સાહિત્ય

આ વિચારોને જીવન માં ઉતારશો તો તમારૂ હૃદય હળવું થઇ જશે…!!

આ વિચારોને જીવન માં ઉતારશો તો તમારૂ હૃદય હળવું થઇ જશે…!!
7,627 views

*  પારકી પંચાત કરશો નહી. *  તમામ પરિસ્થિતિ મા શાંત રહેજો. *  કડવા ઘુટડા ગળી જજો. *  કદી જીવ બાળશો નહી. *  તમારા કામકાજના વખાણ બીજા કરે એવું ઝંખશો નહી. *  કોઈની ઈર્ષા કરશો નહી. *  તમે જ તમારી જાતને સુધારો. *  જે અનિવાર્ય હોય તે સહન કરી લો. *  તમારી ફરજ ચુકશો નહી. * […]

Read More

જયારે કોઈને મુસીબત આવે તો હેલ્પ અવશ્ય કરવી, વાંચો સ્ટોરી

જયારે કોઈને મુસીબત આવે તો હેલ્પ અવશ્ય કરવી, વાંચો સ્ટોરી
11,821 views

ઘણાં વર્ષો પહેલાં એક રાજાએ એક વાર પોતાના નગરમાં પ્રજાની કસોટી કરવા મુખ્ય માર્ગની વચ્ચોવચ્ચ એક મોટો પથ્થર મૂકાવ્યો. પછી તેઓ થોડે દૂરથી સંતાઈને જોવા લાગ્યા. ઘણા માણસો ત્યાંથી પસાર થવા લાગ્યા. શ્રીમંતો, વેપારીઓ, રાજ્યના રાજદરબારીઓ, ઘણા પસાર થયા. સૌ મોઢું બગાડે. જેમ તેમ બોલે. કોઈ તો રાજા જ ખરાબ છે, કાંઈ ધ્યાન જ નથી […]

Read More

માતા-પિતા ના ચરણોમાં જ અડસઠ તીર્થ છે, તેણે ઓળખી લેવા!!

માતા-પિતા ના ચરણોમાં જ અડસઠ તીર્થ છે, તેણે ઓળખી લેવા!!
6,557 views

માવતર એ જ મંદિર… જીવતાં માબાપને સ્નેહથી સંભાળજો, ખવડાવશો-પીવડાવશો; પછી ગાયના પુંછડે પાણી ઢોળવાથી શો ફાયદો ? એક વાર ‘રાબ’ ખાવાની ઈચ્છા એમની સ્નેહથી સ્વીકારશો; પછી ગામ આખાને લાડવા ખવડાવવાથી શો ફાયદો ? મસ્તક પર હાથ ફેરવી ‘બેટા’ કહેનારના લાડને માણી લેશો; પછી ચીરવીદાયે પાછળ ‘સપ્તાહ’ બેસાડવાથી શો ફાયદો ? બેઠા છે ‘ભગવાન’ આપણા જ […]

Read More

સુવિચાર: સમય ઘણું બધું શીખવી જાય છે, અચૂક શેર કરો….

સુવિચાર: સમય ઘણું બધું શીખવી જાય છે, અચૂક શેર કરો….
14,352 views

*  જે સમય ચિંતામાં જાય છે તે કચરાપેટીમાં જાય છે અને જે સમય ચિંતનમાં જાય છે તે તિજોરીમાં જમા થાય છે *  યોગ્ય સમય પર કરેલું નાનું કામ પણ બહુ ઉપ્કારી હોય છે જયારે સમય વહી ગયા પછી કરેલું મહાન કાર્ય પણ વ્યર્થ હોય છે *  પતંગિયું થોડીક ક્ષણો માટે જીવે છે તોય એની પાસે […]

Read More

કઈક આવી ખૂબીઓ હોય છે એક સફળ વ્યક્તિમાં…

કઈક આવી ખૂબીઓ હોય છે એક સફળ વ્યક્તિમાં…
7,657 views

તમે એક સફળ વ્યક્તિ છો એમ જાણવું હોય તો શું કરશો ? વેલ, એનો એક રસ્તો છે. નીચે જણાવેલા વિધાનો સાથે તમે કેટલા સહમત છે એ જોઈ જાઓ અને પછી જુવો કે તમે સફળ છો કે કેમ ? ૧. સફળ વ્યક્તિનું જીવન ધ્યેય નક્કી હોય છે. ૨. એ હંમેશા સમસ્યામાં ગુચવાય જવાને બદલે એના ઉકેલ […]

Read More

જીવન એ કુદરતે આપેલ અણમોલ ભેટ છે, જેણે ખુશીઓથી સુખ-દુઃખ સાથે જીવી લેવી!

