ટુરીસમ
9,048 views લેહ ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યના લદ્દાખ ક્ષેત્રના બે જીલ્લામાંથી એક છે. લેહ ૪૫,૧૦૦ વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલ છે. આને બરફનું ક્ષેત્ર માનવામાં આવે છે. લેહ રૂટ દુનિયાભરના પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. લેહમાં ફક્ત ભારતીય જ નહિ, વિદેશીઓ પણ આવે છે. અહી તમે બાઈક રાઈડીંગની મજા ઉઠાવી શકો છો. લેહ પહેલા પર્યટકો માટે સુવિધાજનક સ્થાન […]
Read More
5,356 views આંધ્રપ્રદેશ ની રાજધાની હૈદરાબાદ માનવામાં આવે છે. હૈદરાબાદ સીટી એક આકર્ષક દ્રશ્ય પ્રસ્તુત કરે છે. આમાં ૪૦૦ વર્ષો ના એતિહાસિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિનો અનોખો મેળ છે. નીઝામોનું આ શહેર દક્ષીણ ભારતનું સૌથી પ્રસિદ્ધ નગર છે. આને ‘મોતીઓનું શહેર’ પણ કહેવાય છે. આ શહેરમાં સૌથી વધુ પર્યટકો દ્વારા જોવામાં આવેલ સ્થળ ગોલકોન્ડા કિલ્લો છે, આ હૈદરાબાદથી […]
Read More
13,728 views જયારે પણ ભારતમાં ફરવાની વાત આવે એટલે આપણા માઈન્ડમાં સૌપ્રથમ તાજમહેલ જ આવતો હોય છે. પણ આ સિવાય ભારતમાં એવા ઘણા બધા સ્થળો છે જેની સુંદરતા જોયને તમે સ્તબ્ધ થઇ જશો. દુનિયામાં સૌથી સુંદર દેશ ભારત છે. આ જગ્યાઓ ને જોઇને તમે કહેશો કે કાશ! અમને અહી આવવાનો મોકો મળે તો કેવી મજા આવે? ભારતમાં […]
Read More
22,835 views આજે આ મહેલની ભવ્યતા જોઇને લોકોની આખો પહોળી થઇ જાય છે. વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ 1890 માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના શાસનકાળમાં થયું હતું. જયારે રાજા જીવતા હતા ત્યારે સમગ્ર વડોદરામાં ગાયકવાડ રાજઘરાના ની જ હુકુમત ચાલતી હતી. લક્ષ્મી વિલાસ પેલેસ વિષે માનવામાં આવે છે કે આ બ્રિટિશ રાજઘરાના (રોયલ્ટી) નો મહેલ ‘બકિંગહામ પેલેસ’ કરતા […]
Read More
4,801 views ધર્મશાળાની ઊંચાઈ 1,250 મીટર (4,400 ફુટ) અને 2,000 મીટરની (6,460 ફૂટ) ની વચ્ચે છે. આ પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત છે. અહી પાઇન ના ઊંચા વૃક્ષો, ચાના બગીચા અને ઇમારતી લાકડાનું ઉત્પાદન કરતા મોટા મોટા વૃક્ષોની ઊંચાઈ, શાંતિ અને પવિત્રતા સાથે ઉભેલા દેખાય છે. વર્ષ 1960 માં જ્યારથી તિબ્બતના ધર્મગુરુ દલાઈ લામા એ પોતાનું અસ્થાયી […]
Read More
14,092 views સિદ્ધિવિનાયક ગણેશજી નું સૌથી વધુ લોકપ્રિય સ્વરૂપ છે. ગણેશજી ની સુંઢ ડાભી બાજુ વળેલી હોય તે સિદ્ધપીઢ સાથે જોડાયેલ હોય છે અને તેવા મંદિરને સિદ્ધિવિનાયક મંદિર કહેવાય છે. આ મંદિર મુંબઇમાં આવેલ છે. સિદ્ધિવિનાયક પોતાના દરેક ભક્ની ઈચ્છા પૂર્ણ કરે છે અને જલ્દીથી ખુશ પણ થતા દેવ છે. ગણેશજી જલ્દી કોપાયમાન પણ થઇ જાય છે. […]
Read More
