રમત ગમત
5,771 views ભારતીય ટીમ મેચ પહેલા કઈક આ રીતે પ્રેક્ટિસ કરતા હતા એમ કહી શકાય. આ ફની વિડીયો જોઇને તમે તમારી સ્માઈલને નહિ રોકી શકો. આ વિડીયોમાં આશિષ નેહરાના એક્સપ્રેશન જોવાલાયલ છે. તો જુઓ આ વિડીયો અને કરો એન્જોય.
Read More
7,974 views વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ક્રીસ ગેલે બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડીયમાં ઇંગ્લેન્ડના વિરુદ્ધ મેચમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. ગેલે બેટિંગ કરતા સમયે ફક્ત 47 બોલમાં આંતરરાષ્ટ્રીય T20 માં પોતાની બીજી સેન્ચ્યુરી ફટકારી. આ સમયે ગેલે 4 ચોગ્ગા અને 11 છક્કા લગાવ્યા. આના પહેલા ગેલે વર્ષ 2007 ના પહેલા T20 વિશ્વ કપમાં જોહૅનેસ્બર્ગ માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ […]
Read More
4,338 views શાહિદ આફ્રીદીને દેશદ્રોહ કરવા અને પાકિસ્તાનીઓની લાગણીને નુકશાન પહોચાડવા અદાલતમાં કારવાઈ નો સામનો કરવો પડ્યો હતો. આફ્રિદીએ કાલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન ની સરખામણીમાં ‘ભારતમાં વધારે પ્રેમ મળે છે’, જેના કારણે તેમણે આ કારવાઈ નો સામનો કરવો પડ્યો હતો. એક વરિષ્ઠ વકીલે વર્લ્ડ ટી 20 ટુર્નામેન્ટની પહેલાં ભારતમાં શનિવારે નિવેદન આપવા માટે […]
Read More
3,339 views વિશ્વની સૌથી અમીર રમત સંસ્થા ગણાતી ફિફા ભ્રષ્ટાચારના ઘેરામાં છે જેમાં કેટલાક અધિકારીઓની ધરપકડ થઇ છે. ફિફાને પૈસા કમાવવાનું મશીન માનવામાં આવે છે ત્યારે Janvajevu.com તમને ફિફામાં રૂપિયા ક્યાંથી આવે છે અને તે ક્યાં ખર્ચ કરે છે તેના વિશે જણાવી રહ્યું છે. ફિફાને અબજો રૂપિયા રાજસ્વના રૂપમાં મળે છે. તેને મીડિયા રાઇટ્સ અને સ્પોન્સરશિપ દ્વારા […]
Read More
3,173 views જયપુર પિન્ક પેન્થર્સના ઓનર અભિષેક બચ્ચન, બીજી તસવીરમાં દિલ્હીની ઓનર રાધા કપૂર આઇપીએલ બાદ હવે બોલિવુડ અને રમતના સીતારાઓ સાથેની પ્રો-કબડ્ડી લીગનો રોમાંચ 18 જૂલાઇથી શરૂ થઇ રહ્યોં છે. અમિતાભ બચ્ચન અને સલમાન ખાન જેવા સ્ટાર્સે તેનું પ્રમોશન અને તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રો-કબડ્ડીમાં કુલ 8 ટીમો છે જેમના માલિક બોલિવુડ સ્ટાર્સ અને બિઝનેસ […]
Read More
3,430 views કિનારા બંગલોની અંદરનું દ્રશ્ય અને ઈન્સેટમાં રાજ-શિલ્પા આઈપીએલની છઠ્ઠી સિઝનમાં થયેલા ભ્રષ્ટાચાર અને સ્પોટ ફિક્સિંગના મામલે લોઢા કમિટીએ રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે.સાથે જ રાજસ્થાન રોયલ્સના સહ માલિક રાજ કુંદ્રા પર પણ આજીવન પ્રતિબંધ મુક્યો છે.આ પ્રતિબંધથી રાજ કુંદ્રા ક્રિકેટ સાથે ક્યારેય સંકળાઈ શકશે નહીં.એક સમયે લંડનમાં રહેતો રાજ શિલ્પા સાથે લગ્ન […]
Read More
12,442 views WWE (વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ)નો સૌથી ખતરનાક ઇવેન્ટ ‘રો’નો રોમાંચ શરૂ હતો. આ ઇવેન્ટમાં બ્રોક લેસનરે વાપસી કરી હતી. આ તે બ્રોક લેસનર છે, જેને 7 એપ્રિલ, 2014એ રેસલમેનિયા ઇવેન્ટમાં અંડરટેકરને હરાવીને સૌને ચોકાવી દીધા હતા. 50 વર્ષના અંડરટેકરને ડેડમેનના નામથી પણ ઓળખવામાં આવે છે. આ પ્રસંગે Janvajevu.com તમને અંડરટેકર વિશે તે 10 વાતોની જાણકારી આપી […]
