ટેલેન્ટ
8,212 views વિદેશોમાં રહેલા ઘણા એવા એથ્લેટ્સ અંગે તમે સાંભળ્યું હશે કે જેઓને ‘રબર મેન’ તરીકે ઓળખવામાં આવે છે, જોકે તમે ક્યારેય ભારતીય રબર મેન વિશે સાંભળ્યું છે ખરા? જો ન સાંભળ્યું હોય તો જોઇ લો આ વ્યક્તિ રામમહેર પૂનિયાને. જીંદના પેગા ગામમાં રહેતા રામમહેરને પણ સૌકોઇ ‘રબર મેન’ તરીકે જ ઓળખે છે. તે પોતાના અદભુત ટેલેન્ટથી […]
Read More
15,369 views વિશ્વમાં વિચિત્ર પ્રકારના એવા લોકો છે, જેઓ સામાન્ય માણસોની જેમ ભોજન તો લે છે, પરંતુ તેમનુ ભોજન કંઇક વિચિત્ર જ હોય છે. કોઇક ઇંટ ખાય છે તો કોઇ કાંચનો ગ્લાસ, એવામાં લોકોને આશ્ચર્ય એ વાતનું થાય છે કે આ લોકો આવી વસ્તુઓ ખાવાને કારણે બિમાર કેમ નથી પડતા અને તેઓ આ બધુ ખાયને જીવી કઇ […]
Read More
9,335 views ઉત્તર પ્રદેશમાં શાહજહાંપુરના કજરી નુરપુરમાં રહેતી ૯૨ વર્ષની સુદામા દેવીને ગર્ભાવસ્થા દરમિયાન રેત ખાવાની ટેવ પડી હતી જે હજુ પણ છુટી નથી. સુદામા દેવીએ પ્રથમ વખત રેતી ત્યારે ખાધી જ્યારે તે ૧૦ વર્ષની હતી. તે સમયે તેણે પોતાની બહેનપાણીઓ સાથે રેતી ખાવાની શરત લગાવી હતી. સુદામા દેવી કહે છે કે જ્યારે તે બાળકી હતી ત્યારથી […]
Read More
7,876 views આર્ટિસ્ટ એરિક સ્ટેન્ડલીએ એક અલગ જ રીતે બનાવેલી પેપર આર્ટની કલાકૃતિઓની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. એરિકે લેસર દ્વારા પેપરને કટ કરીને આ કલાકૃતિઓનું નિર્માણ કર્યું છે. આ કલાકૃતિઓમાં તેમણે ગોથિક અને ઇસ્લામિક આર્કિટેક્ચરલમાંથી અમુક ડિઝાઇનોને નવુ સ્વરૂપ આપી મંડાલા ટાઇપ નવા આર્ટવર્કને લોકો સમક્ષ રજૂ કર્યું છે. સ્ટેન્ડલી પ્રમાણે […]
Read More
8,374 views 10 બેંગ્લોરમાં રહેતા 6 વર્ષના ગગન સતીષને બાળપણથી જ સ્કેટીંગનો ઘણો શોખ રહ્યો છે. હંમેશા ઓલિમ્પિકમાં રમવુ અને 100 કારની નીચેથી સ્કેટિંગનું સપનુ દેખનાર ગગન હંમેશા લોકોને આશ્ચર્ય પમાડે તેવી હરકતો કરતા હોય છે. તાજેતરમાં જ ડેલી મેલમાં છાપવામાં આવેલી ખબરો પ્રમાણે ગગન સતીષે 29 સેકન્ડમાં 39 કાર નીચેથી લિંબો સ્કેટિંગ કરવાનો રેકોર્ડ તોડ્યો છે. […]
Read More
15,457 views જ્યારે એક બાળકને સુવડાવવાની જવાબદારી કોઇ પિતાને સોંપવામાં આવે ત્યારે તેમને પરસેવા છૂટી જતા હોય છે. કારણ કે, માતાના લોરી સંભળાવવા અથવા પીઠ થપથપાવવાની રીત પર ભાગ્યે જ કોઇ પિતા અમલ કરી શકે છે. જોકે હાલ ઇન્ટરનેટ પર એક વીડિયો ઘણો વાયરલ થયો છે. જેમાં એક પિતા પોતાના બાળકને માત્ર ટિશ્યૂ પેપરના ઉપયોગથી 42 સેકન્ડમાં […]
Read More
6,967 views ફ્રાન્સનાં એલન રોબર્ટ માત્ર 70 મિનિટમાં 75 માળના સ્ક્રાઇસ્ક્રેપર પર ચઢવાનો કારનામો કરી ચૂક્યો છે. ‘ફ્રેન્ચ સ્પાઇડરમેન’ નામથી મશહૂર એલને આ માટે માત્ર ચોક અને ટેપનો જ ઉપયોગ કર્યો હતો. આ અગાઉ 2011માં એલન માત્ર 6 કલાકમાં બુર્જ-એ-ખલીફા પર પણ ચઢી ચૂક્યો છે. આ સ્પાઇડરમેન અગાઉથી જ ઘણા રેકોર્ડ્ઝ પોતાના નામે કરી ચૂક્યો છે. એ […]