17,252 views અહી બતાવવામાં આવેલ પિક્ચર્સ એકદમ રીયલ છે, જેણે આપણે જયારે બુકમાં કે કોઈ ન્યુઝપેપરમાં જોઇએ ત્યારે એમ થાય કે અહી એકવાર તો જવું જ જોઈએ. ખરેખર, આવી જગ્યાઓને જોઇને એવું લાગે કે ધરતી પરનું સ્વર્ગ તો અહી જ છે. આ પિક્ચર્સને જોતા તમારા મોઢામાંથી નીકળશે ફક્ત ‘Wow’. તો નિહાળો આ બ્યુટીફૂલ પિક્ચર્સ…. રાઈસ ફિલ્ડ, ચાઇના […]
Read More
14,465 views બધા દેશમાં જોવા લાયક વધારે સારી જગ્યા હોય છે. જેના માટે તે દુનિયાભરમાં પ્રસિધ્ધ હોય છે. ૧૯૦૬માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ થીયોડોર રુઝવેલ્સને યુ.એસ નેશનલ મેન્યુમેન્ટસની સૂચીમાં શામિલ કરવામાં આવ્યા હતા. આજે લગભગ ૧૪૦થી વધારે સ્થાન એવા છે કે જે આ સૂચીમાં શામેલ છે વધારે લોકોને મેન્યુમેન્ટસ વિષે ખબર નથી હોતી. જો તમે વિદેશના પ્રવાસે જવાના […]
Read More
9,373 views કસૌલી એ હિમાચલ પ્રદેશનું એક નગર છે. આ એક નાનકડું પર્વતીય સ્થળ છે. જોત-જોતામાં જ અહીની હવા બદલાવા લાગે છે. અહીનું મોસમ એકદમ સાફ અને ખુશનુમા છે. આ સમુદ્રતળથી ૧૭૯૫ ની ઊંચાઈ પર સ્થિત છે. કસૌલી શહેર પોતાની સફાઈ અને સુંદરતાને કારણે પર્યટકોની વચ્ચે પ્રખ્યાત છે. આને ‘મીની શિમલા’ કહેવામાં આવીએ તો ખોટું નહિ. અહીની ઋતુ, […]
Read More
5,692 views વિક્ટોરિયા મેમોરિયલ પશ્ચિમ બંગાળના કોલકાતા માં આવેલ છે. આ સ્મારક ‘રાણી વિક્ટોરિયા’ ને સમર્પિત કરે છે. આ સ્મારકમાં શિલ્પકલા નો ઉત્તમ નમુનો તમને જોવા મળશે. આની સ્થાપના અંગ્રેજ ગવર્નર જનરલ લોર્ડ કર્ઝને ૧૯૦૫માં કરી હતી. કોલકાતાના આ મ્યુઝિયમને એશિયાના સર્વશ્રેષ્ઠ એતિહાસિક મેમોરિયલમાં શામેલ કરવામાં આવ્યું છે. આ મેમોરિયલને લોકો દ્વારા સૌથી વધુ વખત જોવામાં આવ્યું […]
Read More
10,227 views દુનિયા ખુબજ સુંદર છે અને લોકોએ આ સુંદર જગ્યાને જોવી જ જોઈએ. પરંતુ ટુરિસ્ટના શોખીન લોકોને પણ આ જગ્યાઓ વિષે ખબર નથી હોતી. આજે અમે તમને જણાવવા છીએ દુનિયાની એવી 9 સુંદર પ્લેસ કે જેનો નઝારો જોઇને તમે બોલી ઉઠશો WOW શું દુનિયા છે !! જે જગ્યાની અમે વાત કરી રહ્યા છીએ તે સુંદર જગ્યાઓ […]
Read More
20,167 views અજાયબીઓ ઓ ફક્ત સાત પ્રકારની જ નથી પણ આજે અહી એવી જગ્યાઓને દર્શાવવમાં આવી છે જેને અજાયબીઓ ની કેટેગરીમાં શામેલ કરવામાં આવી છે. ચાલો જાણીએ આવા સ્થળો વિષે…. બેનાઉં રાઈસ ટેરેસીસ, ફિલિપાઇન્સ 200 વર્ષ પહેલાં બનાવેલ આ ચોખાના ખેતરને ફિલિપાઇન્સ વિશ્વની ૮ મી અજાયબી માને છે. આ ખેતરની ખાસ વાત એ છે કે અહીના ચોખાને […]
Read More
15,513 views દુનિયામાં માણસો સિવાય પણ એવી ઘણી વસ્તુઓ છે જેને આપણે જોઈ નથી શકતા. આમ તો આપણા ભારતમાં ઘણી haunted place છે પણ ભાનગઢના કિલ્લાની વાત કઈક અલગ જ છે. ભાનગઢનો કિલ્લા ભાનગઢ કરતા ‘ભૂતોનું ભાનગઢ’ ના નામે વધારે પ્રચલિત છે. ભારતના ઘણા કિલ્લાઓ માં ભૂતોએ કબજો કરેલ છે પણ રાજસ્થાનના જયપુરમાં આવેલ ભાનગઢના કિલ્લામાં કાળી […]
Read More
