સાહિત્ય

વહુની એક નાનકડી વાતથી સાસુમાને સમજાયું પોતાના ઉપવાસ અને વ્રતનું મહત્વ…

વહુની એક નાનકડી વાતથી સાસુમાને સમજાયું પોતાના ઉપવાસ અને વ્રતનું મહત્વ…
4,609 views

દરરોજ સવારે, પૂજા કરતાં ઝોયાના સાસુ, વાર તહેવારે, વ્રત ઉપવાસ કરીને, પછી બીમાર પડતાં… ઝોયા, સમજાવવાનો પ્રયાસ કરે કે ખરી આધ્યાત્મિકતા, વ્રત કે બટેટાની ખીચડી કે આ રાજગરાના શીરામાં નથી. પણ, સાસુ કુમુદ બેનને હંમેશાં, મોર્ડન ઝોયા, નાસ્તિક જ લાગતી. જો કે ઝોયા ઊઠતાંવેંત, કુદરતનો આભાર માનતી કે સલોણી સવાર થતાં, કોઈ મારો ગઇકાલનો થાક […]

Read More

સપ્તમે સખા – લગ્નજીવનનો એક નવો જ દ્રષ્ટિકોણ મળ્યો.. મિત્રતાનો દ્રષ્ટિકોણ..

સપ્તમે સખા – લગ્નજીવનનો એક નવો જ દ્રષ્ટિકોણ મળ્યો.. મિત્રતાનો દ્રષ્ટિકોણ..
3,621 views

“એ કહું છું.. સાંભળો છો સાહેબ? આ તમારી દવા અને આ તમારો ટુવાલ. અહીં રાખ્યા છે. નહાવા જતા પહેલા દવા લઇ લેજો.. અને ટુવાલ અંદર લઇ જવાનું ના ભૂલતા. હું વહુને કહું છું કે તમારા માટે ગરમ ગરમ રોટલો ઉતારે.. તમે નાહી લ્યો ત્યાં સુધીમાં થઇ જશે નાસ્તો તૈયાર.. પછી બંને છોકરાઓ ક્યાંક બહાર જવાના […]

Read More

ભાઈ બહેનનાં પ્રેમાળ સ્નેહ ને ફરજની સમજવા જેવી વાર્તા અચૂક વાંચજો….

ભાઈ બહેનનાં પ્રેમાળ  સ્નેહ ને ફરજની સમજવા જેવી વાર્તા અચૂક વાંચજો….
4,039 views

નૈતિક ને આજે એની બહેન ખૂબ યાદ આવી. એને ઊંઘ નહોતી આવતી. એટલે નહિ કે , કાલે રક્ષાબંધનના દિવસે એની બહેન એને રાખડી બાંધવા નહોતી આવી શકે એમ !! પણ, એને, ગઈકાલના એના ફ્રેન્ડઝ સાથે, નક્કી કરેલ પ્લાન મુજબ, જગો જ્યારે, નેન્સીને, ભગાડીને લઈ જાય ત્યારે, એને સલામત રીતે રેલવેસ્ટેશને પહોંચાડવાના હતાં. આ વખતે આ […]

Read More

ભાઈને અહેસાસ થયો પોતાની ભૂલનો, લાગણીસભર વાર્તા ભાઈ અને બહેનના સંબંધની…

ભાઈને અહેસાસ થયો પોતાની ભૂલનો, લાગણીસભર વાર્તા ભાઈ અને બહેનના સંબંધની…
4,202 views

‘સાંભળ એય, આ લે.. રાખડી બાંધી આવજે તારા ભાઈને.. આજ રક્ષાબંધન છે.. તારી ફરજ નિભાવી દેજે.. એણે તો કોઈ દિવસ વિચાર્યું નથી એની ફરજો અને જવાબદારીઓ વિશે..! કોણ જાણે તને એનાથી શું લગાવ છે એવો કે દર વર્ષે આ જાતે રાખડી ગૂંથે છે એના માટે.’ ગંધાતી ચાલીના નાકે આવેલી ઓરડીમાં બીડી ફૂંકતા ફૂંકતા ને લોખંડનાં […]

