રસોઈઘર

વેજિટેબલ ચીઝ પોકેટ્સ – મેકડોનાલ્ડમાં મળતું વેજિટેબલ પફ જેવો જ ટેસ્ટ છે ટ્રાય કરો

વેજિટેબલ ચીઝ પોકેટ્સ – મેકડોનાલ્ડમાં મળતું વેજિટેબલ પફ જેવો જ ટેસ્ટ છે ટ્રાય કરો
3,832 views

આજકાલ ના બાળકો ને બહારનું ફુડ ખૂબ જ પસંદ હોય છે. મેકડોનાલ્ડ માં મળતું વેજિટેબલ પફ પણ એમાંનું એક છે.પરંતુ એ બધું બહુ હેલ્ધી હોતું નથી. બાળકો ને ચોક્કસ થી કોઈ પણ સમયે આપી શકો એવા જ એક વેજિટેબલ પફ જેવા યમ્મી અને હેલ્ધી નાસ્તા ની રેસિપી લઇ ને આવી છું.સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી […]

Read More

આજે સાંજે વધેલી રોટલીમાંથી બનાવો ટેસ્ટી ટેસ્ટી રોટી નુડલ્સ.

આજે સાંજે વધેલી રોટલીમાંથી બનાવો ટેસ્ટી ટેસ્ટી રોટી નુડલ્સ.
6,300 views

નૂડલ્સના નામથી જ નાના અને મોટા બધાના મોમાં પાણી આવી જાય છે.. ખાસ કરી ને બાળકો ને તમે બહારની નૂડલ્સ રોજના આપી શકો ..એટલે હવે આજથી આ હેલ્થી ઝટપટ નૂડલ્સ જરૂરથી ટ્રાય કરો અને બાળકો ને નાસ્તામાં આપો. આપણા ઘરે જ્યારે રોટલી વધે ત્યારે આપણે શું નવું કરવું એવું જ વિચારતા હોય છે.આજે હું રોટી […]

Read More

મસાલાથી ભરપુર અને એકદમ સ્વાદિષ્ટ એવુ કારેલાનું ભરેલું શાક બનાવીશુ ઘરના બધા લોકો ખૂબજ શોખથી ખાશે

મસાલાથી ભરપુર અને એકદમ સ્વાદિષ્ટ એવુ કારેલાનું ભરેલું શાક બનાવીશુ ઘરના બધા લોકો ખૂબજ શોખથી ખાશે
3,442 views

કારેલા ખૂબજ ગુણકારી હોય છે પણ કારેલાનો સ્વાદ કડવો હોવાથી લોકો તેની ખાવામાં લગભગ અવગના કરે છે અને નાના બાળકોને તો કારેલા ખાવા જરા પણ ગમતા નથી પરંતુ જો કારેલાનું શાક હું આજે શીખવાડીશ તે રીતે બનાવીએ તો ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે અને કડવાહટ પણ નહિવત્ મહેસુસ થાય છે. આજે આપણે મસાલાથી ભરપુર અને […]

Read More

પનીર ટિક્કા મસાલા પિઝા – એકદમ ન્યુ સ્ટાઈલનાં પીઝા આજે જ નોંધી લો …

પનીર ટિક્કા મસાલા પિઝા – એકદમ ન્યુ સ્ટાઈલનાં પીઝા આજે જ નોંધી લો …
3,495 views

આજે આપણે બનાવીશું સૌ કોઈ ના ફેવરિટ પિઝા. જે લોકો ને પંજાબી પસંદ હોય તેને આ પનીર ટિક્કા મસાલા પિઝા. ખૂબ જ પસંદ આવશે. આ એક પેન પિઝા છે. જેથી સૌ કોઈ સરળતા થી તેને ઘરે બનાવી શકે છે. સામગ્રી: 1 નંગ પિઝા બેઝ, 50 ગ્રામ પનીર, 1 નંગ ટામેટું, 1 નંગ ડુંગળી, ½ કેપ્સિકમ, […]

