સ્વાસ્થય
3,603 views કેરી સ્વાસ્થય, સૌન્દર્ય તેમજ વાળ માટે ફાયદારૂપ દુનીયા કેરીનું સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ફળ છે. આરોગ્ય અને સૌન્દર્ય લાભો કે જે કેરી ખાવાથી મેળવી શકાય છે. કેરી ખાવા થી આરોગ્ય ચામડી અને વાળ ને પણ ઘણા લાભો થાય છે. ૧ ગ્લાસ કેરી ના રસ માં કેટલાક પોષક તત્વો રહેલા હોય છે. 100 કેલરી, 1 ગ્રામપ્રોટીન, […]
Read More
3,933 views ફણગાવવાની પ્રક્રિયા દરમિયાન બીજ અથવા અનાજમાંથી એન્ઝીમ્સ નીકળી દે છે જેથી તે પચવામાં ખૂબ જ સરળ રહે છે. આની સાથે સાથેતેમાંકુદરતી રીતે પ્રોટીન, વિટામીન અનેમિનરલ્સનું પ્રમાણ વધી જાય છે. અનેઆવી રીતે એક નાનકડું બીજ અથવા નાજન્યુટ્રીશિયન્ટથીભરપુર એવા પાવર હાઉસમાંપરિવર્તિત થઈ જાય છે. તેનાફાયદાઓ કોઈ પણ પ્રકારનાફણગાવેલા બીજ ફાઈબરથીભરપુર હોયછે જે કારણેસુગરની તકલીફ વાળા દર્દીઓ માટે […]
Read More
5,040 views શરીરમાં સુગરનું પ્રમાણ નિયંત્રણમાં રાખવાનો સૌથી સારો અને સરળ રસ્તો છે પૌષ્ટિક આહાર. કોઈ પણ આહારનું સુગર લેવલ ગ્લીસેમિકઇન્ડેક્સ એટલે કે GI દ્વારા માપવામાં આવે છે. આથી જે લોકો સુગર લેવલ ઓછું કરવા માંગતા હોય તેઓએ એવા ખોરાક લેવો જોઈએ જેનું GI ઓછું અથવા મીડીયમ હોય. આ ઉપરાંત, અમુક લોકો વધુ GI ઇન્ડેક્સવાળા ખોરાકને કવર […]
Read More
4,129 views હાર્ટ એટેક આવવો એની પાછળ અનેક કારણો હોય છે એ વાત સાચી પરંતુ તે અઠવાડિયાના કોઈ એક ચોક્કસ દિવસે જ વધુ પ્રમાણમાં આવતા હોય છે તેની જાણ છે તમને ? નહીં ને ? તમે પણ જાણીને ચોંકી જશો ! દુનિયામાં રોજે રોજ કોઈને કોઈ નવા રિસર્ચ થતાં રહે છે આવા રિસર્ચના કેટલાક પરિણામ ઘણી વખત […]
Read More
7,853 views પતંજલિ જેવું જ એલોવેરા જેલ ઘરે બનાવતાં શીખો…. એલોવેરાના ફાયદાથી આજકાલ કોઈ અજાણ નથી. વાળ, સ્કિન અને હેલ્થ માટે એલોવેરા કોઈ જાદુઈ છોડથી કમ નથી. આથી જ આજે મોટાભાગની આયુર્વેદિક કે કોસ્મેટિક કંપનીઓ એલોવેરાના ફાયદાઓને વટાવી ખાવા મોંઘી મોંઘી એલોવેરા પ્રોડક્ટસ બજારમાં મૂકી રહી છે. એલોવેરા જેલ પણ એક એવી જ વસ્તુ છે જે બજારમાં […]
Read More
3,638 views આયુર્વેદ પ્રમાણે આપણા શરીરમાં ૩ દોષ હોય છે ‘વાત, પિત્ત અને કફ’ આપણી આજુબાજુના વાતાવરણથી ‘વાત’ ઉપર અસર પડી શકે છે. આજ કારણે આપણે મુસાફરી કરીએ એ દરમિયાન સાંધાના દુખાવા, ઊંઘ ન આવવી, કબજિયાત, બેચેની જેવી અસર અનુભવીએ છીએ. આથી આજે અમે એવી કેટલીક આયુર્વેદિક ટીપ્સ લાવ્યા છીએ જે તમને મુસાફરી દરમિયાન તણાવ મુક્ત રહેવા […]
Read More
5,807 views આજના સુપર હેલ્થ-કોન્શિયસ જગતમાં તમારે જો વજન ઘટાડવું હોય તો તમને દોડવાની સલાહ આપવામાં આવે છે. તમે ઘણા બધા લોકોને, અલગ- અલગ ઉંમરના લોકોને પાર્કમાં જોગીંગ કરતાં જોતા હશો અને પોતાની જાતને ફીટ રાખતા જોતા હશો. અમેરિકન કાઉન્સીલ ઓફ એક્સરસાઇઝના જણાવ્યા પ્રમાણે 55 કીલો વજન ધરાવતી વ્યક્તિ દોડીને દર મિનીટે 11.4 કેલેરી બાળી શકે છે. […]
