સાહિત્ય
3,885 views પાદરે ઊતર્યા યાદોના ગાડાંને પોટલે બાંધી વેદનાને વાચા ફૂટી માત્ર એક શનિ-રવિ તો માગ્યા છે તારી પાસે! એમાં પણ આમ ફટાકથી ના કહી દેવાની? દેવ્યાનીબેને, શ્ર્લોકને રીતસર ખખડાવી નાખ્યો. પરંતુ સાથે જ તેમને એ પણ ખબર હતી કે તેમના આમ ખખડાવી નાખવાથી શ્ર્લોકને કોઈ જ ફર્ક પડવાનો નથી. એ ખૂબ જીદ્દી છે. દેવ્યાનીબેન કાયમ કહેતા, […]
Read More
3,970 views આજે હોસ્પિટલમાંથી માનસીને ડિસ્ચાર્જ કરશે. અમોલ ઓફિસ પછી એને લેવા આવી પહોંચશે. અમોલનું આખું પરિવાર સવારેજ એને મળવા આવ્યું હતું. માનસીની તબિયતમાં સુધારો જોઈ બધાએ હાશકારો લીધો હતો. જયારે હોસ્પિટલમાં એની ભરતી થઈ હતી ત્યારે તો અશક્તિ અને નબળાઈ ચરમસીમાએ હતી. નબળું શરીર ચાલી શકવા પણ સક્ષમ ન હતું. ગાયનેકોલોજિસ્ટની તપાસમાં શરીરમાં લોહીની કમી તારવવામાં […]
Read More
4,629 views અંધશ્રધ્ધાઓ કહેવા માટે અને વાત કરવા માટે તો ઘણું છે પણ આજે હું જે કાંઇ જોઇ રહ્યો છું એ જ બાબતમાં વાત કરીશ. તો પહેલાંના સમયમાં ટેક્નલોજીનો અભાવ હતો તથા લોકોનાં મગજ એટલાં વિકસિત તો હતાં નહિ. તો પછી એમણે કેટલાંક નિયમો બનાવેલ હતા જે દરેકના હિતમાં હતા. તે સમયે એ નિયમો કોઇક કારણોસર ખરેખર […]
Read More
3,649 views ૧. વિકલાંગ કોણ ? – રેખા સોલંકી હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં જ રહેતી અને સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી એ માએ પોતાની દીકરીને શીખવેલ અણગમતા સ્પર્શની પદ્ધતિ કામ લાગી. ઓરમાન બાપથી ડરતી, કંપતી માની સોડમાં ભરાઈ ગયેલી ભીરું દીકરીની આંખોએ કંઈક અઘટિત ઘટનાની મૌન ચાડી કરી. બાવીસ બાવીસ વરસ સુધી આકરા તપ જેમ જેની ચાકરી કરી, ઘરપરિવાર […]
Read More
3,345 views ગ્લોબલ રિટાયરમેન્ટ ઇન્ડેક્સમાં 34 દેશોમાં થયેલા અભ્યાસમાં આપણા દેશનો નંબર સૌથી છેલ્લો એટલે કે 34મો આવ્યો છે. રિટાયર થયા પછી લોકોની હાલત ખરાબ થઇ જાય છે! વૃદ્ધો તરફ જે ધ્યાન અપાવું જોઇએ એ અપાતું નથી. સરકાર અને પરિવાર બંનેએ આ મુદ્દે ચારવાની જરૂર છે. આપણા દેશમાં એવા વૃદ્ધોની સંખ્યા બહુ ઓછી છે જેના ચહેરા ઉપર […]
Read More
3,638 views જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું, ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું, તફાવત એ જ છે, તારા અને મારા વિશે, જાહિદ, વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું. -અમૃત ઘાયલ સમય માણસના મનસૂબા ક્યારે ઉથલાવી દે એ કહેવાય નહીં. ઘડિયાળના સતત ફરતા કાંટા ઓચિંતા જ આપણને અડફેટે લઈ […]
Read More
4,007 views પરિવર્તન એક કપ ચાની ચુસકી સાથે બધાં વાતોમાં તલ્લીન હતાં. વચ્ચે વચ્ચે જોરજોરથી હસીને એકબીજાને તાળીઓ આપીને વાતાવરણને વધારે સુંદર બનાવી રહ્યાં હતાં. આ ટોળામાં બેઠેલ સૌ મન મૂકીને હસી રહ્યાં હતાં. પરંતુ એમાં જ સૌની વચ્ચે બેઠેલ આશાના ચહેરા પર બિલકુલ હાસ્ય ન હતું. એ બેઠી ભલે હોય અહિયાં પણ એનું મન તો ક્યાંક […]
