રમત ગમત
542 views ભારતનો ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી ફરી એક વખત ક્રિકેટ પ્રશંસકોના નિશાને છે. હવે પ્રશસંકો તેના પેન્ટને ગર્લફ્રેન્ડ અનુષ્કાનું ગણાવી સોશિયલ સાઇટ ઉપર મજાક ઉડાવી રહ્યા છે. હાલમાં જ એક મોબાઈલ લોન્ચિંગ ઇવેન્ટમાં વિરાટે એંકલ લેંથની જીન્સ પહેરી હતી. પેટ તેના એંકલથી થોડી ઉપર હતી. આ ઘટના બાદ યુઝર્સ એક્ટિવ થઈ ગયા હતા. પ્રશસંકોએ ટ્વીટ કરી […]
Read More
2,575 views ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઉપર પ્રહાર કરવાનું ચાલું રાખતા વધુ એક વખત આડે હાથે લીધો છે. યોગરાજ સિંહે એક ચેનલના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘‘ધોની એક દિવસ કંગાળ થઈ જશે અને ભીખ માંગવા મજબૂર બની જશે. ધોની કશુ જ નથી, તે ફક્ત મીડિયાના કારણે ક્રિકેટનો ભગવાન બની […]
Read More
2,164 views ઇન્ડિયન પ્રીમિયર લીગની આઠમી સિઝન 8 એપ્રિલથી શરૂ થઈ રહી છે. ઓપનિંગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ પોતાના ઘરેલું મેદાન ઇડન ગાર્ડન ઉપર મુંબઈ ઇન્ડિયન્સ સામે રમશે. આઇપીએલની આ સિઝન પહેલા કરતા બદલાયેલી જોવા મળશે તો કેટલાક ખેલાડીઓની ટીમ પણ બદલાઇ ગઇ છે. જે આઇપીએલ 8માં પ્રથવ વાર જોવા મળશે જેમાં પ્રથમ નંબરે યુવરાજસિંહનું […]
Read More
2,391 views માઈકલ હસી વિજય માળિયા ઇયાન બીશોપ સુનીલ ગાવસ્કર સૌરવ ગાનગુલ્લી શાહરૂખ ખાન રવીન્દ્ર જાડેજા ગેરી કરસ્તાન એલીસતર કુક વસીમ અક્રમ હર્ષા ભોગલે સાનિયા મિર્ઝા કપિલ દેવ રાહુલ દ્રવિડ મહેલા જયવરદેને દ્વાય્ન બ્રાવો માય્કાલ વોન સચિન તેંદુલકર
Read More
3,795 views ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં બેટિંગમાં ભારતનો ધબડકો થતા ક્રિકેટપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. મેચમાં ભારતીય ટીમના વાઇસ કેપ્ટન વિરાટ કોહલીને ચીઅર કરવા માટે તેની ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સિડની ક્રિકેટ ગાઉન્ડ પર હાજર રહી હતી. પણ વિરાટ કોહલી ફક્ત એક રન પર આઉટ થતા અનુષ્કા શર્મા ટ્વિટર- ફેસબુક સહિતના […]
Read More
2,442 views બપોર પછી આવું બોર્ડ દુકાનદારે લગાવી દીધું હતું. સિડની ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ સેમિફાઇનલ મેચનાં પગલે વલસાડ શહેરમાં ક્રિકેટ ફીવર છવાઇ ગયો હતો. જેને લઇ માર્ગો સૂમસામ થઇ ગયાં હતાં. બજારોમાં પણ ગ્રાહકો ન ફરકતાં દૂકાનદારો પણ ક્રિકેટ મેચ જોવામાં મસ્ત રહ્યાં હતાં. જો કે સાંજે ભારતની હારનાં પગલે ક્રિકેટ રસિયાઓમાં નિરાશા છવાઇ હતી. […]
Read More
2,067 views ભારતીય ટીમના ઓપનર રોહિત શર્માએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગુરૂવારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સેમિ ફાઇનલમાં ભારત સારૂ પ્રદર્શન કરશે. રોહિતે જણાવ્યું, ‘અમને ખબર છે કે મોટી ટીમ સામે કેવી રીતે રમાય છે. સ્પિનરની ભૂમિકા મહત્વની છે અને ઓપનર પર વધુ જવાબદારી રહેશે.’ ત્યાં જ ભારતીય ટીમના વાઇસ કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું ,કે કંગારૂઓને હરાવવા માટે […]
Read More