Read More
6,822 views લીંબુ, વિટામિન્સથી ભરપૂર એવું સુપર ફૂડ, કોના ઘરમાં ન હોય ! તમને લીબુંના આ ફાયદાઓતો ખબર જ હશે કે તે વજન ઘટાડવામાં, શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળવામાં તેમજ ત્વચાને ચમકાવા ખૂબ જ મદદરૂપ સાબિત થયેલ છે. ‘ચા’થી માંડીને જ્યુસ સુધી, એમ દરેક જગ્યાએ લીંબુ વપરાય છે અને તેના ફાયદાઓ સાથે લઈને આવે છે. આજે અમે […]
Read More
4,412 views સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે. ઊંઘ ઉપર ઘણી બધી રીસર્ચ અને સ્ટડી કરવામાં આવી છે કે વ્યવસ્થિત ઊંઘ ન મળવાથી હાર્ટ એટેક, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલવગેરેનું જોખમ વધી જાય છે. આથી આજે અમે એવા કેટલાક ખોરાક લાવ્યા છીએ જે તમારી ઊંઘ વધારી શકે છે અને આ બધી બીમારીઓથી બચાવી લે છે. […]
Read More
3,747 views વાતાવરણમાં સતત ફેરફાર થઈ રહ્યા છે જેના કારણે અનેક બીમારીઓ ફેલાવા લાગી છે. જેમાં આજકાલ સૌથી વધારે ભય ફેલાયો છે ડેંગ્યુએ. આ બીમારીમાં વ્યક્તિનું મોત પણ થઈ શકે છે, આ બીમારી થાય તો વ્યક્તિને પહેલાં માથાંમાં દુખાવો, સાંધામાં દુખાવો શરૂ થાય છે અને સાથે જ પ્લેટલેટ્સ કાઉન્ટ પણ ઘટી જાય છે. આ બીમારી ચેપી નથી […]
Read More
4,204 views જાડા લોકો હંમેશા વજન ઓછું કરવા પાછળ મથ્યાં રહેતા હોય છે. અરે આજકાલ તો સામાન્ય ગણાય તેટલું વજન વધી જતાં પણ યુવતીઓ દોડાદોડ કરી મૂકે છે. પણ શું તમે જાણો છો કે વજન ઓછું કરવા કરતાં વધુ મહત્વનું છે તમારી કમર અને પેટનો ભાગ ઓછો કરવામાં આવે. એકવાર તમે તમારું વજન તો સરળતાથી ઓછું કરી […]
Read More
3,995 views ખાણીપીણીની ખોટી આદતો અને આધુનિક જીવનશૈલીના કારણે મહિલાઓ અનેક બીમારીઓથી ઘેરાઈ જાય છે. એક સર્વે અનુસાર કેટલીક એવી બીમારી છે જે પુરુષોના પ્રમાણમાં મહિલાઓને ઝડપથી થઈ જાય છે. આ બીમારીઓ કઈ કઈ છે તેની જાણકારી આજે તમને અહીં મળશે. સામાન્ય રીતે મહિલાઓને સૌથી વધારે આ બીમારીઓ મેનોપોઝના સમય પછી વધારે સતાવે છે. તેથી મેનોપોઝનો સમય […]
Read More
5,717 views આપણે રોજ ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે, તેના પર લાગેલા અલગ અલગ રંગોનો ઉપયોગ શું થાય છે. તેનું ટૂથપેસ્ટ સાથે શું કનેક્શન હોય છે. આજે અમે તમને બતાવીશું કે, આ પટ્ટીઓ ટૂથપેસ્ટની ખૂબીઓ અને ખામીઓ બંને વિશે જણાવે છે. ટૂથપેસ્ટ જેટલા આપણા દાંત સાફ કરવામાં કામમાં […]
Read More
