જાણવા જેવું

એપ્પલ ની નવી ઓફીસ બની છે સ્પેસ શીપ જેવી

એપ્પલ ની નવી ઓફીસ બની છે સ્પેસ શીપ જેવી
5,315 views

દુનિયાની સૌથી જાણીતી અને નામી કંપની એપલે કમાણીનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. એક રિપોર્ટ અનુસાર કંપનીએ માત્ર ત્રણ મહિનામાં જ 1.1 લાખ કરોડ રૂ. નો નફો કર્યો છે. ગયા વર્ષે આ વર્ષની તુલનામાં 38 ટકા વધારે નફો કંપનીને થયો છે. એપલની આ કમાણી આઇફોન 6 અને આઇફોન 6 પ્લસની તુલનામાં વધારે હતી. આ ત્રણ મહિનામાં […]

Read More

બે નહેરો ના ત્રિકોણ પર છે આ શેહેર નું મ્યુસીયમ

બે નહેરો ના ત્રિકોણ પર છે આ શેહેર નું મ્યુસીયમ
3,884 views

ઈટાલીના સૌથી પ્રખ્યાત શહેર વેનિસનું પોન્તા દેલા દોગાના આર્ટ મ્યુઝીયમ અહીંના સાંસ્કૃતિક વારસાને સાચવી રહ્યુ છે. આ ત્રિકોણ પર ગ્રાન્ડ કેનાલ અને ગિઉડેક્સા કેનાલનો સંગમ થાય છે. આ બે નહેરો શહેરના પબ્લિક ટ્રાન્ઝિટ કોરિડોરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાં ચાલતી વોટર ટેક્સી, વોટર બસ અને ગંડોલામાં પર્યટકોને સફર કરવા માટે આકર્ષે છે. પોન્તા દેલા દોગાના […]

Read More

મોડર્ન જમાનામાં હવે રીક્ષા પણ WI-FIથી સજ્જ

મોડર્ન જમાનામાં હવે રીક્ષા પણ WI-FIથી સજ્જ
4,204 views

આજના મોડર્ન સમયમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો રોંજિંદા જીવનમાં વપરાશ વધતો જાય છે. નવી પેઢી આજે સ્માર્ટ ફોન અને લેપટોપમાં આંગળીના ટેરવે માહિતી મેળવે છે.અમદાવાદ જેવા મોટા શહેરોમાં તો સાર્વજનિક વાઇફાઇ ઝોન પણ વધી રહયા છે ત્યારે ૪૬ વર્ષના એક અમદાવાદી રીક્ષાવાળાએ પોતાની રીક્ષામાં ઇન્ટરનેટનો વપરાશ કરનારા માટે વાઇફાઇ ટેકનોલોજી ફિટ કરાવી છે.વેજલપુરમાં રહેતા આ રીક્ષા ચાલક […]

Read More

5 થી 8 લાક સુધીનો છે નરેન્દ્ર મોદી નો સૂત

5 થી 8 લાક સુધીનો છે નરેન્દ્ર મોદી નો સૂત
4,330 views

મોદી જેકેટ અને મોદી કુર્તાનો ટ્રેન્ડ શરૂ કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના બંધગળાના સૂટના કારણે ચર્ચામાં છે. વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઓબામાને ગણતંત્ર દિવસની પરેડ માટે ત્રણ દિવસીય પ્રવાસ માટે આવ્યા છે. રવિવારે તેમની યાત્રાના પહેલા દિવસે ઓબામા સાથે હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષી મંત્રણા હોય કે ઓબામા સાથે બગીચામાં બેસીને કરેલી ચાય પે ચર્ચા પીએમ મોદીએ જે સૂટ પહેર્યો […]

Read More

રતન તાતા, અંબાની લાગ્યા લાઇન માં ઓબામાં સાથે હાથ મળવવા માટે

રતન તાતા, અંબાની લાગ્યા લાઇન માં ઓબામાં સાથે હાથ મળવવા માટે
4,646 views

ત્રણ દિવસના ભારતના પ્રવાસ પર આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બન્ને દેશોની દિગ્ગજ કંપનીઓના સીઇઓને મળ્યા. આ દરમિયાન અમેરિકા અને ભારતમાં રોકાણની સંભાવનાઓ પર વાતચીત થઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે દેશમાં થનારા મોટા વિકાસ કાર્યો પર નજર રાખવાની વાત પણ કરી. સીઇઓની બેઠક પહેલાનો નજારો જોવા લાયક હતો. અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને […]

