રસોઈઘર
7,034 views ૩ ટીસ્પૂન બટર, ૧/૨ ટીસ્પૂન મેંદાનો લોટ, ૧/૨ કપ ગરમ દૂધ, ૩/૪ કપ બાફેલ કોર્નના દાણા, ૧/૩ ટીસ્પૂન ખમણેલું ચીઝ, ૧/૪ કપ બારીક સમારેલ કોથમીર, ૨ ટીસ્પૂન સમારેલ લીલા મરચાં, સ્વાદાનુસાર મીઠું, ૧ કપ મેંદાનો લોટ,૩/૪ કપ પાણી, ૨ કપ બ્રેડ ક્રમ્બ્સ. રીત: એક પેનમાં બટર અને મેંદાનો લોટ નાખીને બરાબર મિક્સ કરી લેવું. પછી તેમાં […]
Read More
3,839 views આમ તો સુરત શહેર ડાયમંડ અને કાપડ ઉદ્યોગ માટે જાણીતું છે. પણ અને અમે જેની વાત કરવાના છીએ તે છે એક ખાવાની આઈટમ. સુરત ના મહિધરપુરા પોલિસ સ્ટેશનની બાજુની ગલીમાં આવેલા રામ રગડા પેટીસમાં ક્યારેજ જશો તો ખબર પડશે કે રગડા પેટીસ ખાવા માટેની રીતસરની લાંબી કતાર જોવા મળશે. આ લાંબી લાઇન લાગવાનુ કારણ છે […]
Read More
3,991 views મિત્રો તમે સાદી દાળ તો રોજ ખાતાજ હશો પણ આજે અમે લાવ્યા છીએ તમારા મારા એક દમ નવું ડિનર નું મેનૂ, તો આજેજ બનાવો દહીંવાળી મિક્સ દાળ તડકા. જેની રેસિપિ પણ એકદમ સરળ છે અને ઘરમાં બધાંને તે ભાવે તેવી છે. તો ચાલો જોઈએ તેની રેસીપી. સામગ્રી: ૨ ટેબલસ્પૂન મસૂર દાળ ૨ ટેબલસ્પૂન ચણાની દાળ […]
Read More
4,133 views ગુજરાત મા નાસ્તા તરીકે ખાખરા નો ઉપયોગ થાય છે. અમુક વ્યક્તિ એવુ વિચારી ને બેઠા હોય છે કે ગામ મા મળતા ખાખરા જેવા કુરકુરા ખાખરા ઘરે બનાવવા સંભવ નથી. પણ હવે તમે બજાર મા મળતા ખાખરા જેવા જ ખાખરા ઘરે બનાવી શકો છો. ખાખરા બનાવતા સમયે અમુક વસ્તુ નુ ધ્યાન રાખતા ગામ જેવા જ ખાખરા […]
Read More
3,538 views Post Courtesy: Satyen Gadhvi ની કલમે અમારે કાઠિયાવાડ માં જમવાનું કટોકટ ન બને.. હંમેશા જરૂર કરતાં વધારે રાંધવામાં આવે.. આ સ્ત્રી ની અણઆવડત નથી પણ વધુ રાંધવા પાછળ નો હેતુ એવો હોઈ છે કે અચાનક બે મૅમાન આવી જાય તો ભળી જાય. જરા કલ્પના કરો .. મૅમાન માટે ની આગોતરી તૈયારી..કાઠિયાવાડી લોકો કેટલા મૅમાન ભૂખ્યા હશે.. મહેમાનગતિ […]
Read More
3,863 views મિત્રો, ભજીયા કોને ના ભાવે ? અને જો હું કહું કે મસાલેદાર, તમ-તમતાં ભરેલા મરચાના ભજીયા તો, આટલું સાંભળતા જ મોમાં પાણી આવી જાય ખરું ને ? પરંતુ મરચાના ભરેલા ભજીયા બનાવવા માટે મસાલામાં એટલી બધી સામગ્રી આવે કે, બનાવવામાં ખુબ જ ટાઈમ લાગે છે. માટે જ આજે હું ભરેલા મરચાના ભજીયા ફટાફટ અને સાવ ઓછા […]
Read More
4,420 views આજે આપણે બનાવીએ દાળ બાટી ,આ રાજસ્થાની ફૂડ અત્યારે લગભગ બધાને ભાવે છે અને આ બાટી ત્રણ રીતે બનાવી શકાય એક શેકીને ,બીજી તળી ને અને ત્રીજી પહેલા બાફીને અને પછી એને શેકીને બનાવાય છે જેને બાફલા બાટી કહે છે તો આજે આપણે આ બાફલા બાટી મહારાજ જેવી કેવી રીતે બનાવવી તે જોઈશું આ દાળ […]
Read More
