જાણવા જેવું

ગુજરાતનું બીજું સ્માર્ટસિટી કહેવાશે: હાઇટેક સિટી ગાંધીધામ બનશે

ગુજરાતનું બીજું સ્માર્ટસિટી કહેવાશે: હાઇટેક સિટી ગાંધીધામ બનશે
4,973 views

કેન્દ્રની મોદી સરકારનો મહત્ત્વકાંક્ષી કઇ શકાય તેવા સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં જે 100 જગ્યાએ હાઇટેક એટલે કે સ્માર્ટસિટી બનાવવાના છે, તેમાં કંડલાનો પણ સમાવેશ થયો છે, ત્યારે હકીકતમાં આ સ્માર્ટસિટી કંડલા પોર્ટ વિસ્તારમાં નહીં પરંતુ ગાંધીધામમાં બનશે. શહેરની નવી કોર્ટ તથા ડીસી-5 પાછળ કંડલા પોર્ટની જે જમીનો આવેલી છે, તેમાં હાલ તો આ પ્રોજેક્ટ અંતર્ગત […]

Read More

ફેસબુકના સીઈઓ ઝકરબર્ગે કરી મોદીની ઇન્ટરનેટ એક્સેસ સ્ટાઇલની પ્રશંસા

ફેસબુકના સીઈઓ ઝકરબર્ગે કરી મોદીની ઇન્ટરનેટ એક્સેસ સ્ટાઇલની પ્રશંસા
4,316 views

હાલમાં દુનિયાની સૌથી મોટી અને લોકપ્રિય સોશ્યલ સાઇટ ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગે ગત સોમવારે ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાએય મોબાઇલ વલ્ડ કોંગ્રેસમાં હાજરી આપી હતી. તાજેતરમાં લોન્ચ કરેલા પોતાના ખાસ પ્રોજેક્ટ ઇન્ટરનેટ ડોટ ઓઆરજી મુદ્દે તેમણે લોકો વધારેમાં વધારે લોકો ઇન્ટરનેટથી જોડાવા આહ્વાન કર્યું હતું. ઝકરબર્ગે ઇવેન્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફેસબુક યુઝ કરવાની સ્ટાઇલનુ ઉદાહરણ […]

Read More

સ્વિફ્ટ અને આઇ20 સામે આવી રહી છે નવી સ્કોડા ફાબિયા

સ્વિફ્ટ અને આઇ20 સામે આવી રહી છે નવી સ્કોડા ફાબિયા
4,696 views

ભારતમાં પોતાનો બજાર હિસ્સો વધારવા માટે ઝેકોસ્લોવેકિયાની કાર કંપની સ્કોડા તેની પ્રીમિયમ હેચબેક કાર ફાબિયાને ભારતમાં ફરી લોન્ચ કરવા જઇ રહી છે, તેમ મીડિયાનાં અહેવાલોમાં જણાવાયું છે. જૂની ફાબિયાનાં નબળા વેચાણને જોતાં કંપનીએ 2013માં જ તેનું ઉત્પાદન અને વેચાણ બંધ કર્યું હતું. કંપની નવી જનરેશનની ફાબિયાનાં એ મોડેલને ભારતમાં લોન્ચ કરી શકે છે, જેને 2014નાં […]

Read More

મહિન્દ્રા કોમોડો કોન્સેપ્ટ એસયુવી,કેમ બની છે ચર્ચાનું કેન્દ્ર

મહિન્દ્રા કોમોડો કોન્સેપ્ટ એસયુવી,કેમ બની છે ચર્ચાનું કેન્દ્ર
3,950 views

મહિન્દ્રાની કોમોડો કોન્સેપ્ટ કાર છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં છે. આ કાર દેશની સૌથી ચર્ચિત કોન્સેપ્ટ કાર છે. જો કે ઉલ્લેખનીય વાત એ છે કે તેને મહિન્દ્રાનાં કોઇ ડિઝાઇનરે ડિઝાઇન નથી કરી, પણ મહિન્દ્રાએ તેને પ્રોડક્શન સ્ટડી કોન્સેપ્ટ તરીકે પસંદ કરી હતી. સૌજન્ય દિવ્ય ભાસ્કર

