Home / જાણવા જેવું (Page 21)
જાણવા જેવું
4,679 views છોટાઉદેપુરનાં ઝોઝ ગામમાં કૂતરું કરડ્યા બાદ હોસ્પિટલમા જવાને બદલે ઘા ઉપર મરચું અને તાંબાનો સિક્કો બાંધીને ઘરગથ્થુ ઉપચાર કરતા યુવાનનું મોત નીપજયું હતું. તેણે દવાખાનામાં સારવાર લેવાને બદલે ઘા ઉપર મરચું અને તાંબાનો સિકકો બાંધવાનો ઘરઘથ્થયુ ઉપચાર કરતા ઘા રુઝાવાને બદલે આખા પગમાં ઇન્ફેક્શન ફેલાઇ ગયુ હતું. શું કરવું જોઈએ? – કુતરું કરડતાં જ પાણીથી ઘા […]
Read More
6,359 views સમારોહ દરમિયાન નવદંપતિએ પહેલા સોના અને હીરાજડિત મેચિંગ આઉટફિટ્સે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વિશ્વના સૌથી પૈસાદાર વ્યક્તિઓમાં સામેલ અને સોનાના સુલતાન ગણાતા બ્રુનેઈના સુલતાન હસન-અલ-બોલકિયાના પુત્ર પ્રિન્સ અબ્દુલ મલિક(ઉં.વ.31)ના શાહી લગ્નનો શાહી સમારોહ 1,788 ઓરડાવાળા બ્રુનેઈના ઈસ્તાના નુરલ ઈમાન પેલેસમાંમાં યોજાયો હતો. પ્રિન્સની પત્નીનું નામ દયાંગ્કુ રાબ્બીઆતુલ અદવિયાહ પેંગરિયાહ હાજી બોલ્કિયાહ છે. જે 22 વર્ષની […]
Read More
5,173 views તમે દરેક વખતે ફરવા માટેનો પ્લાન બનાવો છો ત્યારે એવી જગ્યાઓને પસંદ કરો છો જ્યાં ટ્રાવેલિંગમાં ઓછો સમય લાગે અને તમે વધારે સમય સુધી કોઇ પ્લેસને એન્જોય કરી શકો. પ્લેસની પસંદગીમાં તમે એ પણ ધ્યાન રાખો છો કે આ પ્લેસની મુલાકાતની સાથે તમે એક અલગ જ શાંતિનો અનુભવ કરી શકો અને કંઇક નવું જોવા કે […]
Read More
4,515 views વિશ્વમાં વિવિધ સ્થળોએ તે મોર્ડન બિલ્ડીંગ હોય કે અન્ય હેરિટેજ સાઇટ દરેક સ્થળે તમને સિડીઓ તો જોવા મળશે જ. આજે અમે તમારી સમક્ષ વિશ્વના વિવિધ સ્થળોએ આવેલી અજીબો-ગરીબ પ્રકારની સિડીઓની તસવીરો રજૂ કરી રહ્યાં. જે અન્ય સિડીઓની સરખામણી ઘણી અલગ અને વિચિત્ર લાગે છે. જેમાંથી ઘણી મોર્ડન બિલ્ડીંગ અને લોકપ્રિય સ્થળોએ આવેલી છે. જેમાં વેટિકન […]
Read More
5,385 views રોજબરોજના ઉપયોગમાં આવતી એવી ઘણી પ્રોડક્ટ છે, જે ઘણી નાની છે પરંતુ તેનું નામ તમામ લોકોના મોઢે ચડેલું છે. લગભગ દરરોજ આપણને તેની જરૂરત પડે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ નાના દેખાતા ઉત્પાદનો કંપનીઓ માટે કરોડોની કમાણી કરી આપે છે. અમે તમને જણાવીએ આવી 10 ભારતીય બ્રાન્ડ્સ વિશે જે કંપની માટે મોટી બ્રાન્ડ […]
Read More
5,125 views સેમસંગ, સોની જેવી મોટી કંપનીઓ બજારમાં પોતાના એક થી એક ચડિયાતા સ્માર્ટફોન લોન્ચ કરે છે. તેની ડિઝાઇન, ફિચર્સ અને સોફ્ટવેર બધાજ યુઝર્સને અનુકુળ આવે છે. પરંતુ તમે એ જાણો છો કે આ બધી કંપનીઓના સ્માર્ટફોન એક જ જગ્યાએ બને છે. જી હા, ફોક્સકોન ફેક્ટરીની અંદર આ કંપનીઓના સ્માર્ટફોનનુ પ્રોડક્શન કરવામાં આવે છે. ફોક્સકોન ફેક્ટરી ચીનના […]
Read More