Read More
9,002 views થોડા સમય પૂર્વે આવેલી હિન્દી ફિલ્મ “સન ઓફ સરદાર’માં અજય દેવગન બે ઘોડા પર સવાર થયાના સીને લોકો પર અમીટ છાપ છોડી હતી. આવો જ ‘સન ઓફ પટેલ’ માંડવીમાં પણ છે જે એક સાથે બે ઘોડા પર સવારી કરે છે. એટલું જ નહીં, તેના પર અજબ-ગજબ કરતબ કરીને લોકોના મન પણ મોહી લે છે. આ […]
Read More
5,226 views હોંગકોંગમાં રેડ બુલ એક્સ ફાઇટર્સ જેમ્સ ફ્રી સ્ટાઇલ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાઇક પર યુવાનોએ અદભુત સ્ટંટ દેખાડ્યા હતા. આ ઇવેન્ટને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા અને જ્યારે આ બાઇકર્સ હવામાં ઉછળીને સ્ટંટ કરતા હતા ત્યારે ઘણા લોકોના શ્વાસ થંભી જતા હતા. હવામાં ઉછળીને બાઇકની સાથે ડાઇવ કરતા સ્ટંટ કરનારા […]
Read More
5,567 views આજના યુવાનો ભણવાની સાથે કંઈક બનવાની અને કંઈ નવું બનાવવાની ખેવના ધરાવતા હોય છે અને તે તેમનું આ સપનું પૂર્ણ કરીને પણ બતાવે છે. આમ પોરબંદરમાં રહેતા દિવ્યેશ મોઢવાડિયા, સાગર લોઢારી, દિવ્યેશ વિરપરિયાએ રોડ પર આરામથી ચાલી શકે તેવું ચાર્જિંગથી ચાલતું ઈલેક્ટ્રિક સ્કેટબોર્ડ બનાવ્યું છે. રાજકોટની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા અને પોરબંદરના ઝુરીબાગ વિસ્તારમાં રહેતા […]
Read More
8,530 views ભારતમાં પોતાના બળે કારકિર્દી શરૂ કરીને કોર્પોરેટ જગતના ટોચના નામોમાં પોતાનું નામ સામેલ કરનારાઓમાં લગભગ બધા જ પુરુષોનો સમાવેશ થાય છે. પણ આ લિસ્ટમાં એક મહિલાનું નામ પણ છે, જેમણે પોતાનાં પગ પર ઉભા રહીને પોતાની કારકિર્દી બનાવી અને દેશના અબજોપતિઓમાં આજે તેમનો સમાવેશ થાય છે. આ મહિલા છે દેશની અગ્રણી બાયોટેક્નોલોજી કંપની બાયોટેકનાં ચેરમેન […]
Read More
8,172 views આપણે ઘણી વખત લોકોનાં મોઠે એવું સાંભળ્યું છે કે જિંદગી ખૂબ જ જટીલ થઈ ગઈ છે. રોજેરોજની ભાગદોડ અને પર્સનલ તેમજ પ્રોફેશન લાઇફ વચ્ચેનાં સંઘર્ષમાં માણસ એટલો થાકી જાય છે કે તેને જિંદગીને સરળ બનાવવાની જરૂર લાગે છે. વળી આજના લોકો કરિયર કોન્શિયસ થઈ ગયા છે. તેઓ પોતાના કરિયર ખાતર ઘરથી દુર નોકરીના સ્થળે રહેવા […]
Read More
4,946 views રશિયામાં જન્મેલી ઝ્લાતા તેના શરીરને અદભુત રીતે બેન્ડ કરી શકે છે. તેણે વર્ષ ૨૦૧૫માં કેલેન્ડર માટે ખાસ ફોટોશૂટ કરાવ્યું હતું અને તેને ‘વર્લ્ડ્ઝ બેન્ડીએસ્ટ મહિલા’નું ખિતાબ પણ આપવામાં આવ્યું છે. 28 વર્ષીય ઝ્લાતા નું વાસ્તવિક નામ જુલિયા છે અને તે માત્ર ચાર વર્ષની હતી, ત્યારથી તે પોતાનું શરીર મરડી શકે તેવી આવડત ધરાવે છે. તે […]
Read More
