જુઓ.. તોફાની દોસ્તોની ફની શરારત
7,617 viewsઅમુક દોસ્તો સીધાસાદા પણ સારા નથી લાગતા અને અમુક તોફાની દોસ્તો જીવ કરતા પણ વધારે પ્યારા હોય છે. આ પ્રેંક વિડીયો જોઇને તમારા ફેસ પણ ખુબ મોટી સ્માઈલ આવી જશે. તો જુઓ આ વિડીયો..
અમુક દોસ્તો સીધાસાદા પણ સારા નથી લાગતા અને અમુક તોફાની દોસ્તો જીવ કરતા પણ વધારે પ્યારા હોય છે. આ પ્રેંક વિડીયો જોઇને તમારા ફેસ પણ ખુબ મોટી સ્માઈલ આવી જશે. તો જુઓ આ વિડીયો..
સામાન્ય રીતે આપણે આપણી આજુબાજુના લોકો સાથે મજાક કરતા હોઈએ છીએ. જેવી રીતે માણસો મજાક કરે તેમ જાનવરો પણ કરતા હોય છે. પણ, તેમની સ્ટાઇલ આપણાથી થોડી અલગ હોય છે. જયારે તમે વિડીયો જોશો કે જાનવરો આવા મજાક કરે છે ત્યારે તમને એમ થશે કે આ તો આપણાથી પણ કેટલા ગણા આગળ છે?
અમુક લોકો પોતાના બાળકોમાં સંસ્કારનું એવું સિંચન કરે છે કે તેમણે કઈ જણાવવું નથી પડતું. કેટલાક લોકો ગરીબોને મદદ કરતા જરા પણ હિંચકાતા નથી. તમારે પણ આ વિડીયો જોઇને આ બાળક પાસેથી કઈક પ્રેરણા લેવી જોઈએ. જુઓ હાર્ટટચિંગ વિડીયો…
આજે દુનિયામાં બધા લોકો કઈને કઈ નવું કરવા માંગે છે. હર વ્યક્તિનો જીવનમાં કોઈને કોઈ લક્ષ્ય હોય છે. જો કોઈ ભણવામાં હોશિયાર ન હોય તો કોઈના માં વિડીયોમાં છે તેવું પણ ટેલેન્ટ હોય છે. પણ, ટેલેન્ટ તો ટેલેન્ટ જ કહેવાય છે. લોકોમાં છુપાયેલ હિડન ટેલેન્ટ જયારે દુનિયાની સામે આવે છે ત્યારે લોકો તેણે અચૂકપણે જુએ […]
બધા જ ડ્રાઈવરે આ વિડીયો જોવો જોઈએ. આખરે કોઈની લાઈફનો સવાલ છે. અમુક લોકો આડેધડ આગળ પાછળ જોયા વગર કાર્સ ચલાવતા હોય છે જેમાં કેટલાક નિર્દોષ લોકોનું મૃત્યુ થાય છે તો કેટલાકનું એકસીડન્ટ. આ વિડીયો જોઈ તમને થશે ‘ઓહ માય ગોશ’ શું થશે આપણા દેશનું.
જુઓ પ્રેરણાદાઈ વીડિઓ.
ઘણી બધી વાર તમે મનુષ્યો રમૂજી ક્ષણો જોય હશે પરંતુ તમે ક્યારેય પશુઓના રમૂજી ક્ષણો જોય છે? જુવો આ વિડિઓ અને મજા માણો કૂતરો વચ્ચે કેટલાક રમૂજી ક્ષણોની…
આ વિડીયો જોઈને તમને બાળકો સાથે થતી દુર્ઘટનાથી અફસોસ થશે અને સાથે જ હસવું પણ આવશે. જુઓ વિડીયો….