10,405 views કોઇ પણ વ્યક્તિને મળતાની સાથે તેના પરફ્યૂમની સ્મેલ તમે ઓળખી નાખો છો, અથવા મોલમાં શોપિંગ કરતી વખતે તમારી આંખો પહેલા નાક ચીજોને જજ્ કરવા લાગે છે? તો આ પાંચ પરફ્યૂમ્સ તમારાં માટે જ છે. આ પરફ્યૂમ વિશે જાણીને તો તમે ખુશ થઇ જ જશો, કારણ કે તેની ખુશ્બુ જેટલી લાજવાબ છે, તેટલી કિંમત શોકિંગ છે. […]
Read More
4,370 views સ્વિટ્ઝર્લૅન્ડમાં યુરોપની સૌથી ઊંચી હોટેલ જેને તમે જોઈ નહીં શકો: 80 ફ્લોર હશે, 52 હજાર વર્ગ ફૂટમાં કાચથી બનશે ટ્રાન્સપરન્ટ ઇમારત 1250 ફૂટ ઊંચાઇ, 107 રૂમ 2019 સુધી બનશે વાસ – સ્વિટ્ઝર્લૅન્ડના વાસમાં યુરોપની સૌથી ઊંચી ઇમારત બનશે. આ એક હોટેલ છે જેને તમે જોઇ નહીં શકો. તે કાચમાંથી બનશે. ડિઝાઇન યુએસ આર્કિટેક્ટ થોમ માયને બનાવી […]
Read More
5,494 views શું તમે ક્યારેય નાક વગરના બાળકને જોયો છે ? જો નહીં તો આ તસવીરોમાં જોઇ શકો છો અમેરિકામાં ગત મહિને જન્મેલા એક બાળકને, તેનો જન્મ અમેરિકાના અલબામા ખાતે થયો હતો. નાક વગર જન્મેલા બાળકોનો જન્મ થવાની ઘટના 20 કરોડમાંથી એક બાળકની હોવાનું ડોક્ટરો જણાવે છે. મોબાઇલ સિટીના યુએસએ ચિલ્ડ્રન અને વુમેન હોસ્પિટલ ખાતે આ બાળકનો […]
Read More
4,777 views શું તમે ક્યારેય આટલું મોટું સસલું જોયું છે ખરા ? શાયદ ન જોયું હોય તો જણાવી દઇએ કે, આ છે વિશ્વનું સૌથી વધુ હાઇટ ધરાવતુ સસલુ. જેનું નામ છે ડેરિયસ. આ સસલાની હાઇટ 4 ફૂટ 4 ઇંચ હોવાને કારણે તેના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. તેનું વજન 19 કિલો છે. જોકે ડેરિયસનો વર્લ્ડ રેકોર્ડ તૂટવાને […]
Read More
4,609 views યૂરોપિયન દેશ ગ્રીસમાં એક એવું બીચ છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો ફરવા પહોંચે છે અને તસવીરો પણ લેતા હોય છે. નૈવગિઓ નામના આ બીચને ‘સ્મગલર કોવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસ્તવિક્તામાં અહીં એક જુનું જહાજ પડ્યું છે જેને એક સમયે સ્મગલરો વાપરતા હતા. આ જુનુ જહાજ આ બીચને વિંટેજ લુક આપે છે. આ બીચ […]
Read More
6,247 views વેકેશનની સીઝન આવી રહી છે અન સાથે દરેક વ્યક્તિ પોતાના વેકેશનમાં ક્યાં ફરવા જવું તેનું પ્લાનિંગ કરી રહ્યા છે. જ્યારે તમે ફરવા જવાનું નક્કી કરો છો ત્યારે તમારે તમારા આનંદને બનાવી રાખવાને માટે પ્લેસની સાથે ફૂડ, સુવિધાઓ અને તમારા રિલેક્સેશનનું ધ્યાન પણ રાખવા જેવું હોય છે. જો તમે એવી જગ્યા પસંદ કરો છો કે જેની […]
Read More
4,802 views મુંબઇના ડિજીટલ આર્ટિસ્ટ અનીલ સક્સેનાએ ફોટોશોપ વડે બનાવેલી તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે. પ્રથમ નજરે આ તસવીરો તમને એકદમ વાસ્તવિક લાગે છે. આ તસવીરોમાં આર્ટિસ્ટે ક્રિએટીવ ટૂલ્સ સાથે જીવ પૂર્યો હોય તેવું લાગે છે. આર્ટિસ્ટે કલ્પનાઓને વાચા આપી બનાવેલી તસવીરોને જોઇને તમને પણ ઇચ્છા થશે કે, આપણું જીવન આવુ હોય તો કેટલું સારું. અનીલે […]
Read More
