Home / સ્વાસ્થય (Page 16)
સ્વાસ્થય
5,340 views અસંયમિત ખાન-પાન અને દિનચર્યાને લીધે કે અશુદ્ધ પાણી પીવાથી કે અન્ય કારણોથી વર્તમાન સમયમાં પથરીના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. પથરી એક એવી બીમારી છે જેમાં દર્દીને અસહ્ય દર્દ સહન કરવો પડે છે. સામાન્ય રીતે પથરી દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે પરંતુ તેમ છતાં આ બીમારી મહિલાઓની સરખામણી કરતા પુરુષોમાં વધુ જોવા મળતી […]
Read More
9,033 views તમારા દાંત માત્ર હસવા કે ભોજન ચાવવામાં જ મદદ કરે છે તેવું નથી પણ તે તમારા લૂકને પણ ચેન્જ કરી શકે છે. દાંતમાં પીળાશ કોઈની પણ સુંદરતાને ઓછી કરી શકે છે. સારા અને સફેદ દાંત વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવી શકે છે. તો દાંત જો વાંકા-ચુકા કે પીળા હોય તો ખૂબ જ આકર્ષક ચહેરો પણ સુંદર […]
Read More
6,825 views બદલાતી ઋતુમાં શરદી-ઉધરસ થવી તે ખૂબ જ સામાન્ય સમસ્યા છે. થોડી બેદરકારી અથવા ઇમ્યૂન સિસ્ટમ નબળી હોવાથી આ સમસ્યા કોઇપણ વ્યક્તિને થઇ શકે છે. જો તમે પણ બદલાતી ઋતુમાં શરદી અને ઉધરસના શિકાર બની રહ્યા છો તો તમારે ચોક્કસ અપનાવવા જોઇએ આ ઘરેલું નુસખા…. 1- ગરમ ચણાને સૂંઘવાથી શરદીમાં રાહત મળે છે. 2- નીલગિરીના તેલનો […]
Read More
3,987 views શાક અને કચુંબર તરીકે ઘણા પ્રાચીન સમયથી આપણે મૂળાનો ઉપયોગ કરતા આવ્યા છીએ. શાકભાજી તરીકે વપરાતા આ મૂળા એક ઉત્તમ ઘરગથ્થુ ઔષધ પણ છે. આયુર્વેદમાં તેના ઔષધીય ગુણોનું સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું છે. મૂળા ઠંડીમાં ખાવામાં આવતું એક એવું શાક છે મોટાભાગે જેનો ઉપયોગ લોકો સલાડમાં કરતાં હોય છે. જોકે બહુ ઓછા લોકો મૂળાના ગુણો […]
Read More
7,711 views બદલાતી જીવનશૈલીમાં શરીરની સાથે વાળને લગતી સમસ્યા પણ દિવસે-દિવસે ખૂબ જ ઝડપથી વધતી જઈ રહી છે. આજે 10 માંથી 9 સ્ત્રીઓ વાળની સમસ્યાથી પીડાઈ રહી છે. જેમાં વાળનું ખરવું અને સમયથી પહેલા વાળ સફેદ થવા આ સમસ્યા ઘર-ઘરમાં જોવા મળે છે. અનેક પ્રયત્નો અને દવાઓ પછી પણ વાળ ખરવાની સમસ્યા અટકતી નથી, કારણકે વાળ ખરવા […]
Read More
4,533 views પ્રેમીઓના દિવસ વેલેન્ટાઈન્સ ડેને હવે થોડા જ દિવસો બાકી છે ત્યાં પોતાની જાતને સુંદર બનાવવા માટે યુવાનોએ અખતરા શરૂ કરી જ દીધા હશે, જેમાં સૌથી પહેલાં વારો આવે છે ચહેરાનો. સુંદર ચહેરો અને હેલ્દી સ્કીનની સાથે જ જો રંગ ગોરો હોય તો એવી વ્યક્તિ વધુ આકર્ષક લાગે છે. એવું આપણા ભારતીયોનું માનવું છે. કદાચ ગોરો […]
Read More