Read More

લગ્નજીવનમાં અવાર નવાર નાનીનાની વાતે ઝઘડો થાય છે તો જાણો કેવીરીતે તે સુલજાવી શકશો…

લગ્નજીવનમાં અવાર નવાર નાનીનાની વાતે ઝઘડો થાય છે તો જાણો કેવીરીતે તે સુલજાવી શકશો…
3,612 views

પતિ-પત્નીના સંબંધ હમેશા કેવા પ્રેમ અને સન્માન સાથે રહી શકે છે તે જાણવું જરૂરી છે. અવાર-નવાર ગૃહસ્થીની શરૂઆત તો પ્રેમથી થતી હોય છે પરંતુ ધીરેધીરે તે પ્રેમ વિરોધ અને ઝઘડામાં બદલાઈ જાય છે. રામચરિત માનસમાં બાલ્યકાંડના સીતારામ વિવાહના પ્રસંગમાં મેરેજ કરવા ઈચ્છુક અને મેરેજ કરેલા બંને લોકો માટે બહુ સારો ઉપાય આપ્યો છે. તે પ્રસંગને […]

Read More

તમે આખા દિવસમાં કુલ કેટલાં ડગલાં ચાલો છો? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમે આખા દિવસમાં કુલ કેટલાં ડગલાં ચાલો છો? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
3,395 views

આપણે બધા ચાલવાની આદત ભૂલતા જઇએ છીએ. આપણી હેલ્થના વધી રહેલા ઇસ્યુ પાછળ એક જવાબદાર કારણ એ પણ છે કે આપણે ચાલવાનું ટાળીએ છીએ. દિવસે ને દિવસે આપણે આળસુ થતાં જઇએ છીએ. ચાલવા અંગે 46 દેશોમાં થયેલા સર્વેમાં આપણોનંબર 39મો આવ્યો છે. તમે કેટલું ચાલો છો એનો વિચાર કર્યો છે? ગલીના નાકે આવેલી દુકાને પાન […]

Read More

તમારે સમાજમાં મારી બદનામી કરાવી છે, તમને કમી શું છે અહિયાં… કેમ એક પિતાએ કર્યો આવો નિર્ણય…

તમારે સમાજમાં મારી બદનામી કરાવી છે, તમને કમી શું છે અહિયાં… કેમ એક પિતાએ કર્યો આવો નિર્ણય…
4,788 views

“ઓ દિપક ઊઠો હવે ! કેટલું ઉંઘશો ? જુઓ તો ખરા સાડા આઠ થવાના મને તો એમ થાય છે કે હું ના ઉઠાડું તો તમે ક્યાં સુધી ઉંઘ્યા કરશો ? ચા બનાવું છું સાથે પીવી છે કે હું એકલી જ પી લઉં ? પછી કહેતા નહિ કે એકલા ચા પીવાની મજા ન આવી… આ રીટાયરમેન્ટ […]

Read More

જિજીવિષા… – એક વૃદ્ધ પુરુષ અને એક વૃદ્ધ સ્ત્રી બંને અલગ અલગ જીવી રહ્યા છે એક જેવું જીવન…

જિજીવિષા… – એક વૃદ્ધ પુરુષ અને એક વૃદ્ધ સ્ત્રી બંને અલગ અલગ જીવી રહ્યા છે એક જેવું જીવન…
3,655 views

યે મોહ મોહ કે ધાગે, તેરી ઉંગલીઓ સે જા ઉલ્જે….! પરોઢમાં કુદરતની મુસ્તાકી માણવા માટે બાલુદાદા હાથમાં લાકડી અને ચશ્માં લઈને ભ્રમણ કરવા નીકળી પડે. લાકડીની જરૂર હવે પછીની જિંદગાનીમાં ડગમગ થતાં શમણાંને સ્થિર રાખવા માટે તો ચશ્માં દ્વારા ધૂંધળા ચિત્રોની વણઝારમાં એકાદ ચિત્રની સ્પષ્ટ સુરખી જો મળી આવે એ માટે. સૂરજની પહેલાં બગીચામાં પહોંચી […]

Read More

એક સ્ત્રીને કેવીરીતે અને શું બનવું એ પોતાની જાતે જ નક્કી કરવાનું હોય છે… વાંચો અને સમજો.

