સાહિત્ય
4,760 views પ્રેમ જીવનસંગિનીને….. “મિશ્વા, જરા ટુવાલ આપતો !….મિશ્વા પછી મારે મોડુ થશે ! કેટલી વાર મિશ્વા ?” ક્લિનિક જવાની ઉતાવળ માં અને રઘવાયો અધીરો બનેલો પૂરવ બાથરૂમ માં નાહી ને મિશ્વા ની રાહ જોઈ રહ્યો હતો. “તમે પણ રોજ રોજ આમ ટુવાલ ભૂલી જાઓ છો, જાતે લઈ ને બેસાય ને ! ને મારે રોટલી બનાવતાં, બનાવતાં […]
Read More
5,954 views સંજય ના લગ્ન ધામ ધૂમથી કરાવ્યા. ઘરમાં બધા ખુશ. એકના એક દીકરાના લગ્ન ઓહો!!! કાકાએ તો જલસો પાડી દિધો. ગામમાં બધા જ કાકા ને કહે તમારી વાત ના થાય કાકા!!! અને મંજુ બા હરખ ઘેલા થઇ બોલે તો!! નાજ થાયને?? મારે ક્યાં બે ચાર છોકરા છે તો પાછળ વિચારવાનું મારે તો મારો સંજુ જ છેને!!! મારે […]
Read More
3,499 views પૂજન-અર્ચન સાતમાં ધોરણની ચિત્રપોથીમાં હોય એવા કુદરતી દૃશ્યમાંનાં મંદિરનાં ચિત્ર જેવું એ સ્થળ. ગામ શરૂ થતાં જ નાની ટેકરી. રસ્તાની એક બાજુ ઝરણાંની જેમ નહેર જેવું વહેતું હતું. તેને પડખે દરેક ઈશ્વરીય તત્વોની મૂર્તિઓથી મઢેલી મંદિરની ચારે તરફ ફરતી પાળી. આરસના ઓટલા અને ચાર પગથિયાંવાળું; અતિ ભવ્ય ન કહી શકાય એવું સાવ સાદું નાનું શું […]
Read More
3,761 views “પોતીકાપણું” જેમ જેમ, સરનામાં મુજબ ઘર નજીક આવવા લાગ્યું, તેમતેમ ચંદનના ધબકારા વધવા લાગ્યા. એને વર્ષો પહેલાની, છાયા યાદ આવી, છુટા વાળ ને હેરબેન્ડ થી શોભતી છાયા, એક ગર્ભશ્રીમંત પરિવારની દીકરી હતી અને ચંદન એના પિતાને ત્યાં કામ કરતાં નોકર નો દીકરો !! પણ, બન્ને સાથે જ ભણતાં, સાથે રમતાં અને ઝગડતાં પણ, ખરા. જો […]
Read More
4,387 views તોફાની વરસાદી રાત !! ધોર અંધારી રાત ને એમાય વરસાદી માહોલ. વાદળો ગાજવાનો અવાજ.. ને રાત વધારે ને વધારે અંધાકારભરી થઈ રહી હતી. જેમ જેમ હું એ અંધકારને જોતી એમ એમ મારા મનનો ગભરાહટ વધતો જતો હતો. રાત તો ઘણી જોઈ પણ એ અંધારી રાતની વ્યાખ્યા મને આજે સમજમાં આવી. કે, અંધકાર શું છે ? […]
Read More
3,823 views આજનો દિવસ ૧ સપ્ટેમ્બર વિશ્વ દાઢી દિવસ ‘કાકા’ દાઢી રાખિએ, બિન દાઢી મુખ સુન, જ્યોઁ મસુરી કે બિના, વ્યર્થ દેહરાદુન વ્યર્થ દેહરાદુન, ઇસી સે નર કી શોભા દાઢી સે હી પ્રગતિ કર રહે સઁત વિનોબા મુનિ વશિષ્ઠ યદિ મુખ પર દાઢી નહીઁ રખાતે તો ક્યા વે ભગવાન રામ કે ગુરુ બન પાતે ? શેક્સપિયર, […]
Read More
5,726 views “જીવન ચલને કા નામ…” ધીમેધીમે ચાલતાં પતિ પત્ની, ઘરે પાછા ફર્યાં. કોઈ જ રાહ જોનાર નહોતું. પણ, બપોરે જમીને આરામ કરી, બાજુના બગીચામાં વૉકિંગ કરવા જવું, પછી દિવસ આથમે ત્યાં સુધી બેસીને સાંજે ઘરે પાછા ફરવું, એ દરરોજનો, નિત્ય ક્રમ થઈ ગયો હતો. શીલાબેને તો વાસ્તવિકતા સ્વીકારી લઈ, શાંતિથી જીવ્યે જતાં હતાં પણ, શૈલેષભાઈને ગળે […]
Read More
