મનોરંજન

એક નજર હમારી અધુરી કહાની ના શૂટિંગ લોકેશન્સ પર

એક નજર હમારી અધુરી કહાની ના શૂટિંગ લોકેશન્સ પર
3,983 views

આજે મોહીત સુરીની ‘હમારી અધુરી કહાની’ રીલિઝ થઈ છે. ભારતની પૃષ્ઠ ભૂમિ પર આધારિત આ ફિલ્મમાં વિદ્યાએ વસુધાની ભૂમિકા નિભાવી છે.આથી લોકેશનની દ્રષ્ટીએ શરૂઆતમાં ફિલ્મ કદાચ તમને આકર્ષિત નહીં કરે.ત્યાર બાદ શાનદાર લોકેશન્સ દર્શકો પર ભૂરકી છાંટશે. સુત્રો મુજબ, ફિલ્મનો મોટો ભાગ મિડલ ઈસ્ટમાં શૂટ થયો છે-દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, ધી મરીના, લોંગેસ્ટ હાઈવે, ધી બિઝનેસ […]

Read More

દીપિકા અને રણવીર ની સગાઇ નજીક ના સમય માં

દીપિકા અને રણવીર ની સગાઇ નજીક ના સમય માં
3,809 views

આઈફામાં રણવિર સિંહે દીપિકાને પ્રપોઝ કર્યું હતું. આ વાત ઘણી જ ચર્ચાઈ હતી. જોકે, હવે આ બંને સગાઈ કરી લે તેવી શક્યતા છે. આઈફાના રિહર્સલમાં એક દિવસનો બ્રેક લઈને રણવિર સિંહ પ્રેમિકા દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણના જન્મદિવસ પર બેંગ્લોર આવ્યો હતો. દીપિકાએ અહીંયા એક પાર્ટીનું આયોજન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીપિકાનાં માતા-પિતા તેના અને […]

Read More

સલમાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ના લોકેટની હરાજી થશે

સલમાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ના લોકેટની હરાજી થશે
3,930 views

બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાને ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં બજરંગ બલી હનુમાનની ગદાનું લોકેટ પહેર્યું છે. અને હવે ખબર આવી છે કે, સલમાનના તે લોકેટની હરાજી થવાની છે. આ ફિલ્મમાં સલમાન ખાનના ગળામાં લોકેટ છે, જેને ખરીદવા માટે સલમાન’ ખાનના ચાહકોને પોતાના ખિસ્સા ઢીલા કરવા પડશે. બજરંગી ભાઈજાન’ના પ્રમોશન દરમિયાન લોકેટની હરાજી કરવામાં આવશે. આ લોકેટની […]

Read More

ફિલ્મ ‘શિવાય’માં અજય દેવગણનો લુક રિલીઝ

ફિલ્મ ‘શિવાય’માં અજય દેવગણનો લુક રિલીઝ
3,607 views

અભિનેતા અજય દેવગણની આગામી ફિલ્મ ‘શિવાય’નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. ફિલ્મ ‘શિવાય’ને પોતે અજય દેવગણ પણ ડીરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મના ત્રણ અલગ-અલગ પોસ્ટર રિલીઝ થઈ ગયા છે. જેમાં અજય દેવગણ ૩ અલગ અલગ લુક્સમાં જોવા મળી રહ્યા છે. સૌથી પહેલા પોસ્ટરમાં અજય દેવગણની પીઠ પર ત્રિશુલના ચિન્હ સાથે ‘Destroyer’ એટલે કે, […]

Read More

એક્શન અને રોમાન્સથી ભરપુર ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’નું શુટિંગ શરુ

એક્શન અને રોમાન્સથી ભરપુર ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’નું શુટિંગ શરુ
3,533 views

ફિલ્મ અભિનેતા સલમાન ખાનની ઈદ પર રિલીઝ થનારી ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’નું અંતિમ ભાગનું શુટિંગ શરુ થઈ ગયું છે. વર્ષ ૨૦૦૨ના હીટ એંડ રન કેસમાં બોમ્બે કોર્ટે સલમાન ખાનને ૫ વર્ષની સજા સંભળાવી હતી, ત્યારબાદ બોમ્બે કોર્ટે સલમાનની સજા હાલ માટે નિલંબિત કરી દીધી છે. ‘બજરંગી ભાઈજાન’ની અંતિમ ૫ દિવસની શુટિંગ બાકી જેથી હવે સલમાન પોતાની […]