Read More

45 મિનીટ પહેલી વાર કોઈ US પ્રમુખ ખુલ્લામાં રહ્યા

45 મિનીટ પહેલી વાર કોઈ US પ્રમુખ ખુલ્લામાં રહ્યા
4,010 views

  રાજપથ પર આજે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાં 45 મિનિટ કરતા વધારે સમય ખુલ્લામાં બેઠા હતા. જે એક રેકોર્ડ છે. રાજપથ ખાતે ઓબામા આશરે બે કલાક જેટલો સમય ખુલ્લામાં બેઠા હતા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ બરાક ઓબામા ક્યારેય પણ આટલો સમય ખુલ્લામાં રહ્યા નથી. સુરક્ષાને કારણે તે વધારે સમય ખુલ્લામાં રહેતા નથી. ઓબામા જ નહીં […]

Read More

કેમેરા ની આખરી કિલક ની રાહ જુએ છે મોત

કેમેરા ની આખરી કિલક ની રાહ જુએ છે મોત
4,635 views

કોઈ ખુશી-ખુશી સ્માઈલ કરતા પોઝ આપી રહ્યુ હોય અને થોડી વારમાં મોત થઈ જાય તો તેના પરિવાર સંબંધીને બાદમાં તસવીર જોઈને કેવી લાગણી થાય? અમે દુનિયાની કેટલીક એવી જ તસવીરો એકઠી કરી છે, જેના ખેંચાયાની થોડી વાર બાદમાં જ ફોટોમાં દેખાતા વ્યક્તિનું મોત થઈ ગયુ હતુ. આ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા છે. […]

Read More

સ્માર્ટફોન ક્ષેત્રે અમેરિકાને ભારત હંફાવશે

સ્માર્ટફોન ક્ષેત્રે અમેરિકાને ભારત હંફાવશે
4,795 views

થોડા સમય પહેલા એક વિચિત્ર બાબત સામે આવી હતી. યુ.એસ.ની એક સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ભારતમાં શૌચલાય કરતાં મોબાઇલની સંખ્યા વધુ છે અને ભારતમાં જે સ્થિતિ છે તે જોતાં ભારતને શૌચાલયની જરૂર છે. આ બાબતને જો હકારાત્મક રીતે લઇએ તો ભારતમાં મોબાઇલ ફોન વાપરનારાની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. થોડા સમય […]

Read More

“બી માઈ આઈ” નામ ની અનોખી એપ્લીકેશન

“બી માઈ આઈ” નામ ની અનોખી એપ્લીકેશન
6,792 views

ડેનમાર્કની ટીમે એક નવી આઈફોન એપ્લિકેશન તૈયાર કરી છે, જેની મદદથી નેત્રહીનોને ‘જોવામાં’ મદદ કરી શકાશે. ‘બી માય આઈ’ નામની આ એપ્લિકેશનની મદદથી યુઝર્સ નેત્રહીન લોકોને વીડિયો ચેટની મદદથી શક્ય એટલી મદદ કરી શકશે.આ એપ્લિકેશન સ્માર્ટફોન યુઝર્સને નેત્રહીન લોકો સાથે સીધી રીતે જોડે છે. આઈફોનના વોઈસઓવર ઓપ્શનની મદદથી નેત્રહીન વ્યક્તિને ગમે તે સ્થિતિમાં ‘બી માય આઈ’ […]

Read More

40 જહાજ અને 250 વિમાન ડૂબ્યા હતા અહિયાં

40 જહાજ અને 250 વિમાન ડૂબ્યા હતા અહિયાં
5,131 views

અંડરવોટર ફોટોની હાલમાં જ એક સીરીઝમાં જોવા મળ્યુ કે પ્રશાંત મહાસાગરમાં એક જ જગ્યા પર 40થી વધુ જહાજ અને લગભગ 250 લડાયક વિમાનો ડુબેલા છે. આ જાપાનીઝ સેનાના છે, જેને ગઠબંધન સેનાએ 1944માં સેકન્ડ વર્લ્ડવોર દરમિયાન ઓપરેશન હેલસ્ટોન દરમિયાન તોડી પાડ્યા હતા. આ સમયે માત્ર બે દિવસના આ ઓપરેશનમાં જાપાની સેનાને ભારે નુકસાન ઉઠાવવું પડ્યુ […]

