મનોરંજન

સચિન પ્રથમ વાર બનશે હેરો ફિલ્મ માં

સચિન પ્રથમ વાર બનશે હેરો ફિલ્મ માં
3,556 views

ભારતનો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર નવી ઇનિંગ્સમાં જોવા મળશે. જલ્દી વિશ્વભરના લગભગ બે હજાર થિયેટરોમાં સચિન ઉપર બનેલી ફિલ્મ રિલીઝ થશે. પોતાની રમત અને વ્યક્તિગત જીવન ઉપર બેનેલી આ ફિલ્મમાં સચિને એક્ટિગ પણ કરી છે. ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી. ફિલ્મનું પ્રોડક્શન મુંબઈની કંપની ‘200 નોટ આઉટ’એ કર્યું છે. કંપનીને ફિલ્મ બનવવાનો અધિકાર વર્લ્ડ […]

Read More

કેટરીના મારી ફેવરિટ કો-સ્ટાર છે

કેટરીના મારી ફેવરિટ કો-સ્ટાર છે
3,539 views

બોલિવુડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માએ હાલમાં એક રસપ્રદ નિવેદન આપ્યું હતું, જેણે સમગ્ર મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું. અનુષ્કાએ મીડિયાને જણાવ્યું હતું કે કેટરીના તેની પ્રિય સહઅભિનેત્રી છે. આ સાથે જ તેણે કહ્યું હતું કે તે બોલિવુડમાં જાણીતી એવી કેટ-ફાઈટમાં માનતી નથી. તેણે કહ્યું હતું કે, ‘એક અભિનેત્રી તરીકે આપણે કેટ-ફાઈટ જેવી બાબતને અવગણવી જોઈએ. જ્યારે […]

Read More

‘રઈસ’માં SRK સાથે રોમાન્સ કરશે માહિરા ખાન

‘રઈસ’માં SRK સાથે રોમાન્સ કરશે માહિરા ખાન
3,384 views

ખૂબસુરત’થી ભારતીય દર્શકોની ચાહના મેળવનાર ફવાદ ખાનની ‘હમસફર’ સાથી પણ હવે બોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. અહીં વાત થઈ રહી છે ફવાદ ખાનની લોકપ્રિય શ્રેણી ટહમસફરટની સહ અભિનેત્રી માહિરા ખાનની. માહિરા ખાન મોટી બજેટની ફિલ્મ ‘રઈસ’થી બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં માહિરા બોલીવુડ બાદશાહ શાહરૂખ ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. ‘પરઝાનિયા’ […]

Read More

મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની બનશે આલિયા ભટ્ટ ?

મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની બનશે આલિયા ભટ્ટ ?
4,025 views

રિપોર્ટ મુજબ અભિનેત્રી આલિયા ભટ્ટ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિકમાં તેમની પત્નીનુ પાત્ર ભજવતી જોવા મળી શકે છે. ધોનીની બાયોપિકનુ નામ છે રિપોર્ટ મુજબ મહેન્દ્ર સિંહ ધોનીનુ પાત્ર ભજવવા માટે સુશાંત સિંહ રાજપૂતનુ નામ ફાઈનલ કર્યા પછી ડાયરેક્ટર નીરજ પાંડેએ સાક્ષીનુ પાત્ર ભજવવા આલિયાનુ નામ નક્કી કરી લીધુ છે. જોકે આ વાતની ખાતરી હજુ સુધી […]

Read More

યશરાજ નવી ફિલ્મમાં અનુષ્કા શર્માની સામે વિરાટ કોહલી પડતો મૂકાયો

યશરાજ નવી ફિલ્મમાં અનુષ્કા શર્માની સામે વિરાટ કોહલી પડતો મૂકાયો
3,636 views

તાજેતરની ક્રિકેટ સ્‍પર્ધામાં જબરદસ્‍ત દેખાવ કરી ગયેલા ક્રિકેટર વિરાટ કોહલી અને ફિલ્‍મ અભિનેત્રી અનુષ્‍કા શર્મા વચ્‍ચેના પ્રીતિ સંબંધો વિશે આદિત્‍ય ચોપરા ફિલ્‍મ બનાવવા વિચારે છે એવી માહીતી મળી હતી.સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલાની પ્રશંસકો માટે નિરાશાજનક સમાચાર છે. યશરાજ ફિલ્મ્સની નવી ફિલ્મમાં અનુષ્કા શર્માની સામે વિરાટને પડતો મૂકાયો છે. આ ફિલ્મમાં અનુષ્કા શર્માની સામે શાહરૂખ ખાનનીપસંદગી […]