જીવન એ કુદરતે આપેલ અણમોલ ભેટ છે, જેણે ખુશીઓથી સુખ-દુઃખ સાથે જીવી લેવી!
10,959 views

આ એક એવી અંધ છોકરી ની વાર્તા છે જે પોતાને ખુબજ નફરત કરતી હતી કારણકે તે દુનિયા જોઈ શકે તેમ ન હતી. તે લગભગ દરેક ને નફરત કરતી હતી ફક્ત તેના બોયફ્રેન્ડ ને છોડીને.  તેણીનો બોયફ્રેન્ડ હમેશા તેની સાથે રહેતો હતો અને તેની મદદ કરતો હતો. તે તેણીને ખુબજ ચાહતો હતો. અને તેણી કહેતી જો […]

Read More

ખબર ત્યારે પડી જયારે હું એક “દિકરીનો બાપ” બન્યો….

ખબર ત્યારે પડી જયારે હું એક “દિકરીનો બાપ” બન્યો….
6,109 views

લગ્નમાં હું જતો જ્યારે જ્યારે.. મનમાં થતો સવાલ ત્યારે ત્યારે….. વિદાયમાં બધા કેમ રડે છે… રડવાનું હોય તો લગ્ન કેમ કરે છે…. “મારી વહાલીને સાચવજો ” એમ કહેવાય છે…. તો પેલો શું એને હેરાન કરવા લઈ જાય છે ? ઉત્તર ના જડ્યો કેટકેટલી થોથીઓ પઢયો… સમજાયું બધુ જ્યારે હું “દિકરીનો બાપ” બન્યો….

Read More

Nice Line : જેના નસીબ માં જઈશું, બાજી પલટાવી દેશું…!!

Nice Line : જેના નસીબ માં જઈશું, બાજી પલટાવી દેશું…!!
13,805 views

*  “મળી હતી જિંદગી કોઈના કામમાં આવવા માટે….” *  “પણ… સમય વીતી રહ્યો છે કાગળના ટુકડા કમાવવા માં…” *  “શું કરશો આટલા પૈસા કમાઈને….??” *  “ના કફન માં ખિસ્સું છે ના કબરમાં તિજોરી…” *  “અને આ મોતના ફરિશ્તાઓ તો રિશ્વત પણ નથી લેતા…” *  “ખુદા ની મોહબ્બત ને અસ્વીકાર કોણ કરશે?” *  “બધા લોકો સારા […]

Read More

વીતેલો સમય ક્યારેય પાછો નથી આવતો….!!

વીતેલો સમય ક્યારેય પાછો નથી આવતો….!!
6,924 views

એક મિનીટ લાગશે અચૂક વાંચજો પતિ ~ પત્નીના સંબંધનો નજરીયો બદલાય જશે. લોકો કહે છે કે, એકલા આવ્યા અને એકલા જવાનું !!!!! શું લઇ આવ્યા અને શું લઇ જવાનું !!!!!!!! આ વાત તદ્દન સાચી છે, પરંતુ તેના કરતા પણ વધારે સાચી અને વધારે મહત્વની વાત એ છે કે એકલા આવ્યા અને એકલા જવાનું એ ખરું, […]

Read More

Story : દરેક પિતાના ભાગ્યમાં છોકરી નથી હોતી!!

Story : દરેક પિતાના ભાગ્યમાં છોકરી નથી હોતી!!
6,937 views

ચોક્કસ વાંચો રાજા દશરથ પોતાના ચારેક દીકરાઓની જાન લઈને જયારે રાજા જનક ના દ્વાર પર પહોચ્યા ત્યારે રાજા જનકે સમ્માનપૂર્વક જાનૈયાઓ નું સ્વાગત કર્યું. ત્યારે દશરથ રાજાએ આગળ વધીને જનક રાજાને પગે લાગ્યા. આશ્ચર્યચકિત થઇ જનક રાજાએ પગે પડેલ દશરથ રાજાને ઉભા કરીને કહ્યું, ‘મહારાજ! તમે મોટા છો, વરપક્ષ વાળા છો, આવું તમે કેમ કરી […]

Read More

શું હું મારી પોતાની જ વેલ્યુ ન કરી શકું?