4,658 views માસિકસ્ત્રાવ એ સ્ત્રીઓના જીવનનો કુદરતી ભાગ છે, પણ ઘણી સ્ત્રીઓ માટે પીડાદાયક માસિકસ્ત્રાવ એ એક અકળાવી નાખતી સમસ્યા છે. ઘણી બધી સ્ત્રીઓ પીડાદાયક પીરીયડથી પીડાય છે અને તેમને અસરકારક કુદરતી ઉપચારો વિષે કોઈ જ ખ્યાલ નથી પણ તેને અપનાવી તેઓ પોતાના આ સમયને વધારે આરામદાયક બનાવી શકે છે. વેજીટેબલ જ્યુસ – જે સ્ત્રીઓને માસીક દરમિયાન […]
Read More
14,018 views બધા જાણે છે કે આલ્કોહોલ સ્વાસ્થ્ય માટે ખુબ જ ખતરનાક છે. છતાં પણ લોકો ઘરમાં, હોટેલ્સમાં કે પબ માં જઈને આનું સેવન કરવાનું છોડતા નથી. ઘણા લોકોને આની ખુબ ખરાબ ટેવ પડેલ હોય છે. મોટાભાગે લોક સ્ટ્રેટ કે ડિપ્રેશન ના કારણે આનું સેવન કરતા હોય છે. તો કોઈ મોજશોખ ના માટે. જયારે આલ્કોહોલ પીવામાં કન્ટ્રોલ ન […]
Read More
9,454 views શું તમે જાણો છો મીણબત્તીની સુગંધમાં રહેલ કેમિકલ શ્વાસ દ્વારા આપણા શરીરની અંદર જઈને સિગારેટની તુલનામાં ખુબજ વધારે હાનિકારક છે. સિગારેટથી પણ વધારે નુકશાનકારક છે મીણબત્તી સુગંધી મીણબત્તીઓ ને બર્થડે પાર્ટી, ક્રિસમસ પાર્ટી અથવા ફેમિલી ગેટ ટુગેધર દરમિયાન ઘરને સજાવવા માટે ઉપયોગ કરવો એ બધાને પસંદ હોય છે. આ તમારા ઘરને સજાવવા સિવાય ધરને સુગંધિત […]
Read More
7,011 views કેળા વિષે આજે જાણ્યા પછી તમે કેળાને જુદી રીતે જોતા થઈ જશો…. કેળામાં ત્રણ પ્રકારની કુદરતી સાકર (શુગર) હોય છે: સક્રોઝ, ફુકંટોઝ અને ગ્લુકોઝ. આ ઊપરાંત પુષ્કળ ફાઈબર હોય છે, જે શરીરને તાત્કાલીક લાંબાગાળા ની શક્તિ પૂરી પાડે છે. એક સંશોધનથી પુરવાર થયુ છે કે….ફક્ત ૨ કેળા ૯૦ મીનીટ સુધી જોરદાર શારીરિક શ્રમ માટે પૂરતા છે અને […]
Read More
12,012 views ઉંમર વધવાની સાથે લોકોને હાડકામાં દુઃખાવો શરુ થાય છે. આ એક અસહનીય દુઃખાવો છે. મોટાભાગે શરીરમાં પુરતુ પોષણ અને વિટામિન્સ ન મળવાને કારણે આવી સમસ્યા ઉદ્ભવે છે. હાડકાના દુઃખાવો માં ઘણીવાર આંગળીઓના હાડકામાં ખાલી પણ ચડી જાય છે. * આના ઉલાજ માટે બે ચમચી મધમાં એક ચમચી તજનો ભુક્કો નાખીને સવારે બે ગ્લાસ ગરમ પાણી […]
Read More
24,793 views અત્યારે છોકરા છોકરીઓ નાના હોય ત્યારથી જ તેમણે આંખમાં નબર આવી જાય છે અને ચશ્માં પહેરવા પડે છે. મોટાભાગે કોમ્પ્યુટરમાં કામ કરતા, વાંચતા અને ટીવી જોતા આંખ કમજોર હોવાથી તેમાંથી પાણી નીકળવા લાગે છે. આ સમસ્યાને દુર કરવાના અમે તમને ઘરેલું નુસખાઓ જાણવાના છીએ. * આ કોઈ બીમારી નહિ પણ ઘ્યાન દેવામાં ન આવે તો […]
Read More
14,288 views માતા-પિતા અને બાળકનો રિશ્તો અનેરો હોય છે. દરેક માતા-પિતા ને પોતાનું બાળક પ્રાણ થી પણ વધુ વ્હાલું હોય છે. માતા-પિતા હંમેશા એવું ઈચ્છતા હોય છે કે તેનું બાળક હંમેશા તંદુરસ્ત રહે. પોતાના બાળકનું જતન કરવા માટે તેઓ દરરોજ અવનવા નુસખા અપનાવતા હોય છે. બાળકના સર્વાંગી વિકાસ માટે તેની તંદુરસ્તી જળવાઈ રહે તે ખુબ જ જરૂરી […]
Read More
Page 3 of 16«12345...»Last »