Read More
3,754 views જ્યારે પણ ઉન્નતિ અને મંથન એકાંત પળોમાં એકમેકનો સાથ માણી રહ્યાં હોય ત્યારે ચિંતન ગમે ત્યાંથી ટપકી પડતો. ‘કેમ, શોધી કાઢયાંને બેઉને ? મને લાગે છે કે, હું જાસૂસ બનવાને લાયક છું.’ એવી બહાદૂરી ઠોકતો ચિંતન મંથનને કડવો ઝેર જેવો લાગતો. ચિંતન અને મંથન બેઉ પ્રત્યેકની પોતાની લાગણી સમજવામાં ઉન્નતિ હજુ સ્પષ્ટ નહોતી. ચિંતન કે […]
Read More
4,984 views માં આજે નથી મરી “શું થયું? કોનો ફોન હતો?” સવારના સાત વાગવા આવેલા, ઘરમાં ઉગતા સૂરજના કેસરી રંગનો આછો અજવાસ પથરાયેલો, વારંવાર આગળ આવી રહેલા એના નીતરતા વાળને વ્યવસ્થિત કરતા રસોડાના દરવાજે ઉભેલા આકાશ તરફ એનું ધ્યાન ગયું અને એણે પૂછ્યું. આકાશ એની તરફ જોઈ રહ્યો, હાલ નાહીને નીકળેલી, એનો ગોરો સહેજ ભીનો દેહ અને […]
Read More
12,239 views એક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. એની આંખોમાં ગ્લાનિ ભરી હતી. એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. એ દિવસે એની લગ્નની વર્ષગાંઠ-એનિવર્સરી હતી. એ દિવસે પણ એનો પતિ વહેલી સવારે જ કામે જવા નીકળી ગયો હતો. એમનાં લગ્નને હજુ ચાર જ વરસ થયાં હતાં. એને એ […]
Read More
6,872 views એક સુખી પરિવાર હતો. પરિવારના વડીલ પરિવારના દરેક સંભ્યને યોગ્ય સલાહ-સુચન આપતા અને એનાથી પરિવાર જળવાઇ રહ્યો હતો. પરિવારના મોટા ભાગના સભ્યોને વડીલ દ્વારા આપવામાં આવતી સલાહ ખૂંચતી હતી. એકવખત મોટા દિકરાએ આ વડીલને કહ્યુ, ” બાપુજી, તમારી સલાહ અમને કેટલીક વખત કાંટાની જેમ ખુંચે છે અમને એમ થાય કે બાપુજી હજુ અમને સાવ નાના […]
Read More
6,968 views દીકરી એટલે… “આત્મજા.” દીકરી એટલે… “વ્હાલનો દરિયો.” દીકરી એટલે… “કાળજાનો કટકો.” દીકરી એટલે… “સમજણનું સરોવર” દીકરી એટલે… “ઘરનો ઉજાસ.” દીકરી એટલે… “ઘરનો આનંદ.” દીકરી એટલે… “સ્નેહની પ્રતિમા.” દીકરી એટલે… “ઘરની “જાન” દીકરી એટલે… “સવાઈ દીકરો.” દીકરી એટલે… “પારકી થાપણ.” દીકરી એટલે… “બાપનું હૈયું.” દીકરી એટલે… “તુલસીનો ક્યારો” દીકરી એટલે… “માનો પર્યાય.” દીકરી એટલે… “પ્રેમનું પારણું.” […]
Read More
5,098 views મિત્રો,ખૂબ સરસ નાનકડી બોધકથા છે એકવાર જરૂરથી વાંચજો…!!! એક ખુબ ધનિક વ્યક્તિ હતો…!!! તેના ઘણા ધંધા હતા, તે આખો દિવસ પોતાના જુદા જુદા ધંધા સંભાળતો અને ઘરે મોડા પહોચતો… એક દિવસ જયારે તે ઘરે પહોચ્યો ત્યારે તેના છોકરાએ કીધું પપ્પા મારે તમને કંઈક પૂછવું છે, તો તે વ્યક્તિ એ દીકરા ને કહ્યું:”બોલ બેટા શું પૂછવું […]
Read More
