જાણવા જેવું

સાવધાન હવે તમારો મોબાઈલ બ્લાસ્ટ થશે – વાંચો કેવીરીતે જાણી શકશો…

સાવધાન હવે તમારો મોબાઈલ બ્લાસ્ટ થશે – વાંચો કેવીરીતે જાણી શકશો…
5,474 views

આજનો સમય વન ક્લિકવાળો સમય બની ગયો છે. તેનો શ્રેય ઈન્ટરનેટ અને મોબાઈલને જાય છે. જેણે આપણી દરેક સમસ્યાને એક ક્લિકમાં સોલ્વ કરવામાં મદદ કરી છે. આજે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન હોવો સામાન્ય બાબત છે. તે આપણી લાઈફનો અભિન્ન હિસ્સો બની ગયો છે. મોબાઈલને કારણે આપણું જીવન કેટલું સરળ થયું છે તેની આપણે કલ્પના કરી […]

Read More

તમે તમારા વોર્ડરોબમાં સામેલ કરી કે નહિ ? ફેશન જગતમાં હાલ ટ્રેન્ડમાં છે આ મધુબની…

તમે તમારા વોર્ડરોબમાં સામેલ કરી કે નહિ ? ફેશન જગતમાં હાલ ટ્રેન્ડમાં છે આ મધુબની…
3,555 views

હેન્ડલૂમથી બનેલા કપડાં હવે ધીરે ધીરે માર્કેટમાંથી ગાયબ થઈ રહ્યાં છે. હવે મશીનોથી ઝપટ બનેલા આઉટફીટ્સ બધા દુકાનો પર નજર આવે છે. તહેવારો પર પણ લોકોની પહેલી પસંદ ચમકીલા-ભડકીલા કપડાં જ હોય છે. આવામાં આજે અમે તમને એવા લોકો વિશે બતાવીશું, જે મશીનો કરતાં પણ હાથથી બનાવેલ અસલી કારીગરીને પ્રાધાન્ય આપે છે. જે રીતે તેમનું […]

Read More

અહીં તમને એક – બે નહીં પરંતુ ૨૭૦ પ્રકારના રસગુલ્લા મળશે…

અહીં તમને એક – બે નહીં પરંતુ ૨૭૦ પ્રકારના રસગુલ્લા મળશે…
3,528 views

આપણાં ગુજરાતીઓની થાળીમાં સ્વીટ નહીં હોય તો થાળી અધૂરી લાગે ભલેને પછી ડાયાબીટીસ હોય કે બી.પી. બરોબરને! એટલે જ આજે આપણે આપણાં ફેવરિટ વિષયની વાત કરવાના છે એટલે કે સ્વીટની અર્થાત મીઠાઈની. સ્વીટ પણ જેવી તેવી નહિ પરંતુ જેને જોતાંની સાથે મોંમાં પાણી આવી જાય એવી એટલે કે રસગુલ્લા. રસગુલ્લા આમ તો બંગાળીઓની ફેવરિટ મીઠાઈ […]

Read More

ગુગલ અને સેમસંગની એક મીનીટની કમાણી તમે જાણો છો તમે વિચારી પણ નહિ હોય…

ગુગલ અને સેમસંગની એક મીનીટની કમાણી તમે જાણો છો તમે વિચારી પણ નહિ હોય…
4,019 views

આપણે હંમેશાં સપના જોઈએ છીએ કે આપણી પાસે બહુ જ બધા રૂપિયા હોય. તેનાથી આપણે દુનિયાની બધી જ ચીજ ખરીદી શકીશું. પરંતુ શું તમે જાણો છો કે, ગૂગલ અને એપ્પલ જેવી કંપનીઓ એક મિનીટમાં કેટલું કમાવી લે છે. તમે તેમની કમાણીનો અંદાજ પણ લગાવી શકતા નથી. આપણે દુનિયાની 5 એવી મોટી કંપનીઓ વિશે વાત કરીશું, […]

Read More

આખરે કેમ વિદેશોમાં પોપ્યુલર બની રહી છે ગધેડાની થેરાપી, એવું તો શું હોય છે આ થેરાપીમાં…?

