સાહિત્ય

હસબન્ડ-વાઈફની આ મીઠી નોકઝોક તમને પણ ગમશે!!

હસબન્ડ-વાઈફની આ મીઠી નોકઝોક તમને પણ ગમશે!!
7,279 views

હું સુતો હોઉં ને તારી લટ મારા મ્હો પર સરે એ મને ગમે છે..♡ મારી ઉપર તું ક્યારેક સાવ ખોટી દાદાગીરી કરે એ મને ગમે છે..♡ મને સહેજ કઈ થાય ને તારો જીવ બહુ બળે એ મને ગમે છે..♡ મને મોડું થાય ને તને મારા પર બહુ ગુસ્સો ચડે એ મને ગમે છે..♡ નાની નાની […]

Read More

આ છે સાચા પ્રેમની વ્યાખ્યા…

આ છે સાચા પ્રેમની વ્યાખ્યા…
14,325 views

વ્‍યકિત જ્યાં પણ સાચો પ્રેમ અનુભવશે ત્‍યા આપોઆપ જ તણાતો રહેશે. પ્રેમ અને વિશ્વાસનો સંબંધ એ સાગર અને સરિતાના સંબંધ જેવો ગાઢ છે.પ્રેમ એટલે કંઇ પણ અપેક્ષા વગર નું સમર્પણ.‘ભૂલ તારી નહીં પરંતુ ‘ભૂલ’ મારી છે એમ સમજવું એ જ સાચો પ્રેમ’. પ્રેમમાં પામવાનું અને ગુમાવવાનુ તો ચાલ્‍યા જ કરે. વ્‍યકિત બધું જ ગુમાવીને અમીર […]

Read More

પતિ, પત્ની અને સમજણનો સંબંધ

પતિ, પત્ની અને સમજણનો સંબંધ
8,507 views

પત્ની જ્યારે પણ તૈયાર થતી ત્યારે પતિને પૂછતી કે કેવી લાગું છું? પતિ ઓલવેઝ જવાબ આપવામાં મોડું કરતો અને પત્નીને ખોટું લાગી જતું. તારા માટે તૈયાર થતી હોઉં છું અને તને તો કંઈ પડી જ નથી. હવે તને કોઈ દિવસ પૂછવાની જ નથી! આમ છતાં એ દરેક વખતે પૂછતી, પતિ દરેક વખતે જવાબ આપવાનું મોડું […]

Read More

વિચારસરણી ની અસર પરિણામ પર

વિચારસરણી ની અસર પરિણામ પર
5,899 views

વિચારસરણી ની અસર પરિણામ પર એક બાપના બે દીકરા – બંને ને વારસામાં ૫૦-૫૦ વિધા જમીન મળી. પહેલો ભાઈ ધટના એક ભાઈ ૫૦ વિધા જમીન મુકીને મર્યા, એ પણ, ૫૦ લાખનો વિધો. જીંદગી ભર  સારા મકાનમાં રહ્યા નહિ, ગાડીમાં બેસ્યા નહિ, છોકરાઓને હાઈસ્કૂલ સુધી ભણાવ્યા નહિ. બધી જમીન સાંચવતા – સાંચવતા મરી ગયા. પરિણામ બાપ ના […]

Read More

અચૂક વાંચવા જેવું, પુત્રને મળેલ તેના પિતા દ્વારા ગીફ્ટ

અચૂક વાંચવા જેવું, પુત્રને મળેલ તેના પિતા દ્વારા ગીફ્ટ
5,736 views

ખૂબ જ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક નવયુવક કૉલેજના અંતિમ વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો…. એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. એના પિતાએ પૂછયું કે ‘” પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે..?'” દીકરાએ જવાબ આપ્યો કે “કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાઈ નહીં.” બાપ આ સાંભળીને ખૂબ ખુશ […]

Read More

ગુરુનું મહત્વ

ગુરુનું મહત્વ
5,591 views

દસ વરસના એક છોકરાનો ડાબો હાથ કોઈ અકસ્માતમાં ચેક ખભામાંથી કપાય ગયો હતો. એ છોકરાને જુડો શીખવાની ખુબ જ ઈચ્છા હતી. જુડો એટલે સ્વરક્ષણ માટેની કરાટે પ્રકારની એક કળા. પોતાનો કપાયેલો હાથ જોઈ બધા શીખવાની ના પડશે તો ? એવો ભય એને સતાવતો હતો. એક દિવસ હિંમત ભેગી કરીનેએ જુડો શીખવા એક ચાઇનીસ સેન્સુઈ (ગુરુ […]