Read More

રોજ થઈ છે અબજો નો કારોબાર આ ઈમારતોમાં

રોજ થઈ છે અબજો નો કારોબાર આ ઈમારતોમાં
4,571 views

ભારતમાં આરબીઆઇએ એક વખત ફરી નવા બેન્કિંગ લાઇસન્સ આપવાની કવાયત શરૂ કરી દીધી છે. જેમાં ઘણી બધી વિદેશી બેંકો પણ ભારતમાં કારોબાર શરૂ કરે તેવી સંભાવના છે. આજે અમે તમને દુનિયાની એવી કેટલીક ખાસ બેંકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે માત્ર કારોબારના કારણે જ બહુ મોટી નથી પણ તેની ગ્લેમરસ ઇમારતના કારણે પણ દુનિયાભરમાં […]

Read More

હવે જાણવા જેવું તમારા સ્માર્ટફોન માં

હવે જાણવા જેવું તમારા સ્માર્ટફોન માં
8,308 views

મિત્રો, આજના ફાસ્ટયુગમાં માહિતી અને નોલેજ આ બે વાતો ખુબ જ દુર્લભ છે. જો એક કાગળના કટકામાં લખેલા બે સુવિચાર પણ લાઈફમાં એપ્લાઈડ થાય તો જીવન સુધરી જાય. એટલે જ તો કહેવાય છે. “નોલેજ ઈઝ રીયલ વેલ્થ” તમારો અમારી સાથે સંપર્ક માં રહેવા અને લોકો સુધી માહિતી પહોચાડવા માટે ખુબ ખુબ આભાર. આ ટેકનોલોજી ના […]

Read More

ગૂગલ ની કાર ને દ્રાઈવર ની જરૂર નથી

ગૂગલ ની કાર ને દ્રાઈવર ની જરૂર નથી
4,424 views

ગૂગલની ડ્રાઇવર વગરની કારમાં સ્ટિયરિંગ વ્હીલ, એક્સિલેટર પેડલ કે બ્રેક નથી. તેનો ડ્રાઇવર ‘શોફર’ સોફ્ટવેર છે ગૂગલની ડ્રાઇવર વગરની કાર રજૂ કરવામાં આવી છે. આ કાર ચલાવવા માટે ડ્રાઇવિંગ સીટ પર બેસવાની જરૃર નથી. ગૂગલ કાર સેન્સર્સ અને સોફ્ટવેર દ્વારા ચાલે છે. માત્ર એક બટન દબાવતાની સાથે જ આ કાર ચાલવા લાગશે. સ્થળની ઓળખ માટે કારમાં જીપીએસ ડેટાનો […]

Read More

ફ્લિપકાર્ટ ૩ કલાકમાં જ ડિલિવરી કરશે

ફ્લિપકાર્ટ ૩ કલાકમાં જ ડિલિવરી કરશે
4,029 views

નવી સર્વિસ ૬ મહિનામાં શરૂ થશે : એમેઝોન પણ યુએસ જેવી સેવા શરૂ કરવા સક્રિય ભારતના ઓલનાઇન ખરીદદારો ઓર્ડર આપ્યાના થોડા જ કલાકોમાં ડિલિવરી મળી જાય એવું ઇચ્છે છે અને સૌથી મોટી ઓનલાઇન રિટેલર ફ્લિપકાર્ટ તેના માટે વિચારી રહી છે. ફ્લિપકાર્ટ ત્રણ કલાકની અંદર જ ગ્રાહકના ઘરે માલ પહોંચાડી દેવાની સર્વિસ શરૂ કરવાનો વિગતવાર અભ્યાસ […]

Read More

નાસાએ ૮ નવા ગ્રહો શોધી કાઢ્યા, બે પૃથ્વી જેવા છે

નાસાએ ૮ નવા ગ્રહો શોધી કાઢ્યા, બે પૃથ્વી જેવા છે
5,828 views

નાસાના વૌજ્ઞાનિકો આકાશગંગામાં વધુ આઠ નવા ગ્રહો શોધી કાઢ્યા છે. આ સાથે જ તેઓ બે જોડકી પૃથ્વીની તપાસની વધુ નજીક પહોંચી ગયા છે. હવે એ સમય દૂર નથી જ્યારે પૃથ્વી જેવી જ બીજી બે પૃથ્વીઓ આપણી કલ્પના નહીં પરંતુ વાસ્તવિકતા હશે. સૂર્ય મંડળથી અનેક ગણા દૂર આ આઠેય ગ્રહો મળી આવ્યા છે. આ અંગેની જાહેરાત […]