આખરે કેમ વિદેશોમાં પોપ્યુલર બની રહી છે ગધેડાની થેરાપી, એવું તો શું હોય છે આ થેરાપીમાં…?
3,535 views

નવા જમાનાની સાથે આપણા જીવનમાં નવી નવી વસ્તુઓ સામેલ થઈ રહી છે. હવે પહેલાંની જેમ જિંદગી જીવવું સરળ નથી રહ્યું. નવી નવી મુસીબતોનો સામનો કરવો પડે છે. ટેકનોલોજીથી લઈને, બાળકોનો અભ્યાસનો ખર્ચ, લગ્નનો ખર્ચ વગેરે જેવી અનેક ચિંતાઓ સતાવતી રહે છે. ત્યારે માણસોનું ટેન્શન અને તણાવ  પણ વધી રહ્યું છે. ત્યારે માર્કેટમાં આ તણાવા દૂર […]

Read More

‘ઘૂમોફિરો સિસ્ટર્સ’ નામથી ઓળખાય છે આ બંને બહેનો, જાણો એવું તો શું કર્યું છે એમણે…

‘ઘૂમોફિરો સિસ્ટર્સ’ નામથી ઓળખાય છે આ બંને બહેનો, જાણો એવું તો શું કર્યું છે એમણે…
3,522 views

10 વર્ષ પહેલાં બે બહેનો કોઈ જ પ્લાન વગર એક ટ્રિપ પર નીકળી ગઈ હતી. પ્રાચી અને હિમાદ્રી નામની બે યુવતીઓ એક દિવસે દિલ્હી સ્થિત પોતાના ઘરેથી નીકળી અને બસ સ્ટોપ જઈ પહોંચી. તેમને તે સમયે ખબર ન હતી કે, તેઓને ક્યાં જવાનું છે. 8 કલાકની સફર બાદ બંને બહેનો સિમલામાં હતી. મોટા મોટા સુંદર […]

Read More

સ્નાનનું મહત્વ અને સ્નાન સમયના નિયમો…

સ્નાનનું મહત્વ અને સ્નાન સમયના નિયમો…
4,449 views

સ્નાનનું મહત્વ અને સ્નાન સમયના નિયમો નાહવાની ક્રિયાને અંઘોળ પણ કહે છે. જેમાં શરીરની શુદ્ધિ સૌથી અગત્યનો લાભ છે. આ સ્નાન પ્રક્રિયા પૂજાપાઠ, યજ્ઞ કે અન્ય ધાર્મિક ક્રિયાઓમાં સોળ સંસ્કારોમાંથી અગ્રેસર છે. પાણીથી શરીરને શુદ્ધ કરીને દિવસના નિત્યક્રમનો પ્રારંભ કરવો ખૂબ જ લાભાદયી છે. આ બાબતને પ્રાચિન સમયમાં સમજાવવા એક પ્રથા પ્રચલિત થઈ હતી, ત્રણ […]

Read More

મોદી સરકારે જાહેર કર્યા વિદેશ વસતા ભારતીય લોકો માટે નવા નિયમો.. જાણો કેવીરીતે મદદરૂપ થશે દરેકને…

મોદી સરકારે જાહેર કર્યા વિદેશ વસતા ભારતીય લોકો માટે નવા નિયમો.. જાણો કેવીરીતે મદદરૂપ થશે દરેકને…
13,354 views

મોદી સરકારે નવા નિયમો અનુસાર તમે ભારત મા કે બહારગામ વિદેશ મા રહેતા હોવ ને કોઈપણ કામકાજ કે બીજી કોઈ ઈમરજેન્સી તકલીફ જેવી કે મેડીકલ કે વીસા ડોક્યુમેનટ ના હોવા પાસપોર્ટ એક્સપાયર હોય બાળક વીજા ઓસીઆઈ કે ભારત આવવા ઇચ્છુક હોય અને કોઈ પેપર કાગળ ના હોય તો કંઈ પણ કામ માટે અમેરીકા મા હવેથી […]

