લેમ ખરેખર કેટલો ગંભીર છે. આઇસ્ક્રીમનું એક સ્કૂપ […]
Read More
10,016 views અળસીનાં બીજ ઘણાં સ્વાસ્થ્યવર્ધક ગુણો ધરાવે છે. આ બીજ હૃદયને માટે હિતકારી છે. તે કેન્સરનો સામનો કરવાની શક્તિ આપે છે અને આપણી સામાન્ય તંદુરસ્તીને જાળવે છે. આ બીજ શરીરના પ્રત્યેક કોષને પોષણ આપે છે. છે. આ બીજનું તેલ પણ અનેક રીતે ઉપયોગી છે. અળસીના બીજને અંગ્રેજીમાં ફ્લેક્સ સીડ્સ કે લીનસીડ્સના નામે ઓળખવામાં આવે છે. અળસીનું […]
Read More
8,728 views પોતાના ખાનપાન પર તો બધાં લોકો બહુ જ ધ્યાન આપતા હોય છે પરંતુ ભોજન બાદ શું ન કરવું જોઈએ તેના વિશે લોકોને ખબર હોતી નથી. કેટલાક લોકો જાણતા હોવા છતાં અણદેખું કરે છે. જેનું ખરાબ પરિણામ પાછળથી ભોગવવું પડે છે. કેટલાક લોકો ભોજન કર્યા બાદ કેટલીક એવી ખરાબ આદતો હોય છે જેના કારણે અજાણતા જ […]
Read More
3,997 views ૨૦૦ વર્ષ પહેલાં ચીનમાં શોધાયેલું ટોફુ આજે દુનિયાભરમાં શાકાહારી લોકોનું મનપસંદ બની ગયું છે. એનો પોતાનો કોઈ સ્ટ્રોન્ગ સ્વાદ ન હોવાને કારણે એ મેરિનેશનથી કે બીજી પદ્ધતિઓ વડે દરેક ફ્લેવર અને સ્વાદને ખૂબ સરસ રીતે એબ્સોર્બ કરવાની ક્ષમતા ધરાવે છે જેથી એનો ઉપયોગ જુદી-જુદી રીતે કરી શકાય છે. ખાસ કરીને સૂપ, સ્ટાર્ટર તરીકે, જાતજાતના સોસમાં, […]
Read More
4,299 views હોર્મોનના કારણે મનુષ્યોના શરીરમાંથી અલગ-અલગ માત્રામાં પરસેવો નીકળે છે. કેટલાંક લોકોને વધુ પરસેવો વળે છે તો કેટલાંક એવા લોકો હોવ છે જેમને શારીરિક શ્રમ કર્યા બાદ થોડો પણ પરસેવો નથી છૂટતો. શર્ટ પર પરસેવાના ડાઘ હોય કે પછી તેની દુર્ગંધ, શરીરના પરસેવાનું નામ સાંભળી આ બધી વાતો મગજમાં આવી જતી હોય છે પરંતુ સામાન્ય રીતે […]
Read More
5,396 views કોઈ પણ સ્ક્રીન પર જ્યારે એકટશે જોયા કરીએ ત્યારે આપણે આંખના પલકારા મારવાનું ચૂકી જતા હોઈએ છીએ જેને કારણે આંખ સૂકી થઈ શકે છે. આંખો સૂકાઈ જવાની તકલીફ અમુક પ્રકારની રોગો થાય. જેમ કે કોઈ માનસિક રોગ કે ડિપ્રેશનમાં એન્ટિ-હિસ્ટેમાઇન કે એન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓથી, કેટલીક બ્લડ-પ્રેશરની દવાઓથી, પાર્કિન્સન્સ ડિસીઝની દવાઓથી કે બર્થ-કન્ટ્રોલ પિલ્સથી પણ ક્યારેક ડ્રાય […]
Read More
3,776 views ડાયેટ સોડા પીવાના કારણે તમને ઘણી બધી સમસ્યા થઈ શકે છે, ત્યારે જો તમે એનો ત્યાગ કરવાનો નિર્ણય કરો તો તેનાથી તમારી મોટાભાગની શારીરિક સમસ્યા હલ થઈ શકે છે, ડાયેટ સોડા તમે પીવાનું છોડો તો તમને કેવા ફાયદા થઈ શકે છે તે અહીં જણાવવામાં આવ્યા છે. જો તમે ડાયેટ સોડા પીવાનું બંધ કરવાનું વિચારો છો […]
Read More
4,957 views બજારમાં મળતું પીવાનું પાણી કે મિનરલ વોટર ખરેખર પીવાલાયક છે કે નહી એવી શંકાની નજરે જોવા કરતાં લોકો તેને આંખો મીંચીને ગટગટાવી જાય છે, પણ હકીકતે બજારમાં મળતું પાણી કદાચ સ્વાસ્થય માટે જોખમી પણ હોઇ શકે! હા, આજે સમય એવો આવ્યો છે કે, મિનરલ વોટર પણ આપણને માંદા પાડી શકે તેમ છે! આવનારા દિવસોમાં પાણીની […]
Read More
Page 6 of 16« First«...45678...»Last »