Read More

PHOTOS: જે બતાવશે, ગત બે સપ્તાહમાં કેવા રહ્યાં દુનિયાના હાલ

PHOTOS: જે બતાવશે, ગત બે સપ્તાહમાં કેવા રહ્યાં દુનિયાના હાલ
4,351 views

આ મહિનાની શરૂઆતના બે સપ્તાહમાં કેટલીય સારી-નરસી ઘટનાઓ જોવા મળી. ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓની હિંસા ચાલું જ રહી. તેની આ વખતની હિંસામાં હજારો વર્ષ જુના ઈતિહાસનો પણ કચ્ચરધાણ કાઢી નખાયો. ઈરાકમાં આતંકવાદીઓએ કેટલાય જુના શહેરો તબાહ કરી નાખ્યાં. બીજી બાજુ, આતંકવાદીઓ સાથએ વાતચીતને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું. નાઈજીરિયાના આતંકવાદી સંગઠન બોકો હરામે ઈસ્લામિક સ્ટેટની આધિનતા […]

Read More

ટોલ નાકાથી પરેશાન સચિન તેંડુલકરે સીએમને પત્ર લખ્યો

ટોલ નાકાથી પરેશાન સચિન તેંડુલકરે સીએમને પત્ર લખ્યો
4,329 views

મહાન ક્રિકેટર અને રાજ્યસભાનો સાંસદ સચિન તેંડુલકર મહારાષ્ટ્ર અને મુંબઇ સાથે જોડાયેલ વિસ્તારમાં બનાવવામાં આવેલા ટોલ નાકાથી પરેશાન થઇ ગયો છે. સચિન તેંડુલકરે પોતાના પત્રમાં લખ્યુ છે કે “હું મુંબઇ સીટી આસપાસ ચાલનારા ટોલ નાકાના સંચાલનને લઇ ચિંતિત છું. હું તમને આગ્રહ કરીશ કે આ નાકાઓના સંચાલનના મોડલ વિશે ફરી વિચાર કરવામાં આવે. જેનાથી નાગરિકોને […]

Read More

કેવા પણ પીળા દાંત હોય, આ રીતે કરો ચકચકિત, બચો આટલી વસ્તુઓથી

કેવા પણ પીળા દાંત હોય, આ રીતે કરો ચકચકિત, બચો આટલી વસ્તુઓથી
8,995 views

તમારા દાંત માત્ર હસવા કે ભોજન ચાવવામાં જ મદદ કરે છે તેવું નથી પણ તે તમારા લૂકને પણ ચેન્જ કરી શકે છે. દાંતમાં પીળાશ કોઈની પણ સુંદરતાને ઓછી કરી શકે છે. સારા અને સફેદ દાંત વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવી શકે છે. તો દાંત જો વાંકા-ચુકા કે પીળા હોય તો ખૂબ જ આકર્ષક ચહેરો પણ સુંદર […]

Read More

પત્ની સાથે પહાડો ખૂંદવા ગૂગલના CFOએ છોડી નોકરી

પત્ની સાથે પહાડો ખૂંદવા ગૂગલના CFOએ છોડી નોકરી
3,790 views

વિશ્વના કોઈ પણ કર્મનિષ્ઠ કર્મચારી માટે ગૂગલમાં નોકરી કરવી એક સ્વપ્ન સમાન છે. ગૂગલ તેના કર્મચારીઓ સાથે જે રીતે પાર પાડે છે તે દુનિયાભરમાં જાણીતું છે, આવા સમયે ગૂગલના એક વરિષ્ઠ અધિકારીએ આપેલું રાજીનામું ખાસ કારણોસર ચર્ચામાં છે. ગૂગલના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર પેટ્રિક પિકેટે પત્ની સાથે દુનિયા ફરવાના શોખ સામે નમતું જોખતા તેમની અત્યંત પ્રતિષ્ઠિત […]

