રસોઈઘર
3,678 views રસાદ વરસતો હોય ત્યારે લગભગ બધાને મકાઈ/ભુટ્ટા ભાવતા હોય છે, અથવા ખાવાનું મન થતું હોય છે… આજે મકાઈ એટલે કે અમેરિકન કોર્નમાંથી મસ્ત ચટપટી આપ સૌ માટે ચાટ લાવી છુ… આ ચાટ એટલી સ્વાદિષ્ટ છે કે તમને બાળકો રોજ બનાવવાનું કહેશે અને તમે હોંશે હોંશે બનાવશો… સ્પાઈસી ક્રિસ્પી સ્વીટ કોર્ન ચાટ (Crispy Spicy Sweet Corn Chat) […]
Read More
3,502 views બટેટાએ નાના મોટા સૌને ખુબજ પ્રિય હોય જે બારેમાસ ઇઝિલી અવેઇલેબલ છે. તેમાં રહેલ આયર્ન, કેલ્શિયમ, ઝિંક અને મેગ્નેશિયમ હાડકા મજબૂત બનાવે છે. બટેટા પૂરતા પ્રમાણમાં ફાઇબર્સ પણ સમાવે છે. તે વિટામીન્સ અને મિનરલ્સનો સારો એવો સોર્સ છે. તેથીજ તો આજે હું આવા બટેટાની એક યુનિક અને મજેદાર રેસિપી શેર કરવા જઈ રહી છું. સામગ્રી […]
Read More
3,652 views મિત્રો, ગરમીની સીઝન શરુ થઇ ગઈ છે. આવી ધોમધખતી ગરમીમાં ઠંડો-ઠંડો આઇસ્ક્રીમ મળી જાય તો ખુબ જ મજા પડી જાય છે એમાં પણ જો ઘરે આઇસ્ક્રીમ બને તો ખુબ ખાઈ શકાય જે બજેટ પણ સસ્તું કરે અને ઘરે બને એટલે શુદ્ધ અને હાઈજેનીક તો ખરો જ. તો આજે હું ખાંડ યુઝ કર્યા વિના નેચરલ સ્વીટનેસ […]
Read More
3,469 views બીટ એ હિમોગ્લોબિનનો સારામાં સારો નેચરલ સોર્સ છે, જે લોકો રેગ્યુલર બીટ ખાય છે તેમને હિમોગ્લોબિનનો પ્રોબ્લેમ રહેતો નથી તેથી જ ડોક્ટર્સ પણ બીટ-રુટ ખાવાનું સજેસ્ટ કરે છે. આ સિવાય બીટમાંથી ફાઇબર્સ, વિટામિન્સ, અને આયરન પણ મળે છે. બીટરૂટ સલાડ તરીકે તેમજ જ્યુસ બનાવીને પણ પીવાય છે. પરંતુ બીટરૂટનો સ્વાદ ખુબ ઓછા લોકોને પસંદ હોય […]
Read More
3,557 views રોજ કઈ ને કઈ ડીનરમાં નવું જોઈતું હોય છે. રોજ શું અલગ અલગ બનાવવું તે સવાલ સતાવે છે. રોજ બાર તો જમવા નથી જઈ સગતા પણ બહાર જેવું બનાવી તો શકીએ જ ને તો ચાલો આજે બનાવીએ રગડા પેટીસ આમ તો એક સ્ટ્રીટ ફૂડ રેસીપી છે. અને રગડા પેટીસ ખુબ જ ટેસ્ટી હોય છે. કેમ કે […]
Read More
3,524 views બ્રેડ ચાટ.. નામ સંભાળતા જ મોઢા માં પાણી આવી ગયા ને?? બ્રેડ ચાટ એક ખુબ જ ટેસ્ટી રેસીપી છે. જેને સાંજે નાસ્તા માં બનાવવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે. તેમજ આ ચાટ ખુબ જ ચટપટી બને છે. બ્રેડ ચાટ માં તમને પસંદ હોય તે બધી જ સામગ્રીઓ ઉમેરી શકાય છે. સામગ્રી: ૧ પેકેટ બ્રેડ, ૨ […]
Read More
3,477 views પાપડી પૂરી ને ચાટ પૂરી પણ કેહવામાં આવે છે. જયારે પણ પાપડી પૂરી ચાટ પૂરી બધી વાનગીઓ બનાવવી હોય ત્યારે ભલે બધું જ ઘરે બનાવીએ પરંતુ પાપડી તો બહાર થી જ લાવીએ છીએ. પરંતુ હવે તેની કશી જરૂર નહિ પડે. ઘરે પણ સેમ માર્કેટ માં મળતી પૂરી જેવી જ પાપડી ઘરે બનાવી શકીએ છીએ. પાપડી […]