Read More

આમ હોત તો આવા દેખાતે બોલીવુડ નાં આ સ્ટાર્સ

આમ હોત તો આવા દેખાતે બોલીવુડ નાં આ સ્ટાર્સ
5,266 views

બોલિવૂડ સ્ટાર્સ હંમેશા ચમકતા-ધમકતા જોવા મળે છે. તેમના લુક્સ પર લાખો લોકો ફિદા હોય છે. સામાન્ય લોકો કરતાં ઉલટું વધતી ઉંમરની અસર તેમની પર દેખાતી નથી. વિચાર કરો કે આ સ્ટાર્સ આપણા જેવા સામાન્ય હોત તો કેવા દેખાતા હોત. અમારા ડિઝાઇનરે સ્ટાર્સના લુક સામાન્ય વ્યક્તિની જેમ ડિઝાઇન કર્યા છે. આ ક્રિએશન તમને ફની પણ લાગશે. સોનાક્ષી […]

Read More

કમાલ ખાને કરી સલમાન પર ટવીટ

કમાલ ખાને કરી સલમાન પર ટવીટ
3,412 views

બોલિવૂડ અભિનેતા અને પ્રોડ્યૂસર કમાલ આર ખાન હંમેશા વિવાદોમાં રહે છે. ખાસ કરીને કેઆરકે તેની બેફામ વાણીને લીધે જાણીતો છે. તે હંમેશા બોલિવૂડ સ્ટાર્સ સહિતની જાણીતી હસ્તીઓને નિશાન બનાવે છે. ઉલ્લેખનીય છે કે, આજે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના હિટ એન્ડ રન કેસનો ચુકાદો આવ્યો છે. કોર્ટે સલમાનને પાંચ વર્ષની સજા ફટકારી છે. આવામાં કેઆરકે કેવી […]

Read More

દીપિકા રણબીર ની આગામી ફિલ્મ તમાશા થશે દિવાળી માં રીલિઝ

દીપિકા રણબીર ની આગામી ફિલ્મ તમાશા થશે દિવાળી માં રીલિઝ
3,327 views

રણબીર-દીપિકાની ફિલ્મ ‘તમાશા’ રિલીઝ ડેટ નક્કી કરી દેવામાં આવી છે. આ ફિલ્મ દિવાળી બાદ સિનેમાઘરોમાં જોવા મળશે. એટલે કે, રણબીર-દીપિકાની ફિલ્મ ‘તમાશા’ ૨૭ નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આ સાથે રણબીરની ફિલ્મ ‘જગ્ગા જાસુસ’ની પણ રિલીઝ ડેટ પણ ઘોષિત થઈ છે. ‘તમાશા’માં માત્ર બે દિવસનું શુટિંગ બાકી : રણબીર સાજીદ નડિયાદવાલાની ઈમ્તિયાઝ અલીના નિર્દેશનમાં […]

Read More

સલમાન દોષી જાહેર થાય તો 10 વરસ સુધી ની સજા થઇ શકે છે

સલમાન દોષી જાહેર થાય તો 10 વરસ સુધી ની સજા થઇ શકે છે
3,518 views

સલમાન ખાન બુધવારે દોષિત જાહેર થયો છે અને કોર્ટ જ્યારે સજા જાહેર કરશે ત્યારે અભિનેતાએ તરત જ જેલમાં જવું પડશે. કાયદા પ્રમાણે કોઈ પણ કેસમાં આરોપી દોષિત જાહેર થાય કે તરત જ તેને જેલમાં મોકલવો જ પડે. આરોપીની કોર્ટમાંથી જ ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપવાનો આદેશ અપાય એ સંજોગોમાં સલમાને જેલમાં જવુ પડે. સલમાનના […]

Read More

સલમાન ખાન જશે જેલ માં

સલમાન ખાન જશે જેલ માં
3,804 views

ફિલ્મ સ્ટાર સલમાન ખાન સામેના મુંબઈના હિટ એન્ડ રન કેસમાં બુધવારે ચુકાદો આવવાનો છે. આ કેસમાં સલમાનનું શું થશે, તે જેલમાં જશે કે નહીં તે અંગે આખા દેશનાં લોકોને ઉત્સુકતા છે. સલમાનના ચાહકોના જીવ તાળવે ચોંટેલા છે અને ‘ભાઈ’નું શું થશે તે સવાલ તેમને સતાવી રહ્યો છે. જાણવાજેવું.કોમ દ્વારા આ સવાલોના જવાબ મેળવવાની કોશિશ કરાઈ છે. […]

Read More

શાહિદ કપૂર કીર્તિ સેનોન સાથે ફર્ઝી ફિલ્મમાં કામ કરશે ?

