મોત ને પણ હરાવી દે તેવી ચમત્કારિક ઘટનાઓ – જાણવા જેવું
11,768 viewsલોકોને આવી રીતે પણ જીવનદાન મળે છે. આ વીડીયો સાબિત કરે છે કે ભગવાન જેણે બચાવવા માંગે તેને, કોઇપણ ભયંકર ઘટના મારી નથી શકતી.
લોકોને આવી રીતે પણ જીવનદાન મળે છે. આ વીડીયો સાબિત કરે છે કે ભગવાન જેણે બચાવવા માંગે તેને, કોઇપણ ભયંકર ઘટના મારી નથી શકતી.
અહી જે લોકોના ટેલેન્ટ ને બતાવવામાં આવ્યા છે તેને જોઈને તમને એમ થશે કે કાશ!! અમારામાં પણ કઈ આવું દુનિયાને બતાવવાય એવું ટેલેન્ટ હોત’તો કેટલું સારું!! જોકે, સખત મહેનત કર્યા બાદ જ લોકોને કઈક આવું ટેલેન્ટ મળે છે. બાદમાં તેઓ કામિયાબ થાય છે. ઠીક છે, તો જુઓ આ વિડીયો….
જયારે કોઈ વ્યક્તિ અનાજ નાખે અને તેને ખાવા પક્ષી ન આવે એવું ક્યારેય ન બને. જયારે ચારો જોઇને પક્ષી આવે ત્યારે આપણને દિલથી ખુશી મળે. આ સિવાય દિલથી ખુશી ત્યારે મળે જયારે આપણે આવા પ્રકારનો વિડીયો જોઈએ…. https://www.youtube.com/watch?v=A517vSutmYg
જયારે આપણે કોઈ વસ્તુને ફેકીએ છીએ ત્યારે તે પોતાની જગ્યાએ જ જાય એવું શક્ય બહુ ન બને, મતલબ ઓછુ બને. આવું કરવામાં વિડીયોમાં જે લોકો બતાવ્યા છે તેઓ ખરેખર મહાન છે. તેઓ પોતે ફેકેલી વસ્તુઓ પર પોતાનું કંટ્રોલ રાખી શકે છે. જુઓ આની એક ઝલક તમે પણ…..
જીવનના શાનદાર પાઠ સાથે ઘણું બધી શીખવી જાય છે માયાભાઈ આહીર નો આ જોરદાર વિડીયો. તો જુઓ આ મોટીવેશન વિડીયો….
જયારે તમે આખલા સાથે પંગો લો ત્યારે તેના શીંગડા તમારો શું હાલ કરે તે મનમાં વિચારવાથી પણ બહુ બીક લાગે. જોકે, દુનિયામાં એવા પણ ઘણા પ્રકારના લોકો હોય છે જેમણે લાઈફમાં એડવેન્ચર કરવાનું વધારે પસંદ હોય છે અને તેઓ કોઈપણ વસ્તુ સાથે ચેનચાળા કર્યા કરતા હોય છે. જયારે અમુક લોકોમાં હિંમત ન હોય છતા પણ […]
આપણા ભારતમાં પણ એવા ઘણા લોકો હોય છે જેઓ ‘આજ કુચ તુફાની કરતે હે’ જેવા ઈરાદાઓ ઘરાવતા હોય છે. કઈક નવું અને લોકોને સરળ પડે એવું લોકો કરે છે ત્યારે ચોક્કસ હાસ્યાસ્પદ નો માહોલ બની જાય છે. આ વિડીયોમાં ઘણા બધા લોકો એકબીજા ને હેરાન પણ કરે છે. એ જોઇને ચોક્કસ તમે હસી પડશો. જોકે, […]
નાના ટેણીયાઓને મોટા લોકોથી ઓછા ન સમજવા. તેઓ તો મોટા કરતા પણ અમુક વાતોમાં ઘણા આગળ હોય છે. નીચેના વિડીયોમાં છે તેનું સબૂત. આ વિડીયોને તમે અચૂક બીજીવાર જોશો.
આ વિડીયો તમને ઘણું બધું શીખવશે. જરૂરી નથી કે કોઈ નવું કામ કરીએ તેમાં કોઈ મોટા વ્યક્તિની પહેલ હોવી જોઈએ. આ વિડીયો માં એક નાનો બાળક રસ્તામાં પડેલ ઝાડને હટાવવાનો પ્રયાસ કરે છે. આવો પ્રયાસ ત્યાં રહેલ વડીલો પણ નથી કરતા. વેલ, જુઓ આ એકદમ મસ્ત વિડીયો…. https://www.youtube.com/watch?v=2_uZ8AZfPTU
આમ તો તમે ઘણા બધા લોકોને સાયકલ સ્ટંટ કરતા જોયા હશે. પરતું, આ અનોખા સ્ટંટને જોઇને તમે દંગ રહી જશો. જુઓ વીડીયો….
ટ્રેનમાં સ્ટંટબાઝો ના આવા હેરાન કરી મુકે તેવા સ્ટંટ જોઈ તમે દંગ રહી જશો. તમારે આ સ્ટંટને કરવાની જરૂર નથી. આ વિડીયો ફક્ત તમારા મનોરંજન માટે જ છે. તો જુઓ અને મજા કરો.
આપણી આજુબાજુ ક્યારેક એવા એવા દ્રશ્યો સર્જાતા હોય છે કે જેને જોઈને આપણને અંદરથી જ સ્માઈલ આવી જતી હોય છે. નીચેના વિડીયોમાં પણ કઈક એવું જ છે, જેમાં બે ગર્લ્સ કેટ ફાઈટ કરે છે. જુઓ નીચેનો વિડીયો…
આ વિડીયો કદાચ તમે આના પહેલા નહિ જોયો હોય. પોતાનું ટેલેન્ટ બતાવવા ના આ વિડીયોમાં અમુક લોકો પાસ થયા છે તો અમુક લોકો ખુબ જ ખરાબ રીતે નપાસ. ચાલો જોઈએ…
અહી બે નાના બાળકોની ક્યુટ ફાઈટ બતાવી છે, જેમાં તમને મજા આવશે. તો જુઓ વિડીયો