2,000 views સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ. વર્લ્ડકપ-2015ની એક ફાઇનલિસ્ટ ટીમ નક્કી થઈ ગઈ છે, આ ટીમ છે ન્યૂઝીલેન્ડ. દક્ષિણ આફ્રિકાને રોમાંચક મેચમાં ચાર વિકેટે હરાવી ફાઇનલમાં પ્રથમ વખત સ્થાન મેળવ્યું છે. બીજી ફાઇનલિસ્ટ ટીમ 26 માર્ચના રોજ નક્કી થશે. આ દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમા બીજી સેમિ ફાઇનલ રમાશે. સિડનીમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે અને […]
Read More
2,033 views વર્લ્ડકપમાં ભારતનો મુકાબલો ગુરૂવારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બીજી સેમિ ફાઇનલ રમાશે. આ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.આ મેદાન પર ભારતનો રેકોર્ડ સારો રહ્યોં નથી. ભારતે આ મેદાન પર 17 વન ડે રમી છે. જેમાં 4માં વિજય થયો છે જ્યારે 12માં તેને હારનો સામનો કરવો પડ્યો છે પરંતુ સેમિ ફાઇનલ પહેલા આ મેદાનના રેકોર્ડ પર ભારે છે […]
Read More
1,929 views વિરાટ કોહલી પોતાની રમતની સાથે જ વિવાદોને કારણે પણ સમાચારમાં રહે છે. વર્લ્ડકપ 2015 દરમિયાન કોહલી પત્રકાર પર ભડકી ઉઠ્યો અને તેને ગાળ આપી. વિરાટ અનુસાર, તે પત્રકારે તેના અને અનુષ્કાના સમાચાર છાપ્યા હતા.જો કે ભૂલને કારણે વિરાટ આ મામલે માફી પણ માંગી ચુક્યો છે. વિરાટ જેટલો તેની રમતને કારણે ચર્ચામાં રહે છે એટલો જ […]
Read More
2,116 views વર્લ્ડકપ વચ્ચે એક વખત ફરી ક્રિકેટ અને બોલિવુડના મિલનના સમાચાર છે. ભારતના વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલી ‘પોતાની લવ’ બોલિવુડની અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. એક સમાચાર પત્રમાં છપાયેલા સમાચાર અનુસાર, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આ વર્ષના અંત સુધમાં લગ્નના બંધનમાં બંધાઇ જશે. કોહલીએ કરી અનુષ્કાની ફિલ્મની પ્રશંસા મહત્વપૂર્ણ વાત છે કે […]
Read More
1,985 views વર્લ્ડકપની બીજી ક્વાર્ટર ફાઇનલમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ રમી રહેલી ભારતીય ટીમ અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરી રહ્યાં છે. ભારતીય ટીમના કેટલાક ખેલાડી અલગ-અલગ રીતે પોતાની ટીમનો ભાગ્ય ચમકાવવા માંગે છે. ભારતનો ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ સંકલ્પ કર્યો છે કે, વર્લ્ડકપ જીતવા સુધી તે દાઢી નહીં કરે. માત્ર મૂંછોમાં જ જોવા મળતો જાડેજા ગત એક મહિના કરતા વધુ સમયથી […]
Read More
1,836 views વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલમાં શ્રીલંકા દક્ષિણ આફ્રિકા સામે હારી ગયુ હોય પરંતુ શ્રીલંકાની હારથી વધુ ચર્ચા બે મહાન ખેલાડીઓના સંન્યાસની થઇ રહી છે. મહત્વપૂર્ણ છે કે કુમાર સંગાકારા અને મહિલા જયવર્દને વન ડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી ચુક્યા છે. આ તેમની અંતિમ મેચ હતી. બન્ને ખેલાડી પહેલા જ વર્લ્ડકપ 2015 બાદ સંન્યાસ લેવાની જાહેરાત કરી […]
Read More