શાહિદ કપૂર કીર્તિ સેનોન સાથે ફર્ઝી ફિલ્મમાં કામ કરશે ?
3,157 views

છેલ્લા એક વર્ષ દરમિયાન બોક્સઓફિસ પર હૈદરના સ્ટાર શાહિદ કપૂરનું શાસન રહ્યું હતું. ૨૦૧૪ના મોટાભાગના ફિલ્મ પુરસ્કારોમાં શાહિદ કપૂર બાજી મારી ગયો હતો. ૨૦૧૫માં શાહિદ આલિયા ભટ્ટ અને કરીના કપૂર સાથે ઊડતા પંજાબ સહિતની કેટલીક મહત્ત્વની ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. શાહિદે તાજેતરમાં વધુ એક ગંભીર ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મમાં શાહિદની સામે હીરોપંતીની […]

Read More

વિરાટ કોહલીએ પ્રેમિકા અનુષ્કા માટે કહ્યુ – જરૂર પડી તો જીવ પણ આપી દઈશ

વિરાટ કોહલીએ પ્રેમિકા અનુષ્કા માટે કહ્યુ – જરૂર પડી તો જીવ પણ આપી દઈશ
4,103 views

સોશિયલ મીડિયામાં ભલે વિરાટ કોહલીની મજાક ઉડાવવામાં આવી રહી હોય પણ વિરાટે તેની પરવા કર્યા વિના અનુષ્કા સાથેના તેના સંબંધો અંગે નિવેદન આપ્યું છે કે અનુષ્કાના કારણે તેના જીવન અને તેની રમતમાં સ્થિરતા આવી છે. તેનો દુનિયાને જોવાનો દૃષ્ટિકોણ પણ બદલાઈ ગયો છે. તેણે જણાવ્યું હતું કે તે અનુષ્કાને એટલો પ્રેમ કરે છે કે જરૂર […]

Read More

ગંભીર-સૂર્યકુમાર નહીં, પ્રથમ મેચમાં છવાયો SRKનો નવાબ અબરામ

ગંભીર-સૂર્યકુમાર નહીં, પ્રથમ મેચમાં છવાયો SRKનો નવાબ અબરામ
3,532 views

ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)ની આઠમી સિઝનની પ્રથમ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે સાત વિકેટે વિજય મેળવ્યો હતો. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ભલે મેન ઓફ ધ મેત મોર્ની મોર્કેલ રહ્યો હોય પણ ઇડન ગાર્ડન્સમાં રહેલા હજારો દર્શકો માટે ચર્ચાનો વિષય શાહરુખ ખાનનો નાનો પુત્ર અબરામ રહ્યો હતો. ટીમનો માલિક શાહરુખ ખાન પોતાના મિત્ર અને પરિવાર સાથે […]

Read More

OMG: કેટરિનાને ઊંચાઇથી તો સોનમને લિફ્ટથી લાગે છે ડર

OMG: કેટરિનાને ઊંચાઇથી તો સોનમને લિફ્ટથી લાગે છે ડર
3,572 views

ફિલ્મ્સમાં ખતરનાક સ્ટંટ કરતાં બોલિવૂડ સ્ટાર્સ ભલે તમારા માટે રોલ મોડલ હોય, પણ અસલ જિંદગીમાં તે કોઇના કોઇ વસ્તુથી ડરે છે. સામાન્ય માણસની જેમ તેમને પણ કેટલીક વસ્તુથી ડર લાગે છે, જેને ફોબિયા કહેવાય છે. શાહરૂખ ખાન ઘોડે સવારીથી ડરે છે, તો કેટરિના કૈફને ઊંચાઇથી ડર લાગે છે. આવી જ રીતે સોનમ કપૂરને લિફ્ટથી ડર […]

Read More

શાહરુખ અને કાજોલની ‘દિલવાલે’ના લેટેસ્ટ સમાચાર

શાહરુખ અને કાજોલની ‘દિલવાલે’ના લેટેસ્ટ સમાચાર
3,723 views

બોલિવૂડમાં સૌથી સફળ શાહરુખ ખાન અને કાજોલની જોડી હવે દિગ્દર્શક રોહિત શેટ્ટીની ફિલ્મ ‘દિલવાલે’માં ફરીથી જોવા મળશે. તેમની આ ફિલ્મ ક્રિસમસના દિવસે રિલીઝ કરવામાં આવશે એમ રોહિત શેટ્ટીએ કહ્યું હતું. ગોવામાં ચાલી રહેલા ફિલ્મફેસ્ટિવલમાં ઉપસ્થિત રહેલા રોહિત શેટ્ટીએ પત્રકારોને કહ્યું હતું કે હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલું છે, જેને આ વર્ષના ક્રિસમસના રોજ રિલીઝ કરવામાં […]