Read More

સલમાન સૌથી વધુ કમાણી માં ફોબ્ર્સની યાદીમાં નંબર ૧

સલમાન સૌથી વધુ કમાણી માં ફોબ્ર્સની યાદીમાં નંબર ૧
3,610 views

બોલિવૂડમાં કમાણી નંબર વન રહેલા શાહરૂખ ખાનને પછાડીને આ વર્ષે ફોબ્ર્સ ઇન્ડિયાની યાદીમાં બોલિવૂડના સલમાન ખાને બાજી મારી લીધી છે. કમાણી અને ખ્યાતિના આધારે જાહેર થયેલી ૧૦૦ સેલિબ્રિટીઓની યાદીમાં સલમાન ખાન પહેલા નંબરે છે. તેની કમાણી ૨૪૪ કરોડ રૂપિયા કરતાં પણ વધુ છે. આ લિસ્ટમાં અમિતાભ બચ્ચન બીજા અને શાહરૂખ ખાન ત્રીજા નંબરે છે. સલમાનના […]

Read More

ડોક્ટર ને થપ્પડ માર્યો રાખી સાવંતની મિત્ર એ

ડોક્ટર ને થપ્પડ માર્યો રાખી સાવંતની મિત્ર એ
3,539 views

ફિલ્મ મુંબઈ કેન ડાંસ સાલાનાં મ્યૂઝિક લોન્ચ સમયે એક યુવતીએ સ્ટેજ પર ચઢી ગઈ હતી. અને તેણે ફિલ્મનાં ડિરેક્ટરને ઝાપટ લગાવી દીધી હતી. રાખી સાવંત પણ ત્યાં હાજર હતી. આ આખી ઘટના ગુરૂવારે સાંજે બની હતી. રાખીની મિત્રએ ડિરેક્ટર સચિંદર શર્માને થપ્પડ લગાવી દીધી હતી. અને તેણે ડિરેક્ટર પર આરોપ લગાવ્યો હતો કે રોલ આપવાનાં બહાને […]

Read More

શાહીદ-આલિયાની ફિલ્મના શૂટિંગ ઉપર લાગી રોક, કેમકે…

શાહીદ-આલિયાની ફિલ્મના શૂટિંગ ઉપર લાગી રોક, કેમકે…
3,414 views

ફિલ્મ સ્ટૂડિયો સેટિંગ અને અલાઇડ મજદૂર યૂનિયને વિકાસ બહલની ફિલ્મ ‘શાનદાર’ની શૂટિંગને અધવચ્ચે રોકી દીધી છે. હાલમાં આ ફિલ્મની શૂટિંગ એસ્સેલ સ્ટૂડિયોમાં ચાલી રહી હતી, ત્યારે શૂટિંગ માટે નક્કી કરવામાં આવેલા રૂપિયાની રાશીનું ભુગતાન નહી કરતાં શૂટિંગ ઉપર રોક લગાવી દીધી હતી. યૂનિયનના જનરલ સેક્રેટરી ગંગેશ્વર શ્રીવાસ્તવનું કહેવું છે કે ફિલ્મના નિર્માતાને લગભગ સાત લાખ […]

Read More

મારે દીપિકા અને કેટરીનાની જેમ રાતોરાત સ્ટાર નથી બનવું

મારે દીપિકા અને કેટરીનાની જેમ રાતોરાત સ્ટાર નથી બનવું
3,546 views

બોલિવૂડની અભિનેત્રી એ આગામી સમયમાં રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ પીકેમાં લીડ રોલ કર્યો છે. તેણે પત્રકારોને કેટલાક સવાલોના જવાબ આપતાં કહ્યું હતું કે પહેલાં મને અભિનેત્રી બનવામાં સહેજ પણ રસ ન હતો અને તે માટે કોઈ પ્લાન પણ નહોતો બનાવ્યો. મારા મનને ગમ્યું તે મેં કર્યું છે. મારી પ્રથમ ફિલ્મ બાદ મેં અન્ય સ્ટારની જેમ […]

Read More

બોલિવુડના કિંગ ખાન હની સિંહને નાના ભાઈ સમાન ગણે છે : શાલિની સિંહ

બોલિવુડના કિંગ ખાન હની સિંહને નાના ભાઈ સમાન ગણે છે : શાલિની સિંહ
3,332 views

બોલિવુડના કિંગ ખાન હની સિંહને નાના ભાઈ સમાન ગણે છે.આજકાલ ખરાબ સ્વાસ્થ્ય સામે લડી રહેલા હની સિંહની ગેરહાજરી પર જ્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે તો બીજી બાજુ શાહરૂખ ખાને યો યો હની સિંહને થપ્પડ મારી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. પ્રેક્સિસ દરમિયાન તે ચક્કર ખાઈને પડી ગયો હતો. આ સાથે તેણે ઉમેર્યું […]