શું હું મારી પોતાની જ વેલ્યુ ન કરી શકું?
6,476 views

એક સ્ત્રી કોઈની દીકરી હોય, ત્યાં સુધી જ પોતાના માટે કદાચ વિચારે. લગ્ન બાદ એના જીવનનું કેન્દ્ર એનો પતિ બની જાય છે અને એ કારણે પતિનું આખું ફેમિલી પણ બાળકો થયા પછી તો એ પોતે પણ અસ્તિત્વ ધરાવે છે, એ વાત પણ ભૂલી જાય છે અને પછી બાળકોને ડોક્ટરની એપોઇન્ટમેન્ટ, એમને સ્કૂલ ટાઈમ, ટ્યુશન, એમની […]

Read More

અરે વાહ! હાર્ટ ટચિંગ – દિલમાં ઉતરી જાઈ તેવી અનમોલ સ્ટોરી, અચૂક વાંચો

અરે વાહ! હાર્ટ ટચિંગ – દિલમાં ઉતરી જાઈ તેવી અનમોલ સ્ટોરી, અચૂક વાંચો
9,452 views

કાલે રાત્રે એક એવી ઘટના ઘટી કે જેણે મારી જીંદગીના પાસાઓ બદલી નાખ્યા સાંજે 7 વાગ્યે મોબાઈલની ઘંટી વાગી, ફોન ઉઠાવ્યો તો ત્યાંથી રડવાનો અવાજ આવ્યો, હું તો ઘભરાઈ જ ગયો, મેં શાંત કરાવ્યા અને પૂછ્યું કે ભાભી આખરે થયું શું, ત્યાંથી અવાજ આવ્યો…તમે ક્યાં છો? અને કેટલી વાર માં તમે અહી આવી શકો છો? […]

Read More

Must read!! પ્રેમ એટલે શું? આ છે લવ ની નિશાની…

Must read!! પ્રેમ એટલે શું? આ છે લવ ની નિશાની…
16,909 views

જો કોઈ વ્યક્તિ બીજાને સવાલ કરે કે પ્રેમ એટલે શું? તો બધાને શોકીંગ લાગે. કારણકે લોકોને એવું થાય કે શું બોલું… આને માત્ર ફિલ જ કરી શકાય છે. વેલ, અહી પ્રેમની વ્યાખ્યા તો નહિ પણ પ્રેમની એવી પરીભાષા દર્શાવી છે કે તમે વાંચશો તો ખબર પડશે કે ઓહ! તો આને પ્રેમ કહેવાય. જયારે તમારી ગર્લફ્રેન્ડ […]

Read More

જયારે મમ્મી ‘બેટા’ બોલે છે ત્યારે શબ્દમાં દમ હોય છે…!!

જયારે મમ્મી ‘બેટા’ બોલે છે ત્યારે શબ્દમાં દમ હોય છે…!!
10,802 views

મિત્રો…આજે “બેટા” શબ્દ બહુ નાનો થય ગયો હોય તેમ લાગે છે. આજે આપણને ઘણી જગ્યા એ આ શબ્દ સાંભળવા મળે છે. પિતા કહે છે કે “બેટા” કામમાં ધ્યાન આપ, શિક્ષક કહે છે “બેટા” આમ નહિ કર, એક મિત્ર પ્રેમ થી બીજા મિત્ર ને કહે છે “બેટા” તને સારી રીતે ઓળખું છું, વ્યક્તિ જ્યાં જોબ કરતો […]

Read More

મૃત્યુ આવે એ પહેલા જ સારા કામો કરીને ભગવાનને ઈમ્પ્રેસ કરો…!!

મૃત્યુ આવે એ પહેલા જ સારા કામો કરીને ભગવાનને ઈમ્પ્રેસ કરો…!!
9,557 views

એક ક્રિકેટ મેચ ચાલી રહી હતી. વેન ડે મેચ હતી. ઓપનિંગ બેટ્સમેન રમવા માટે આવ્યા ત્યારે આખા મેદાનમાં ઉત્સાહના ઘોડાપુર હતા કારણકે ઓપનિંગ બેટ્સમેન પાસે બધાને ખુબ સારી રમતની મોટી આશા હતી. બધાને એવું હતું કે આજે તો રનના ઢગલા થઇ જશે અને રમત જોવાની પણ મજા આવી જશે. ઓપનિંગ બેટ્સમેનોએ અપેક્ષાથી ઉલટું સાવ ધીમે […]

Read More

એક પગલું તો જાતે આગળ વધો, ભગવાન તમારો સાથ આપશે જ!