9,359 views છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા પાંચ સ્વાદવાળા પાણી ધરાવતી પાણીપુરી ચલણમાં આવી છે. કેવી વિવિધતા! ફુદીનાના સ્વાદવાળું પાણી,લસણના સ્વાદવાળું પાણી,ખજૂરના સ્વાદવાળું પાણી,આમલીના સ્વાદવાળું પાણી અને રેગ્યુલર સ્વાદવાળું પાણી,એક પ્રકારનો મસાલો અને કડક મજાની પૂરી. બજારમાં ઠેકઠેકાણે પાણીપુરીની લારી જોવા મળે છે, જ્યાં લેડીસની ઘણી ભીડ પણ હોય છે. એવી માત્ર નામથી ચાલતી લારીમાં અમુકવાર બહુ […]
Read More
3,438 views મિત્રો, આપણે જ્યારે પણ બહાર જમવા જઈએ છીએ ત્યારે આપણે જીરા રાઈસ નો સ્વાદ તો અવશ્ય માણીએ છીએ. મોટાભાગ ના ગુજરાતીઓ દાળ-ભાત ના શોખીન એટલે તેને ભોજન મા રાઈસ તો જોઈએ અને જ્યારે પણ આપણે રેસ્ટોરા મા આ જીરા રાઈસ ટેસ્ટ કરીએ છીએ એટલે તેનો સ્વાદ આપણી દાઢે વળગી જાય છે. પરંતુ , જીરા રાઈસ […]
Read More
7,200 views હોમ મેડ પીઝા : પીઝા અનેક પ્રકારના બનાવવામાં આવતા હોય છે અને માર્કેટમાં પણ તૈયાર મળતા હોય છે. બઝારમાં તૈયાર અડધા (હાફ બેક) તૈયાર (શેકેલા) પીઝા બેઇઝ પર તમોને મન પસંદ ટોપિંગ (લેર) લગાવી અને ઘેર બેક કરી શકાય છે. માર્કેટમાં પીઝા ના રોટલા પણ તૈયાર મળે છે તેનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. […]
Read More
3,644 views સામગ્રી: મશરૂમ – ૩૦૦ગ્રામ કોર્નફ્લોર – ૧/૨ટીસ્પૂન દૂધ – ૧/૨કપ કસૂરી મેથી – ૧/૨ટીસ્પૂન દહીં – ૧/૪કપ મીઠું – સ્વાદપ્રમાણે આખાં લાલ મરચાં – ૪નંગ લસણ – ૪કળી આદું – ૧ઈંચનો ટુકડો ધાણાજીરું – ૨ટીસ્પૂન મીઠું – સ્વાદ પ્રમાણે રીત મશરૂમને ધોઈ લો. કોર્નફ્લોરને દૂધમાં નાખી મિક્સ કરી લો. એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં […]
Read More
10,681 views સામગ્રી : • બટાકા ૨૫૦ ગ્રામ • દાબેલીના બન ૬ નંગ • દાબેલીનો મસાલો ૧ ટેબલ સ્પૂન • તેલ ૩ ટેબલ સ્પૂન • ખજૂર આમલીની ચટણી ૧ કપ • લસણ-લાલ મરચાની ચટણી ૧ ટેબલ સ્પૂન • સીંગ (સીંગદાણા તળીને તેના પર મસાલો ચડાવેલા) ૧ કપ • દાડમના દાણા ૧ ટેબલ સ્પૂન • બારીક સમારેલી કોથમીર […]
Read More
10,351 views આજે અમે તમારી માટે સરળ અને ચટપટી વાનગીની રેસિપી લઈને આવ્યા છીએ. જેમાં પાસ્તા ખીર, મેકરોની ચાટ, મરચાંનો હલવો, શાહી સમોસા, કોર્ન પુલાવ અને કોવાલમ મટર જેવી વાનગીનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં આપેલી છ વાનગીમાંથી એક પણ ભાગ્યે જ તમે ચાખી હશે. હા પણ, ચાખવા જેવી ખરી. જો તમારા બાળકોને પાસ્તા ભાવતા હોય તો, […]
Read More
4,843 views મિત્રો તમને “કેક” નું નામ સાંભળીને મોમાં પાણી આવી ગયું હશે. લોકો હંમેશા “સ્વીટ કેક” બનાવતા હોય છે પણ આજની રેસીપી માં એક નમકીન કેક છે. જેની સામગ્રી પણ ઘરમાંથી જ મળી રહેશે. કોઈ વખત તમને ગરમા ગરમ નાસ્તો કરવાનું મન થાઈ ત્યારે તમે આ કેક બનાવી શકો છો. અને આ કેક તમે મહેમાનોને પણ […]
