અજબ ગજબ ટેલેંટ
9,481 viewsજુઓ દુનિયા ના અજબ ગજબ ટેલેંટેડ લોકો
જુઓ દુનિયા ના અજબ ગજબ ટેલેંટેડ લોકો
કાનથી સાંભળવા સિવાય કયા કામ થઇ શકે છે ? જો આ પ્રશ્ન તમને કરવામાં આવે તો તમે શાયદ કોઇ જવાબ ન પણ આપી શકો. પરંતુ આ ચાઇનીઝ વ્યક્તિને તમે વીડિયોમાં કાન વડે વિવિધ કારનામા કરતા જોઇ શકો છો. તે કાનનો ઉપયોગ સાંભળવા સિવાય અન્ય કાર્યો માટે પણ કરી શકે છે. તમને એ જોઇને આશ્ચર્ય થશે […]
લંડનના મધ્યે થેન્સ નદી પર નવી જગુઆર એક્સએફ કારને વિશ્વના સૌથી લાંબા હાઈ-વાયર વોટર ક્રોસિંગ પર ચલાવવામાં આવી હતી. હોલિવૂડના સ્ટંટ ડ્રાઈવર જીમ ડોવેડલે 240 મીટર લાંબા અને 34 મીની પહોળા કાર્બનના તાર પર ગાડી ચલાવી હતી. આ વાયરોને પાણીની સપાટીથી 18 મીટર ઊંચે થાંભલા પર બાંધવામાં આવ્યા હતા. જેમ્સબોન્ડ, બોર્ન ફિલ્મ સિરિઝ અને ઈન્ડિયાના […]
ગુજરાતી તો બધાને જ આવડે
જુઓ ભવિષ્ય ની સુપર સ્માર્ટ ટેક્નોલોજી સૌજન્ય દિવ્ય ભાસ્કર
પાકિસ્તાની ફાસ્ટ બોલર સોએબ અખ્તરે એક ન્યૂસ ચેનલ માં ચાલતી વાત ચિત માં મગજ ગુમાવ્યો અને જણાવી પાકિસ્તાન ની હકીકત અખ્તર કેપ્ટન મિસબા ઉલ હક ઉપર ખુબજ ગરમ થાય છે. અને એને સ્વાર્થી અને બીકણ પણ કહી દે છે. અને પાકિસ્તાન ના કોચ વકાર યુનીસ ને પણ ગેમ પ્લાન બરાબર નથી કર શક્યા એવો આરોપ […]
આ વિડિયો ખરેખર અમેરિકાનાં ફોક્ષ ટી.વી. પર રજુ કરવામાં આવ્યો હતો… એક જબ્બરદસ્ત કટાક્ષ છે ઓફિસમાં ટાઇમ-પાસ કરતાં બેસી રહેલા લોકો ઉપર… પણ ખરેખર તો દાદ દેવી પડશે એવા ભેજાઓની કે જેઓને આવુ બધું કરવા માટેનાં વિચારો આવતા હશે.. સાચુ કહું તો આપણા મા ના ઘણા બધા લોકો પણ આવું જ કંઈક કરતા રહેતા હોઇએ […]
દેશ ની આજાદ કરવા સરદાર વલ્લભભાઈ પટેલે ખુબજ પ્રયત્ન કર્યા હતા. અક્ટોબર 31, 1875 નડિયાદ મા થયો હતો તેમનુ મૃત્યુ ડિસેંબર 15, 1950 મુંબઇ મા થયૂ હતુ. તેમની યાદ મા નર્મદા નદી મા પ્રસ્થાપિત કરવા મા આવી રહેલી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા વીશ્વ ની સૌ થી ઉંચી પ્રતિમા “સ્ટૅચ્યૂ ઓફ યૂનિટી” ઍટલે કે ઍક્તા […]