વાંચવાની મજા આવશે હો!!
8,691 viewsહથેળી મા વાળ નહી ગધેડા ને ગાળ નહી ઉંદર ને ઉચાળો નહી મિંદડી ને માળો નહી કુવારા ને સાળો નહી અને કયાય હંસ કાળો નહી સંસારી ને ભેખ નહી મરણ મા કેક નહી સાઇકલ મા જેક નહી અને વાંઢા ને બ્રેક નહી કડી ઉપર તાળુ નહી લાડુ ઉપર વાળુ નહી કોટ ઉપર શાલ નહી બખતર […]