Read More
4,135 views લસણની ચટણીનો આપણે લગભગ બધા શાકમાં ઉપયોગ કરતા જ હોઈએ. પરંતુ ક્યારેક સમય હોય ક્યારેક ના હોય. ત્યારે આપણે સૂકી લસણની ચટણીનો ઉપયોગ કરી શકીએ છે. લસણની ચટણી પણ ૨ થી ૩ દિવસથી વધારે નથી રાખી શકાતી તો આપણે આજે બનાવશુ સૂકી લસણની ચટણી જે ખૂબ જ લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. તેમજ […]
Read More
3,412 views બ્રેડ મંચુરિયન (Bread Manchurian) બધાને બહારના મંચુરિયન બહુ ભાવતા હોય છે…પણ આ મંચુરિયન ચાખ્યા પછી જરૂર બોલશો કે બઝારમાં મળે છે તે લોકો બ્રેડના જ બનાવે છે કે શું…!!! સામગ્રી: ૧ વાટકી બ્રેડનો ભુક્કો, ૧/૨ વાટકી પાતળું અને લાંબુ સમારેલ કોબી, ૧/૨ દૂધીનું છીણ, ૧ ચમચી ઝીણું સમારેલ આદુ, ૧ ચમચી ઝીણું સમારેલ લસણ, ૧- […]
Read More
3,335 views ફણગાવેલા કઠોળને અમૃતઆહાર કહેવામાં આવે છે તે શરીરને નિરોગી બનાવી તમામ બિમારીઓ સામે રક્ષણ પ્રદાન કરે છે. ફણગાવેલાં કઠોળ આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે આ વાત તો મોટાભાગના લોકો જાણતાં હશે, તો હવે આમ પણ ગરમી ની સીઝન માં શાકભાજી શિયાળા માં જ મળે એટલા ફ્રેશ ના મળે તો હવે દરરોજ બપોરે રસોઈ બનાવા […]
Read More
3,564 views વધેલા ભાતમાંથી અનેક જાતની રેસીપી બને છે જેમ કે ભાતના મુઠીયા,વધારેલા ભાત, ભાતના ભજીયા,રાઈસ કટલેટ આવી અનેક જાતની નવી નવી વાનગી બને છે. ક્યારેક તો આપણે ભાતમાંથી સાંજે કંઈક નવું બનાવું હોઈ તો બપોરે સ્પેશ્યલ વધારે ભાત બનાવીએ. તો હવે આ સેઝવાન ફ્રાઇડ રાઈસ તમને જોઈ ને જ બનાવાની ઈચ્છા થઈ જશે તો આજે બપોરે […]
Read More
3,494 views કેમછો મિત્રો? બ્રાઉની નામ સાભંળતા જ મોઢામાં પાણી આવી ગયું ને? બ્રાઉની યગસ્ટરસ અને કિડસ બનેમા હોટ ફેવરેટ કેક છે. ઓરીજીનલી બ્રાઉની માં ચોકલેટ ,મેદો યુઝ થાય છે. પણ હું આજે એને અલગ સામગ્રી યુઝ કરી એવા જ ટેસ્ટની બ્રાઉની બનાવવા ની છું. જે યગસ્ટરસ ,કિડસ તો ખાશેજ પણ જેને ડાયાબિટીસ છે અને સ્વીટ ખાઈ […]
Read More
3,810 views ઉનાળામાં શું શાક બનાવું એ બહુ મુશ્કેલ છે કેમકે ઉનાળામાં અમુક જ શાક મળે જેમકે દૂધી,તૂરીયા ,ગવાર ,પરવર વગેરે પણ મારી દિકરી અને મને આ પરવર નથી ભાવતા ત્યારે મારા માસી એ મને આ પરવરનુ શાક બનાવીને ખવડાવી યુ તો મને ભાવીયુ .તો આજે હુ તમારી સાથે એ રેસીપી શેયર કરું છુ કદાચ તમારા ઘરે […]
Read More
