વિડિયો

Video : આ ડિફરન્ટ રીતે કરો વસ્તુઓનું કટિંગ

Video : આ ડિફરન્ટ રીતે કરો વસ્તુઓનું કટિંગ
4,884 views

કોઈપણ વસ્તુઓનું કટિંગ વ્યવસ્થિત રીતે કરવું એ પણ એક કળા છે. આ વિડીયો માં વસ્તુનોને યોગ્ય રીતે કટિંગ કેમ કરવું એની સાચી ટીપ્સ જણાવવામાં આવી છે. તો તમે આ વિડીયો જોઇને આમાંથી શીખી શકો છો.

Read More

Funny : ટ્રાફિક થી હેરાન થયેલા લોકો આવું પણ કરી શકે?

Funny : ટ્રાફિક થી હેરાન થયેલા લોકો આવું પણ કરી શકે?
11,632 views

રસ્તામાં ટ્રાફિક થવી એ સામાન્ય વાત છે. ઘણી વાર ટ્રાફિક એટલી બધી વધી જાય છે કે લોકો રસ્તા પર આવી હરકતો કરવા મજબુર થઇ જાય છે.

Read More

ખુબ જાળવીને જોજો આ વિડીયો, તમે તમારી જાતને હસતા કંટ્રોલ નહિ કરી શકો!!

ખુબ જાળવીને જોજો આ વિડીયો, તમે તમારી જાતને હસતા કંટ્રોલ નહિ કરી શકો!!
9,841 views

અમુક લોકો બિચારા એવા હોય છે ને કે તેમની સાથે Oops મોમેન્ટ્સ થઇ જ જતા હોય છે. જયારે વિડીયોમાં બતાવવામાં આવ્યું છે તેવું થાય ત્યારે તેઓ શરમથી પાણી પાણી થઇ જાય છે. તો આ વિડીયો….

Read More

આ વિડીયો જોવાનું ભૂલશો નહિ, અચૂક નિહાળો

આ વિડીયો જોવાનું ભૂલશો નહિ, અચૂક નિહાળો
14,579 views

આ વિડીયો ભારતીય છોકરો અને છોકરી વચ્ચેના થપ્પડનો છે. જેમાં કઈ અજાણ્યાપણે છોકરાથી છોકરીને ધક્કો લાગી જાય છે અને પછી કઈક આવું થાય છે. તમે જાતે જ જોઈ લો….

Read More

એન્જોય કરો આ Gujju ભાઈના રમુજી ટચૂકડાંઓ ને….

એન્જોય કરો આ Gujju ભાઈના રમુજી ટચૂકડાંઓ ને….
6,209 views

આ Gujju ભાઈ તમને સરસ મજાના ફની એવા રમુજી ટુચકાઓ સંભળાવીને હસાવશે. ખરેખર, આના મજેદાર કિસ્સાઓને તમે એન્જોય કરશો. તો જુઓ આ વિડીયો…

Read More

‘ફાયર પાન’ વિષે સાંભળ્યું છે ક્યારેય? ફૂડ માર્કેટમાં આવ્યું નવું ફાયર પાન….

‘ફાયર પાન’ વિષે સાંભળ્યું છે ક્યારેય? ફૂડ માર્કેટમાં આવ્યું નવું ફાયર પાન….
8,065 views

આપણા ભારત દેશમાં લોકો અલગ અલગ પાન ખાવાના બહુ શોખીન છે. શું તમે ક્યારેય ખાધું છે ગરમ ગરમ ઘુમાડાઓ કાઢે તેવું સળગતું પાન? ફાયર પાન એટલે આગ વાળું પાન. આ પાન ની આગ ને મોઢામાં નાખતા જ માત્ર ૧ સેકન્ડમાં જ ઓલવાઈ જાય છે. આ પાન મોઢામાં કોઈ તકલીફ નથી આપતું. ઉપરાંત સામાન્ય પાન કરતા […]

Read More

વિડીયો : તમારા માતા-પિતાની ઇજ્જત કરતા શીખો…!!

વિડીયો : તમારા માતા-પિતાની ઇજ્જત કરતા શીખો…!!
12,282 views

આપણા ઘરમાં જેવું વાતાવરણ હોય તેવા જ સંસ્કારો આપણા બાળકોમાં આવે. તેથી જયારે બાળકો હોય ત્યારે ખુબજ ધ્યાન રાખીને વાતો કરવી. જયારે આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણા માતા પિતા આપણને ખુબ લાડ પ્રેમથી મોટા કરે છે. જયારે તેઓ વૃદ્ધાવસ્થામાં હોય ત્યારે તેમનું ઘ્યાન રાખવું એ આપણી રીસ્પોસીબીલીટી છે. જુઓ આ મોટીવેશનલ વિડીયો…

Read More

એક માણસ અચાનક થવા જતા અકસ્માતથી કઇક આ રીતે બચે છે.

એક માણસ અચાનક થવા જતા અકસ્માતથી કઇક આ રીતે બચે છે.
11,278 views

આ વિડીયોમાં એક હાઇવે માં ચાલતા બાઈક રાઈડર્સની સવારી બતાવવામાં આવી છે. જેમાં રસ્તામાં અચાનક એક કુતરો આવી પડે છે અને બાઈક રાઈડર્સનું અકસ્માત થતા તે કઈક આ રીતે પોતાનો જીવ બચાવે છે.

Read More

બાળકોની સારી કેળવણી માટે સૌથી વધારે જરૂરી છે તેને સમય આપવો

બાળકોની સારી કેળવણી માટે સૌથી વધારે જરૂરી છે તેને સમય આપવો
9,303 views

બાળકોની સારી કેળવણી માટે સૌથી વધારે જરૂરી છે તેને સમય આપવો. જયારે પેરેન્ટસ પાસે સમય નથી હોતો ત્યારે તે સંતાનને ટીવી કે ફોન પકડાવી દે છે. સમય આપ્યા વગર જ આપણે કહેવા લાગીએ છીએ કે આ જનરેશન ગેપ છે. પણ, એવું નથી આને કમ્યુનિકેશન ગેપ કહેવાય. જુઓ રુંવાડા ઉભા થઇ જાય તેવો પ્રેરણાદાયી વિડીયો…

Read More

આ છે 5 GIF ઈમેજ નું કલેક્શન, હસવા થઇ જાવ તૈયાર….

આ છે 5 GIF ઈમેજ નું કલેક્શન, હસવા થઇ જાવ તૈયાર….
13,399 views

અત્યારે GIF ઈમેજ નો વધુ ટ્રેંડ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયામાં લોકો આને જોઇને મનોરંજન કરવાનું વધારે પસંદ કરે છે. તેથી આજે અમે તમારા માટે GIF ઈમેજ લાવ્યા છીએ. તો જુઓ અને એન્જોય કરો. ગમે તો જરૂરતથી શેર કરજો.

Read More

Page 3 of 1012345...Last »