Read More

ટિપ્સ જે લાવે તમારી ગર્લફ્રેંડના ચહેરા પર સ્માઈલ

ટિપ્સ જે લાવે તમારી ગર્લફ્રેંડના ચહેરા પર સ્માઈલ
4,651 views

હંમેશા આપણે જોયું છે કે આપણે જેને પ્રેમ કરતા હોઈએ તે થોડુ પણ ઉદાસ હોય તો આપણને નથી ગમતું. એને હસાવવા આપણે બનતો પ્રયત્ન કરીએ છીએ. એની એક સ્માઈલ માટે કાંઈપણ કરવા તૈયાર હોઈએ. જો તમે પણ આવું જ વિચારતા હોવ તો તમારા માટે થોડી ટિપ્સ છે જેનાથી તમારી ગર્લફ્રેન્ડ ખુશ રહી શકે.  એને તમે […]

Read More

ઓળખી બતાવો આમાંથી APPLE નો સાચો લોગો કયો છે

ઓળખી બતાવો આમાંથી APPLE નો સાચો લોગો કયો છે
4,656 views

દુનિયાની સૌથી મોટી મોબાઇલ કંપની એપલે પાંચ વર્ષ બાદ કંપનીની નવી પ્રોડક્ટ અને પહેલી સ્માર્ટવોચ લોન્ચ કરી હતી. સાથે સાથે એપલે મેકબુક પણ લોન્ચ કર્યુ હતુ. એપલની એક આગવી ઓળખ રહી છે જેમ કે દરેક કંપનીની આગવી ઓળખ કંપનીનુ નામ અન તેનો લોગો હોય છે એપલ કંપનીનો લોગો એક સફરજન જે જમણી બાજુથી થોડુ કટ […]

Read More

શા માટે iWatchની જાહેરાતોમાં બતાવે છે 10:09 નો ટાઈમ?

શા માટે iWatchની જાહેરાતોમાં બતાવે છે 10:09 નો ટાઈમ?
4,691 views

દુનિયાની સૌથી મોટી મોબાઇલ મેકર કંપની એપ્પલે ગઇ કાલે પોતાની પહેલી સ્માર્ટવોચ અને અત્યાર સુધીનુ સૌથી પાતળુ મેકબુક લોન્ચ કર્યુ છે. કંપનીએ અમેરિકમાં સેન ફ્રાન્સિસ્કો ખાતે એક ઇનેન્ટ દરમિયાન બન્ને પ્રોડક્ટને લોન્ચ કરી હતી. એપ્પલે લોન્ચ કરેલી સ્માર્ટ આઇવોચમાં કંપનીએ કેટલાય એવા નવા ફિચર્સ આપ્યાં છે જે આવનાર ભવિષ્યમાં યુઝર્સ માટે ખુબજ મદદ રૂપ થઇ […]

Read More

સ્માર્ટફોન ફિચર્સ સાથે ફરીવાર લોન્ચ થઇ શકે છે NOKIA 1100, જાણો ફિચર્સ

સ્માર્ટફોન ફિચર્સ સાથે ફરીવાર લોન્ચ થઇ શકે છે NOKIA 1100, જાણો ફિચર્સ
4,022 views

બેન્ચમાર્ક(મોબાઇલ ટેસ્ટિંગ એપ)ના ટેસ્ટ રિપોર્ટ લિક થવાથી આ સમાચાર મળ્યા છે. જો કે પહેલી વખત નોકિયા પાવર યુઝર દ્વારા સ્પોટ કરવામાં આવ્યુ છે. નોકિયા 100માં ગીકબેન્ચ બ્રાઉઝર બેન્ચમાર્ક રિજલ્ટમાં આવાતની ખબર પડી હતી કે એન્ડ્રોઇડના લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ(લોલીપોપ 5.0), ક્વાડકોર 1.3HGz મીડિઆ ટેક(MT6582) પ્રોસેસર સાથે બજારમાં ઉતારી શકે છે. એટલુ જ નહી આ હેન્ડસેટમાં 512 […]

