ટુરીસમ
6,633 views સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ક્ષેત્ર પશ્ચિમ બંગાળ રાજ્યના દક્ષીણ ભાગમાં ગંગા નદીના સુંદરવન ડેલ્ટા સ્થિત વાધની સુરક્ષા અને બાયોસ્ફિયર રીઝર્વ ક્ષેત્ર છે. આ ક્ષેત્ર ગાઢ ‘મેન્ગ્રોવ’ (ખારા પાણીમાં ઉગતું ઝાડ) ના જંગલોથી ઘેરાયેલ અને ‘રોયલ બંગાળ ટાયગર’ નો સૌથી મોટો સંરક્ષિત ક્ષેત્ર છે. સુંદરવન નો ‘ડેલ્ટા’ એ વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા છે. આસપાસ ના જંગલની હરિયાળીની […]
Read More
8,643 views વિશ્વમાં અનેક એવા કુદરતી સ્થળો છે આપણને આશ્ચર્ય કરે તેવા છે. આમાંથી જ એક છે ચીનનું તિયાંજી માઉન્ટેન. તિયાંજી નો અર્થ એ થાય છે કે ‘સ્વર્ગ નો પુત્ર’ (Son of Heaven). અહીનો નઝારો લોકોને આશ્ચર્યચકિત કરી મુકે તેવો છે. શરૂઆત માં જયારે આ વિસ્તાર ના ફોટા ઈન્ટરનેટ પર આવ્યા ત્યારે એમાંથી વધારે ફોટાઓને લોકોએ ઓરિજીનલ […]
Read More
7,659 views ભારત એક એવો દેશ છે જ્યાં ધાર્મિક વિવિધતા અને ઘાર્મિક સહિષ્ણુતાને કાનુન તથા સમાજ બંને દ્વારા માન્યતા પ્રદાન કરવામાં આવી છે. ભારતના પૂર્ણ ઈતિહાસ દરમિયાન ધર્મનું અહીની સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. ભારતમાં જૈન લોકોની જનસંખ્યા 4,225,053 છે. ભારતમાં ઘણા બધા ધર્મોના તીર્થસ્થાનો આવેલ છે. વેલ, આજે અમે તમને જૈન લોકોનું પવિત્ર તીર્થસ્થાન એટલેકે પાલીતાણા […]
Read More
10,883 views લોનાવાલા ભારતીય રાજ્ય મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સ્થિત એક પર્વતીય સ્થળ અને સિટી કાઉન્સિલ છે. આ બે પ્રમુખ શહેરો પુણે અને મુંબઇની વચ્ચે, પુણેથી 64 કિમી અને મુંબઇ થી 96 કિ.મી. ના અંતરે સ્થિત છે. ભારતમાં લોનાવાલા તેની પ્રસિદ્ધ મીઠાઈ ‘ચીક્કી’ માટે ફેમસ છે. મોનસુનની સીઝનમાં લોનાવાલા જીવંત થઇ ઉઠે છે. ચોમાસામાં અહી ચારે તરફ હરિયાળી […]
Read More
8,168 views ગુજરાતમાં પગ મુકતા જ લોકોને રમણીય નઝારા જોવા મળે છે. ચોમાસાની સીઝન આવતા જ લોકો ઝૂમી ઉઠે છે. આપણા ગુજરાતમાં ઘાર્મિક સ્થળોથી લઈને ગોવા કરતા પણ સારા બીચ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. કહેવાય છે કે ગુજ્જુઓને સ્વાદિષ્ટ ભોજન, ફરવું-ફરવું અને ઉત્સવો પોતાના જીવનનું ખાસ અંગ છે. ચોમાસું આવતા જ લોકો હિલ સ્ટેશનો પર […]
Read More
11,924 views ભારતના ગુજરાત રાજ્યના સુરત શહેરમાં ડુમ્મસ બીચ આવેલ છે. કાળી રેતી માટે ડુમ્મસ ફેમસ છે. આ સુરતની દક્ષિણ-પશ્ચિમથી લગભગ 18 કિમીના અંતરે આવેલ છે. આ પર્યટન સ્થળે લોકો આનંદ લેવા અને પ્રકૃતિની વચ્ચે રહેવા માટે આવે છે. અરબી સમુદ્રથી જોડાયેલ આ બીચ સુરત શહેરથી 21 કિલોમીટરના અંતરે છે. અહીની રેતી સફેદ નથી પણ કાળી છે. […]
Read More