8,956 views દાદરા અને નગર હવેલી એટલેકે અરબ સાગર ના કિનારે આવેલા ભારત ના કેન્દ્ર શાસિત પ્રાન્તની રાજધાની સિલવાસા છે. પર્યટકો આ જગ્યાએ પ્રકૃતિના સારા નઝારાઓ જોઈ શકે છે. અહી લોકો પોર્ટુગીઝ સંસ્કૃતિના વિરાસતની છાપ જોઈ શકે છે. દાદરા અને નગર હવેલી દક્ષીણ ભારતના મહારાષ્ટ્ર અને ગુજરાતની મધ્યમાં સ્થિત છે. આ ક્ષેત્ર દમણથી ૧૦ થી ૧૩ કિલોમીટરના […]
Read More
5,649 views ડેલહાઉસી ઘૌઘાધાર પર્વત શૃંખલાઓ ની મધ્ય માં સ્થિત ખુબ જ સુંદર પર્યટક સ્થળ છે. આ પર્વતીય સ્થળ હિમાચલ પ્રદેશના ચંબામાં આવેલ છે. ડેલહાઉસી (Dalhousie) એક ખુબ જ સુંદર એવું પર્યટક સ્થળ છે. પર્વતો થી ઘેરાયેલ આ જગ્યા જોવાલાયક છે. જોકે, આ સિઝનમાં અહીનો બરફ પીગળવા લાગે છે. ડેલહાઉસી ઠંડો અને તાજગીસભર પ્રદેશ છે. આમ પણ […]
Read More
18,270 views ઘણા વર્ષો પહેલા ભારતમાં લોકો ભૂતપ્રેત પર વિશ્વાસ કરતા હતા. પણ વિજ્ઞાનના આ યુગમાં ભૂતની વાત કરીએ તો કોઈ આપણને એમ કહે કે આજના જમાનામાં એવું કઈ ન હોય. આમ તો લોકો કહે છે કે ‘ડર કે આગે જીત હે’ પરંતુ, આવી ડરાવની જગ્યામાં કોઈ જવાનું ન પસંદ કરે. ભૂતિયા જગ્યાની વાત કરવાથી લોકોના રુંવાડા […]
Read More
10,684 views આપણા ગુજરાતમાં પણ એવા-એવા સુંદર બીચ છે, જે મહારાષ્ટ્રના ગોવાને પણ ટક્કર આપે. જોકે, ગોવામાં આલ્કોહોલ જોવા મળે પણ અહીના બીચમાં એવું નથી. ભારતના દક્ષીણમાં આવેલ વલસાડ જીલ્લાના વલસાડ તાલુકાના દરિયાકિનારે આ પ્રસિદ્ધ પર્યટન સ્થળ આવેલ છે. સામાન્ય રીતે બધા દરિયાકિનારે લાલ રેતી હોય છે પણ અહી તમને કાળી રેતી જોવા મળશે. તિથલના દરિયાકિનારાની સામે […]
Read More
12,536 views શબરી ધામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા અને ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ (આદિવાસી) તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં આવેલા સુબિર ગામથી પૂર્વ દિશામાં આશરે ત્રણ કિલોમીટરના અંતરે આવેલ એક ધાર્મિક યાત્રાધામ છે. ઉપરાંત આ ગુજરાત સ્થિત સાપુતારાના થોડા અંતરે સ્થિત શબરી ધામ એક જગ્યા છે જ્યાં આદિવાસી શબરી અને ભગવાન રામની પ્રથમ […]
Read More
8,561 views ઋષિકેશને યાત્રાનું ઘામ માનવામાં આવે છે. આ ભારતના ઉત્તરાખંડમાં આવેલ એટલેકે હિમાલયના પર્વતો પાસે આવેલ છે. આની નજીક ઘણા બધા ઘાર્મિક સ્થળો આવેલ છે. ઋષિકેશ હરિદ્વારથી ૨૬ કિમી અને દેહરાદુન થી ૪૩ કિમી ના અંતરે દક્ષીણ-પૂર્વ માં સ્થિત છે. આ યાત્રાઓ માટે પ્રસિદ્ધ ઘામ છે. આને ‘યોગ ભૂમિ’ પણ કહેવાય છે. અહીના હસીન પહાડોમાં રમતી […]
Read More
13,597 views બધા લોકો રહેવા માટે સુરક્ષિત જગ્યાઓ પસંદ કરે છે, પરંતુ વિશ્વમાં કેટલાક એવા પણ સ્થળો છે જ્યાં મનુષ્યોને રહેવા માટે વધારે ખતરનાક છે. આમાંથી કેટલાક ક્ષેત્રો એવા પણ છે જ્યાં લોકોને જવા માટે પ્રતિબંધ હોય છે. આ જગ્યામાંથી કોઈક એવી પણ ખતરનાક જગ્યા છે જ્યાં જવાથી લાખો લોકોનું મૃત્યુ થઈ શકે છે. તો કોઈક એવી […]
Read More