3,304 views આપણે અલગ અલગ પ્રકારની સેવ ખાધી છે જેમકે રતલામી સેવ ,લાલ સેવ ,મોરી સેવ વગેરે. આજે હું સેવ અને અથાણાંના મસાલાના combination વાળી સેવ લાવી છું. જે અલગ પણ છે અને ટેસ્ટી પણ છે. મને ખબર છે તમને આ ટેસ્ટની સેવ જરૂર ભાવશે. તો ચાલો બનાવીયે. સામગ્રી :- * ૨ વાટકી બેસન, * ૧/૪ ટી.સ્પૂન […]
Read More
3,460 views હેલો ફ્રેન્ડઝ હું અલ્કા જોષી આજ એક એવી રેસીપી લાવી છું જે એક દમ ફટાફટ બની જાય છે અને ખુબ પૌષ્ટિક પણ છે, શું તમે રોજ રોજ રવા નો ઉપમા ખાઈને કંટાળી ગયા છો? તો હવે આ રાગી વમૅસીલી ઉપમા જરૂર બનાવજો. આજ ના જમાના મા ઘણી સ્ત્રીઓ વર્કિંગ હોય છે, તો એ લોકો માટે […]
Read More
3,544 views હેલો ફ્રેન્ડઝ હું અલ્કા જોષી આજ ફરી એકવાર એક નવી રેસીપી લાવી છું જે એક સલાડ છે અને તે મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગીમાની એક વાનગી છે. આ સલાડ એટલુ સ્વાદિષ્ટ છે કે તમે એને રોજના જમણ સાથે લઇ શકો છો અરે તે એટલું સ્વાદિષ્ટ બને છે કે તે એકલુ પણ ખાય શકાય છે, આપણે હમેશા આપણા […]
Read More
3,549 views હેલો ફ્રેન્ડઝ, આજ હું લાવી છું એક મહારાષ્ટ્રની ફૈમસ ઉપવાસની સ્વાદિષ્ટ અને ચટપટી રેસીપી, જેનુ નામ છે બટાટાપુરી અને સાથે જ એક સ્વાદિષ્ટ બટાટાનુ ડીપ. સામગ્રી — * બટાટા પૂરી માટે *, * 750 ગ્રામ બટેટા [500 + 250 ડીપ માટે ], * 1cup આરાલોટ, * 1/2 કપ પલાળેલા સાબુદાણા, * 1/2 કપ શેકેલી સિંગદાણાનો […]
Read More
3,547 views ઘઉં ના લોટ નો ઉપયોગ કરી બનાવેલ આ સમોસા ખૂબ જ સ્વાદિષ્ટ અને મિનિટો માં બની જાય એવા સરળ છે. બાળકો તો શું મોટા પણ હોંશે હોંશે ખાશે આ સ્વાદિષ્ટ સમોસા . નોંધ :: • હેલ્થ ને ધ્યાન માં રાખી મેં ઘઉં નો લોટ વાપર્યો છે. આપ ચાહો તો મેંદો અથવા બનેં મિક્સ કરી શકો. મેં […]
Read More
3,468 views કેમછો મિત્રો? આજે હું રાજસ્થાન ની ફેમસ મિઠાઈ કલાકંદ કઈ રીતે બને એની રીત લાવી છું. આ મિઠાઈ બહુજ ટેસ્ટી છે. પણ એને બનાવા માં થોડી મહેનત કરવી પડશે. પણ એક વાર આ મિઠાઈ ખાસો તો તમને ફરી એ બનાવા ની ઈચ્છા થશે.આ મિઠાઈ માવા અને પનીર માંથી બને છે. આ બનાવા થોડી ધીરજ અને […]
Read More
3,506 views શ્રાવણ માસ દરમિયાન ઉપવાસમાં તમે સુકીભાજી તો બનાવતા જ હશો. જો તમે એકની એક વાનગી ખાઈ કંટાળી ગયા હોય તો આજે આપણે સ્વાદિષ્ટ ફરાળી પુરી બનાવતા શીખીશુ, જે રાજગરાના લોટ માંથી બને છે. અને રાજગરો વિટામીન સી અને કેલ્સિયમથી ભરપુર છે. તેમાં કુદરતી એમિનો એસિડ હોવાથી વ્રત માટે તે ઉત્તમ ગણાય છે. રાજગરો પચવામાં સરળ […]
Read More