Read More

Apple iWatch: આ ચાર કારણો થી ભારતમાં થઇ શકે છે ફ્લોપ

Apple iWatch: આ ચાર કારણો થી ભારતમાં થઇ શકે છે ફ્લોપ
4,290 views

એપ્પલ કંપનીએ પોતાની પહેલી iWatch લોન્ચ કરી દીધી છે. આ ગેજેટને લઇને ગ્લોબલ માર્કેટમાં ખુબ હલચલ મચી છે. પાંચ વર્ષેબાદ એપ્પલે પોતાની નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. એપ્પલ iWatch નુ પ્રિ-બુકિંગ 10 એપ્રિલથી શરૂ થશે અને તેનુ વેચાણ 24 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. તેને ભારતમાં જુન મહિનામાં વેચાણ માટે આવે તેવી સંભાવના છે. iWatch ને […]

Read More

એપ્પલ આઈફોન ખરીદનાર ચાહકો માટે ખરાબ સમાચાર

એપ્પલ આઈફોન ખરીદનાર ચાહકો માટે ખરાબ સમાચાર
4,934 views

જો તમે એપ્પલ આઈફોનના ચાહક છો અને થોડા દિવસોમાં આઈફોન લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ખરાબ સમાચાર છે. હાલમાં જ બજેટમાં મોબાઈલ ફોનની કીંમતોમાં વધારાના સંકેત મળતા હવે એપ્પલે ભારતમાં આઈફોનની દરેક રેન્જના ભાવમાં વધારો કરી દીધો છે. કંપનીના આ નિર્ણય બાદ આઈફોન-6 અને આઈફોન-6 પ્લસની કીંમતમાં અઢી હજાર વધારો થયો છે. આ […]

Read More

ફેસબુક પર એક વધુ લીંગ કેટેગરીનો ઉમેરો

ફેસબુક પર એક વધુ લીંગ કેટેગરીનો ઉમેરો
4,194 views

ફેસબુક પર જાતીની પસંદગી માટે 58 કેટેગરી છે. હવે તેમાં એક વધુ કેટેગરીનો ઉમેરો કરાયો છે. આ કેટેગરીમાં પોતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ટાઈપ કરવાનો હોય છે. ફેસબુક ફિલ ઈન ધ બ્સેન્ક કેટેગરી આપવામાં આવી છે. જો તમે તમારી જાતને સ્ત્રી કે પુરુષ પૈકી એકેયમાં ન હોવાનું માનતા હોવ તો આ કેટેગરીમાં તમારી મરજી પ્રમાણે લખાણ મૂકી […]

Read More

ભારતના વિરોધની અમેરિકામાં ઐસીતૈસી, ન્યૂયોર્કમાં India’s Daughter જોવા સિતારા ઉમટ્યા

ભારતના વિરોધની અમેરિકામાં ઐસીતૈસી, ન્યૂયોર્કમાં India’s Daughter જોવા સિતારા ઉમટ્યા
3,798 views

દિલ્હીના નિર્ભયા રેપકેસ પર બનેલી બીબીસીની વિવાદાસ્પદ ડૉક્યુમેન્ટ્રી ‘ઇન્ડિયાઝ ડોટર’ને ભારતમાં ભલે પ્રતિબંધિત કરવામાં આવી હોય પરંતુ ન્યૂયોર્ક ખાતે ડૉક્યુમેન્ટ્રીનું પ્રિમિયર યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઓસ્કાર વિજેતા હોલિવૂડ અભિનેત્રી મેરીલ સ્ટ્રીપ અને ફ્રિન્ડા પિન્ટો હાજર રહ્યા હતા. અહેવાલો અનુસાર સોમવારે બરુચ કોલેજ ખાતે પ્રિમિયરની શરૂઆત 2012માં ચાલતી બસમાં ગેંગરેપનો ભોગ બનેલી દિલ્હીની મેડિકલ વિદ્યાર્થીનીને […]