જયારે તમે કામમાંથી થાકીપાકી ને આવ્યા હોવ અને તમારી વાઈફ જયારે બોલવાનું ચાલુ કરે તેનાથી જો તમે હેરાન થઇ ગયા હોય તો આ રસ્તો તમે વાપરી શકો છો. જયારે વાઈફ નોનસ્ટોપ બોલવાનું સ્ટાર્ટ કરે એટલે તેની સાથે સેલ્ફી ક્લિક કરવી. આનાથી તે બોલતી પણ બંધ થશે અને સાથોસાથ તેનો ગુસ્સો પણ દુર થઇ જશે. https://www.youtube.com/watch?v=OxR1r-lOaNw
એવું નથી કે ફક્ત માણસો જ મજાક કરે. જાનવરો પણ મજાક કરે છે, જેને જોઇને તમને એવું લાગશે કે આને ચોક્કસ એક માણસ પાસેથી ટ્રેનીંગ લીધી છે. આ વીડીયો જોઇને તમે ખીલી ઉઠશો. જયારે એનીમલ્સ પ્રેંક કરે છે ત્યારે લોકો તેને જોતા જ રહી જાય છે. આ વિડીયોને તમે વારંવાર જોવા માગશો. તો નિહાળો….
એકબીજાને હેલ્પ કરતા લોકોને જોઇને તમને જરૂર ખુશી થશે. આ વિડીયો પરથી તમને લોકોનો દ્રષ્ટિકોણ ખબર પડેશે, જેણે જોઇને તમે જરૂર કહેશો કે આવા જ અભિગમની વિશ્વને જરૂર છે.
પોતાનામાં રહેલ ટેલેન્ટને બધા સામે વ્યક્ત કરવું એ કઈ સહેલી વાત નથી. અમુક લોકો એટલા બ્રેવ હોય છે કે તે કઈ પણ કરતા જરા પણ હિંચકાતા નથી. આ વીડીયોમાં છે તેનું જીવતું જાગતું ઉદાહરણ. જુઓ આ વિડીયો…
આ વિડીયો જોઇને તમે પેટ પકડીને હસવા લાગશો. જુઓ આ મઝેદાર વિડીયો..
તમે દુનિયામાં અલગ-અલગ અને અજીબોગરીબ કારનામા જોયા જ હશે, તેમાનું એક ટેલેન્ટ છે આ. આ અનોખા ટેલેન્ટ ને જોઇને તમે બોલી ઉઠશો Omg!. જુઓ આ વિડીયો
આ પ્રકારનો વીડીયો તમે આજ સુધી નહિ જોયો હોય, જે પહાડને કોતરીને તેની ઉપર ચડી જાય છે. આ પોતાના જ એક અજાયબી છે. જુઓ આ વીડિઓ…
ફેમસ કલાકારો તો તમે જોયા જ હશે, દુનિયામાં એવા લોકો પણ છે જે પ્રખ્યાત ન હોવા છતા એવી કલાકારી કરે છે જેણે મોટા મોટા અનુભવીઓ પણ નથી કરી શકતા.
સામાન્ય રીતે લોકો રસ્તાઓ પર સાઈકલ ચલાવતા હોય છે પણ અમુક એડવેન્ચર લવર્સ કઈક નવું કરવાનું વિચારે કઈક આ પ્રકારે. જુઓ અને એન્જોય કરો આ વિડીયોને.
આજકાલ તો લોકોના શોખ પણ કઈક હટકે જ હોય છે. વાધને ઘરમાં રાખવાની હિંમત કોણ કરે? આવું કામ તો ટાઇગર લવર્સ જ કરી શકે. આ વિડીયો માં એક માણસ કરાવે છે વાધને સ્નાન, છતા પણ વાધ તેને કઈ નથી કરતો. જુઓ નીચે દર્શાવેલ વિડીયોમાં…
આ ખતરનાક સવારી જોઇને તમને તમારી આંખો પણ વિશ્વાસ નહિ આવે. અમુક લોકોને એડવેન્ચર નો એવો બુખાર ચડ્યો હોય છે કે તે કઈ પણ કરવા તૈયાર થઇ જતા હોય છે. આ વીડીયોમાં છે તેનું જીવતું જાગતું ઉદાહરણ.