એક સ્ત્રીને કેવીરીતે અને શું બનવું એ પોતાની જાતે જ નક્કી કરવાનું હોય છે… વાંચો અને સમજો.
3,786 views

રોની એની વાઈફ ડેઇઝીને ટિપિકલ પતિને બદલે એક દોસ્તની જેમ ટ્રીટ કરતો. એમની આસપાસના લોકો ડેઇઝીને લકી માનતા ખાસ કરીને બધી બહેનો અને ભાભીઓ અને ફિમેલ ફ્રેન્ડઝ… કેમ કે, રોની ક્યારેય કોઈ વાત પર ડેઇઝીને ઊંચા અવાજે વાત પણ ન કરતો. ફક્ત ને ફક્ત એ ડેઇઝીને પ્યાર કરતો. કોઈ બાબતમાં રોકટોક નહિ, કંઈક કહેવું હોય […]

Read More

લાગણીસભર અનુભવો છે આ વ્યક્તિના પણ હાય રે કિસ્મત આ યાદોનું શું… અંત ચુકતા નહિ…

લાગણીસભર અનુભવો છે આ વ્યક્તિના પણ હાય રે કિસ્મત આ યાદોનું શું… અંત ચુકતા નહિ…
3,645 views

શું થયું ? ચોંકી ગયા ? એક નિવૃત્ત સૈનિકને આમ યુટ્યુબ નિહાળી કેક તૈયાર કરતા જોઈ ! આપનું ચોંકવું સ્વભાવિક છે પણ વાંધો નહીં, હું સમજાઉં છું. મારી પત્ની પ્રતિભા એની બહેનને ઘરે ગઈ છે. બધુંજ અમારી પૂર્વ છુપી યોજના અનુસાર પાર પડી રહ્યું છે. પ્રતિભા માટે એક નાનકડું સરપ્રાઈઝ ગોઠવ્યું છે . જીવનમાં એના […]

Read More

એનિવર્સરીને ભૂતકાળની ભેટ – આટલી સુંદર સાંજ પછી સવારમાં આવી ભેટ મળવાની આશા તો એને નહિ જ હોય…

એનિવર્સરીને ભૂતકાળની ભેટ – આટલી સુંદર સાંજ પછી સવારમાં આવી ભેટ મળવાની આશા તો એને નહિ જ હોય…
3,781 views

એનિવર્સરીને ભૂતકાળની ભેટ વર્ષો પછી ફરી વસંત ઋતુ એ જૂની સોડમ લઈને આવી હતી. વર્ષો પછી તેણે ફરી મારું નામ લઈને બોલાવ્યો હતો.’ બૃહદ કંઈક અલગ મૂડમાં હતો તેનો આશય કદાચ એકાદ કવિતા લખી નાખવાનો હતો. પરંતુ, કવિ હ્રદય ખરો પણ સાહિત્યનો માણસ નહીં તેથી કવિતા તો નહીં લખી શક્યો છતાં, એક આશિક મિજાજને શોભે […]

Read More

હવે તું નહિ હું તને રાખડી બાંધીશ, અદ્ભુત લાગણીસભર વાર્તા…

હવે તું નહિ હું તને રાખડી બાંધીશ, અદ્ભુત લાગણીસભર વાર્તા…
3,684 views

ચારેકોર હસીખુશીની છોળ ઉડતી હતી.. ઘરનું પ્રાંગણ શણગાર્યું હતું અને લગ્નગીતો દરેક દિશાએથી વાયરા સાથે વહીને વન્તિથીના કાનમાં પડઘાતા હતા. લાલ સાડીમાં સજ્જ વન્તિથીના હ્રદયની ધડકન ઘડી ઘડી વધી જતી હતી. મનમાં ગભરામણ થતી હતી અને મગજમાં ઝંઝાવાત ફૂંકાઈ જતો… ‘મેં લીધેલો આ નિર્ણય યોગ્ય તો હશે ને?’ બસ એક જ સવાલ તેના મન-મગજ-હ્રદયમાં વારેવારે […]