Read More
3,434 views નાના બાળકો હોય કે પછી વડીલ વર્ગ કે પછી આજ ની યુવા પેઢી બધા ને મોટેભાગે ચીઝ ગાર્લિક બ્રેડ ભાવતા જ હોય છે. તો ચાલો આજે જાણીએ કે કેવી રીતે આ ગાર્લિક બ્રેડ ઘરે બનાવવી. ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવા ઉપયોગ મા લેવાતી સામગ્રી: છ થી આઠ બ્રેડ આખા, ચાર મોટા ચમચા બટર, નમક સ્વાદનુસાર અને […]
Read More
3,763 views સામગ્રી :- ચોખા – ૧ વાટકી લીલી ડુંગળી – ૨૫૦ ગ્રામ કાચી કેરી – ૨ નંગ વટાણા – ૧૦૦ ગ્રામ ઘી – ૨ -૩ ટેબલ સ્પૂન કૅપ્સીકમ – ૧ નંગ જીરુ મીઠુ – સ્વાદ પ્રમાણે કોપરાનુ છીણ – ૧ વાટકી તજ ૨ – ૩ ટુકડા લવિંગ ૩ થી ૪ નંગ લીલા મરચા ૪ નંગ રીત […]
Read More
7,882 views 3 વ્યક્તિઓ માટે ‘મેથીના મુઠિયા’ બનાવવાની રીતસામગ્રી: 1 જૂડી મેથીની લીલી ભાજી સમારેલી 1 ½ ટીસ્પૂન લીલા મરચાં-આદુની પેસ્ટ 4 ટેબલસ્પૂન ઘઊંનો લોટ 2 ટેબલસ્પૂન રવો 1/3 ટીસ્પૂન મરીનો પાવડર ½ ટીસ્પૂન જીરું ¼ ટીસ્પૂન સોડા-બાય-કાર્બ 3 ટેબલસ્પૂન તેલ 1 ટીસ્પૂન સમારેલું લસણ 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી ડુંગળી 1 ટેબલસ્પૂન લીંબુનો રસ 1 ½ ટેબલસ્પૂન તાજુ દહીં 2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર મીઠું સ્વાદ અનુસાર રીત: – એક બાઉલમાં બારીક સમારેલી […]
Read More
3,784 views બાળકો ને સેન્ડવિચ તો પ્રિય હોય જ છે. આ સેન્ડવિચ નાસ્તા માં કે સાંજ ના જમવામાં પીરસી શકાય. આ સેન્ડવિચ ને આપ ટોસ્ટર માં પણ બનાવી શકો. આ સેન્ડવિચ હજારો રીતે બનાવી શકાય. આપને પસંદ હોય એવો મસાલો ભરી શકાય. આજે હું એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી મસાલા ગ્રીલ સેન્ડવિચ ની […]
Read More
3,669 views પનીર બટર મસાલા, એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટમાં વેચાતું શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ શાક ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. વેકેશન માં જરૂર ટ્રાય કરજો , બાળકો અને મોટા બધા જ ખુશ થઈ જશે. સામગ્રી :: • 250 gm તાજું પનીર, મોટા ચોરસ ટુકડા કરવા, • 3 […]
Read More
4,281 views બ્રેડ અને ઘર ની સામાન્ય વસ્તુ માંથી બનતા આ instant સ્વાદિષ્ટ વડા , બનાવા માં ખૂબ જ સરળ છે. ના પલાળવાની જંજટ , ના વટવા ની માથાકૂટ. ઇન્સ્ટન્ટ બનતા આ વડા માં આપ મરજી મુજબ શાક ઉમેરી શકો છો. બાળકો ને સાંજ ના નાસ્તા માં , કે મહેમાનો ને જમવા માં પીરસો .. આ વડા […]
Read More
Page 2 of 34«12345...20...»Last »