Read More

જયારે મોબાઈલ ના હતો ત્યારનો પ્રેમ

જયારે મોબાઈલ ના હતો ત્યારનો પ્રેમ
5,562 views

ચશ્મા સાફ કરતાં એ વૃદ્ધે પત્નીને કહ્યું….. આપણા સમયે મૉબાઇલ ન હતા…!! હા પણ બરાબર પાંચ ને પંચાવને હું દરવાજે પાણીનો ગ્લાસ ભરીને આવું ને તમે આવતા…… હા મેં ત્રીસ વરસ નોકરી કરી પણ એ નથી સમજી શક્યો કે હું આવતો એટલે તું પાણી લઈને આવતી કે તું પાણી લઈને આવતી એટલે હું આવતો….. હા […]

Read More

રંગભેદ

રંગભેદ
3,997 views

સવારનો સમય હતો. દક્ષીણ આફ્રિકાના જહોનીસબર્ગ એરપોર્ટ પરથી સવારના દસ વાગ્યાની ફલાઈટ ઉપાડવાનો સમય થઇ ગયો હતો. રોજની માફક એ દિવસે પણ ફલાઈટ ભરચક હતી. ઈકોનોમી ક્લાસમાં ધણા બધા હબસી – કાળા પેસેન્જરો બેઠા હતા. ફલાઈટ ઉપડવાની બરાબર દસેક મિનીટ પહેલા એ ખુબજ શ્રીમંત લાગતી ગોરી સ્ત્રી વિમાનમાં ચડી. પોતાની સીટ શોધીને એ બેઠી. એણે […]

Read More

એક હજાર લખોટીઓ

એક હજાર લખોટીઓ
4,371 views

એક દિવસ વહેલી સવારે એક બિઝનેસમેને પોતાનો રેડિયો ઓન કર્યો. આમતો દરરોજ એ એટલે બધો બીઝી (વ્યસ્ત ) રહેતો કે રેડિયો, ટી.વી કે એવા અન્ય કોઈ મનોરંજનના સાધનોને એના જીવન માં સ્થાન જ નહોતું. રાતદિવસ એ પોતાના ધંધાના વિચારોમાં જ ખોવાયેલો રહેતો. એના બાળકો તેમજ પત્ની એ પણ ભુલો ગયા હતા કે છેલ્લે એ લોકોએ […]

Read More

એક વાર જરુર વાંચજો.. ગબ્બર ઇજ બેક..!!

એક વાર જરુર વાંચજો.. ગબ્બર ઇજ બેક..!!
4,800 views

…એક ધનવાન વેપારીની કાર પાર્કિંગ માંથી કાર ચોરી થઇ ગઈ. બે દિવસ પછી જ્યાં કાર ચોરી થઇ હતી ત્યાંથી પાછી મળી. અંદર એક કવર હતું. એમાં માફી પત્ર હતો. તેમાં લખ્યું હતું કે “દેશમાં મારી માની અચાનક તબિયત બગડી હતી.” અને અરજન્ટ રાતો-રાત નીકળવાનું હતું. પરંતુ અડધી રાતે અને તેમાય વેકેસન, ક્યાય ભાડાની ગાડી મળતી […]

Read More

હું તો જાણું છુ ને

હું તો જાણું છુ ને
4,973 views

સવારના નવ વાગ્યાની આસપાસ નો ટાઇમ હતો. પોતાના હાથ ના અંગુઠા પર લીધેલા ટાંકા કઠાવવા માટે એક દાદા પરદેસના એક નર્સિંગહોમના વેઇટીંગરૂમમાં બેઠા હતા. ડયૂટી પરની નર્સ પોતાના કામમાં થોડી વ્યસ્ત હતી. પોતે ઉતાવળમાં છે તેવું દાદા એ નર્સને એકાદ- બે વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથ માં લીધો. દાદાના અંગુઠા પરનો ધા જોયો, […]

Read More

Page 17 of 17« First...1314151617