Read More

વિશ્વનું પ્રથમ સૌર વિમાન દુનિયાની સફરે નીકળ્યું

વિશ્વનું પ્રથમ સૌર વિમાન દુનિયાની સફરે નીકળ્યું
5,266 views

ટેક્નૉલોજી ક્ષેત્રે મહત્વની સિદ્ધી ગણાતા સ્વીટ્ઝલેન્ડના સૌર વિમાને તેની વૈશ્વિક યાત્રાનો પ્રારંભ કર્યો છે. અબુ ધાબીથી શરૂ થયેલા વિશ્વ પ્રવાસમાં આ વિમાનમાં કોઈ જ પ્રકારના ઈંધણનો ઉપયોગ નહીં કરવામાં આવે, તે સંપૂર્ણ પણે સૌર ઊર્જા આધારિત છે. સોલાર ઇમ્પલ્સ વિમાન બનાવનાર એન્ડ્રે બોર્સબર્ગે આ સિંગલ સિટર વિમાન સાથે અહીંના અલ બતીન એક્ઝિક્યુટિવ એરપોર્ટથી ઉડાન ભરી હતી. […]

Read More

ટાટાએ મેદાનમાં ઉતારી વધુ શક્તિશાળી હેચબેક,બોલ્ટ સ્પોર્ટ

ટાટાએ મેદાનમાં ઉતારી વધુ શક્તિશાળી હેચબેક,બોલ્ટ સ્પોર્ટ
4,496 views

ટાટા મોટર્સે હાલ ચાલી રહેલા 2015 જીનીવા મોટર શોમાં પોતાની લેટેસ્ટ હેચબેક કાર બોલ્ટનું નવું વર્ઝન રજૂ કર્યું છે. ટાટા બોલ્ટ સ્પોર્ટ નામનું આ વર્ઝન આ પ્રકારનું ટાટાનું પહેલું વર્ઝન હશે. આ કારને કંપની પોતાની નવી પર્ફોમન્સ બ્રાન્ડ હેઠળ લોન્ચ કરશે. ભારતમાં આ કાર આ વર્ષનાં અંત સુધી લોન્ચ થવાની શક્યતા છે. બોલ્ટ સ્પોર્ટનાં ફીચર્સની […]

Read More

પાસવર્ડ વગર પણ તમારૂ Facebook એકાઉન્ટ ખુલી શકે છે

પાસવર્ડ વગર પણ તમારૂ Facebook એકાઉન્ટ ખુલી શકે છે
5,990 views

આજ કાલ ફેસબુક સોશ્યલ મીડિયાનું મહત્વનું મીડિયમ બની ગયુ છે. ફેસબુક યુઝરની સુરક્ષાને લઇને કેટાલય સિક્યુરિટી ઓપ્શન્સ આપી રહી છે પરંતુ શુ તમે જાણો છો કે ફેસબુકના કેટલાક કર્મચારીઓને એકાઉન્ટના પાસવર્ડ વગર કોઇનુ પણ એકાઉન્ટ એક્સેક કરવાની સુવીધા મળી છે. ફેસબુક કર્મચારીઓ પાસે એવા રાઇટ્સ છે જેની મદદથી તેઓ કોઇ પણ યુઝરનું આઇ ડી ખોલી […]

Read More

Gogoro: આ છે દુનિયાનું પ્રથમ સ્માર્ટ સ્કૂટર, જાણો ખાસિયતો

Gogoro: આ છે દુનિયાનું પ્રથમ સ્માર્ટ સ્કૂટર, જાણો ખાસિયતો
4,576 views

શહેરના પરિવહનને નવી રીતે વ્યાખ્યાયિત કરવા માટે તાઇવાનની કંપનીએ એક એવું સ્કૂટર બનાવ્યું છે, જે દુનિયામાં બીજે ક્યાંય જોવા નહીં મળે. સુંદર દેખાતા આ સ્કૂટરને કંપનીએ ગોગોરો નામ આપ્યું છે. આ સ્કૂટર  એક સરખી ગતિએ ચાલે છે. ગોગોરો 0થી 50 કિમી પ્રતિ કલાકની ગતિ માત્ર 4.2 સેકન્ડમાં પકડી લે છે. તેની ટોપ સ્પીડ 95 કિમી […]

Read More

Page 53 of 57« First...2040...5152535455...Last »