Read More

અમુલ જેવું બટર – હવે ઘરે જ બટર બનાવો અમુલ જેવા જ ટેસ્ટનું, એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથેની રેસીપી જોઈને…

અમુલ જેવું બટર – હવે ઘરે જ બટર બનાવો અમુલ જેવા જ ટેસ્ટનું, એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથેની રેસીપી જોઈને…
3,767 views

૫ મિનીટમાં જટપટ બનતું એવું બટર અને સ્વાદ માં પણ એકદમ અમૂલ જેવું જ છે. અત્યારે કોઈ પણ વસ્તુ બનાવીએ બટર તો એડ કરીએ જ છીએ.  નોર્મલી અમુલ બટર વાપરતા હોઈએ છીએ પરંતુ ધરે બનાવેલી વસ્તુની વાત જ અલગ હોય છે ને ?  ક્યારેક નવી વાનગી બનાવતા હોઈએ અને બટર ના હોય કે પૂરું થઈ […]

Read More

રવાનો શીરો – (સુજી કા હલવા) – ફટાફટ બની જતો આ શીરો ખાવામાં ખૂબ પૌષ્ટિક છે..તો આજે જ બનાવજો !!

રવાનો શીરો – (સુજી કા હલવા) – ફટાફટ બની જતો આ શીરો ખાવામાં ખૂબ પૌષ્ટિક છે..તો આજે જ બનાવજો !!
3,407 views

આજે આપણે બનાવીશું રવાનો શિરો. રવાનો શિરો ખુબ જ ટેસ્ટી બને છે. તેમજ ખુબ જ જલ્દીથી પણ બની જાય છે. રવા નો શિરો સત્યનારાયણની કથ માં પ્રસાદ રૂપે પણ બનાવવામાં આવે છે.ઘરમાં ક્યારેય પણ સ્વીટ બનાવવાની હોય ત્યારે પણ જલ્દીથી રવાનો શિરો બનાવી શકાય છે. સામગ્રી: · ૧ બાઉલ રવા નો લોટ(સુજી), · ૧ બાઉલ […]

Read More

બાળકોને સવાર સવારમાં આપો આ ટેસ્ટી અને હેલ્થી દૂધ..

બાળકોને સવાર સવારમાં આપો આ ટેસ્ટી અને હેલ્થી દૂધ..
3,372 views

શિયાળો એટલે સેહત બનાવવાની સીઝન. મોટાઓ માટે પણ અને બાળકો માટે પણ. ડાયેટીશનોના મતે બ્રેકફાસ્ટ એ સૌથી અગત્યનું મીલ ગણાય છે એટલે આ સીઝનમાં બ્રેકફાસ્ટમાં જ બને એટલું હેલ્ધી અને સીઝન અનુસારનું પોષણ આપવામાં આવે તો સૌથી વધુ ફાયદો થશે. આજના સમયમાં ખાસ કરીને બાળકોને સવારે સ્કૂલે જવાનું મોડું થતું હોય, ખાવાનો સમય ન હોય […]

Read More

સેડવીચ ઢોસા – ડીનર સ્પેશિયલ ને એકદમ ન્યુ વેરાયટી, સ્વાદમાં પણ એકદમ પરફેક્ટ ઢોસા…..

સેડવીચ ઢોસા – ડીનર સ્પેશિયલ ને એકદમ ન્યુ વેરાયટી, સ્વાદમાં પણ એકદમ પરફેક્ટ ઢોસા…..
3,545 views

ઢોસા નામ સાંભળતા જ એમ થઈ જાય કે આજે સાંજે ડિનર માં જ બનાવી નાખું સાચી વાત ને? ઢોસા તો અનેક પ્રકારના બને છે જેમ કે , મૈસૂર મસાલા ઢોસા: વેજીટેબલ મસાલા ઢોસા: પાલક મસાલા ઢોસા,આવા અનેક પ્રકારના ના ઢોસા આપણે બનાવીએ છે તો આજે કંઈક અલગ જ અને ટેસ્ટી એવા સેન્ડવીચ ઢોસા બનાવો ડિનર […]

Read More

સાબુદાણા અપ્પમ – આ વખતે અગિયારસનાં દિવસે ફરાળમાં ખાવા બનાવજો આ ટેસ્ટી ને સ્વાદિષ્ટ અપ્પમ….