Read More

એ માસિકના દિવસો, એ દિવાળીની રાત, છતાં પરિવારે એકલાં જેવી અનુભૂતિ લાગણીસભર વાર્તાઓ…

એ માસિકના દિવસો, એ દિવાળીની રાત, છતાં પરિવારે એકલાં જેવી અનુભૂતિ લાગણીસભર વાર્તાઓ…
3,810 views

૧. પ્રત્યાઘાત – પ્રીતિ ભટ્ટ “રિતેશ, તમે અત્યારે ફ્રી છો?” કાવ્યાએ પ્રેમથી પૂછ્યું. રિતેશ ચિડાઈને બોલ્યો, “કેમ શું છે?” “એક વાર્તા લખી છે, તમને સંભળાવવા માંગું છું; કોઈ ભૂલ હોય તો સુધારી આપજો.” “ઓહો વાર્તા! તો હવે તું વાર્તા લખવાની?” “ના બસ, એમ જ વિચાર આવતાં લખી.” “રે’વા દે! આ બધું તને નથી શોભતું સમજી! […]

Read More

આજ સુધી રક્ષાબંધન તેનો સૌથી અપ્રિય તહેવાર હતો પણ હવે નહિ… વાંચો લાગણીસભર વાર્તા…

આજ સુધી રક્ષાબંધન તેનો સૌથી અપ્રિય તહેવાર હતો પણ હવે નહિ… વાંચો લાગણીસભર વાર્તા…
3,806 views

“રક્ષાબંધન” એ સૌથી અપ્રિય તહેવાર ! જયશ્રી બેન, એટલે કે “મોટી” વિચારી રહી… એના માવતર ને, પોતે અને એ ઉપરાંત, એક પછી એક બીજી ત્રણ, એટલે ચાર બહેનો ! ફક્ત એમનો જન્મ, એક દીકરો આવી જાય તો ? એની રાહમાં જ થયો હતો ! માવતરની નજરમાં, હમેંશા દીકરો નથી નો ધલવલાટ જ જોયો ! જયશ્રીએ, […]

Read More

આજે જયારે નાની નાની વાતે ભાઈ બહેનના સંબંધો તોડી નાખે છે ત્યારે આ લોકો પણ છે…

આજે જયારે નાની નાની વાતે ભાઈ બહેનના સંબંધો તોડી નાખે છે ત્યારે આ લોકો પણ છે…
3,562 views

હિંદુ સંસ્કૃતિના ઘણા બધા પર્વોમાંથી રક્ષા બંધન એક અનોખો સામાજિક તહેવાર છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાની બહેનને રક્ષાની ખાતરી આપતા સુતરના તાંતણેબંધાયા હતા. ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનો આ પવિત્ર તહેવારમાં બહેન ભાઈને રક્ષા બાંધે છે અને ભાઈ યથાશક્તિ ભેટ આપીને બહેનને સુરક્ષાની ખાતરી આપેછે. તદુપરાંત બહેનપણ ભાઈની પ્રગતિ અને […]

Read More

જરૂરિયાતમંદ વચ્ચે વહેંચવા માટે 5 ‘રોટી-બેન્ક’ શરૂ કરનાર સબરજીતસિંઘની પ્રેરણાદાયક કહાણી …

જરૂરિયાતમંદ વચ્ચે વહેંચવા માટે 5 ‘રોટી-બેન્ક’ શરૂ કરનાર સબરજીતસિંઘની પ્રેરણાદાયક કહાણી …
3,346 views

હિમાચલપ્રદેશના સિમલામાં રહેતા સબરજીતસિંઘ બોબી ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે દર શનિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરીને સીમલાની હોસ્પિટલોને લોહી પૂરું પાડતા. આ સેવા દરમ્યાન એકવખત સબરજીતસિંઘના ધ્યાન પર આવ્યું કે સારવાર કારગત ના નિવડવાને લીધે અવસાન પામતા માણસના મૃતદેહને એના વતન સુધી લઈ જવામાં ખૂબ તકલીફ પડી રહી છે કારણકે શબવાહિની મળતી નથી અને મળે […]