5,602 views સુરેશ મારા ઘરની બાજુમાં રહે સરળ અને સાદો પણ મજાનો દીકરો ઘરમા માં બાપ અને એક ભાઈ તેની બહેન તેનાથી મોટી એટલે એના લગ્ન થઇ ગયા એટલે એ સાસરે અને સુરેશ કોલેજ પતાવી પછી એક સારી જગ્યા એ નોકરી લાગ્યો બાપા કઈ કામ કરતા નહીં એટલે બધો ઘરનો બોજ સુરેશ ઉપર અને 22 વર્ષ નો […]
Read More
3,774 views દર્દને ગાયા વિના રોયા કરો, પ્રેમમાં જે થાય છે જોયા કરો, બીક લાગે કંટકોની જો સતત, ફૂલને સૂંઘો નહીં જોયા કરો, કેમ આવ્યા આ જગે રડતા તમે, જિંદગી આખી હવે રોયા કરો, લ્યો હવે ‘કૈલાસ’ ખુદને કાંધ પર, રાહ સૌની ક્યાં સુધી જોયા કરો? – કૈલાસ પંડિત આપણે આપણી રીતે કેટલું જીવતા હોઈએ છીએ? કોઈની ઇચ્છા, કોઈના ગમા, કોઈના અણગમા,કોઈની માન્યતા, કોઈની વાત અને કોઈનું વર્તન આપણા […]
Read More
4,191 views જરૂરીયાત શાની? “ચપટીક ધૂળની પણ ખપત રહે ક્યારેક. તું આ વાત ક્યારે સમજીશ, કૃતિ?” માનો આ કાયમનો ધ્રુવ પ્રશ્ન હતો. “મમ્મી, આજે આપણી પાસે બધું જ છે. મને મારી કાબેલિયત પર ભરોસો છે. કોઈની પણ પાસે હાથ લંબાવવાનો વારો આવશે નહીં. તું શા માટે ચિતા કરે છે?” કૃતિ આત્મવિશ્વાસ સાથે ભારી સ્વરે બોલી ગઈ. દીકરીનાં […]
Read More
4,334 views અમારા પાડોશમાં રહેતી જલ્પા, પ્રેગ્નન્ટ હોઈ, તેને રેગ્યુલરચેકઅપ માટે ડોક્ટર અનીષાબેનની એપોઈન્ટમેન્ટ લીધી હતી. પણ, આજે તેના પતિને કોઈ કામ આવી ગયું તેથી તેની સાથે આવનાર કોઈ ન હોવાથી એણે મને પૂછ્યું, “આન્ટી, તમે આજે મારી સાથે હોસ્પિટલે આવશો ? મારે આજે, કોઈ વિશેષ કામ ન હતું. હું તેની સાથે ગઈ. અનિષાબેન ખૂબ જ પ્રતિષ્ઠિત […]
Read More
3,694 views દેશમાં સ્ટેન્ડઅપ કોમેડિયન તેજીથી ઉભરી રહ્યા છે. અનેક નવા ચહેરો આ વ્યવસાયમાં પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે. જોકે, દિપીકા મ્હાત્રે અન્ય સ્ટેન્ડ અપ કોમેડિયનથી અલગ છે. તે દિવસે બીજાના ઘરોમાં ઘરેલુ કામ કરે છે અને રાત્રે સ્ટેન્ડઅપ કોમેડિયન બની જાય છે. મુંબઈની કામવાળી બાઈ દીપિકા આખી દૂનિયાની સામે આજ્ઞાકારી અને દરેક આદેશ માનનારી નોકરાણી તરીકે […]
Read More
4,463 views મારી વહુ મારી દીકરી આજે બપોરે જ સોસાયટીમાં બધાને ખબર પડી કે આરતી અને ધારાબેન વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો છે. બંને લડતા જાય ને રડતાં જાય…આ તો કેવું કે’વાય લડવું પણ છે ને રડવું પણ છે. આટલું દુખ થાય છે તો બંને લડે છે શું કામ ? “પહેલા તો કોઈ દિવસ ક્યારેય બંને લડ્યા […]
Read More
3,879 views દશેરાના પવિત્ર દિને અસત્ય પર સત્યનો વિજય, અનીતિ ઉપર નીતિનો વિજય અને ઘમંડ અને અભિમાનના વિનાશનાપ્રતિક રૂપે મોટાભાગના શહેરોમાં રાવણ દહનનો ઉત્સવ ઉજવાય છે. રાવણ દહન કાર્યક્રમની શરૂવાત થતા પહેલાજ રાવણેચેતવ્યા, “ખબરદાર છે, મને સાંભળ્યા પહેલાં મારા દહનનું કોઈ આયોજન કર્યું છે તો. આજસુધી તમે રામાયણ વાંચતા આવ્યા અને બસ એક પક્ષીય ન્યાય જ હિંદુ […]