સાબુદાણા અપ્પમ –  આ વખતે અગિયારસનાં દિવસે ફરાળમાં ખાવા બનાવજો આ ટેસ્ટી ને સ્વાદિષ્ટ અપ્પમ….
3,312 views

ઉપવાસ છે પણ કંઈક તળેલું નથી ખાવું એમ વિચાર આવે પણ ઉપવાસ માં તો વધારે એવી જ વાનગી યાદ આવે જે તેલ માં ફ્રાય થતી હોય. હવે આજે આપણે બનાવીએ જે એકદમ ઓછા તેલ માં અને તેમાં સામગ્રી પણ બધા ને પસંદ પડે તેવી ઉમેરાય છે તો હવે જ્યારે પણ ઉપવાસ હોઈ ત્યારે બનાવો આ […]

Read More

આજે બનાવતા શીખો ફરાળમાં ખવાય એવી આલુ સેવ… ઘરમાં દરેક સભ્યો ખુશ થઇ જશે..

આજે બનાવતા શીખો ફરાળમાં ખવાય એવી આલુ સેવ… ઘરમાં દરેક સભ્યો ખુશ થઇ જશે..
3,582 views

મિત્રો, આજે હું આપણી સાથે ફરાળી આલૂસેવની રેસિપી શેર કરવા જઈ રહી છું જેને આપણે વ્રત, ઉપવાસમાં ખાઈ શકીએ.જે ખુબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. બાળકોને તો ખુબજ પસંદ આવે છે અને વળી બનાવવા માટે સાવ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડે છે. સામગ્રી : 250 ગ્રામ્સ બટેટા, 200 ગ્રામ્સ આરાનો લોટ, ચપટી મીઠું, ચપટી હળદર, […]

Read More

મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે. ….

મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે. ….
3,745 views

” મોહનથાળ “, એ આપણી ટ્રેડિશનલ સ્વીટ છે જે વાર-તહેવાર અને પ્રસંગોમાં આગવું સ્થાન ધરાવે છે. ભગવાનને ભોગ ધરાવવામાં પણ મોહનથાળ બનાવવામાં આવે છે. લગભગ બધા જ ને ભાવે એવી સ્વીટ છે. આજે હું અલગ રીતથી જ મહનથાળ બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે માવો યુઝ કર્યા વગર પણ દાણેદાર બને છે તેમજ […]

Read More

સ્ટફ ખાંડવી – સૌ ગુજરાતીઓની ફેમસ ખાંડવી બનાવો હવે તમે પણ તમારા ઘરે એ પણ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને ..

સ્ટફ ખાંડવી – સૌ ગુજરાતીઓની ફેમસ ખાંડવી બનાવો હવે તમે પણ તમારા ઘરે એ પણ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને ..
3,697 views

હેલો ફ્રેન્ડઝ, આપણે ગુજરાતી એટલે ખાનપાન ના જબરા શોખીન, આપણુ ગુજરાતી ફરસાણ એ આપણી પહેચાન થેપલા ,ઢોકળા,હાંડવો,મુઠીયા,ખમણ,અને ખાંડવી અરે આપણી ગુજરાતી વાનગીઓ ના નામ લખવા રહીશ તો સમય પણ ઓછો પડશે. જેમ વિવિધ પ્રકારના ખમણ અને ઢોકળા બને છે આપણે તેમા પણ વિવિધતા લાવીએ છીએ આજ એવી જ રીતે હું આપણી પરંપરાગત ખાંડવી મા પણ […]