Read More

મોનાલીસા પેન્ટિંગમાં છુપાયેલ છે એક રહસ્યમય વાત… જાણો…

મોનાલીસા પેન્ટિંગમાં છુપાયેલ છે એક રહસ્યમય વાત… જાણો…
4,167 views

લિઓનાર્ડો દ વિન્ચીના હાથેથી બનેલા આ માસ્ટર પીસથી કોણ અજાણ્યું છે ! એક એવી પેન્ટિંગ જેણે ઈતિહાસ રચી દીધો… આજે અમે ‘મોનાલીસા’ વિશેની કેટલીક રહસ્યમય વાતો લાવ્યા છીએ જે તમને જરૂરથી ચોંકાવી દેશે. ૧. ૫૦૦ વર્ષથી પણ જૂની પેન્ટિંગ મોનાલીસા, વુડ પેનલ ઉપર ઓઈલ પેન્ટની મદદથી એક એવી ટેક્નોલોજી વાપરીને બનાવવામાં આવી હતી કે જેથી […]

Read More

આપણા દેશમાં જ આવેલી છે આ સ્કુલ જેના વિષે તમે નહિ જાણતા હોવ, અદ્ભુત શાળાઓ…

આપણા દેશમાં જ આવેલી છે આ સ્કુલ જેના વિષે તમે નહિ જાણતા હોવ, અદ્ભુત શાળાઓ…
3,979 views

તમે તમારી દોડધામવાળી લાઈફમાં પાછળ વળીને જોતા હશો, ત્યારે તમને લાગતું હશે કે સ્કૂલ સમય સૌથી સારો હતો. પરંતુ જ્યારે સ્કૂલમાં હતાં, ત્યારે કેટલી શાંતિ હતી. રોજ-રોજનું હોમવર્ક, ટીચરનું બોલવું, ગણિતના સવાલ અને કંઈ પણ નવું. રોજ ક્લાસમાં બેન્ચ પર બેસીને મસ્તી કરવી. પણ આજે અમે તમે ભારતની ૫ એવી સ્કૂલ વિશે બતાવવા જઈ રહ્યાં […]

Read More

જાણો કેવીરીતે થઇ આ વન બનાવવાની શરૂઆત, સલામ છે આ વ્યક્તિને…

જાણો કેવીરીતે થઇ આ વન બનાવવાની શરૂઆત, સલામ છે આ વ્યક્તિને…
3,572 views

દેશને ગુલામાની જંજાળમાંથી આઝાદ કરાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા શહીદોને આપણે હંમેશા દેશભક્તિના ગીતો, સ્મારકોમાં યાદ કરીને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. બાળકોને શહીદોની વીરગાથાઓ બાળપણથી જ શીખવાડવામાં આવે છે, જેથી તેઓ આપણા આ સમૃદ્ધ વારસાને આત્મસાત કરી શકે. મહારાષ્ટ્રના એક ખેડૂતે સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અનોખી રીત અપનાવી છે. જે કારણે ગામના લોકો તેમને […]

Read More

રેલ્વે જંકશનના બોર્ડ પર કેમ લખેલ હોય છે સમુદ્ર તળથી ઊંચાઈ, જાણો તેની પાછળની હકીકત…

રેલ્વે જંકશનના બોર્ડ પર કેમ લખેલ હોય છે સમુદ્ર તળથી ઊંચાઈ, જાણો તેની પાછળની હકીકત…
4,958 views

ભારતીય રેલવે વિશ્વનું બીજું સૌથી મોટુ રેલવે નેટવર્ક ધરાવે છે. આજે પણ અનેક યુવાઓ રેલવેમાં નોકરી મેળવવા માટે અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓને પાસ કરવાની તૈયારીઓ કરે છે. આવામાં આજે અમે તમને એવી માહિતી વિશે જણાવીશું, જેના વિશે તમારું ક્યારેય ધ્યાન નહિ ગયું હોય. શું તમે ક્યારેય વિચાર્યું છે, ભારતીય રેલવે સ્ટેશન પર સ્થળોના લાગેલા મોટા બોર્ડની […]