4,515 views ભારતમાં ભલે કાળજાળ ગરમીની શરૂઆત થઇ ગઇ હોય પરંતુ વિશ્વના ઘણા સ્થળોએ હજીપણ સુંદર વાતાવરણ જોઇ શકો છો, અમુક સ્થળોએ હજીપણ વસંત જેવું તમને લાગશે. આજે અમે વિશ્વના 10 એવા સ્થળોને તસવીરો થકી જણાવી રહ્યાં છીએ. જે ટ્રાવેલ વેબસાઇટ પ્રમાણે છે શ્રેષ્ઠ ટૂરિસ્ટ એટ્રેક્શન. આ તસવીરો ઇંગ્લેન્ડ, જાપાન અને નેધરલેન્ડ સહિતના દેશોના સૌથી સુંદર સ્થળોની […]
Read More
12,260 views તમે ક્યારેય કેટલા વિશ્વની અગ્રણી અને અમુક ટોચના નેતાઓની વાર્ષિક કમાઇ જોઇ છે ? પણ હવે તમને જોઇને આશ્ચર્ય થશે. અહીં દુનિયાના નેતાઓની વાર્ષિક કમાણી વર્તમાન દરે યુએસ ડોલર સ્વરૂપે દર્શાવવામાં આવી છે. પ્રણવ મુખરજી: પ્રમુખ, ભારત પગાર: US $ 29,363 રોબર્ટ મુગાડે: પ્રમુખ, ઝિમ્બાબ્વે પગાર: US $ 18,000 ઈલેવન જીન્પીંગ: પ્રમુખ, ચીન પગાર: US $ 22,000 […]
Read More
4,461 views વિશ્વભરમાં લાખો ચાહકો ધરાવતા ડ્વાઈન ડગ્લાસ જ્હોન્સન ઉર્ફે ‘ધ રોક’ને માત્ર રેસલિંગ અને અભિનય જ પ્રિય છે એવુ નથી.તેને કાર્સ અને પિકઅપ ટ્રક્સનો પણ ખૂબ જ શોખ છે. તેના કાર કલેક્શનમાં બીએમડબલ્યુ18થી લઈને લેમ્બોર્ગિની અને ફેરારીથી લઈ પીકઅપ ટ્રક્સ સામેલ છે.તે રેસલિંગની સાથે સાથે હોલિવૂડ ફિલ્મ્સ દ્વારા ચાહકોનું મનોરંજન કરતો રહે છે.તે WWEનો હાઈએસ્ટ પેઈડ […]
Read More
7,843 views 65 હજાર રૂપિયામાં વેચાતું જીલિયન ડૉલર લૉબસ્ટર ફ્રિટાટે વિશ્વભરમાં મળતા મોંઘા ફૂડ(ભોજન)ની કોઇ ખોટ નથી. જોકે અમે અહીં વિશ્વના ચાર સૌથી મોંઘા ફૂડની યાદી રજૂ કરી રહ્યાં છીએ. જોકે આ ફૂડ્સ કોઇ વિશેષતા નથી ધરાવતા. પરંતુ તેમા ઉમેરવામાં આવતી વસ્તુઓ અને તેને સર્વ કરવાની રીત જ તેને વિશેષ બનાવે છે. જેવી રીતે કે એક ખાસ […]
Read More
9,019 views થોડા સમય પૂર્વે આવેલી હિન્દી ફિલ્મ “સન ઓફ સરદાર’માં અજય દેવગન બે ઘોડા પર સવાર થયાના સીને લોકો પર અમીટ છાપ છોડી હતી. આવો જ ‘સન ઓફ પટેલ’ માંડવીમાં પણ છે જે એક સાથે બે ઘોડા પર સવારી કરે છે. એટલું જ નહીં, તેના પર અજબ-ગજબ કરતબ કરીને લોકોના મન પણ મોહી લે છે. આ […]
Read More
5,713 views તાજમહેલ મૂળ ન્યૂઝીલેન્ડના એક ફોટોગ્રાફરે એક ખાસ ફોટો સિરીઝ જાહેર કરી છે. જોકે સિરીઝમાં વિશ્વના સુંદર સ્થળોની તસવીરોને ગેરકાયદેસર રીતે લેવામાં આવી છે. જેમકે ભારતની શાન ગણાતા તાજમહેલની આસપાસ કોઇ ડ્રોન ઉડી શકતું નથી, પરંતુ આ ફોટો ગેરકાયદે રીતે ડ્રોન વડે લેવામાં આવી છે. વિશ્વના 60 દેશોની મુસાફરી કરી ચૂકેલા ફોટોગ્રાફર એમોસ ચેપલે આ તસવીરોએ […]
Read More
5,191 views નાસાએ જાહેર કરેલી તસવીરમાં સૂર્ય અને ચંદ્ર નાસાએ ચંદ્રગ્રહણની અમુક જ ક્ષણો અગાઉ લેવામાં આવેલી એક તસવીર જાહેર કરી છે. એક જ સ્થળે સૂર્ય અને ચંદ્રની પોઝિશનને કંઇક અનોખી રીતે ક્લિક કરવામાં આવી હતી. આ તસવીરોને દુર્લભ માનવામાં આવે છે. જેને ચંદ્રગ્રહણ વખતે લઇ શકાય છે. આ સૂર્ય અને ચંદ્રનો ગોળાકાર પ્રભામંડળ જેવો લાગે છે. […]
Read More