Read More

નવું ફીચર લાવશે વ્હાત્સપ્પ જેમાં સ્કાઈપ થી થશે કોલ્સ

નવું ફીચર લાવશે વ્હાત્સપ્પ જેમાં સ્કાઈપ થી થશે કોલ્સ
4,307 views

અનેકવાર એવું બને છે કે તમે બીઝી હોવ છો અને તમારો ફોન ક્યાંક હોય છે. એવામાં જો તમારા ફોન પર સતત વોટ્સઅપના મેસેજ આવી રહ્યા હોય અને તમે તને વાંચી ન શકતા હોવ તો હવે વોટ્સઅપનું આ નવું  ‘Call via Skype’ and ‘Driving mode’ ફીચર તમને મદદ કરી શકે છે. આ ફીચરની મદદથી તમારે મેસેજ […]

Read More

ગુગલના લેરી પેજ બન્યાં ‘બિઝનેસ પર્સન ઓફ ધી યર’

ગુગલના લેરી પેજ બન્યાં ‘બિઝનેસ પર્સન ઓફ ધી યર’
3,665 views

ગુગલના લેરી પેજ વર્ષ 2014ના બિઝનેસ પર્સન ઓફ ધી યર તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. તેમણે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને પાછળ પાડીને આ સ્થાન મેળવ્યું છે.તેમ ફોર્ચુન મેગેઝીને જણાવ્યું છે. ફોર્ચ્યુન પત્રિકાની 20 ગ્લોબલ કોર્પોરેટની લીસ્ટમાં ગૂગલના સીઈઓ લેરી પેજ પ્રથમ છે. લિસ્ટ કંપનીના પ્રદર્શન, લિડરશીપ સ્ટાઈલ અને શેરધારકોના કુલ રિટર્નના આધાર પર તૈયાર કરવામાં […]

Read More

રેટીના અને રેટીના એચડી ડિસ્પ્લે શું છે?

રેટીના અને રેટીના એચડી ડિસ્પ્લે શું છે?
5,971 views

સ્માર્ટફોનના ડિસ્પ્લેની વાત આવે એટલે ચર્ચા કરનાર જો જરા જાણકાર  હોઈ તો એક શબ્દ સાભળવા મળે – રેટીના  ડિસ્પ્લે. એપલના ફોનના ડિસ્પ્લે માટે આ શબ્દ વારંવાર સંભળાય છે. એપલ આઈફોન ૬ લોન્ચ થયા પછી, તેમાં વળી એચડીનું છોગું ઉમેરાયું છે. તો આ રેટીના કે રેટીના એચડી ડિસ્પ્લે ખરેખર શું છે? તમારા કોઈ પણ પરિચય પાસે […]

Read More

ભાગ મોદી ભાગ

ભાગ મોદી ભાગ
4,724 views

ભારતના સર્વાંગી વિકાસ માટે દરેક ભારતીયના દિલની વાતને તેમજ ભારતીય રાજકારણની સાથોસાથ વિકાસની વાત આ ગેઈમમાં છે. દરેક રાજ્યની ખાસ વાતો અને સવાલોને, સરકારી કામ, માળખાકીય સુવિધાઓ, રોજગારી તેમજ ખેતીવાડીના અવરોધોને આ ગેઈમમાં સમાવી લેવાયા છે. અગેઈન, આ સ્ટેજમાં પાવર અપ્સ, અવરોધોને સર કરવા માટે નવી ચેલેન્જીસ મૂકવામાં આવી છે.એક ગ્લોબલ સ્કોરર તરીકે તમે તમારી […]

Read More

FB, Whats App અને ઈન્ટરનેટથી દૂર રહે છોકરીઓ, નહિં તો…

FB, Whats App અને ઈન્ટરનેટથી દૂર રહે છોકરીઓ, નહિં તો…
6,753 views

ઉત્તર પ્રદેશની ખાપ પંચાયત દ્વારા હંમેશા કંઈક વિચિત્ર નિર્ણયો રજૂ કરવામાં આવતા હોય છે અને આ વખતે પણ યુપીની ખાપ પંચાયત દ્વારા આવો જ એક નિર્ણય જાહેર કરી દેવામાં આવ્યો છે. મુઝફ્ફરનગરના શાહપુર થાણા વિસ્તારમાં 36 ખાપ મુખીયાઓએ પંચાયતમાં યુવતીઓને વોટ્સેએપ, ફેસબુક અને ઈન્ટરનેટ મોબાઈલના ઉપયોગ  અને જીન્સ પહેરવા માટે મનાઈ ફરમાવી દીધી છે. આ ઉપરાંત […]

Read More

Page 55 of 57« First...2040...5354555657