12,081 views ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાને ભગવાન માનવામાં આવે છે, માતૃદેવો ભવ:, પિતૃદેવો ભવ:. માતા પિતાની સેવા કરવાથી ખુબ લાભ થાય છે. દરેકના માતા પિતા આદરણીય હોય છે તેથી તેમનું સમ્માન કરવું એ આપણી ફરજ છે. માતા-પિતા આ દુનિયામાં સૌથી મોટો ખજાનો છે. ચાલો જાણીએ માતા પિતાને સમ્માન કરવાની રીત :- ૧. તેમની ઉપસ્થિતમાં પોતાના ફોનને દુર રાખવો. […]
Read More
9,251 views આજે અમે તમારા માટે અહંકારને દર્શાવતી એક મોટીવેશનલ સ્ટોરી લઈને આવ્યા છીએ. ચાલો વાંચીએ આને… એક શિલ્પકાર હતો. મૂર્તિઓ બનાવવામાં ખુબ નિષ્ણાંત. એવી મૂર્તિઓ બનાવતો કે જોનારા બસ જોયા જ કરે. કોઇ વ્યક્તિને જ્યારે આ મૂર્તિકાર પાસે ઉભો રાખી દો તો આબેહુબ એના જેવી જ મૂર્તિ બનાવે. કોઇ ઓળખી પણ ના શકે કે આ બંનેમાંથી પુતળું […]
Read More
6,996 views એક હકીકત માણસ તો સારા જ હોય છે બધા પણ દુનિયા રસ્તો ખોટો બતાવે છે, “પ્રાથના” અને “વિશ્વાસ” બન્ને “અદ્રશ્ય” છે, પરંતુ……. બન્ને એટલા “તાકાતવર” છે કે. “અશક્ય” ને પણ “શક્ય બનાવી” શકે છે. તમારા ચહેરા પરનું સ્મિત એ કુદરતે તમને આપેલી બક્ષિસ છે…! પણ…… એ જ સ્મિત જો તમે કોઈના ચહેરા પર લાવી શકો […]
Read More
7,076 views એક યુવાન પોતાની બાઇક લઇને હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો. પોતાની મસ્તીમાં ગીતો ગાતો ગાતો એ જઇ રહ્યો હતો. એની નજર થોડી આગળ ચાલી રહેલી એક કાર પર પડી. કાર લગભગ 200-300 મીટર દુર હશે અને જરા ધીમે ધીમે ચાલી રહી હતી. યુવાનને થયુ કે હું મારા બાઇકની સ્પીડ વધારીને આ કારની આગળ નીકળી જાઉ. […]
Read More
10,961 views જીવનના સાત પગલા…. (૧) જન્મ…. એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે….. (૨) બચપણ મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે, જે ડુબી શક્યો તે તરી ગયો છે…. (૩) તરુણાવસ્થા કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે. તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ… અને અનેક નવી મૂંઝવણો…. (૪) યુવાવસ્થા બંધ […]
Read More
8,336 views અભિપ્રાય… (Opinion) તમે પરસેવે રેબઝેબ છો, ખુબ તરસ લાગી છે પણ ક્યાંય પાણી નહી મળે તેમ, એવામાં તમે એક ઝાડના છાયાંમાં થાક ખાવા ઉભા રહો છો ! ત્યાં જ સામે થી એક મકાનના પહેલા માળની બારી ખુલે છે અને તમારી અને તે વ્યક્તિની આંખો મળે છે. તમારી હાલત જોઇને તે વ્યક્તિ તમને પાણી જોઇએ છે? […]
Read More
10,548 views * ત્રણ વસ્તુઓ જિંદગીમાં એકવાર જાય, પછી ક્યારેય નથી આવતી – સમય – શબ્દ – તક * ત્રણ વસ્તુઓ કે જેણે ક્યારેય ખોવી ના જોઈએ… – શાંતિ – આશા – પ્રમાણિકતા * ત્રણ વસ્તુઓ કે જે અચોક્કસ છે… – સપનાઓ – સફળતા – ભવિષ્ય * ત્રણ વસ્તુઓ કે જે લોકો નું ઘડતર કરે છે… – […]
Read More
Page 5 of 17« First«...34567...»Last »