Read More

તમારા હાથની આંગળીઓની આ રસપ્રદ માહિતી તમે પહેલાં નહિ જાણી હોય…

તમારા હાથની આંગળીઓની આ રસપ્રદ માહિતી તમે પહેલાં નહિ જાણી હોય…
8,184 views

આપણે એક કહેવત કાયમ ઉચ્ચારતાં હોઈએ છીએ, ‘પાંચ આંગળીઓ સરખી નથી હોતી.’ હકીકતે તો આંગળીઓ ચાર અને એક અંગૂઠો હોય છે. હાથપગનાં મળી વીસ છૂટાં અંગોમાંનું પ્રત્યેક આંગળું એમાંય બંને હાથની કે પગની આંગળીઓનાંય કદ આકાર કે રંગ સાવ જ સરખા નથી હોતા. નજીવો તારવી શકાય એવો ફરક તો હોય જ છે. કુદરતની વિવિધ રચનાઓને […]

Read More

આ ચાર આદતો તમને બનાવે છે ગરીબ અને થાય છે આર્થિક નુકશાન…

આ ચાર આદતો તમને બનાવે છે ગરીબ અને થાય છે આર્થિક નુકશાન…
4,723 views

ભારતીય ધર્મગ્રંથો, શાસ્ત્રો, પુરાણોમાં જીવન કઈ રીતે જીવવું તે વિશેનું માર્ગદર્શન આપે છે. કોઈ પણ વ્યક્તિના સુખ તેમજ દુઃખ, આ બંને પાછળ તેમના કર્મો જવાબદાર છે. આથી ભારતીય ગ્રંથો તેમજ પુરાણોમાં કર્મો વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે. તમારા જીવનકાળમાં કરેલો કોઈ પણ કર્મ તમારા સુખ અથવા દુઃખ પાછળ જવાબદાર હોઈ શકે છે. આજે અમે […]

Read More

બંને મિત્રોના મૃત્યુની આગાહી પડી સાચી, જાણો કોણ છે એ અટલજીના મિત્ર…

બંને મિત્રોના મૃત્યુની આગાહી પડી સાચી, જાણો કોણ છે એ અટલજીના મિત્ર…
3,698 views

આ વિશે ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે અટલ બિહારી વાજપાયીના જીગરજાન એવા મિત્ર કવિ ગોપાલદાસે ૯ વર્ષ પહેલાં એક ભવિષ્ય વાણી કરી હતી કે તેમનું અને અટલજીનું મૃત્યુ લગભગ ૧ મહિનાના અંતરે થશે અને ખરેખરમાં થયું પણ એવું. કવિ ગોપાલદાસ ખૂબ જ જાણીતા ગીતકાર અને કવિ હતા, તેઓએ હિન્દી ફિલ્મો માટે પણ ઘણા […]

Read More

શુશાંત સિંહ રાજપૂતે કેરળ માટે કર્યું અદ્ભુત કાર્ય જે સાંભળીને તમને પણ ગર્વ થશે…

શુશાંત સિંહ રાજપૂતે કેરળ માટે કર્યું અદ્ભુત કાર્ય જે સાંભળીને તમને પણ ગર્વ થશે…
3,783 views

સુશાંત સિંહ રાજપૂત બોલીવુડમાં પોતાના દમ ઉપર કોઈ પણ ગોડફાધર વગર ઉપર આવેલો અભિનેતા છે. આટલું જ નહિ, આ અભિનેતા એના જેવા બીજા કેટલાય અભિનેતા જે પોતાના દમ ઉપર આગળ આવવા માંગે છે તેમના માટેનો એક આદર્શ બની ગયો છે. તાજેતરમાં જ તેણે ‘LOVING MY DREAM’નામનું કેમ્પેઈન શરુ કર્યો જેમાં તેણે પોતાના ૧૫૦ સપનાઓ વિશે […]