Read More
2,376 views ટીમના માલિક વિજય માલ્યા(વચ્ચે) સાથે કેપ્ટન વિરાટ કોહલી અને ક્રિસ ગેઈલ. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની બેંગલોર ફ્રેન્ચાઈઝી વિજય માલ્યાના હાથમાંથી જિંદલ સ્ટીલના માલિક સજ્જન જિંદલ પાસે જઈ શકે છે. સજ્જન જિંદલે આઈપીએલ ટીમના અધિગ્રહણની વાતનો સ્વિકાર કર્યો હતો પણ કઈ ટીમ ખરીદશે તેનું નામ આપ્યું ન હતું. જોકે રિપોર્ટ પ્રમાણે વિજય માલ્યાની રોયલ ચેલેન્જર્સ બેંગલોરનું […]
Read More
2,119 views વર્લ્ડ કપ 2015ની સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ધોની સહિત ટીમ ઇન્ડિયાની ચોમેરથી ટિકા થઇ રહી છે. પણ સ્પોર્ટસ માર્કેટર્સ અને મીડિયા પ્લાનર્સના જણાવ્યા અનુસાર આ હાર પછી પણ ધોનીની બ્રાન્ડ ઇમેજ પર કોઇ ફરક નહીં પડે. એન્ડોર્સમેન્ટ બજારમાં તેમની ચમક જળવાઇ રહેશે. સ્પોર્ટસ મેનેજમેન્ટ કંપની ક્વાનનાં ચીફ ઓપરેટિંગ ઓફિસર ઇન્દ્રાનિલ દાસના જણાવ્યા અનુસાર સેમીફાઇનલમાં […]
Read More
2,028 views બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાને આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે સફળ હાથ અજમાવ્યા બાદ હવે વેસ્ટ ઇન્ડિઝની કેરેબિયન ક્રિકેટ લીગમાં હાથ અજમાવ્યો છે. શાહરૂખ ખાને કેરેબિયન પ્રીમિયર લીગની ટીમ ટ્રિનિદાદ એન્ડ ટોબેગોને ખરીદી લીધી છે.શાહરૂખ ખાન હવે હોલિવુડના શહેનશાહ માર્ક વિલબર્ગ અને ગેરાર્ડ બટલર સાથે મળીને ટી એન્ડ ટી ટીમના ઓનર હશે. IPLમાં શાહરૂખ ખાનની […]
Read More
2,673 views ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચના નિયમોમાં કેટલાક બદલાવ જોવા મળી શકે છે. પૂર્વ ભારતીય દિગ્ગજ અનિલ કુંબલેની અધ્યક્ષતામાં આઇસીસીની બે દિવસીય બેઠકમાં કેટલાક નવા નિયમો પર સહમતી વ્યક્ત કરવામાં આવી છે. જેને 22થી 26 જૂન સુધી બારબાડોસમાં મળનારી ચીફ એક્ઝીક્યૂટીવ કમિટીની બેઠકમાં અપ્રૂવલ મળી શકે છે. આ નવા નિયમોને એપ્રૂવલ મળી ગયુ તો બોલર્સ માટે ફાયદાકારક સાબિત […]
Read More
2,851 views ઇન્ડિયન પ્રીમિયર લીગને ભલે ટિકાઓનો સામનો કરવો પડી રહ્યો હોય, પણ પોલાર્ડ જેવા ઘણા ખેલાડીઓને આ લીગે એક અલગ ઓળખાણ આપી છે. આઈપીએલ શરૂ થયા પહેલા પોલાર્ડની ઓળખાણ ફક્ત કેરેબિયન મીડિયા સુધી સિમિત હતી. કિરોન પોલાર્ડ પત્નિ અને બાળકો સાથે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડની આર્થિક પરિસ્થિતિ સાવ કંગાળ છે તે તો જગજાહેર છે. પોલાર્ડ પાસે […]
Read More
2,446 views ટીવી હોસ્ટ અર્ચના વિજ્યા હાલ IPLએક્સ્ટ્રા ઇનિંગને હોસ્ટ કરતી નજરે પડે છે. અર્ચના તેના ગ્લેમરસ અંદાજથી ક્રિકેટ ચાહકોની ફેવરિટ બની છે. ક્રિકેટ ગ્રાઉન્ડ પર અર્ચનાનો ગ્લેમરસ અને સ્ટાઇલિસ અંદાજ જોવા મળે છે. આ બીજી વખત છે કે અર્ચના IPL એક્સ્ટ્રા ઇનિંગ હોસ્ટ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, અર્ચનાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં જ બિઝનેસમેન ધીરજ […]
Read More