Read More

વીક એન્ડમાં બાળકો માટે ઓરીઓ ચોકલેટ કેક ચાલો બનાવીએ …

વીક એન્ડમાં બાળકો માટે ઓરીઓ ચોકલેટ કેક ચાલો બનાવીએ …
3,678 views

હેલો ફ્રેન્ડઝ, આપણે ઘર મા કોઇ નો જન્મદિવસ હોય તો આપણે કેક બહાર થી જ રેડીમેડ લાવતા હોય છે પરંતુ આજ હું તમને કેક ઘર મા અને એ પણ કુકર કેવી રીતે બને તે શીખવાડીશ, ઘણા ના ઘરો મા ઓવન નથી હોતુ, અને કેક તો ફકત ઓવન મા જ સરસ બને છે એવુ માનવામાં આવતું […]

Read More

કોફી ચોકલેટ સ્વિસ રોલ – બાળકોની મનપસંદ વાનગી બનશે આ વેકેશનમાં, તમે એકવાર ટ્રાય કરો અનેકવાર ફરમાઇશ થશે ……

કોફી ચોકલેટ સ્વિસ રોલ – બાળકોની મનપસંદ વાનગી બનશે આ વેકેશનમાં, તમે એકવાર ટ્રાય કરો અનેકવાર ફરમાઇશ થશે ……
3,391 views

બાળકો નું વેકેશન પડતા ની સાથે જ નવું નવું ખાવા ની ડીમાંડ નું લીસ્ટ પણ આવી ગયું હશે…!!! તો ચાલો આજે એકદમ નવી જ પ્રકાર નો કોફી ચોકલેટ સ્વીસ રોલ બનાવીએ. સામગ્રી : 1 કપ મેંદો 1/2 કપ કન્ડેન્સ્ડ દૂધ 1/4 કપ પાઉડર ખાંડ 1/2 કપ દૂધ 2 tbsp કોકો પાવડર 2 tbsp બટર 2 […]

Read More

મારવાડી સ્ટાઇલનું મેથી-પાપડનું શાક

મારવાડી સ્ટાઇલનું મેથી-પાપડનું શાક
3,784 views

મેથી પાપડનું શાક એક મારવાડી ટ્રે઼ડિશનલ ડિશ છે. ચોમાસામાં મોટાભાગનાં ઘરોમાં લીલાં શાક ઓછાં ખવાતા હોય છે. લગભગ કઠોળ જ બનાવાય છે. પણ કઠોળ ક્યાં સુધી ભાવે ? તો હવે ટ્રાય કરો સૂકી મેથીનાં બીજ અને પાપડનું સ્વાદિષ્ટ શાક. એકલી મેથી કે પાપડનું શાક ન ભાવે એટ્લે મે ડુંગળી અને ટામેટાંનો ઉપયોગ કરીને રજવાડી સ્ટાઇલથી […]

Read More

ક્રિસ્પી ફિંગર્સ – આ ફિંગર્સ જોઈ ને બાળકો બહુ જ ખુશ થઈ જશે. મહેમાન આવે ત્યારે પણ ચોક્કસ થી સ્ટાર્ટરમાં ટ્રાય કરવા જેવી આ રેસિપી છે…..

ક્રિસ્પી ફિંગર્સ – આ ફિંગર્સ જોઈ ને બાળકો બહુ જ ખુશ થઈ જશે. મહેમાન આવે ત્યારે પણ ચોક્કસ થી સ્ટાર્ટરમાં ટ્રાય કરવા જેવી આ રેસિપી છે…..
4,288 views

આજના સમય માં બાળકો ની રોજ કાંઈક નવી ફરમાઇશ હોય છે . ખાસ કરી ને નાસ્તા અને જમવામાં કાંઈક નવું બનાવી આપવાની ફરમાઇશ કરતા હોય છે. અત્યારે ઘણા બાળકો ને વેકેશન ચાલી રહ્યું છે ત્યારે દરેક મમ્મી એવું ઈચ્છે કે કંઈક જલ્દીથી બની જાય અને બાળકો પણ ખુશ થઈ જાય એવી રેસિપી બનાવે. તો આજે […]

Read More

ઘઉંની ડબલ ચોકલેટ બ્રાઉની – ખૂબ જ સ્વાદિષ્ટ અને ડબલ ચોકલેટી બ્રાઉની વેનીલા આઈસ ક્રીમ સાથે પીરસો અને જોવો બાળકો કેવા ખુશ ખુશ.