Read More

બચ્ચન બહુ માટે ખાસ આઈવું હેલીકોપ્તેર

બચ્ચન બહુ માટે ખાસ આઈવું હેલીકોપ્તેર
3,868 views

બચ્ચન બહુ ઐશ્વર્યા રાય એક જ્વેલરી શો-રૂમના ઉદ્ઘાટન પ્રસંગે અમૃતસર આવી હતી. જોકે, અમૃતસરથી જલંધર જવા માટે ખાસ એશ માટે હેલિકોપ્ટર બોલાવવું પડ્યું હતું. જલંધરમાં એશે જ્વેલરી શો રૂમનું ઉદ્ધાટન કરવાનું હતું. પહેલાં એશ અમૃતસરથી જલંધર કારમાં જવાની હતી પરંતુ છેલ્લી ઘડીએ એશે કારમાં જવાની ના પાડી હતી અને આયજકોએ હેલિકોપ્ટર મંગાવવું પડ્યું હતું. ચાર્ટડ […]

Read More

આમ આરામ કર્યો અમિતાભ બચ્ચન એ ગુજરાત માં

આમ આરામ કર્યો અમિતાભ બચ્ચન એ ગુજરાત માં
3,942 views

છેલ્લા એક સપ્તાહથી પાટડી તાલુકાના માલવણ ગામમાં શૂજીત સરકારની આગામી ફિલ્મ ‘પીકુ’નું શૂટિંગ થઈ રહ્યું છે.આ ફિલ્મના શૂટિંગ માટે અમિતાભ બચ્ચન,દીપિકા પાદુકોણ અને ઈરફાન ખાને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ધામા નાંખ્યા છે.તેમાં પણ બિગ બી નિયમિત્ત બ્લોગ પર શૂટિંગથી લઈને જીવના અનુભવો લખે છે,ત્યારે આ શૂટિંગ અંગે પણ એક બ્લોગ લખ્યો છે. આ બ્લોગની શરૂઆત થોડી તસવીરો […]

Read More

સુપરસ્ટાર રજનિકાંતની ફિલ્મ લિંગા વિરુદ્ધના આરોપો કોર્ટે રદ કર્યા

સુપરસ્ટાર રજનિકાંતની ફિલ્મ લિંગા વિરુદ્ધના આરોપો કોર્ટે રદ કર્યા
3,335 views

ફિલ્મ જગતના સુપરસ્ટાર રજનિકાંત તેમની આગામી ફિલ્મ લિંગાના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા તે ટળી ગઈ છે. બોલિવૂડ અભિનેતા રજનિકાંતની ફિલ્મ લિંગાની વિરુદ્ધ કન્ટેન્ટ ચોરી કરી હોવાના જે આરોપો લગાવવામાં આવ્યા હતા તેને મદ્રાસ હાઈકોર્ટે ફગાવી દીધા છે. આરોપ હતો કે લિંગા ફિલ્મની સ્ક્રિપ્ટની ચોરી મુલ્લાઇ વનમ ૯૯૯માંથી કરવામાં આવી છે. હિયરિંગ બાદ મદ્રાસ હાઈકોર્ટે કેસને […]

Read More

લગ્ન બાદ પહેલી વાર કરી પાર્ટી

લગ્ન બાદ પહેલી વાર કરી પાર્ટી
3,875 views

તાજેતરમાં જ સલમાન ખાનની બહેન અર્પિતાના લગ્ન શાહી અંદાજમાં કરવામાં આવ્યા છે. પહેલા હૈદરાબાદના ફલકનુમા પેલેસમાં ફેરા અને ત્યાર બાદ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન યોજાયું હતું. તેમજ મીડિયામાં પણ અર્પિતાના લગ્ન પણ છવાયેલા રહ્યાં હતાં.આ નવપરણિત યુગલ મુંબઈના વિખ્યાત બાર ઓલિવમાં અર્પિતા અને પતિ  જોવા મળ્યા હતાં. આયુષ સાથે નીડોમાંથી બહાર આવતી કેમેરામાં કેદ થઈ હતી. આ દરમિયાન અર્પિતા […]

Read More

ત્રણ તમાચા એ કરીનાખી પાગલ .?

ત્રણ તમાચા એ કરીનાખી પાગલ .?
3,863 views

જાણીતો રિયાલિટી શો ‘ઈન્ડીયાસ રો સ્ટાર’ પૂર્ણ થઈ ગયો છે અને આ શોમાં ઋતુરાજ મોહંતી વિજેતા જાહેર થયો છે.પોતાના શાનદાર પર્ફોર્મન્સથી સૌના દિલ ડોલાવનારી શોની હોસ્ટ ગૌહર ખાનને એક યુવકે ફિલ્મ સિટીમાં શોના સેટ પર જોરદાર ફડાકો ઝીંકી દીધો હતો. જોકે, બાદમાં સુરક્ષાકર્મીઓ દ્વારા એ યુવકને પકડવામાં આવ્યો હતો અને પોલીસના હવાલે કરી દીધો હતો. […]

Read More

Page 14 of 14« First...1011121314