6,908 views વિશ્વના ઘણાં દેશોમાં થ્રિ-ડી આર્ટ લોકપ્રિય બનતું જઇ રહ્યું છે. આ થ્રિ-ડીઆર્ટિસ્ટો ઘણા શહેરોના મોલ, પાર્ક અથવા અન્ય જાહેર સ્થળોએ થ્રિ-ડી પેઇન્ટિંગ દોરતા હોય છે. અમે અહીં તમારી વિશ્વના શ્રેષ્ઠ 8 થ્રિ-ડી સ્ટ્રીટ આર્ટ ક્રિએશન રજૂ કરી રહ્યાં છે. આ થ્રિ-ડી આર્ટ ક્રિએશન પર જો તમે યોગ્ય સ્પોટ પર ઉભા રહી યોગ્ય એંગલથી ફોટો પડાવો […]
Read More
4,774 views એક ફ્રિલાન્સ ઇલેસ્ટ્રેટર અને કન્સેપ્ટ આર્ટિસ્ટે ‘આઇ ક્રિએટ ફોર પીપલ ફ્રોમ અર્થ’ નામથી અમુક અનોખી પેઇન્ટિંગ્સ જાહેર કરી છે. આ પેઇન્ટિંગ્સને જોઇને એવપ લાગે છે કે જાણે તમારું એક સપનું પુરુ થઇ ગયું હોય. યૂરોપના લિથુઆનિયામાં રહેનારા પેઇન્ટર ગેડિમિનાઝ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ બધી પેઇન્ટિંગ જમીન સાથે જોડાયેલી છે. તેની પ્રથમ પેઇન્ટિંગને તેમણે ‘કોફી […]
Read More
5,732 views કિંગ કોબ્રા સાપ જેને કરડે તેનું બચવું લગભગ મુશ્કેલ હોય છે પણ જ્યારે કોઇ વ્યક્તિ આ સાપને કિસ કરતી જોવા મળે તો જરૂર આશ્ચર્ય થાય, જે રીતે બોલિવૂડમાં ઇમરાન હાશ્મી સિરિયલ કિસર તરીકે પ્રખ્યાત છે તેવી જ રીતે મલેશિયાના તાઇપિંગ સિટીમાં રહેતો અમજદ નામનો આ યુવક પ્રખ્યાત છે, જોકે અમજદને કિસ કરવાનો જરા જુદો જ […]
Read More
6,097 views ઇટાલીના પો ડેલ્ટામાં ગયા સપ્તાહમાં ડિનો ફેરારી નામના એક માછીમારે 8 ફૂટ 9 ઇંચ લાંબી અને 19 ટન વજનની વેલ્સ કેટફિશ નામની એક માછલી પકડી હતી જે ફિશરરો઼ડ દ્વારા પકડાયેલી સૌથી મોટી માછલી હોઇ શકે છે. ડિનોએ ફિશરરોડની મદદથી સૌથી વજનદાર અને લાંબી માછલી પકડવાનો વર્લ્ડરેકોર્ડ બનાવ્યો હતો. આ માછલી સીટફિશના નામે પણ ઓળખાય છે […]
Read More
6,017 views ભલે સાંભળવામાં થોડુ વિચિત્ર લાગે કે કોઈ માણસ પાણી પર દોડ કેવી રીતે લગાવી શકે, પરંતુ આ વાત સંપૂર્ણ સાચી છે. ચીનમાં એક વ્યક્તિએ અનોખુ પરાક્રમ કરી બતાવ્યુ છે. આ વ્યક્તિએ 400 મીટર સુધી વહેતી નદીના પાણી પર દોડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે જ્યારે આ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો ત્યારે ત્યાં અનેક લોકો હાજર […]
Read More
7,631 views મેક્સિકો શહેરની નજીક શંખ આકારનું નોટીલસ હાઉસ બનેલુ છે. આ મકાનને મેક્સિકન આર્કિટેક્ટ જેવીયર સેનોસીઐને ડિઝાઈન કર્યુ છે. આ ઘરની ડિઝાઈન નાવીન્યપૂર્ણ, અનોખી અને અસામાન્ય છે. જેવીયરે પોતાની ડિઝાઈન સમુદ્રને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે. તેમણે બાયો-આર્કિટેક્ચર થીમ સાથે આ ઘરમાં ઓર્ગેનિક નેચરલ ફોર્મમાં બનાવ્યુ છે. સાથે જ આ મકાનની ડિઝાઈન તેમણે લોકલ હિસ્ટ્રી, ટ્રેડિશન […]
Read More
6,659 views બરફમાંથી બનાવેલી એક કાર !!
Read More