Read More

એક દીકરો હોવા છતાં કેમ નથી તેઓ માતા પિતા, કેમ આટલા વર્ષ જોવી પડી રાહ…

એક દીકરો હોવા છતાં કેમ નથી તેઓ માતા પિતા, કેમ આટલા વર્ષ જોવી પડી રાહ…
3,890 views

“રાકેશ જલ્દી તું હોસ્પિટલમાં આવી જા.” “કેમ? કાંઈ થયું તને?” “ના મને નહીં…” “તો ?” “મારી ગાડી નીચે એક નાનું બાળક આવી ગયું છે અને એને હું હોસ્પિટલમાં લઈ આવી છું મને બહુ બીક લાગે છે કે એને કશું થશે તો નહીં ને ? એ બચી જાય એજ બસ છે !” “અરે તું ચિંતા ના […]

Read More

એક દીકરો જમાઈ કરી રહ્યો છે તેમની દીકરીના અધૂરા સપનાંને પૂર્ણ, લાગણીસભર વાર્તા…

એક દીકરો જમાઈ કરી રહ્યો છે તેમની દીકરીના અધૂરા સપનાંને પૂર્ણ, લાગણીસભર વાર્તા…
4,458 views

“સૂર ! બસ 3 દિવસ પછી તો વેલેન્ટાઈન ડે છે, આ શનિવાર રવિવાર ઘરે નહીં જાય તો નહીં ચાલે ?” અવિ લાગણીશીલ બનીને સુરાહીને આ શનિ-રવિ હોસ્ટેલમાં જ રોકાવવા માટે ફરી આગ્રહ કરી રહ્યો હતો. “અવિ, ફરી પાછી એ જ વાત ! કહ્યું તો ખરું કે આ શનિવાર અને રવિવાર મારા કાકાના સૌથી નાના દીકરાના […]

Read More

વ્હોટ્સ અપની વાર્તા – બહેનની ભેંટ

વ્હોટ્સ અપની વાર્તા – બહેનની ભેંટ
5,708 views

‘આ વખતે રક્ષાબંધને બહેનને શું આપીશું..?’ સવારના ચા-નાસ્તા સમયે જ રક્ષિતાએ માલવને પુછ્યું. ‘એ હું પણ વિચારતો હતો કે રોકડાં આપીએ કે કોઇ ગિફ્ટ..?’ માલવે પણ સામે જવાબ આપવાને બદલે પ્રશ્ન કર્યો. જો કે માલવ અને રક્ષિતા છેલ્લા ત્રણ દિવસથી આ પ્રશ્નની ચર્ચા કરતા હતા પણ કોઇ નિર્ણય પર આવી શક્યા નહોતા. ‘જો કોઇ ગિફ્ટ […]

Read More

પૈસાવાળા ઘરની વહુ – એક સાસુએ કર્યું અદ્ભુત કાર્ય જેનાથી વહુ થઇ ગઈ ધન્ય…

પૈસાવાળા ઘરની વહુ – એક સાસુએ કર્યું અદ્ભુત કાર્ય જેનાથી વહુ થઇ ગઈ ધન્ય…
4,533 views

“ફળ્યા છે એલી મને તો મહાદેવ.. સોળ સોમવાર મારા ફળ્યાં છે.. શ્રાવણના કરેલા ઉપવાસ ફળ્યા છે.. મારા જીવનના દરેક વ્રત-અપવાસનું આ રૂડું પરિણામ છે.. મારા પતિદેવ… બસ તું જો જે ને શિવતી.. તનેય શંકરદાદા ફળશે..” શ્રાવણ મહિનાની એ સવારે શિવતી પોતાની બહેનપણી રાધાવતી સાથે વાત કરી રહી હતી.. રાધાવતીના હજુ છ મહિના પહેલા જ લગ્ન […]

Read More

Page 4 of 17« First...23456...Last »