રમુજ
6,968 views જેલમાં પોપટ:- એક વાર એક પોપટ એક કાર સાથે અથડાયો ને ભેહોશ થઈ ગયો. કારના માલિકે પોપટને પાંજરામાં પૂરી દીધો અને જ્યારે પોપટ હોશ મા આવી ગયો ત્યારે તે બોલ્યો કે “અરે ભગવાન! મને તો જેલમાં પૂર્યો.પણ નક્કી આ કારવાળો બિચારો મરી ગયો હશે.” કિસ્મતવાળા પપ્પા? પપ્પુ દોડતો દોડતો એના પપ્પા પાસે ગયો અને બોલ્યો કે “પપ્પા,તમે તો […]
Read More
6,721 views ધારો કે, “ચેન્નાઈ એક્સપ્રેસ”ની જગ્યાએ “ગુજરાત એક્સપ્રેસ” ફિલ્મ બની હોત તો, ગીતના શબ્દો કઈક આવા હોત : “દાંડિયા રાસ..દાંડિયા રાસ…” મૂછો કો થોડા રાઉન્ડ ઘુમાકે, રબારી કે જેસા ડ્રેસ લગા કે, છાસમેં થોડી સી લસ્સી મિલા કે, આ જાઓ સરે મૂડ બના કે, ઓલ ધ ફાલ્ગુની ફેન્સ…એ હાલો…. ડોન્ટ મિસ આ ચાન્સ….એ હાલો…. “દાંડિયા […]
Read More
7,067 views મેંટલ હોસ્પિટલ ના ડૉક્ટર ને ઍક વ્યક્તિ ઍ પૂછુયૂ : કોઈ વ્યક્તિ ગાંડો છે ક નહી ટી તમે કેવી રીતે નક્કી કરશો……? ડૉક્ટર: અમે બાથરૂમ મા ટબ ભરી ને તે વ્યક્તિ ને ઍક ચમચી, ગ્લાસ, અને ડૉલ આપી અને બાથટબ ખાલી કરવાં માટે કહીયે છીઍ. વ્યક્તિ બરાબર છે, નૉર્મલ વ્યક્તિ તો આ ડૉલ નો […]
Read More
8,061 views ફિલ્મોની નાના છોકરાઓનાં માનસ પર શું અસર પડતી હોય છે, તેનો આ દાખલો પૂરતો છે… “એક છોકરાએ સ્કૂલની પરીક્ષામાં ઉત્તરવહીનાં પહેલા પેજ પર લખ્યું :” “નોંધઃ આ આન્સર શીટમાં લખેલા દરેક જવાબ કાલ્પનિક છે, જેમનો કોઇ પુસ્તક કે નોટ્સ સાથે સંબંધ નથી!!!” સૌજન્ય દિવ્ય ભાસ્કર
Read More
6,259 views જુની ગર્લફ્રેંડનું અચાનક માનસિક સંતુલન બગડવાથી નવી ગર્લફ્રેંડ તરત જ જોઈએ છે.. તેથી રસ ધરાવતી છોકરીઓએ તરત જ સંપર્ક કરવો … … નિયમ આ પ્રમાણે … મિત્રો સાથે હોઉ તો દસવાર ફોન કરવો નહી ભૂતકાળનો વિષય કાઢીને માથુ દુખાવવુ નહી કોઈપણ વાતની જીદ કરવી નહી મહિનામાં એક જ વાર બગીચામાં પાણીપુરી મારે આ જ ભૈયા […]
Read More
Page 13 of 13« First«...910111213