2,572 views આઈપીએલ-8ના 43માં મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે છ વિકેટે વિજય મેળવ્યો હતો. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા 158 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.2 ઓવરમાં 159 રન બનાવી જીત મેળવી હતી. મેચ દરમિયાન ઘણી વખત ઉતાર ચડાવ જોવા મળ્યો હતો, જેનાથી મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી પણ પ્રભાવિત થઈ હતી. ધોનીની ટીમનો ઉત્સાહ વધારવા સ્ટેડિયમમાં હાજર […]
Read More
2,986 views ફ્લાઈંગ કિસ કરતો યુવરાજ સિંહ અને મેદાનમાં ઉપસ્થિત અભિનેત્રી નેહા ધૂપિયા. આઈપીએલ-8નો સૌથી મોંઘો ખેલાડી યુવરાજ સિંહે આખરે ફોર્મમાં પરત ફર્યો છે. મુંબઈ સામે અડધી સદી પહેલા એક સિક્સર માર્યા પછી તેણે સ્ટેડિયમ તરફ ફ્લાઈંગ કિસ આપી હતી. મેચ દરમિયાન સ્ટેડિયમમાં બોલીવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા પણ હાજર હતી. તો શું યુવરાજની આ ફ્લાઇંગ કિસ નેહા […]
Read More
2,445 views અંકિત કેસરીને શ્રદ્ધાંજલિ આપતો ગૌતમ ગંભીર આઇપીએલ સીઝન 8ની 30મી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે રમાઇ રહી છે. આ મેચ પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઇ સુપરકિંગ્સના ખેલાડીઓએ દિવંગત અંકિત કેસરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે બીસીસીઆઇના અધ્યક્ષ જગમોહન દાલમિયા, સૌરવ ગાંગુલી, કોલકાતા નાઇટ રાઇડર્સના કો ઓનર જય મહેતા હાજર રહ્યાં હતા. […]
Read More
872 views બોલિવૂડ અભિનેત્રી મંદિરા બેદીનો આજે જન્મદિવસ છે. તેને જન્મ 15 એપ્રિલ, 1972ના રોજ કોલકાતામાં થયો હતો. મંદિરાએ 1994માં ટીવી સીરિયલ ‘શાંતિ’ દ્વારા કરિયરની શરૂઆત કરી. આ પછી તેણે ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. મંદિરા ટીવી સીરિયલ ‘ક્યોંકિ સાર ભી કભી બહુ થી’માં પણ કામ કરી ચૂકી છે. મંદિરા કેટલાય ટીવી […]
Read More
3,135 views IPL ક્રિકેટનું સૌથી લોકપ્રિય ફોર્મેટ છે. લોકપ્રિયતા સાથે આઈપીએલ સાથે જોડાયેલ વિવાદ પણ ઘણા છે. 2008થી શરૂ થયેલા આ ખેલમાં ઘણી સીઝન યાદગાર રહી હતી. ગઈ સાત સિઝનમાં એવું ઘણું થયું જે ક્યારેય ભૂલી શકાય એમ નથી. janvajevu.com એવી જ કેટલીક તસવીરો બતાવી રહ્યું છે જે કાયમ લોકોને યાદ રહેશે. અત્યાર સુધીની સૌથી ચર્ચિત તસવીર […]
Read More
2,571 views આઇપીએલ-8 ટ્વેન્ટી20માં મુંબઇ ઇન્ડિયન્સ તથા રોયલ ચેલેન્જર્સ બેંગલોરની મેચમાં વેસ્ટ ઇન્ડીઝના બે દિગ્ગજ ખેલાડીઓ પોલાર્ડ તથા ક્રિસ ગેઇલ વચ્ચેનો આંતરિક વિવાદ ચર્ચામાં રહ્યો હતો. ગેઇલ સાથે બબાલ, પોલાર્ડે સેલો ટેપ લગાવી ઘટનાના અનુસાર પોલાર્ડ બેંગલોરની ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં ગેઇલ સાથે શાબ્દિક ટપાટપી કરી રહ્યો હતો. અમ્પાયર રિચાર્ડ ઇલિંગવર્થ અને વિનીત કુલકર્ણીએ જ્યારે પોલાર્ડને ચેતવણી આપી […]
Read More
2,286 views ઇન્ડિયન પ્રીમિયર લીંગની 8મી સિઝનની ત્રીજી મેચમાં જ્યોર્જ બેઇલીએ ફટકારેલ શોટને ટીમ સાઉથી અને કરૂણ નાયરે બાઉન્ડ્રી પર અદભૂત રીતે ઝડપી લીધો હતો. મેચની 19મી ઓવરના અંતિમ બોલે ફોકનરે બોલને જ્યોર્જ બેઇલીને નાખ્યો. જ્યોર્જ બેઇલીએ શોટ ફટકાર્યો અને તે બોલ બાઉન્ડ્રી તરફ જતો હતો ત્યારે ટીમ સાઉથીએ કુદકો મારી બોલને બહારની તરફ ધકેલ્યો. ત્યારે પાછળથી […]
Read More
Page 3 of 6«12345...»Last »