ઘઉંની ડબલ ચોકલેટ બ્રાઉની – ખૂબ જ સ્વાદિષ્ટ અને ડબલ ચોકલેટી બ્રાઉની વેનીલા આઈસ ક્રીમ સાથે પીરસો અને જોવો બાળકો કેવા ખુશ ખુશ.
5,507 views

ઘઉં ના લોટ માંથી બનતી આ બ્રાઉની , ખૂબ જ સ્વાદિષ્ટ અને ડબલ ચોકલેટી છે. અંડા વગર ની આ બ્રાઉની વેનીલા આઈસ ક્રીમ સાથે પીરસો અને જોવો બાળકો કેવા ખુશ ખુશ. બ્રાઉની અને કેક માં શુ ફરક હોય ??? કેક એકદમ સોફ્ટ અને ભીનાશ વાળી હોય જ્યારે બ્રાઉની કેક કરતા સહેજ કડક (ઓછી ફુલેલી)અને સહેજ […]

Read More

ખાંડવી એ ગુજરાતની લોકપ્રિય વાનગી છે, જે બનાવવી એકદમ સરળ છે તો ચાલો આજે માઇક્રોવેવ ખાંડવી બનાવીએ

ખાંડવી એ ગુજરાતની લોકપ્રિય વાનગી છે, જે બનાવવી એકદમ સરળ છે તો ચાલો આજે માઇક્રોવેવ ખાંડવી બનાવીએ
4,799 views

ગુજરાતીઓને પ્રિય વાનગીઓમાંની એક છે ખાંડવી… ચનાના લોટ માંથી બનતી આ સરળ વાનગી દેખાય છે એટલી સહેલી નથી બનાવવી. અને ઘરે બનાવો ત્યારે પરફેક્ટ જ બનશે એવું કહી ના શકાય. પણ હા , જો અમુક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો જરૂર થી એકદમ પરફેક્ટ ખાંડવી પહેલીવારમાં જ બનાવી શકાય. હું આજે એવી જ ફુલ પ્રૂફ […]

Read More

ફરાળી ભેળ આજે બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને …

ફરાળી ભેળ આજે બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈને …
3,796 views

અત્યારે શ્રાવણ માસ જેવો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. તો લગભગ બધાના ઘરે રોજ કોઈ ને કોઈ ફરાળ તો બનતું જ હશે..સાચું ને ? રોજ રોજ ફરાળમાં શું બનાવવું એ મૂંઝવણ તો રહેતી જ હશે. ને કોરું ફરાળ પણ થોડું થોડું વધે જ ..પછી ઘરમાં જો વધારે સભ્યો હોય તો એટલું વધેલું ફરાળ કોઈને ના […]

Read More

બાજરાના ગ્રીન સ્ટફ પરાઠા – સ્વાસ્થ્યવર્ધક ને પૌષ્ટિક છે તો ટ્રાય કરજો

બાજરાના ગ્રીન સ્ટફ પરાઠા – સ્વાસ્થ્યવર્ધક ને પૌષ્ટિક છે તો ટ્રાય કરજો
3,471 views

એક નવા જ પ્રકારના સ્ટફ પરાઠા.તમે બાળકોને, મોટાઓને લન્ચબોક્ષમાં આપી શકો છો.બાળકોને કલર વધારે પસન્દ હોય છે, અને બાળકો બાજરીના રોટલા કે પાલક જમવાની ના પાડતા હોય છે.તો ચાલો બાળકોના પ્રિય બટેકા જોડે બીજી બે વસ્તુ ખવડાવી લઈએ કે જેમને તે પસન્દ નથી. સામગ્રી: પરાઠા માટે 2 વાટકી ઘઉંનો લોટ, ૨ વાટકી બાજરાનો લોટ, ૨ […]

Read More

Page 8 of 34« First...678910...20...Last »