Read More

તમારી સાથે પણ જો ATMમાં આવું થાય તો આ માહિતી કામ લાગશે…

તમારી સાથે પણ જો ATMમાં આવું થાય તો આ માહિતી કામ લાગશે…
4,279 views

અનેકવાર ATMમાંથી કેશ કાઢતા સમયે આવી તકલીફનો સામનો કરવો પડે છે. બને છે એવું કે, તમે ATMમાંથી રૂપિયા કાઢવાની બધી જ પ્રોસેસ કરી લો છો, તમારા ખાતામાં રૂપિયા કપાઈ જવાનો મેસેજ પણ આવી જાય છે, પણ ATM મશીનમાંથી રૂપિયા નીકળતા નથી. આવી સ્થિતિમાં લોકો ટેન્શનમાં આવી જાય છે, પણ આજે અમે તમને આવું થાય તો […]

Read More

જો તમને કુદરતી વાતાવરણ અને જંગલી પ્રાણીઓથી પ્રેમ છે તો આ જગ્યાઓ તમારી માટે સ્વર્ગ સમાન છે…

જો તમને કુદરતી વાતાવરણ અને જંગલી પ્રાણીઓથી પ્રેમ છે તો આ જગ્યાઓ તમારી માટે સ્વર્ગ સમાન છે…
3,942 views

આજુબાજુ લીલાછમમેદાનો, પક્ષીઓનો કલરવ, અવનવા પ્રાણીઓ અને આવી જ બધી વસ્તુઓ તમને કુદરતની ખરેખર મજા અપાવી શકે છે. આજે અમે એવી જ કેટલીક જગ્યાઓનું લીસ્ટ લાવ્યા છીએ જ્યાં તમે આવી મજા માણી શકો છો. ૧. જીમ કોર્બેટ નેશનલ પાર્ક આ જગ્યાએ તમે બંગાળનો વાઘ જોઈ શકો છો. આ ભારતનો સૌથી જુનો નેશનલ પાર્ક હોવાને કારણે […]

Read More

માણસોથી દૂર દુનિયાની આ જગ્યાઓ પર છે પ્રાણીઓનું સામ્રાજ્ય…

માણસોથી દૂર દુનિયાની આ જગ્યાઓ પર છે પ્રાણીઓનું સામ્રાજ્ય…
3,865 views

દુનિયામાં આમ તો મોટાભાગે માણસોનો જ કબજો છે, બિચારા પ્રાણીઓ માટે તો બહુ જ જૂજ જંગલો બચ્યા છે. કેમ કે, વધી રહેલા શહેરીકરણને કારણે માણસોએ જંગલોને કાપીને મકાન અને રસ્તા બનાવ્યા છે. પરંતુ તમને આ જાણીને નવાઈ લાગશે કે, ભલે જમીન પર માણસોની બોલબાલા હોય, પરંતુ પાણીની વચ્ચે એટલે કે આઈલેન્ડ પર કેટલીક જગ્યાઓ એવી […]

Read More

તમારા નાનકડા ઘરને મોટુ બનાવવા માટે ટ્રાય કરો આ ઈઝી ટિપ્સ…

તમારા નાનકડા ઘરને મોટુ બનાવવા માટે ટ્રાય કરો આ ઈઝી ટિપ્સ…
3,669 views

મોટું ઘર દરેક વ્યક્તિ, દરેક પરિવારનું સપનુ હોય છે. પરંતુ હવે ઘરનું ઘર બનાવવું જ બહુ મોટી ચેલેન્જ બની ગઈ છે. તેમાં પણ બધા લોકો પૂરુ કરી શક્તા નથી. લાખો-કરોડો લોકોને નાનકડા ઘરથી જ સંતોષ માની લેવો પડે છે. નાનુ છે તો શું થયું, આપણું પોતાનું તો છે જ ને. પરંતુ કેટલીક સરળ ટિપ્સથી તમે […]

Read More

Page 6 of 57« First...45678...2040...Last »