એક પગલું તો જાતે આગળ વધો, ભગવાન તમારો સાથ આપશે જ!
8,268 views

થોડો ટાઈમ  હોય તો આ જરૂર વાંચજો શ્રી કૃષ્ણ  ભગવાન ની કથા એમ કહે છે કે તેઓ જન્મ્યા પહેલાજ  તેમને મારી નાખવાની  તૈયારી થઇ ગયી હતી. પણ તેમાંથી તેઓ આબાદ  ઉગરી  ગયા આગળ  તેમના જીવન માં ઘણા સંકટો આવ્યા પણ તેઓ લડતા રહ્યા  કોઈ ને કોઈ યુક્તિ કરીને હંમેશા બચતા રહ્યા કોઈ  પ્રસંગ માં તો […]

Read More

Story: સૌપ્રથમ પોતાની નજર સાફ કરવાની જરૂર છે!!

Story: સૌપ્રથમ પોતાની નજર સાફ કરવાની જરૂર છે!!
6,259 views

એક સમયની વાત છે. નવા લગ્ન થયેલ એક દંપતી કોઈના ઘરે ભાડે રહેવા ગયા. આગલી સવારે જયારે તેઓ નાસ્તો કરતા હતા ત્યારે તેની પત્નીએ બારીમાં ઉભા રહીને જોયું કે સામેના ઘાબે કપડા સુકાઈ રહેલ છે અને તે બોલી – ‘લાગે છે કે આ લોકોને કપડા સાફ કરતા પણ નથી આવડતું….. જરા જુઓ, તો આ કપડા […]

Read More

આ વાત સાબિત કરે છે કે Love છે તો જ Life છે!

આ વાત સાબિત કરે છે કે Love છે તો જ Life છે!
10,654 views

Message for all husband and wife એક મિનીટ લાગશે અચૂક વાંચજો પતિ ~ પત્નીના સંબંધનો નજરીયો બદલાય જશે લોકો કહે છે કે, એકલા આવ્યા અને એકલા જવાનું !!!! શું લઇ આવ્યા અને શું લઇ જવાનું !!!! આ વાત તદ્દન સાચી છે, પરંતુ તેના કરતા પણ વધારે સાચી અને વધારે મહત્વની વાત એ છે કે એકલા […]

Read More

જીગરીજાન દોસ્તાર કિંમતથી નહિ પણ કિસ્મતથી મળે છે!!

જીગરીજાન દોસ્તાર કિંમતથી નહિ પણ કિસ્મતથી મળે છે!!
5,862 views

૩૪ વર્ષનો એક ધનવાન અને સફળ માણસ દરિયા કિનારે બેંચ પર બેઠો હતો. નવી જ લીધેલી મર્સિડીઝ તેની પાછળ પાર્ક કરેલી હતી, કાંડા પર રોલેક્ષનું નવું જ મોડલ હતું, હાથમાં બ્લેકબેરી, અરમાનીનું સુટ, ઇટાલિયન શુઝ, સ્વીસ બેંકની ચેક બૂક બાજુમાં પડેલી હતી અને છતાં તેની આંખોમાં દુખના આંસુ હતા. ખબર કેમ ? કારણ કે સામેની […]

Read More

મારા પ્રેમ માટે તેણે કેટલો ત્યાગ અને બલિદાન કર્યું, એ ઘ્યાનમાં રાખવું!!

મારા પ્રેમ માટે તેણે કેટલો ત્યાગ અને બલિદાન કર્યું, એ ઘ્યાનમાં રાખવું!!
6,715 views

પતિ-પત્નીના જીવનને સ્પર્શ કરતી એક સરસ વાત… લગ્નની પચીસી વટાવી ચૂકેલું એક દંપતી લગ્નની વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ એક બીજા સામે બેસીને એક બીજાના ગમા-અણગમાની ફરિયાદ કરે છે, ત્યાં પતિ એક સરસ પ્રસ્તાવ મુકે છે : “આપણે બંને એક બીજાને એક એક નોટબૂક ભેટ આપીએ – તે નોટબૂકમાં આપણે રોજેરોજ એક બીજાની કઇ વાત ના ગમી […]

Read More

Page 14 of 17« First...1213141516...Last »