7,557 views દરેક તસ્વીરો પોતાની એક કહાનીને રજુ કરતુ હોય છે. જો ક્યારેય કોઈ ઐતિહાસિક ફોટાની બનાવટ અને કલ્પના કરવામાં આવે તો વાતજ શું કરવી. આજે અમે તમારી સમક્ષ દુનિયાભરની એવી તસ્વીરો લાવ્યા છીએ જેને જોઇને તમારું મન ખુશ થઈ જશે. કેપટાઉન, દક્ષિણ આફ્રિકાનો ટેબલ માઉન્ટેન કેનેડામાં ઇનુંક્ષક મેક્સિકોનું ચિચેન ઇત્ઝા નોર્વેનું નોર્થ કેપ કેપ ઓફ ગુડ […]
Read More
6,187 views મુરુદ જંજીરા કિલ્લો, મહારાષ્ટ્ર મુરુદ જંજીરા કિલ્લો રાયગઢ જીલ્લાના મારુડ માં આવેલ છે. આ કિલ્લાને મહારાષ્ટ્રનો ઐતિહાસિક કિલ્લો માનવામાં આવે છે. આ કિલ્લો ૩૫૦ વર્ષ જુનો છે એવું માનવામાં આવે છે કે આ કિલ્લાને કોઈ જીતી શક્યું નહોતું તેથી આ કિલ્લાને અજેય નામથી ઓળખવામાં આવે છે. આગરાનો કિલ્લો, ઉત્તર પ્રદેશ આ કિલ્લો માત્ર ભારતમાં જ નહિ પરંતુ તે […]
Read More
15,666 views હિલસ્ટેશનમાં ફરવાની મજા કોને ન આવે? અને એમાં પણ કૂનુર જેવી પ્લેસ હોય તો… પછી વાત શું કરવી. કૂનુર તમિલનાડુમાં આવેલ છે. તમિલનાડુ માં ‘ઉટી’ પણ ફેમસ છે. ઉટી થી થોડા દુર પર જ આ હિલસ્ટેશન આવેલ છે. આ હિલસ્ટેશન એટલું બધું મસ્ત છે કે તમે તેને જોતા જ ત્યાં રહી જવાનું મન બનાવી લેશો. […]
Read More
6,860 views દુનિયાના અલગ અલગ દેશોમાં અદભૂત અને અજીબો ગરીબ વાહનો હોય છે, જે કોઈક દેશની શાન હોય છે. અમે અહી એવા પબ્લિક વાહનોને દર્શાવ્યા છે જે તમારી યાત્રાને સરળ બનાવે. જોર્બ, ન્યુઝીલેન્ડ જોર્બ ન્યુઝીલેન્ડમાં રમાતી એક રમત છે. જેમાં બોલને લટકાવવામાં આવે છે અને તે બોલની અંદર ગાદલાઓ નાખવામાં આવે છે. ઉપરાંત ન્યુઝીલેન્ડમાં બન્પી જમ્પિંગ, વ્હાઈટ […]
Read More
8,551 views આજે અમે જે ગામ વિષે જણાવવાના છીએ તે સાચે જ એકદમ મસ્ત શહેર છે. હાલમાં આ બ્યુટીફૂલ શહેર સપનાઓ નું શહેર બની ગયું છે. આ એક પ્રસિદ્ધ પર્યટક સ્થળ છે. આ સુંદર શહેર હોલેન્ડ (નેધરલેંડ) માં આવેલ છે. આને હોલેન્ડનું ‘વેનિસ’ કહેવામાં આવે છે. આ ગામને જોવામાં ખુબ જ સુંદર લાગે છે અને અંદર પણ […]
Read More
7,633 views કૌસાની અત્યંત બ્યુટીફૂલ પર્વતીય સ્થળ છે. આ ઉત્તરાખંડ રાજ્યના અલમોડા જીલ્લાથી ૫૩ કિમી ની ઉત્તરે સ્થિત છે. કોસી અને ગોમતી નદીની વચ્ચે વસેલું કૌસાની ભારતનું ‘સ્વીત્ઝરલૅન્ડ’ છે. અહીના પ્રાકૃતિક નઝારા, ખેલ અને ઘાર્મિક પર્યટક સ્થળ પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. કૌસાની માંથી તમે ઊંચા ઊંચા બરફથી ઢંકાયેલ નંદા દેવી પર્વતની શ્રુંખલા, ત્રિશુલ અને નંદાકોટ […]
Read More
6,046 views સેન્ટ ફ્રાન્સીસ ચર્ચ એ ભારતનું પહેલું યુરોપિયન ચર્ચ છે. આ ચર્ચ ભારતના કેરલ રાજ્યના કોચી શહેરમાં આવેલ છે. સેન્ટ ફ્રાન્સીસ ચર્ચએ કોચી શહેરનું સૌથી જુનું ચર્ચ છે. આ પ્રાચીન ચર્ચનો ઇતિહાસ ૧૫મી થી ૨૦મી સદીની વચ્ચે ભારતમાં યુરોપિયન શક્તિ અને તેના સંધર્ષને દર્શાવે છે. સેન્ટ ફ્રાન્સીસ ચર્ચનું જયારે પુન:નિર્માણ કરવામાં આવ્યું ત્યારે આ ચર્ચને પથ્થરથી […]
Read More