4,264 views માઈક્રોવેવ સેફ પ્લાસ્ટિકના વાસણોમાં જો તમે ખોરાક ગરમ કરીને ખાઓ છો તાજેતરમાં થયેલા આ સંશોધન વિશે એકવાર જાણી લેવું જોઈએ. એક વેબસાઈટમાં પ્રકાશિત ખબર મુજબ અમેરિકા નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્વાયર્મેંટલ હેલ્થ સાયન્સ મુજબ માઈક્રોવેવમાં પ્લાસ્ટિકના વાસણોમાં ભોજન ગરમ કરવાથી તેમાં રહેલા કેમિકલ્સ ઈનફર્ટિલિટી, સ્થૂળતા, ડાયાબિટીસ અને કેન્સર જેવા ખતરાને નોતરે છે. સંશોધનમાં જણાવ્યા પ્રમાણે પ્લાસ્ટિકના […]
Read More
5,640 views દૂધી એક શ્રેષ્ઠ શાકની સાથેસાથે ઉત્તમ ઓષધિ પણ છે. તે પિત્તનાશક, રુચિકારક અને પુષ્ટિકારક છે. તેમજ માનસિક, શારીરિક અને સ્નાયુ દુર્બળતાના દરદીઓ માટે તે ઉત્તમ પથ્ય છે. દૂધીની વાનગીઓ તથા રસ તાવ, ઉધરસ, ફેંફસા અને હૃદય વિકાર, ગર્ભાશય સંબંધી દરેક રોગમાં લાભકારી છે. સામાન્ય રીતે દૂધીનો પ્રયોગ શાકભાજીના રૂપમાં કરવામાં આવે છે. પણ તેના છાલટા […]
Read More
4,603 views દરેક મહિલા પોતાના ચેહરાની ખૂબસૂરતીને જાણવી રાખવા માટે શું શું કરે છે પણ હવે તમે ફળોની સહાયતાથી પણ તમારી ત્વચાને વધુ ખૂબસૂરત અને બેદાગ બ નાવી શકે છે.અંગૂર જે ખાવામાં તો સ્વાદિષ્ટ હોય છે. અંગૂરનો ફેસપેકનો ઉપયોગ તમે ચેહરા પર પણ કરી શકો છો. ચેહરા પર અંગૂરનો બનેલો ફેસપેક લગાવવાથી ચેહરાના ખીલ ઓછા થઈ જાય […]
Read More
7,849 views ચાલો… આજે ઘર આંગણ ની ઔષધિ તુલસી વિશે થોડી માહિતી લઈએ….. બહુ ઠંડી વાઈ અને તાવ આવતો હોય તો તુલસી ના પાન શરીરે ઘસવા. મલેરિયા ના દર્દી ને તુલસી નો સ્વસ્છ રસ કાઢીને બે ચમચી પીવાથી લાભ થાય છે. તુલસી કફ ને છૂટો પાડે છે, પેશાબ સાફ લાવે છે, ખોરાક પચાવે છે, અને રક્તશુદ્ધિ કરે […]
Read More
8,071 views જન્મયાં પછી પહેલા વર્ષમાં બાળકની વૃદ્ધિ અને વિકાસની ગતિ વધુ હોય છે. સામાન્ય રીતે બાળકના જન્મ પછી તેનું વજન પહેલા ચાર મહિનામાં બે ગણી વધે છે, જો તેના પહેલા વર્ષગાંઠ સુધીમાં તેનું વિકાસ ત્રણ ગણું થાય છે. આવી આશ્ચર્યકારક વૃદ્ધિ માટે પૌષ્ટિક આહાર તથા જરૂરી કેલેરીનું મળવું જરૂરી છે. પૌષ્ટિક આહારની સાથે બાળક્ને આનંદિત વાતાવરણનું […]
Read More
5,995 views ઓલિવ ઓઈલનુ નામ તમે અનેક વખત સાંભળ્યુ હશે તો આજે તેના ઉપયોગ વિશે પણ જાણી લઈએ. જો તમને એવુ લાગતુ હોય કે તમારા શરીરમાંથી કોમળતા અને નાજુકતા ગાયબ થઈ ગઈ છે તો તમારે ઓલિવ ઓઈલનો ઉપયોગ તો કરવો જ રહ્યો. ઓલિવ ઓઈલનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે તો શરીરમાં ચરબીનું પ્રમાણ તો ઘટાડી જ શકાય છે […]
Read More
6,898 views “મેકમાસ્ટર યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલો અભ્યાસ એવો નિર્દેશ કરે છે કે જો કોઈપણ વ્યક્તિએ યુવાન રહેવું હોય અને તંદુરસ્તી સાથે લાંબું આયુષ્ય મેળવવું હોય તો તેણે અઠવાડિયામાં સતત ત્રણ દિવસ સામાન્ય કસરત કરવી જોઈએ અને ટ્રેડમિલ પર ચાલવું જોઈએ તેમજ દોડવું જોઈએ. આવી કસરત કરવાથી શરીરમાં ચુસ્તી અને સ્ફૂર્તિ પણ જળવાય છે અને […]
Read More
Page 16 of 16« First«...1213141516