2,482 views વર્લ્ડકપની તુરંત બાદ સુરેશ રૈના લગ્ન કરવાનો છે. રૈનાના લગ્નના સમાચાર કેટલાક દિવસોથી ચર્ચામાં છે ત્યારે રૈનાની પત્નીની પ્રથમ તસવીર સામે આવી છે. રૈના પ્રિયંકા ચૌધરી સાથે લગ્ન કરવાનો છે. પ્રિયંકા નેધરલેન્ડમાં નોકરી કરે છે. જો કે પ્રિયંકા કેમેરાની સામે આવી નથી. ભારતના સ્ટાર ખેલાડી સુરેશ રૈના વર્લ્ડકપમાં ચોક્કા અને સિક્સર ફટકારી લોકોનું દિલ જીતી […]
Read More
3,655 views વર્લ્ડકપમાં બાંગ્લાદેશ સામે ક્વાર્ટર ફાઇનલની તૈયારી કરી રહેલ ભારતીય ટીમના વાઇસ કેપ્ટન વિરાટ કોહલીએ સમય કાઢી ફિલ્મ NH10 જોઈ હતી. આ ફિલ્મમાં વિરાટની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા લીડ રોલ કરી રહી છે. ફિલ્મની પ્રશંસા કરતા વિરાટે ટ્વીટ કર્યું હતું કે, ‘‘અત્યારે એચએન 10 ફિલ્મ જોઈ અને મારા હોશ ઉડી ગયા. શું શાનદાર ફિલ્મ છે અને ખાસ […]
Read More
1,955 views ભારત અત્યારે ગ્રુપમાં ટોપ પર છે. કોઇ પણ મેચ હાર્યા વિનાની વર્લ્ડકપમાં અત્યાર સુધીની ભારતની સફર કાબિલે દાદ છે. લોકોમાં પણ ઉત્સાહ છે. જો કે એક બાબત નોંધનીય સામે આવી છે, કે ભારત ભલે અત્યારે પોઇન્ટ ટેબલ ની દ્રષ્ટિએ ટોપ પર હોય, પરંતુ આપણા ખેલાડીઓ તેમના વ્યક્તિગત પ્રદર્શનને લીધે સ્પર્ધામાં ટોપમાં આવી શક્યા નથી. બેટીંગથી […]
Read More
2,048 views સરફરાઝ એહમદ, મોહિત શર્મા, રિલી રોસોયુ તથા જ્હોન્સન ચાર્લ્સ એવા ખેલાડીઓ છે જેઓ વર્લ્ડ કપ માટેની પોતાની ટીમોના પ્લાન-એમાં સામેલ નહોતા. તેમને ટીમમાં અચાનક સ્થાન મળ્યું છે. સરફરાઝ, રોસોયુ તથા ચાર્લ્સ તો શરૂઆતની મેચોમાં અંતિમ ઇલેવનમાં પણ નહોતા પરંતુ મોકો મળતાની સાથે મેચવિનર સાબિત થયા હતા. તેમની એન્ટ્રીએ તમામના દિમાગમાં એક સવાલ પેદા કરી દીધો […]
Read More
4,343 views મહાન ક્રિકેટર અને રાજ્યસભાનો સાંસદ સચિન તેંડુલકર મહારાષ્ટ્ર અને મુંબઇ સાથે જોડાયેલ વિસ્તારમાં બનાવવામાં આવેલા ટોલ નાકાથી પરેશાન થઇ ગયો છે. સચિન તેંડુલકરે પોતાના પત્રમાં લખ્યુ છે કે “હું મુંબઇ સીટી આસપાસ ચાલનારા ટોલ નાકાના સંચાલનને લઇ ચિંતિત છું. હું તમને આગ્રહ કરીશ કે આ નાકાઓના સંચાલનના મોડલ વિશે ફરી વિચાર કરવામાં આવે. જેનાથી નાગરિકોને […]
Read More
2,401 views ‘ગર્લફ્રેન્ડ સાથે બાદમાં વાત કરી લે જે પહેલા બોલ ફેકી દે’ જી હાં, આ શબ્દ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના છે. જે પોતાના ખેલાડીઓને મેદાન પર મજાકના મુડમાં ઉપયોગ કરે છે. કેપ્ટન ધોની મેદાન પર માહોલને ગંભીર થવા દેતો નથી અને વિકેટ પાછળ હિન્દીમાં કોમેન્ટ કરી રવીન્દ્ર જાડેજા સહિત અન્ય ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા રહે છે. તમને […]
Read More
2,013 views ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે ભલે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યો હોય પણ વિશ્વના મહાન ક્રિકેટર બનવાના મામલે તે વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન સર વિવિયન રિચર્ડ્સની પાછળ રહી ગયો છે. રિયર્ડ્સ ઓનલાઈન પોલમાં સચિનને પછાડી ક્રિકેટ ઇતિહાસમાં મહાન વન-ડે ક્રિકેટર તરીકે પસંદ થયો છે. રિયર્ડ્સને 50 સભ્યોમાંથી 29 મત મળ્યા હતા. એક ક્રિકેટ વેબસાઇટ દ્રારા […]
Read More
Page 4 of 6« First«...23456»