5,576 views બરફથી ઢંકાયેલ પહાડો, મનમોહક હરિયાળી, સુખદ જળવાયું, અહીની સંસ્કૃતિ, ભોળા લોકો, ઉત્સવ, મેળાઓ અને સુંદર વહેતા તળાવો આ બધું તમને એક જ જગ્યા એ જોવા મળશે, જેનું નામ છે કુફરી. હિમાચલ પ્રદેશમાં વસેલ આ સુંદર શહેર એક હિલ સ્ટેશન છે. આના તરફ ફક્ત દેશી જ નહિ વિદેશી લોકો પણ આકર્ષિત છે. કુફરી શિમલાથી ૨૧ કિલોમીટર […]
Read More
11,549 views આપણા બધા ગુજરાતીઓ હરવા-ફરવાના ખુબજ શોખીન હોય છે. ચોમાસાની ઋતુ એટલે હિલ સ્ટેશનમાં ફરવાની સૌથી સારી અને પ્રકૃતિની નજીક રહેવાની સીઝન. આજે અમે તમને મહેસાણા માં આવેલું ‘તારંગા હિલ સ્ટેશન’ ની સૈર કરાવવાના છીએ. આ પ્લેસ પર જૈન લોકોના મંદિર આવેલ છે. અહી પહાડ ઉપર પાંચ દિગંબર અને પાંચ શ્વેતાંબર મંદિર બનાવવામાં આવેલા છે. ગુજરાતના […]
Read More
8,149 views ‘ભારતનો ગઢ’ ના રૂપમાં ઉત્તર પ્રદેશ, એક સમૃધ્ધ સંસ્કૃતિક વિરાસત છે. આ ફક્ત પ્રકૃતિ દ્વારા ભેટમાં નથી, પરંતુ આ સૌથી સારા માનવ નિર્મિત સ્મારકો છે. ઉત્તર પ્રદેશમાં ગંગા અને યમુના બંને નદીઓનો પ્રવાહ છે અને એક ભૌગોલિક જ્ઞાનનું પણ કેન્દ્ર છે. ઉત્તર પ્રદેશમાં તાજ મહેલ અને ફતેહપુર સિક્રીને યાદ કરવા માટે મગજ પર તણાવ દાખલ […]
Read More
7,678 views ટ્રીપ એડવાઈઝર અનુસાર ઐતિહાસિક જગ્યાની સૂચિ બનાવવામાં આવી જેમાં તાજમહેલ ત્રીજા નંબરે પોતાની જગ્યા બનાવી છે. એક ટ્રાવેલ વેબસાઈટ અનુસાર તાજમહેલ દુનિયાના ઐતિહાસિક સ્થળોમાં ત્રીજા ક્રમાંક પર છે. જયારે પહેલા સ્થાને પેરુના માચુ પિચુ અને બીજા સ્થાને કંબોડિયાના અંગકોર વાટ છે. ઉલેખનીય છે કે શાહજહાંએ પોતાની પત્નીની યાદમાં આગરામાં તાજમહેલ ની સ્થાપના કરાવી હતી. જે […]
Read More
8,434 views લોકો ફરવા માટે પૈસાની ચિંતા નથી કરતા. તેવીજ રીતે ક્રુઝ (જહાજ) માં ફરવાની પણ એક અલગ જ મજા છે. સેવન સીઝ નેવિગેટર ક્રુઝમાં ૬ મહાડ્રીપ, ૩૧ દેશો અને ૬૦થી વધારે બંદરોનો સફર કરવાનું છે. આમાંથી ૨૯ જગ્યા યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટમાં શામેલ છે. વાત એમ છે કે આ બોટમાં ૭૦મી સદીના પહેલા જ દિવસે આ […]
Read More
4,550 views ગુજરાત તેને સૌન્દર્ય માટે જાણીતું છે પરંતુ તે તેના અદભૂત કળા – કૃતિઓ માટે પણ જાણીતું છે. આજે અમે તમને અમદાવાદ ની સીદી સઈદની મસ્જિદ વિષે જણાવવાના છીએ. આમ તો અમદાવાદ તેના વેપાર ક્ષેત્રે કઈ ખાસ ટોચનું નથી. અમદાવાદમાં મુગલ શાષક કાળ દરમિયાન બનેલી આ મસ્જિદ એક આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે. અમદાવાદના અદ્ભુત અને બેનમુન કોતરણીય કામ જોઇને તમે […]
Read More
5,476 views ફરવાને માટે દેશ અને દુનિયામાં અનેક પ્લેસ છે પણ જો તમે પૌરાણિક સ્થળ અને કુદરતી સુંદરતાને એકસાથે માણવા ઇચ્છો છો તો તમે આ ચિખલધારાની મુલાકાત લઇ શકો છો. આ પ્લેસને પૌરાણિક સમયમાં વિરાટ નગરના નામે જાણવામાં આવતું. અહીં અનેક મનોરમ્ય અને સુંદર ઝીલની સાથે પ્રાચીન દુર્ગ અને વન્યજીવનને માટે અનેક જાણીતી જગ્યાઓ છે. વરસાદની સીઝનમાં […]
Read More
Page 2 of 9«12345...»Last »