Read More
3,823 views ભેટ વહેલી સવારે મળી ગઈ હતી. પણ આખો દિવસ આમજ બંધ જ પડી રહી રહી. વારતહેવારે ઓછી દોડાદોડી અને કાર્યો હોય ? રીતિરીવાજો અને પ્રથાઓ સંબંધોને કેવા એક તાંતણે બાંધી રાખે ! વ્યસ્ત જીવનની વચ્ચે ડોકિયા કરી ચપળતાથી યાદ અપાવી જાય : ‘જો જો સંબંધોને સાચવી રાખજો , એજ સાચી જીવન મૂડી .’ રાતના સન્નાટામાં […]
Read More
6,661 views ‘મહારાજા સ્લીપીંગ કોચ’ની રાતની બસમાંથી સવારે ઉતરીને શિલ્પા રીક્ષામાં બેઠી. તેનું મોં મલક મલક થતું હતું. તેને વિચાર આવ્યો કે હમણાં જ ઘરે… જેવી ઘર પાસે રિક્ષા ઊભી રહેશે, અને રીક્ષાનો અવાજ સાંભળીને મમ્મી અને તેના નાના ભાઈ નિતેશની વહુ અંજલી દોડીને આવશે ! હા, નીતેશના લગ્ન વખતે પોતે પિયર આવી હતી. લગ્ન પછી તેના […]
Read More
3,850 views ‘બેન, તમારું સ્ટેશન આવી ગયું.’ કંડક્ટરના શબ્દો કાને અથડાયા અને વૈદેહી જાણે ફ્લેશબેકમાંથી બહાર આવી. આખા દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ એક પછી એક તેનાં માનસપટ પર પડઘાવા માંડી. ‘ઓ બેન, બસમાંથી ઉતરવાની તસ્દી લેશો કે બસને આગળ જવા દઉં ?’ ફરી એજ કર્કશ અવાજ કાને અથડાતાં, વૈદેહી, કશુંય બોલ્યા વગર ઝટ બસમાંથી નીચે ઉતરી ગઈ; […]
Read More
6,072 views નિયતિ તૈયાર થઈને ટી.વી જોવા બેસી ગઈ. હજુ તો આઠને પાત્રીસ જ થઈ હતી. જીતને આવવાની હજી પૂરા વીસ મિનિટની વાર હતી. પણ આજે નિયતિને વીસ મિનીટ વીસ દિવસ જેવી લગતી હતી. થોડી થોડી વારે ઘડિયાળ સામું જોઇને ચેનલો ફેરવ્યા કરતી. બારીની બહાર જોઇને એ દૂર દૂર સુધી નજર ફેરવ્યા કરતી. આવતા જતા વાહનોના અવાજમાં […]
Read More
8,989 views સવારના પાંચ વાગવા આવેલ. ખુલ્લી બારીમાંથી આવતા ઠંડા પવને રૂમમાં શીતળતાં પાથરેલી. રાતનું કાળું આકાશ ધીરે ધીરે કેસરિયો ધારણ કરી રહેલું, દુધની ટ્રકો, સ્ટાફ બસ, સ્કુલ બસ અને છાપાવાળાની અવર જવરના અવાજો રૂમ સુધી આવી રહેલા. અંબાજીમાંના મંદિરની આરતીનો ઘંટનાદ સંભળાયો અને એને ઘડિયાળ તરફ જોયું પાંચ વાગી ગયેલા. પલંગમાં સૂતાં સૂતાં બારીમાંથી દેખાતા આકાશ […]
Read More
4,162 views એપ્રિલ મહિનો. પરીક્ષાની મોસમ. કોલેજ, યુનીવર્સીટી અને વિદ્યાભવનો પરીક્ષાના ગંભીર વાતાવરણથી ઘેરાયેલા શિક્ષકો, પ્રાધ્યાપકો અને યુનીવર્સીટીના કર્મચારીઓ સતત માનસિક દબાણ હેઠળ કાર્યરત. ડો.મનહર દેસાઈ યુનીવર્સીટીમાં અંગ્રેજી વિભાગના ડીન અને પરીક્ષાક મિટીના ચેરમેન હતા. વિધુર મનહરભાઈ એક 11 વર્ષીય પુત્રી, 9 વર્ષના પુત્ર, તથા વિધવા વૃદ્ધ માતા સાથે રહેતા હતા. સવારના નવ વાગ્યાથી સાંજના છ વાગ્યા […]
Read More
Page 3 of 17«12345...»Last »