પ્રાગમહેલની સહેર, ભુજમાં છે અડીખમ ઇતિહાસ
4,468 viewsગુજરાતના રાજા વગરના રાજમહેલો ગુજરાતમાં આવેલા કિલ્લાઓ અને મહેલો તેના સ્થાપત્ય કળા અને ઐતિહાસિક ધરોહરને પ્રતિબિંબિત કરે છે. ગુજરાતમાં હિન્દુ, મુસ્લિમ તેમજ યુરોપિયન સ્થાપત્યની ઝાંખી જોવા મળે છે. ગુજરાતમાં મહેલો ઐતિહાસિક સાંસ્કૃતિક અને પરંપરાગત કળા-કૌશલ્યને ઉજાગર કરે છે. અનેક રાજવીઓએ રાજ્યની ધન્ય ધરા પર અતુલ્ય કહી શકાય તેવા રાજ મહેલોની રચના કરી હતી. ગુજરાત માટે […]