Read More

સુરતમાં સનીએ કહ્યું, ગુગલ સર્ચ લીસ્ટમાં નરેન્દ્ર મોદી મને બીટ કરશે તો ગમશે

સુરતમાં સનીએ કહ્યું, ગુગલ સર્ચ લીસ્ટમાં નરેન્દ્ર મોદી મને બીટ કરશે તો ગમશે
4,048 views

‘ગુગલ સર્ચની વાત કરું તો હું ટોપ પર ચાલી રહી છું, જે માટે મારા ફેન્સનો આભાર માનીશ, પણ આ લીસ્ટમાં નરેન્દ્ર મોદી મને બીટ કરશે તો ગમશે. ફૂડની વાત કરું તો ખાંડવી મારી ફેવરીટ ડીશ છે અને સુરતમાં આવી છું તો ખાંડવીને મીસ તો નહીં જ કરું. ગુજરાતી ફુડની વાત જ કંઇ અલગ છે. મારુ […]

Read More

અનુષ્કાના તેવર પડ્યા ઢીલા, લોકોએ સોશીયલ મીડીયા માં હુડીયો બોલાવ્યો

અનુષ્કાના તેવર પડ્યા ઢીલા, લોકોએ સોશીયલ મીડીયા માં હુડીયો બોલાવ્યો
3,796 views

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં બેટિંગમાં ભારતનો ધબડકો થતા ક્રિકેટપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. મેચમાં ભારતીય ટીમના વાઇસ કેપ્ટન વિરાટ કોહલીને ચીઅર કરવા માટે તેની ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સિડની ક્રિકેટ ગાઉન્ડ પર હાજર રહી હતી. પણ વિરાટ કોહલી ફક્ત એક રન પર આઉટ થતા અનુષ્કા શર્મા ટ્વિટર- ફેસબુક સહિતના […]

Read More

રોક ઓનની સિક્વલમાં આલિયાના સુરીલા અવાજનો જાદુ ફરી છવાશે

રોક ઓનની સિક્વલમાં આલિયાના સુરીલા અવાજનો જાદુ ફરી છવાશે
3,464 views

બોલિવૂડની હોટ અભિનેત્રી આલિયા ભટ્ટ જેટલો સારો અભિનય કરી જાણે છે તેટલા જ મધુર કંઠે ગાઇ પણ શકે છે. આલિયા ફરી એકવાર પોતાના અવાજના જાદુથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતી નજરે પડશે. આલિયાએ હાઇવે અને હમ્પટી શર્મા કી દુલ્હનિયામાં અભિનયની સાથે સાથે પોતાનો કંઠ પણ આપ્યો હતો. આલિયાના બન્ને ગીત લોકોને ઘણા પસંદ પડયાં હતાં. તેથી આલિયા […]

Read More

NH10 ફિલ્મ જોઈ રોમાંટિક થયો કોહલી, બોલ્યો…

NH10 ફિલ્મ જોઈ રોમાંટિક થયો કોહલી, બોલ્યો…
3,656 views

વર્લ્ડકપમાં બાંગ્લાદેશ સામે ક્વાર્ટર ફાઇનલની તૈયારી કરી રહેલ ભારતીય ટીમના વાઇસ કેપ્ટન વિરાટ કોહલીએ સમય કાઢી ફિલ્મ NH10 જોઈ હતી. આ ફિલ્મમાં વિરાટની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા લીડ રોલ કરી રહી છે. ફિલ્મની પ્રશંસા કરતા વિરાટે ટ્વીટ કર્યું હતું કે, ‘‘અત્યારે એચએન 10 ફિલ્મ જોઈ અને મારા હોશ ઉડી ગયા. શું શાનદાર ફિલ્મ છે અને ખાસ […]

Read More

આલિયાના નબળા GKની કંઇક આમ ઉડે છે મજાક, જુઓ તસવીર

આલિયાના નબળા GKની કંઇક આમ ઉડે છે મજાક, જુઓ તસવીર
4,180 views

ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી આલિયા ભટ્ટ 22 વર્ષની થઇ  છે. આલિયા તેની ફિલ્મ્સ કરતાં નબળા જનરલ નોલેજને લઇને ઓળખાય છે. ટોક શો ‘કોફી વિથ કરન’માં કરન જોહરે આલિયા ભટ્ટને ભારતના રાષ્ટ્રપતિનું નામ પૂછતાં તેણે મહારાષ્ટ્રના સીએમ પૃથ્વીરાજ ચૌહાણનું નામ આપ્યું હતું. ત્યારથી સોશિયલ મીડિયામાં આલિયાની મજાક ઉડે છે. જોકે, […]

Read More

Page 12 of 14« First...1011121314